🚨 LRD Exam Alert:
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની તા.૧૪.૦૬.૨૦૨૬ (રવિવાર) નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૬.૦૬.૨૦૨૬ નારોજ કલાકઃ ૧૪:૦૦ વાગેથી https://ojas.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી
📱 Official Telegram Link :-
@Ram_rathods_guidance

દેશના પ્રથમ નાગરિક કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
5%
વડાપ્રધાન
2%
ઉપરાષ્ટ્રપતિ
91%
રાષ્ટ્રપતિ
3%
મુખ્ય ન્યાયાધીશ
❤1
સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિમાં વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે રહેલી છે ?
Anonymous Quiz
5%
વડાપ્રધાન
82%
રાષ્ટ્રપતિ
3%
કાયદામંત્રી
10%
લોકસભાના અધ્યક્ષ
રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ કોણ બને છે ?
Anonymous Quiz
10%
રાષ્ટ્રપતિ
80%
ઉપરાષ્ટ્રપતિ
2%
વડાપ્રધાન
9%
લોકસભાના અધ્યક્ષ
❤1
ભારતમાં વાસ્તવિક કારોબારી વડા કોણ ગણાય છે ?
Anonymous Quiz
18%
રાષ્ટ્રપતિ
76%
વડાપ્રધાન
4%
ઉપરાષ્ટ્રપતિ
2%
સંસદ
સંસદીય શાસન પદ્ધતિમાં કેન્દ્રીય મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે ?
Anonymous Quiz
25%
રાષ્ટ્રપતિ
7%
રાજ્યસભા
59%
લોકસભા
8%
સર્વોચ્ચ અદાલત
ViewFile (14).pdf
1.8 MB
વનપાલ ભરતી જાહેર (ફક્ત દિવ્યાંગ માટે)
કુલ 15 જગ્યાઓ
કુલ 15 જગ્યાઓ