ONLY SMART GK (GPSC / GSSSB)
40.5K subscribers
12.6K photos
80 videos
748 files
7.97K links
Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚

🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

🔴 Only Current Affairs 🔴
Download Telegram
#Current_Affairs #OnlySmartGk
💥બાળકોના યૌનષોષણના આરોપીને માફી આપી દેવાના વિવાદમાં ફસાયેલાં હંગેરીના રાષ્ટ્રપતિ કેટલીન નોવાકનું રાજીનામું.

➡️તેઓ માર્ચ - 2022 માં હંગેરીના રાષ્ટ્રપતિ બન્યાં હતાં.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥20 ફેબ્રુઆરીથી શરૂ થતી GD કોન્સ્ટેબલની પરીક્ષામાં ગુજરાતી સહિત 13 સ્થાનિક ભાષામાં જવાબો આપી શકાશે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥કેન્દ્ર સરકારે સિમ્ફેટિક ફાઇલેરીયા ઉન્મૂલન માટે રાષ્ટ્ર વ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (MDA) અભિયાનના પ્રથમ ચરણનું પ્રારંભ કર્યો.

➡️પ્રથમ ચરણમાં 11 રાજ્યો જોડાયાં છે ભારતનું લક્ષ્ય 2027 સુધી લિમ્ફેટિક ફાઇલેરિયાને ખતમ કરવાનું છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥રાષ્ટ્રીય કાનૂન વિશ્વવિધાલય દિલ્હી દ્વારા પ્રકાશિત 'ભારતમાં મૃત્યુદંડ' અંગેનો અહેવાલ મુજબ વર્ષ 2023માં વિભિન્ન અદાલતોએ 120 લોકોને ફાંસીની સજા ફટકારી.

➡️2015 બાદ ફાંસીની સજામાં ભારતમાં 45.71% વધારો થયો છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥12 થી 14 ફેબ્રુઆરી 2024 દરમિયાન દુબઈમાં યોજાનાર વિશ્વ સરકાર શિખર સંમેલનમાં ભારત, તુર્કિયે અને કતારને સમ્માનિત અતિથિ ઘોષિત કરાયા.

➡️સંમેલનનું થીમ 'Shaping Future Government- છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥11 ફેબ્રુઆરી વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે.

➡️2024નું થીમ- વૈજ્ઞાનિક નેતૃત્વમાં મહિલાઓ અને છોકરીઓ, સ્થિરતા માટે નવો યુગ- છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ - OECDના અહેવાલ મુજબ વિશ્વના સૌથી શિક્ષિત દેશોમાં દક્ષિણ કોરિયા પ્રથમ, કેનેડા દ્વિતીય, જાપાન તૃતીય, લક્ઝમબર્ગ ચોથા અને આયર્લેન્ડ પાંચમા સ્થાને.

➡️ભારતનું સ્થાન 44 મું છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥કિસાનોના વિરોધ - આંદોલનને પરિણામે દિલ્હી અને ઉત્તર પ્રદેશની બોર્ડર પર કલમ 144 લાગુ કરવામાં આવી.

➡️16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
💥હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના કાદમાનાં 107 વર્ષનાં રમાબાઇએ તેલંગાણામાં આયોજિત 5 મી રાષ્ટ્રીય માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current વેનેડિયમ વિશે :-

👉 તે એક દુર્લભ તત્વ છે, સખત, સિલ્વર ગ્રે, નમ્ર સંક્રમણ ધાતુ છે.
👉 વીજળીના શ્રેષ્ઠ વાહક છે.
👉 V" પ્રતીક અને અણુ ક્રમાંક 23 સાથેનું રાસાયણિક તત્વ છે.
👉 શોધ :- સ્વીડિશ રસાયણશાસ્ત્રી નિલ્સ ગેબ્રિયલ સેફસ્ટ્રોમ દ્વારા

🔰ઉપયોગો:
👉 વેનેડિયમનો ઉપયોગ મુખ્યત્વે આયર્ન અને સ્ટીલ ઉદ્યોગમાં મિશ્રિત તત્વ તરીકે થાય છે
👉 એરોસ્પેસ ઉદ્યોગમાં વપરાતા ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ એલોયમાં સ્ટેબિલાઇઝર તરીકે થાય છે.
👉 ઇલેક્ટ્રિક વ્હીકલ માટે

ભારત વેનેડિયમનો નોંધપાત્ર ગ્રાહક છે, પરંતુ વ્યૂહાત્મક ધાતુનો પ્રાથમિક ઉત્પાદક નથી.

વેનેડિયમનો સૌથી મોટો ભંડાર ચીનમાં છે, ત્યારબાદ અનુક્રમે રશિયા અને દક્ષિણ આફ્રિકા છે.