SMVS Bhale Dayalu
861 subscribers
1.45K photos
266 videos
28 files
1.8K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
📸 SMVS ચાંદખેડા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ફોટોગ્રાફ્સ: http://bit.ly/SMVS-Chandkheda-Swaminarayan-Mandir-Murti-Pratishtha-Photographs


#MurtiPratishtha
#SMVSChandkheda
📚 હરિભક્તોને બળિયા કરવા માટે ગુરુદેવ પ.પૂ.બાપજીએ કરેલા દાખડાં દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Satsang-Ma-Paka-Karvani-Rit-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | એપ્રિલ, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vcharan-Photographs-April-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
આજે એકાદશી છે.

👉 આજે 07-05-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યટ્યુબ:
https://youtu.be/2FzGeLB1boE
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
😷 કોરોના મહામારીનું સંક્રમણ અતિશય ઝડપથી વધી રહ્યું છે. આવા સંજોગોમાં ગભરાઈને અયોગ્ય પગલાં લેવાને બદલે સવળાં વિચાર કહેતાં પૉઝિટિવ થિંકિંગ રાખી ભગવાનના બળે આગળ વધવાની જરૂર છે.

🤔 કોરોનાના વિપરીત સંજોગોમાં પૉઝિટિવ થિંકિંગ કેવી રીતે કરવું? આ બાબતને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ગઈકાલની સંકલ્પ સભામાં ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે - તે પણ પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો દ્વારા.

📽 તો આવો, લાભ લઈએ 07 મે 2021 (ગઈકાલ)ની સંકલ્પ સભાનો:
https://youtu.be/2FzGeLB1boE?t=2189

આ સભા આપના મિત્ર-પરિવારમાં ખૂબ શેર કરજો. એકાદ વ્યક્તિ પણ જો સભા સાંભળીને પૉઝિટિવ થશે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે.


#SankalpSabha
#Coronavirus
#Samjan



• • • • •
Happy Mother's Day

📚 આપણાં સૌની 'આધ્યાત્મિક મા' એવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/HDH-Swamishri-Prasang-happy-mothers-day-2021



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
#MothersDay
🙏 ડઈલિ દર્શન 🙏

🌐 કોરોના સંક્રમણને લીધે આપણે મંદિરે રૂબરૂ દર્શન કરવા જઈ શકતા નથી. તો આવા સંજોગોમાં સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના ઘરે બેઠાં દર્શન કરી શકાય છે.
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ દર્શન અપડેટ થાય છે. માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
🤔 'स्वामिनारायण' नाम कब और किसने रखा?

🤔 इस नाम का अर्थ क्या है? इसे महामंत्र क्यों कहते है?

🤔 'स्वामिनारायण' महामंत्र का जाप कैसे करें और उससे क्या लाभ होता है?

'स्वामिनारायण' महामंत्र से जुड़े ऐसे प्रश्नो के उत्तर हेतु 'स्वामिनारायण महामंत्र महिमा' पुस्तिका तत्काल पढ़े।

📙 'स्वामिनारायण महामंत्र महिमा' पुस्तिका:
http://bit.ly/Swaminarayan-Mahamantra-Mahima-Book-in-Hindi

😇 मन को शांत कर आनंद देनेवाली स्वामिनारायण धून को आप यूट्यूब पर सुन सकते है: http://bit.ly/YouTube-New-Peaceful-Swaminarayan-Dhun


#SwaminarayanMahamantra
#SwaminarayanDhun
📽 SMVS Swaminarayan Dham Gurukul, Gandhinagar | Admissions Open: https://youtu.be/hNuedj4Jt4I

👨🏻‍🎓 SMVS સ્વામિનારાયણ ધામ ગુરૂકુલ, ગાંધીનગર

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી અને અંગ્રેજી (GSEB) માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 અહીં આપેલ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાય છે. પ્રવેશ માટેની વિગતવાર માહિતી આ ફોર્મમાં જ સૌથી નીચે આપવામાં આવેલ છે: http://bit.ly/SMVS-Swaminarayan-Dham-Gurukul-Admission-Form


#SMVSGurukul
#SMVSSDham



• • • • •
📚 પોતે આપેલા વચનને હંમેશાં પૂર્ણ કરતા ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://bit.ly/ShriHari-E-Varni-Veshe-Naniba-Ne-Aapelu-Vachan-Palyu



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📽 SMVS ચૅરિટિઝ દ્વારા ગાંધીનગરમાં કોરોનાના દર્દીઓ માટે વિનામૂલ્યે ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ: https://youtu.be/fPl-wyhvtys

🤔 સેવાનો લાભ કઈ રીતે લેશો?
1) કોરોના પૉઝિટિવ સભ્યના રીપોર્ટ મોકલવા.
2) ભોજન માટે સભ્યોની સંખ્યા અંગે જાણ કરવી.
3) સવારના ભોજન માટે 1 દિવસ અગાઉ રાત્રે 8 વાગ્યા પહેલા જાણ કરવી.
4) રાત્રિ ભોજન માટે મોડામાં મોડું બપોરે 2 વાગ્યા પહેલા જાણ કરવી.

