SMVS Bhale Dayalu
868 subscribers
1.55K photos
279 videos
31 files
1.9K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવો, સાથે મળી ઉજવીએ... 'મુમુક્ષુ બનીએ વર્ષ'

🌹 🌻 🌸 🌻 🌹

👌 આજે શેર કરવાનો વિડીયો • શ્રી હરિ પ્રાગટ્યોત્સવ સભા: https://youtu.be/qhmgMGpLLss?t=7213



#GS14Sankalp
#MumukshuBaniye
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જાન્યુઆરી મહિનામાં "હું કોણ છું?" લક્ષ્યાંકની દ્રઢતા કરીએ



#GS14Sankalp
#MumukshuBaniye
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે ફેબ્રુઆરી માસમાં "પરભાવમાં હું કોણ છું?" લક્ષ્યાંકની દ્રઢતા કરીએ

🎧 ફેબ્રુઆરી માસનું સમૂહગાન: "નક્કી તો કરો રે સ્વરૂપ..."


#GS14Sankalp
#MumukshuBaniye
મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે માર્ચ માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" લક્ષ્યાંકની દ્રઢતા કરીએ

🎧 માર્ચ માસનું સમૂહગાન - "તમને ગમે તે અમને ગમે...": https://youtu.be/3dQEP4A7XEo


#GS14Sankalp
#MumukshuBaniye
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે એપ્રિલ માસમાં "વ્યવહારિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ. સાથે-સાથે 'પરિવારમાં આત્મીયતા તથા સંપ રાખીએ-રખાવીએ.'

🎧 એપ્રિલ માસનું સમૂહગાન - "મારા વાલાજી શું વાલપ દીસે રે...": http://bit.ly/download-mara-valaji-shu-valap-dise-re-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે મે માસમાં "પરભાવમાં હું કોણ છું?" દ્રઢ કરીએ. તે માટે 'હાલતા-ચાલતા, ખાતા-પીતા, સૂતા, ઊઠતા-બેસતા, ન્હાતા-ધોતા એમ સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને કરવી.'

🎧 મે માસનું સમૂહગાન: "કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા, રહેતા શીખો રે..."


#GS14Sankalp
#MumukshuBaniye
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જૂન માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'હું ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો શિષ્ય છું. બસ રાજી કરી જ લેવા છે. આ વિચારથી રાજીપાની ભૂખ અને ગરજ રાખીએ.'

🙏 જૂન માસનું સમૂહગાન - "કોઈ રાજી કરે કે ના કરે...:" http://bit.ly/download-koi-raji-kare-ke-na-kare-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જુલાઈ માસમાં "વ્યવહારિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'સદગુણો કેળવવા વાણીમાં વિવેક રાખીએ.'

🙏 જલાઈ માસનું સમૂહગાન - "સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે...:"
https://bit.ly/download-sadguru-sacha-re-sevo-shuddh-bhav-shu-re-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે ઑગસ્ટ માસમાં "પરભાવમાં હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'દેહ સંબંધી કશું જ મારું નથી, મારા માટે નથી, મારે વિષે નથી.' - આ સમજણ દ્રઢ કરીએ.

🙏 ઑગસ્ટ માસનું સમૂહગાન - "મહિમા ગીત:"
https://bit.ly/download-mahima-geet-swaminarayan-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે સપ્ટેમ્બર માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'પંચવર્તમાનની આજ્ઞા દ્રઢ કરીને પાળીએ: ચોરી અને અવેરી વર્તમાન'


🙏 સપ્ટેમ્બર માસનું સમૂહગાન - "હો શ્રીજી તમારું પ્રગટપણું:" https://bit.ly/Download-mp3-Ho-Shreeji-Tamaru-Pragatpanu-Prarthana


#GS14Sankalp
#MumukshuBaniye