SMVS Bhale Dayalu
868 subscribers
1.55K photos
279 videos
31 files
1.9K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકના ભવિષ્ય માટેની Golden Opportunity... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી/અંગ્રેજી (GSEB) માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 અહીં આપેલ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાય છે. પ્રવેશ માટેની વિગતવાર માહિતી આ ફોર્મમાં જ સૌથી નીચે આપવામાં આવેલ છે: http://bit.ly/SMVS-Swaminarayan-Dham-Gurukul-Admission-Form

આપના કોન્ટેકમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.

🚩 SMVS સ્વામિનારાયણધામ ગુરૂકુલ, ગાંધીનગર.


#SMVSGurukul
#SMVSSDham



• • • • •
📚 બધાની સર્વે પ્રકારે ચિંતા રાખતાં ગુરુદેવ બાપજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Gurudev-Bapji-mate-adivasi-kishore-nu-sthan


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ-2ના વિડીયો અહીં આપેલી લિંક પર ઉપલબ્ધ છે: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.


#BapashreeNiVato


• • • • •
🙏 કોરોના વાઈરસની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધી છે. ત્યારે આવો સમગ્ર વિશ્વ પર ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપા વરસાવે અને આ મહામારીથી સહુ જીવોને બચાવે તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રચિત પ્રાર્થના સાચા ભાવે દરરોજ ઓછામાં ઓછી એક વખત તો કરીએ જ... ભગવાન જરૂર ભેળા ભળશે...

👉 આ પ્રાર્થના અત્યારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે, માટે સમાજના તમામ નાગરિક સુધી આ પ્રાર્થના અવશ્ય પહોંચાડજો.

📽 ગુજરાતીમાં કોરોના પ્રાર્થના: https://youtu.be/e7ZipKnrMYE

📽 हिन्दी में कोरोना प्रार्थना: https://youtu.be/zw8__A6Xt4o

📽 Corona Prayer in English: https://youtu.be/-7VsdTqOyvs


#PrayForCorona
#HDHSwamishri



• • • • •
📽 SMVS નિકોલ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ફોટોગ્રાફ્સ: http://bit.ly/SMVS-Nikol-swaminarayan-mandir-murti-pratishtha-photographs


#MurtiPratishtha
#SMVSNikol
📚 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના અથાગ દાખડા પાછળનો હેતુ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/hdh-swamishri-prasang-murti-sukh-na-bhokta-karva-e-j-svaarth



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🤔 કોઈપણ સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવવું?
🤔 જીવનનો સેફ વે કયો?
🤔 સંતોના સમાગમની શું જરૂર?

આવા અધ્યાત્મિક કે વ્યવહારિક તમામ પ્રશ્નોના સચોટ અને સરળ ઉપાય માટે દરરોજ સવારે 07:30 વાગ્યે SMVS યુટ્યુબ ચેનલ પર આવતી સ્વામિનારાયણ કથાનો લાભ અવશ્ય લો:
https://bit.ly/SMVS-YouTube-Channel

📽 આવી 275+ સ્વામિનારાયણ કથાનો લાભ લેવા અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-katha-youtube-playlist



#SwaminarayanKatha
#SwamishriKatha
📽 ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો અગત્યનો સંદેશ: https://youtu.be/2feAM9Ngu10


#CoronaVirus
#COVID19
🎂 આવતીકાલે હરિનવમી છે. હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 દરેક મુક્તોએ ઘરે રહીને જ આ ઉત્સવ ઉજવવાનો રહેશે, કોરોના વાઈરસની મહામારીને લીધે હરિનવમી ઉજવવા કોઈએ મંદિરે આવવાનું નથી. આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઓનલાઈન ઉજવાશે. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી, પ્રાગટ્યની આરતી, આનંદોત્સવ, સમૂહથાળ વિગેરેનો લાભ મળશે. સમગ્ર ઉત્સવના જીવંત પ્રસારણનો લાભ નીચે જણાવ્યા મુજબ મળશે.

🗓 તારીખ:
21 એપ્રિલ, 2021
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે

📽 યુટ્યુબ: https://youtu.be/EkNHlwEdDw4
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌐 વિગતવાર માહિતી: http://bit.ly/Shri-Hari-Pragatyotsav-2021-details



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણનો 240મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઓનલાઈન ઉજવાશે. સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ નીચે મુજબ મળશે. માટે ઘરના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર તૈયાર રહેવું.

🗓 તારીખ:
21 એપ્રિલ, 2021
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે (IST)

📽 યુટ્યુબ: https://youtu.be/EkNHlwEdDw4
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌐 વિગતવાર માહિતી: http://bit.ly/Shri-Hari-Pragatyotsav-2021-details



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
આવતીકાલે એકાદશી છે. કોરોના મહામારીનું સંક્રમણ વધવાથી મોટા ભાગના સ્થળોએ રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવેલ છે. આથી, આગામી સૂચના ન મળે ત્યાં સુધી સંકલ્પ સભા તથા પૂનમ સમૈયાનો લાભ રાત્રે મળશે.

🌹 🌻 🌸 🌻 🌹

🎥 કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન લેવાની પહેલ કરતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી: https://youtu.be/nr6zkl2sg2Y


#Ekadashi #COVID19
#Coronavirus
#GetVaccinated



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે 23-04-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/W8SYGA5CZQA
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
📚 એપ્રિલ 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: http://bit.ly/GhanshyamMagazineApr21YouTube

🗒 ઘનશ્યામ અંક એપ્રિલ 2021ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 8 (ભાગ 1)
3) વડીલનું કર્તવ્ય
4) ઘર કે ગેસ્ટહાઉસ?
5) વ્યવહારોનું વિશ્લેષણ (Transactional Analysis)
6) સંકલ્પ સરિતા


#GhanshyamMagazine
#AprilGhanshyam



• • • • •
📚 આજ્ઞા પળાવીને આવનાર સંકટમાંથી ઉગારતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://bit.ly/Swaminarayan-Bhagwane-Memka-Chhodavi-Bhakto-Ni-Raksha-Kari



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🌕 આજે પૂનમ છે. આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

આજે 27-04-2021ને રાત્રે 08:30થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ: https://youtu.be/C5hV_V8dzAY
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#SMVSLive
#PoonamSamaiyo
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે મે માસમાં "પરભાવમાં હું કોણ છું?" દ્રઢ કરીએ. તે માટે 'હાલતા-ચાલતા, ખાતા-પીતા, સૂતા, ઊઠતા-બેસતા, ન્હાતા-ધોતા એમ સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને કરવી.'

🎧 મે માસનું સમૂહગાન: "કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા, રહેતા શીખો રે..."


#GS14Sankalp
#MumukshuBaniye