SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
👨‍👩‍👧‍👦 માતા-પિતાના અનંત ઉપકારોને કંઈક અંશે અદા કરવાનો અવસર: માતૃ-પિતૃ વંદના

💯 માતા-પિતાનું પૂજન કરીએ.
💯 તેમના ઉપકારોને વાગોળીએ.
💯 આજ સુધી કરેલી ભૂલો માટે માફી માંગીએ.

🗓 તારીખ: 19-07-2020, રવિવાર
🕘 સમય: રાત્રે 09:00
📽 લાઈવ: live.smvs.org તથા youtube.com/user/smvsvideo

👉 જે ઘરમાં 3 પેઢી એટલે કે બાળકો, માતા-પિતા તથા દાદા-દાદી હોય તેમણે પોતપોતાના માતા-પિતાનું પૂજન અવશ્ય કરવું.

👉 જે પરિવાર માતા-પિતાથી દૂર હોય તેમણે તેમનો ફોટો મૂકીને અથવા 2 મોબાઈલની વ્યવસ્થા હોય તો વિડીયો કોલ દ્વારા તેમનું પૂજન કરવું.

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં સમાજના તમામ સત્સંગી - બિન સત્સંગી પરિવારોએ અચૂક જોડાવું.

📸 આ કાર્યક્રમમાં ભાગ લઈને તેના ફોટોગ્રાફ્સ અને અભિપ્રાય અહીં આપેલા ફોર્મ દ્વારા મોકલી આપવા. સારા ફોટોગ્રાફ્સને smvs.org વેબસાઈટ પર પબ્લિશ કરવામાં આવશે: https://forms.gle/xyJN9UcoKYH3SPKCA


#RajipaParva
#MatruPitruVandana
#Parenting
👨‍👩‍👧‍👦 SMVS સંસ્થા દ્વારા ગઈકાલે રાત્રે "માતૃ-પિતૃ વંદના" કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંતાનો અને પુત્રવધુઓમાં તેમના માતા-પિતા અને સાસુ-સસરા પ્રત્યે માન, મર્યાદા, મોટપ જળવાય અને કૃતાર્થપણું અનુભવે તે હતો.

હજારો પરિવારોએ લાઈવ કાર્યક્રમ નિહાળીને ઘરે બેઠાં પોતાના માતા-પિતા, સાસુ-સસરાનું પૂજન કર્યું. વળી, પરિવારથી દૂર રહેતા સભ્યોએ વિડીયો કોલ કરીને તો કેટલાક સભ્યોએ ફોટો મૂકીને પોતાના માતા-પિતાનું પૂજન કર્યું અને દિવ્યતાનો અનુભવ કર્યો.

👌 કાર્યક્રમની શરૂઆતમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ભાર મૂકીને જણાવ્યું કે, "સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે માતા-પિતાની સેવા જીવનપર્યંત કરવી. માટે હરહંમેશ એમ સમજજો કે માતા-પિતાનું પૂજન કરશો તેમાં ભગવાનનું, મોટાપુરુષનું પૂજન આવી ગયું . અને તમારા માતા-પિતા રાજી થશે તો ભગવાન અને અમે રાજી થઈશું. સાથે જ જણાવ્યું કે વેસ્ટર્ન કલ્ચરમાં વર્ષે એક વખત ફાધર્સ ડે, મધર્સ ડે આવે છે. સંતાનો 16-17 વર્ષના થાય એટલે માતા-પિતાને છોડીને જતાં રહે છે. એ કલ્ચર આપણામાં ન આવવું જોઈએ."

