One liner
71 subscribers
40 photos
23 files
11 links
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તૈયારી માટે,વનલાઈનર પ્રશ્નો-જવાબો માટે

જોઈન ટેલીગ્રામ ચેનલ @ONE_LINER


👉JOIN NOW https://t.me/ONE_LINER
Download Telegram
Forwarded from KNOWLEDGE143
🔵19માં ન્યૂયોર્ક ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મુંબઈના 11 વર્ષીય સની પવારને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો એવોર્ડ મળ્યો
સનીને આ એવોર્ડ તેની ફિલ્મ "ચિપ્પા" માટે અપાયો.

@KNOWLEDGE143
Forwarded from KNOWLEDGE143
🔵22 May 1772 રાજા રામમોહનરાય જન્મ દિવસ

🔵અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચે "સાઈબર કેર" નામની એક નવી એપ લોન્ચ કરી.

🔵ચીનના ટીયાંજિન ખાતે વર્લ્ડ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સ શરૂ થઈ

🔵ઓસ્ટ્રિયાના ભૂતપૂર્વ ફોર્મ્યૂલા-1 રેસર નિકી લાઉદાનું 70 વર્ષની વયે નિધન થયું

🔵BCCIની ચૂંટણી 22 ઓકટોબરે યોજાશે

🔵પાકિસ્તાને ભારતમાં પોતાના હાઈ કમિશનર તરીકે મોઈન ઉલ હકની નિયુક્તિ કરી.

🔵કેવલ હિરેન કક્કા નામના ભારતીય પર્વતારોહીએ 6 દિવસમાં 2 પર્વતો માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લ્હોત્સ્કે સર કર્યા

🔵લિબરલ ઉમેદવાર અને ઈઝરાયલમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત રહી ચૂકેલા દેવ શર્મા હાલની ચૂંટણીમાં સિડનીમાં એક બેઠક જીતીને ઓસ્ટ્રેલિયન સંસદમાં પહોંચનારા પહેલા ભારતીય બન્યા.

🔵કામી રીતા શેરપાએ 24મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ પર્વતારોહી બન્યા

🔵ઈન્ડોનેશિયામાં જોકો વિડોડો બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા

🔵સ્કોટલેન્ડમાં આવેલી ક્લાઈડ નદીમાં હિન્દુઓ અને શીખો અસ્થિવિસર્જન કરી શકશે. સ્કોટલેન્ડ સરકારે મંજૂરી આપી.

🔵IOC(ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન)ને પછાડી રિલાયન્સ દેશની સૌથી મોટી રિફાઈનરી બની.

🔵બાંગ્લાદેશે પાકિસ્તાનના નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો.

🔵ઈસરોએ આજે શ્રીહરિકોટાથી RISAT-2B સેટેલાઈટને PSLV-C46 રોકેટ દ્વારા લોન્ચ કર્યો.

615 કિલોગ્રામ વજન

રાઠોડ બળવંત


https://t.me/KNOWLEDGE143
*CURRENT*

*Date:-20-21-22/05/2019👇🏻*

દેશનું પ્રથમ બ્લડબેન્ક વોલેટ ક્યાં લોન્ચ કરાયું
*જયપુર(રાજસ્થાન)*

ઇટાલિયન ઓપન(ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*નડાલ*
*જોકોવિચને હરાવીને નવમી વખત ટાઈટલ જીત્યું*

કયા ક્રિકેટ વર્લ્ડકપથી પ્રથમવાર રંગીન કપડાં અને સફેદ બોલથી રમાવાની શરૂઆત થઈ
*1992થી*

સંયુક્ત રાષ્ટ્રના મત મુજબ ભારતનું કયા રેલવે સ્ટેશનને મહિલાઓને સશક્ત બનાવતું પગલું ગણ્યું છે
*રાજસ્થાનનું ગાંધીનગર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની પવિત્ર ગુફામાં સાધના કરી તે ગુફાનું નામ શું છે
*રૂદ્ર ગુફા*

સજાતીય સંબંધોનો સ્વીકાર કરનારી પહેલી ભારતીય એથ્લિટ
*દોડવીર દુતી ચંદ*

ચીને કઈ નદીના જળ-પ્રવાહ અંગેની માહિતી ભારતને આપવાની શરૂઆત કરી
*બ્રહ્મપુત્ર*
*2017માં દોકલામ વિવાદ વખતે ચીને માહિતી આપવાનું બંધ કર્યું હતું*

