PRAAJASV FOR INTERVIEW
739 subscribers
190 photos
7 videos
45 files
127 links
Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731
Download Telegram
5_6262477688150171092.pdf
516.1 KB
👉Interview program:-

જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, વર્ગ-૧ અને વર્ગ-૨ની જાહેરાત માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ(ફેઝ-૧) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, બાકીના ઉમેદવારો માટે હવે પછી તબક્કાવાર રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
2
પ્રિય વિદ્યાર્થી મિત્રો

આજે આપણા માટે ગૌરવ અને આનંદનો વિશેષ દિવસ છે. પ્રાજસ્વ ફાઉન્ડેશનના સ્થાપનાના ૭ વર્ષ પૂર્ણ થયા છે – આ સફર માત્ર સમયનો માપદંડ નથી, પરંતુ સમર્પણ, મહેનત અને વિશ્વાસની એક સુંદર કહાની છે.

આ ૭ વર્ષોમાં, આપણે અનેક વિદ્યાર્થીઓના સપનાઓને પાંખ આપી છે, તેમને માર્ગદર્શન આપ્યું છે અને સફળતાની દિશામાં આગળ વધાર્યા છે. આ સિદ્ધિ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી અને દરેક સહયોગીનું યોગદાન છે.

હું દિલથી આભાર વ્યક્ત કરું છું:

* અમારા મહેનતી શિક્ષકોનો, જેમણે પોતાના જ્ઞાનથી અનેક જીવન ઉજ્જવળ બનાવ્યા
* અમારા વિદ્યાર્થીઓનો, જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો
* અને દરેક સહયોગીનો, જેમણે દરેક પડકારમાં સાથ આપ્યો

આગળ પણ, આપણે એ જ જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથે વધુ ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહીશું.

ચાલો, આ ૭ વર્ષની સફળ યાત્રાને ઉજવીએ અને આવનારા વર્ષોમાં વધુ મોટી સફળતાઓ મેળવવાનો સંકલ્પ લઈએ.

-Utsav Bhatt

આભાર! 🙏
👉જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, વર્ગ-૧ અને વર્ગ-૨ની જાહેરાત માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ(ફેઝ-૨) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
➡️Round -9
DIP_PHASE_3_47-202324.pdf
510.4 KB
જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, વર્ગ-૧ અને વર્ગ-૨ની જાહેરાત માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ(ફેઝ-3) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, બાકીના ઉમેદવારો માટે હવે પછી તબક્કાવાર રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
5 Months Current Affairs by Praajasv Foundation.pdf
40.6 MB
🚨 GPSC પ્રિલીમ્સ 2026 માટે Most IMP Current Affairs 🚨

છેલ્લા 5 મહિનાના (Dec 2025 – April 2026) સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ હવે એક જ જગ્યાએ 🔥

GPSC Exam Oriented Topics
To The Point Explanation
Most Expected MCQs
ગુજરાત કેન્દ્રિત + National + International Coverage
Economy + Science & Tech + Environment + Awards + Reports
પ્રાક્ષિક દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ

📌 ખાસ કરીને GPSC Class 1-2, CCE, PSI, STI, DySO, Constable અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી.

🎯 જો પ્રિલીમ્સમાં Current Affairs માં Score વધારવો હોય તો આ Topics અવશ્ય તૈયાર કરો.
LECI-135-202425.pdf
84.8 KB
Advertisement No. 135/2024-25
Assistant Conservator of Forest, Class-II