📽 જો આપે માતા-પિતાનું પૂજન કરવાનું બાકી હોય, તો આ વિડીયો મુજબ માતા-પિતાનું પૂજન અવશ્ય કરવું: https://youtu.be/8pur5hQk0cE

📸 આપે કાર્યક્રમમાં ભાગ લીધો તેના ફોટોગ્રાફ્સ મોકલવાના બાકી હોય તો આ ફોર્મ દ્વારા મોકલી આપવા: https://forms.gle/xyJN9UcoKYH3SPKCA



#RajipaParva
#MatruPitruVandana
#Parenting
Media is too big
VIEW IN TELEGRAM
👨‍👩‍👧‍👦 માતા-પિતાએ પોતાના સંતાનો પર કરેલા ઉપકારોની ગણતરી કે તુલના થઈ શકે તેમ નથી. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ તથા એકલવાયા જીવનને અનુસરીને આજની યુવાપેઢી માતા-પિતાના મૂલ્યને વિસરતી જાય છે. પરિણામે ઘણાં માતા-પિતાને વૃદ્ધાશ્રમોનો સહારો પણ લેવો પડે છે.

આવા સંજોગોમાં પ્રત્યેક યુવા પોતાના માતા-પિતાના ઋણને સમજે, તેમના પ્રત્યે આદર કેળવે અને તેમની સેવા જીવનપર્યંત કરે તે જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને SMVS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીએ (ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી) 26 જાન્યુઆરી તથા 15 ઑગસ્ટ એમ વર્ષે 2 વખત "માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ" ઉજવવાની આજ્ઞા કરી છે.

👉 26 જાન્યુઆરી 2021ના રોજ આ કાર્યક્રમ ઓનલાઈન ઉજવાનાર છે. જેમાં સમાજના પ્રત્યેક નાગરીક ઘરે બેઠાં લાભ લઈ શકશે. જેમના માતા-પિતા દૂર રહેતાં હોય તેમનું પૂજન વિડીયો કોલ દ્વારા કરવાનું રહેશે. આ કાર્યક્રમની વિગતે માહિતી મેળવવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/matru-pitru-vandana-2021

#MatruPitruVandana
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👨‍👩‍👧‍👦 શું આ વિડીયોમાં બતાવ્યા તે સંસ્કાર આપણી સંસ્કૃતિમાં શોભે? આવો આપણી સંસ્કૃતિનું જતન કરીએ 'આંતરરાષ્ટ્રીય માતૃ પિતૃ વંદના કાર્યક્રમ' દ્વારા

આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/njWK0NasX-w

🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
📽 લાઈવ: SMVS વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551


#MatruPitruVandana
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 👆 સ્ટેટસ/સ્ટોરીમાં મૂકવાનો વિડીયો



#MatruPitruVandana
👨‍👩‍👧‍👦 ચાલો ઉજવીએ આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ: https://youtu.be/MN9f8T1bWg0

🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
📽 લાઈવ: SMVS વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551


#MatruPitruVandana
👨‍👩‍👧‍👦 ચાલો એક સુખી પરિવારની રચના કરીએ, ઓનલાઈન આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ ઉજવીએ

📽 યુટ્યુબ: https://youtu.be/NapWDd29RiQ
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
🌐 વિસ્તૃત માહિતી: bit.ly/MatruPitruVandanaDetails

ℹ️ આપના અભિપ્રાય અને ફોટોગ્રાફ અમને અહીં જરૂર મોકલો: bit.ly/MatruPitruVandanaFeedback

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા મુજબ ઓછામાં ઓછા 5 પરિવારને આ લિંક શેર કરીને લાભ લેવડાવવાનું ભૂલતા નહીં હોં...


#MatruPitruVandana



• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

🌹 🌻 🌸 🌻 🌹

📽 આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ: https://www.youtube.com/watch?v=NapWDd29RiQ

👨‍👩‍👧‍👦 SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત "ઓનલાઈન આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના" કાર્યક્રમ ગઈકાલે 26 જાન્યુઆરી, 2021ના રોજ ઉજવાઈ ગયો. જેમાં 16,000થી પણ વધુ પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના માતા-પિતા તથા વડીલોનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આપને તથા આપના પરિવારને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવો. આ ફોર્મ ભરવા માટે કોઈ લોગઇન કરવાની જરૂર નથી: http://bit.ly/MatruPitruVandanaFeedback