2019ની લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં સરેરાશ કેટલા ટકા મતદાન થયું
*67.11%*

ક્વિક હિલના રિપોર્ટ અનુસાર 2018માં સાયબર એટેકના હિટલીસ્ટમાં કયું શહેર મોખરે છે
*બેંગલુરુ*

દુનિયાના કયા દેશમાં પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ સૌથી વધુ છે
*કેનેડા*

હાલમાં વિજય મુલેનું નિધન થયું. તેઓ કોણ હતા
*ફિલ્મ નિર્માતા અને ઇતિહાસકાર*

પેરિસમાં ભરાયેલી વૈજ્ઞાનિકોની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 20 મેથી વજન કરવા માટે કઈ પદ્ધતિ અમલી બની
*પ્લેન્ક કોન્સ્ટન્ટ પદ્ધતિ*
*વજનનું માપ કરવા માટે કીબ્બલ નામનું ત્રાજવું કામ કરશે*
*બદલાઈ ગઈ કિલોગ્રામની પરિભાષા,વજનમાં કોઈ ફેર નહીં પડે*
*કિલોગ્રામ, મોલ, એમ્પિયર અને કેલ્વિન આ ચાર માપ ફરીથી પરિભાષિત કરવામાં આવ્યા*

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ને પછાડી દેશની સૌથી મોટી રિફાઇનરી કઈ બની
*રિલાયન્સ*

વર્લ્ડકપ અને વન-ડે મેચમાં હિટ વિકેટ થનાર પહેલો ખેલાડી કોણ
*વેસ્ટઇન્ડિઝના ઓપનર રોય ફ્રેડરીક્સ*

ઓસ્ટ્રેલિયામાં સાંસદ બનનારા પ્રથમ ભારતવંશી કોણ બન્યા
*દેવ શર્મા*

એવરેસ્ટના શિખર પર સૌથી વધુ વાર પહોંચનાર વ્યક્તિ કોણ બન્યા
*નેપાળના કામી રીતા*
*24 વાર ચઢાણ કર્યું*

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા
*ફરીવાર જોકો વિડોડો*

કયા દેશમાં હિન્દૂ અને શીખ હવે ક્લાઈડ નદીમાં અસ્થિ વિસર્જન કરવાની ત્યાંની સરકારે મંજૂરી આપી
*સ્કોટલેન્ડ*

પાકિસ્તાનના ભારત ખાતેના નવા રાજદૂત કોણ બન્યા
*મોઇન ઉલ હક*

વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડ 2019ની મિક્સડ કેટેગરીમાં ભારતના કયા સ્થળને સ્થાન મળ્યું
*સ્ટેચ્યુ ઓફ યુનિટી*

કયા દેશમાં ફેક ન્યૂઝ પ્રકાશનને અપરાધ ઘોષિત કરતો બનાવામાં આવ્યો
*સિંગાપુર*
*જે અંતર્ગત 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે*

જાપાને હાલમાં બુલેટ ટ્રેન 'આલ્ફા એક્સ'નું પરીક્ષણ કર્યું.આ ટ્રેનની પ્રતિ કલાક ઝડપ કેટલી છે
*400 કિમી/પ્રતિ કલાક*

ભારતીય ભૂમિ સેના દ્વારા વર્ષ -2019ને કયા વર્ષ તરીકે મનાવામાં આવી રહ્યું છે
*ઈયર ઓફ નેક્સ્ટ ઓફ કિન*

બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મૂજિબુર રહેમાનના જીવન પર બનનારી ફિલ્મનું નિર્દેશન કયા ભારતીય નિર્દેશક કરશે
*શ્યામ બેનેગલ*

વિકાસ માટે રાજનીતિક ઇચ્છાશક્તિને મજબૂત બનાવવાની સંયુક્ત રાષ્ટ્રની ઝુંબેશના એડવોકેટ તરીકે કોની પસંદગી થઈ
*અભિનેત્રી દિયા મિર્ઝા*

કર્ણાટક ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા
*જસ્ટિસ અભય શ્રી નિવાસ ઓકા*

મેરીલિબોન ક્રિકેટ ક્લબના પ્રથમ નોન બ્રિટિશ અધ્યક્ષ બનવાનું બહુમાન કોણે મળ્યું
*કુમાર સંગાકારા*

જિનીવા સ્થિત આંતરરાષ્ટ્રીય મોટર સાયકલ નિર્માતા સંઘના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ
*રાકેશ શર્મા*

