PANKAJ JOSHI CAREER INSTITUTE-BHAVNAGAR
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
New
Special
Revanue Talati Batch
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
🗓️𝗗𝗔𝗧𝗘 : 04 / 06 / 2025
🕢𝗧𝗜𝗠𝗘 : સવારે 7:00 to 10:00
મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ નવા અભ્યાસક્રમને આવરી લેતી સ્પેશિયલ રેવન્યૂ તલાટી બેચ
➡️PJCI ના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
‼️નવી બેચમાં જોડાવા માટે આજે જ રજિસ્ટ્રેશન કરાવો...‼️
📞9714310310
═══════════════════
112 , First Floor , The Capital Building , Top-3 Circle , Bhavnagar

“ગ્રામસભા” વિશે કયું વિધાન સાચું નથી ?
Anonymous Quiz
11%
ગ્રામ્ય સ્તરે તેની સત્તાઓ અને કાર્યો રાજ્ય સ્તરે રાજ્ય વિધાનસભા જેવા
50%
તેની સત્તાઓ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે.
24%
તે પંચાયતના વિસ્તારના તમામ નોંધાયેલા મતદારોનો સમાવેશ કરતી ગ્રામસભા છે.
16%
તે પંચાયતના વિસ્તારમાં રહેતા મતદાર યાદીમાં નોંધાયેલ વ્યકિતઓનો સમાવેશ કરતી સંસ્થા છે.
સોલિસિટર જનરલ શું છે ?
Anonymous Quiz
67%
સરકાર પક્ષે કાનૂની સલાહકાર
10%
કાયદા ઘડનાર
17%
મફત કાનૂની સલાહકાર
6%
આમાંથી એકપણ નહિ
આસો માસમાં માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે ?
Anonymous Quiz
58%
ડાકોર
35%
શામળાજી
5%
દ્વારકા
2%
જામનગર