📸 આપે ઉજવેલ આ કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અમને +919978915545 પર મોકલવા, નંબર સેવ કર્યા વિના આ લિંક આપના મોબાઈલમાં ક્લિક કરીને પણ આપના ફોટોગ્રાફ્સ અમને વૉટ્સએપ કરી શકો છો: http://bit.ly/MatruPitruPhotographs


#MatruPitruVandana
#PoonamSamaiyo



• • • • •
👨‍👩‍👧‍👦 ऑनलाइन अंतर्राष्ट्रीय मातृ पितृ वंदना कार्यक्रम

📽 युट्युब: https://youtu.be/hyFGXw2faMY
📺 टी.वी.: GTPL भक्ति, चैनल नं. 551

🗓 दिनांक: 26-01-2022
🕗 समय: रात 08:00 (IST)
🌐 अधिक जानकारी: https://bit.ly/MatruPitruVandana2022Details


#MatruPitruVandana
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👨‍👩‍👧‍👦 ऑनलाइन अंतर्राष्ट्रीय मातृ पितृ वंदना कार्यक्रम

📢 इस कार्यक्रम में सभी जाति, धर्म, संप्रदाय की संतान अपने घर बैठे ही माता-पिता के पूजन का लाभ ले सकते हे।

📽 यट्युब:
https://youtu.be/hyFGXw2faMY
📺 टी.वी.: GTPL भक्ति, चैनल नं. 551

🗓 दिनांक: 26-01-2022
🕗 समय: रात 08:00 (IST)
🌐 अधिक जानकारी: https://bit.ly/MatruPitruVandana2022Details


#StatusUpdate
#WhatsAppStatus
#MatruPitruVandana
👨‍👩‍👧‍👦 ऑनलाइन अंतर्राष्ट्रीय मातृ पितृ वंदना कार्यक्रम

📢 इस कार्यक्रम में सभी जाति, धर्म, संप्रदाय की संतान अपने घर बैठे ही माता-पिता के पूजन का लाभ ले सकते हे।

📽 युट्युब:
https://youtu.be/hyFGXw2faMY
📺 टी.वी.: GTPL भक्ति, चैनल नं. 551

🗓 दिनांक: 26-01-2022
🕗 समय: रात 08:00 (IST)
🌐 अधिक जानकारी: https://bit.ly/MatruPitruVandana2022Details

📸 इस कार्यक्रम से जुड़े आपके फ़ोटो +919978915545 पर अवश्य भेजें, बिना नंबर सेव किये मैसेज करने हेतु इस लिंक का उपयोग करें: http://bit.ly/MatruPitruPhotographs

✍️ कार्यक्रम के पश्चात आपके बहुमूल्य सुझाव एवं प्रतिक्रिया हमें ज़रूर भेजें: https://bit.ly/Matru-PitruVandanaFeedback

#MatruPitruVandana


• • • • •
👨‍👩‍👧‍👦 આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ: https://youtu.be/UU1RiIGQGQQ

🇮🇳 15 ઑગસ્ટ, 2023ને મંગળવારના રોજ રાત્રે 8:30 થી 10:00 આ કાર્યક્રમ "SMVS LIVE" યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત થવાનો છે. જેમાં કોઈપણ જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના સભ્યો જોડાઈ શકે છે અને ઘરે બેઠાં પોતાના માતા-પિતાના પૂજનનો લાભ લઈ શકે છે.

🌐 આ અંગે વધુ માહિતી માટે અત્યારે જ જુઓ:
https://smvs.org/cms/matru-pitru-vandana-2023


#MatruPitruVandana
Media is too big
VIEW IN TELEGRAM
🙏 આવતીકાલે 15 ઑગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં અચૂક જોડાઈએ અને માતાપિતાનું પૂજન કરી કૃતાર્થ થઈએ...


#MatruPitruVandana