ભોજપુરી લોકગાયક હીરાલાલ યાદવનું નિધન થયું. તેઓ કયા નામે જાણીતા હતા
*વિરહ સમ્રાટ*

હાલમાં કિરપાલસિંહનું નિધન થયું. તેઓ કોણ હતા
* ઇતિહાસકાર*

'સાઈવુ નારકકાલી' ઉપન્યાસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત તમિલ લેખક જેમનું હાલમાં નિધન થયું
*થોપિલ મીરન*

વિશ્વ વ્યાપાર સંગઠનની વિકાસશીલ દેશોની મંત્રીસ્તરની બેઠક કયા દેશમાં યોજાઈ
*ભારત*

મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા
*વિમેન્સ સિંગલ્સ-નેધરલેન્ડની કિકી બર્તે*
*મેન્સ સિંગલ્સ-સર્બીયાનો નોવાક જોકોવિચ*

કિસાનો અને ગ્રામીણ યુવકોને વધારાની રોજગારી માટે કયા મિશન અંતર્ગત મધ ઉછેર પ્રવૃત્તિ માટે મધમાખીના 1 લાખ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું
*હની મિશન*



💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-20-21-22/05/2019👇🏻*

દેશનું પ્રથમ બ્લડબેન્ક વોલેટ ક્યાં લોન્ચ કરાયું
*જયપુર(રાજસ્થાન)*

ઇટાલિયન ઓપન(ટેનિસ)માં કોણ ચેમ્પિયન બન્યું
*નડાલ*
*જોકોવિચને હરાવીને નવમી વખત ટાઈટલ જીત્યું*

કયા ક્રિકેટ વર્લ્ડકપથી પ્રથમવાર રંગીન કપડાં અને સફેદ બોલથી રમાવાની શરૂઆત થઈ
*1992થી*

સંયુક્ત રાષ્ટ્રના મત મુજબ ભારતનું કયા રેલવે સ્ટેશનને મહિલાઓને સશક્ત બનાવતું પગલું ગણ્યું છે
*રાજસ્થાનનું ગાંધીનગર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની પવિત્ર ગુફામાં સાધના કરી તે ગુફાનું નામ શું છે
*રૂદ્ર ગુફા*

સજાતીય સંબંધોનો સ્વીકાર કરનારી પહેલી ભારતીય એથ્લિટ
*દોડવીર દુતી ચંદ*

ચીને કઈ નદીના જળ-પ્રવાહ અંગેની માહિતી ભારતને આપવાની શરૂઆત કરી
*બ્રહ્મપુત્ર*
*2017માં દોકલામ વિવાદ વખતે ચીને માહિતી આપવાનું બંધ કર્યું હતું*

2019ની લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં સરેરાશ કેટલા ટકા મતદાન થયું
*67.11%*

ક્વિક હિલના રિપોર્ટ અનુસાર 2018માં સાયબર એટેકના હિટલીસ્ટમાં કયું શહેર મોખરે છે
*બેંગલુરુ*

દુનિયાના કયા દેશમાં પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ સૌથી વધુ છે
*કેનેડા*

હાલમાં વિજય મુલેનું નિધન થયું. તેઓ કોણ હતા
*ફિલ્મ નિર્માતા અને ઇતિહાસકાર*

પેરિસમાં ભરાયેલી વૈજ્ઞાનિકોની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 20 મેથી વજન કરવા માટે કઈ પદ્ધતિ અમલી બની
*પ્લેન્ક કોન્સ્ટન્ટ પદ્ધતિ*
*વજનનું માપ કરવા માટે કીબ્બલ નામનું ત્રાજવું કામ કરશે*
*બદલાઈ ગઈ કિલોગ્રામની પરિભાષા,વજનમાં કોઈ ફેર નહીં પડે*
*કિલોગ્રામ, મોલ, એમ્પિયર અને કેલ્વિન આ ચાર માપ ફરીથી પરિભાષિત કરવામાં આવ્યા*

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ને પછાડી દેશની સૌથી મોટી રિફાઇનરી કઈ બની
*રિલાયન્સ*

વર્લ્ડકપ અને વન-ડે મેચમાં હિટ વિકેટ થનાર પહેલો ખેલાડી કોણ
*વેસ્ટઇન્ડિઝના ઓપનર રોય ફ્રેડરીક્સ*

ઓસ્ટ્રેલિયામાં સાંસદ બનનારા પ્રથમ ભારતવંશી કોણ બન્યા
*દેવ શર્મા*

એવરેસ્ટના શિખર પર સૌથી વધુ વાર પહોંચનાર વ્યક્તિ કોણ બન્યા
*નેપાળના કામી રીતા*
*24 વાર ચઢાણ કર્યું*

