SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
271 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽️ 1984ની એક સત્ય ઘટના • 10 મિનીટની ટેલી ફિલ્મ, અચૂક જુઓ અને મિત્ર-પરિવાર સાથે શેર કરો: https://youtu.be/VaVnBeHnxhI


#BapjiPragatyotsav
#89thPragatyotsav
#SMVSTelefilm



• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 4 Days to go • Status/Story Video

🌹 🌻 🌸 🌻 🌹

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (25-03-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/_W2DBrIPNZQ
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.


#Ekadashi #SankalpSabha
#StatusUpdate #WhatsAppStatus
#BapjiPragatyotsav #89thPragatyotsav
📱 3 Days to go • Status/Story Image

🌹 🌻 🌸 🌻 🌹

📽 આજની સંકલ્પ સભા (25-03-2021)નો લાભ અહીં આપેલ લિંક પરથી લઈ શકાશે: https://youtu.be/_W2DBrIPNZQ

📺 સંકલ્પ સભાના પુનઃ પ્રસારણનો લાભ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે મળશે.


#StatusUpdate #WhatsAppStatus
#BapjiPragatyotsav #89thPragatyotsav
#SankalpSabha
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 2 Days to go • Status/Story Video

🌹 🌻 🌸 🌻 🌹

📿 ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે સાધુતાની મૂર્તિ.

ખાવું, પીવું, બેસવું, સૂવું, જોવું,
ચાલ્યા જવું કે વળી ન્હાવું, ધોવું;
સંતોની એવી સઘળી ક્રિયાય;
કુસંગી દેખી સત્સંગી થાય.

📽 આ કીર્તનની દરેક પંક્તિ જેઓને વશ વર્તતી તેવા ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્ય પર્વ પર તેઓની દિવ્ય દિનચર્યાના દર્શનનો લાભ લઈએ અને મહિમા આકારે થઈએ: https://youtu.be/aH8r6MXFC2s


#StatusUpdate #WhatsAppStatus
#BapjiPragatyotsav #89thPragatyotsav
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવને ઉજવવા તૈયાર છો ને? ચાલો ત્યારે, આ દિવ્ય ઉત્સવમાં કેવો લાભ મળશે તેની થોડી ઝાંખી કરી લઈએ... આ ટીઝર દ્વારા: https://youtu.be/tENKFZ7RmuA


#BapjiPragatyotsav #89thPragatyotsav



• • • • •
📽 મુક્તો, ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવનો લાભ લેવો છે ને? તો બધુ બાજુમાં મૂકીને આજે સમયસર તૈયાર રહેજો હોં...

🗓 તારીખ: 28 માર્ચ, 2021
🕔 સમય: સાંજે 5 વાગ્યે

📽 યુટ્યુબ: https://youtu.be/DNlHLWBhK-Y
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

અત્યારે આટલું અવશ્ય કરો...

👍🏻 યુટ્યુબમાં Like કરો
🔔 Set Reminder ચાલુ કરો
મિત્ર-પરિવારમાં Share કરો


#BapjiPragatyotsav
#89thPragatyotsav



• • • • •
📽 શું રજમો છે! એક્સિડન્ટ પણ તેઓને ના રોકી શક્યું: https://youtu.be/xO9y-TN543U

🌹 🌻 🌸 🌻 🌹

ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવનો લાભ અહીં આપવામાં આવેલી લિંક પર ઉપલબ્ધ છે, આવો, આ દિવ્ય ઉત્સવનો લાભ લઈ મોટાપુરુષના મહિમા આકારે થઈએ: https://youtu.be/DNlHLWBhK-Y


#BapjiPragatyotsav
#89thPragatyotsav



• • • • •
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના 89મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: http://bit.ly/Gurudev-Bapji-89th-Pragatyotsav-Celebration-Photographs


#89thPragatyotsav
#BapjiPragatyotsav