📲 વધુ માહિતી માટે સંપર્ક કરો:
જયેશભાઈ ઠક્કર: 9925036568
જયેશભાઈ પટેલ: 7433864433


#SMVSCharities



• • • • •
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ-2ના વિડીયો અહીં આપેલી લિંક પર ઉપલબ્ધ છે: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.


#BapashreeNiVato


• • • • •
📿 આજે સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi

🌹 🌻 🌸 🌻 🌹

📽 સ્વામિનારાયણ ભગવાન જોડે તે વખતે 3000 નંદસંતો હતા. જેમાંથી સદ્‌. ગોપાળાનંદ સ્વામી દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી. તેઓના સંકલ્પમાત્રથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો, સૂર્ય અને ચંદ્રની ગતિ અટકી જતી, અનેક પામર-પતિત જીવો પણ અક્ષારધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા. ચાલો, સદ્‌. ગોપાળાનંદ સ્વામીના આવા જ એક પ્રસંગનો લાભ લઈને મહિમા આકારે થઈએ: https://youtu.be/zbgeIzkYhPE


#SmrutiDin
#SadguruGopalanandSwami
📚 શ્રીજી મહારાજે આપેલી પંચ વર્તમાનની આજ્ઞા પાળવા-પળાવવાનું ખટકાપૂર્વક અનુસંધાન રાખતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://bit.ly/Nishkam-Dharma-Na-Agrahi-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
"શ્રીજીમહારાજના ગુણનો કે સુખનો કે મહિમાનો કે સ્વરૂપના જ્ઞાનનો પાર પમાય તેમ નથી, એ તો અપાર છે. તેનું દ્રષ્ટાંત પણ દેવાય નહિ, કેમ જે દ્રષ્ટાંત તો માયિક છે અને મહારાજના ગુણ ને કર્મ તે સર્વે તો દિવ્ય છે."

- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-79


#BapashreeNiVato
📚 મે 2021 ઘનશ્યામ વિશેષાંક MP3: http://bit.ly/GhanshyamMagazineMay21MP3

🗒 મે 2021 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:

1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 8 (ભાગ 2)
3) એમ કેમ રહેવાય મૂર્તિમાં???
4) ઘર ઈ ઘર
5) 21 દિવસનો જાદુ
6) સ્વવિકાસમાં જાગૃતિ
7) સંકલ્પ સરિતા


#GhanshyamMagazine
#GhanshyamAudio
#MayGhanshyam
🤔 શું આપના ઘરમાં યુવાન દીકરા દીકરીઓ છે?
🤔 શું આપને તેમના ભવિષ્યની ચિંતા છે?
🤔 તેઓ જીવનમાં સદા પ્રગતિ કરે અને આનંદમાં રહે તેવી ઈચ્છા રાખો છો?

યુવાનોને કયા ચાર જોખમ છે તથા તેનાથી કઈ રીતે બચી શકાય તેના સચોટ ઉપાય જાણીએ અને યુવા પેઢીને ઉન્નત બનાવીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી દ્વારા...

📽 યુવાનોને ચાર જોખમ:
https://youtu.be/riWPbBoktOE


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
😷 કોરોના વાયરસની મહામારીથી બચવાના ઉપાયો અંગે બધા ખૂબ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ કોરોનાના દર્દી માટે દવાની સાથે એક અતિ મહત્વની વાત પણ છે, જેની મોટાભાગના લોકોને ખબર હોતી નથી અને હોય તો તેને ધ્યાનમાં લેતા નથી - અવગણે છે.

📽️ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ અતિ મહત્વની વાત ને ટૂંકમાં અને સરળતાથી સમજાવે છે. તો આવો, એ કઈ વાત છે તે સમજીએ અને બધા સુધી પહોંચાડીએ: https://youtu.be/UnFvbQug5hU


#CoronaVirus
#Covid19
#Samjan



• • • • •