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા
*ફરીવાર જોકો વિડોડો*

કયા દેશમાં હિન્દૂ અને શીખ હવે ક્લાઈડ નદીમાં અસ્થિ વિસર્જન કરવાની ત્યાંની સરકારે મંજૂરી આપી
*સ્કોટલેન્ડ*

પાકિસ્તાનના ભારત ખાતેના નવા રાજદૂત કોણ બન્યા
*મોઇન ઉલ હક*

વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડ 2019ની મિક્સડ કેટેગરીમાં ભારતના કયા સ્થળને સ્થાન મળ્યું
*સ્ટેચ્યુ ઓફ યુનિટી*

કયા દેશમાં ફેક ન્યૂઝ પ્રકાશનને અપરાધ ઘોષિત કરતો બનાવામાં આવ્યો
*સિંગાપુર*
*જે અંતર્ગત 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે*

જાપાને હાલમાં બુલેટ ટ્રેન 'આલ્ફા એક્સ'નું પરીક્ષણ કર્યું.આ ટ્રેનની પ્રતિ કલાક ઝડપ કેટલી છે
*400 કિમી/પ્રતિ કલાક*

ભારતીય ભૂમિ સેના દ્વારા વર્ષ -2019ને કયા વર્ષ તરીકે મનાવામાં આવી રહ્યું છે
*ઈયર ઓફ નેક્સ્ટ ઓફ કિન*

બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મૂજિબુર રહેમાનના જીવન પર બનનારી ફિલ્મનું નિર્દેશન કયા ભારતીય નિર્દેશક કરશે
*શ્યામ બેનેગલ*

વિકાસ માટે રાજનીતિક ઇચ્છાશક્તિને મજબૂત બનાવવાની સંયુક્ત રાષ્ટ્રની ઝુંબેશના એડવોકેટ તરીકે કોની પસંદગી થઈ
*અભિનેત્રી દિયા મિર્ઝા*

કર્ણાટક ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા
*જસ્ટિસ અભય શ્રી નિવાસ ઓકા*

મેરીલિબોન ક્રિકેટ ક્લબના પ્રથમ નોન બ્રિટિશ અધ્યક્ષ બનવાનું બહુમાન કોણે મળ્યું
*કુમાર સંગાકારા*

જિનીવા સ્થિત આંતરરાષ્ટ્રીય મોટર સાયકલ નિર્માતા સંઘના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ
*રાકેશ શર્મા*

ભોજપુરી લોકગાયક હીરાલાલ યાદવનું નિધન થયું. તેઓ કયા નામે જાણીતા હતા
*વિરહ સમ્રાટ*

હાલમાં કિરપાલસિંહનું નિધન થયું. તેઓ કોણ હતા
* ઇતિહાસકાર*

'સાઈવુ નારકકાલી' ઉપન્યાસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત તમિલ લેખક જેમનું હાલમાં નિધન થયું
*થોપિલ મીરન*

વિશ્વ વ્યાપાર સંગઠનની વિકાસશીલ દેશોની મંત્રીસ્તરની બેઠક કયા દેશમાં યોજાઈ
*ભારત*

મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા
*વિમેન્સ સિંગલ્સ-નેધરલેન્ડની કિકી બર્તે*
*મેન્સ સિંગલ્સ-સર્બીયાનો નોવાક જોકોવિચ*

કિસાનો અને ગ્રામીણ યુવકોને વધારાની રોજગારી માટે કયા મિશન અંતર્ગત મધ ઉછેર પ્રવૃત્તિ માટે મધમાખીના 1 લાખ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું
*હની મિશન*
@jnrlgk


💥રણધીર ખાંટ💥
*CURRENT*

* Date:-23-24-25/05/2019👇🏻*

ઇસરોએ આંધ્રપ્રદેશના હરિકોટાથી PSLV-C-46 રોકેટ દ્વારા કયો સેટેલાઈટ લોન્ચ કર્યો
*રિસેટ-2 B*
*વજન-615 કિલોગ્રામ*

હાલમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક ક્યાં યોજાઈ
*કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં*

20 મેવિશ્વ મધમાખી દિવસ

રોહીંગ્યા શરણાર્થીઓને કોના દ્વારા ઓળખપત્રો (ID કાર્ડ) જારી કરવામાં આવ્યા
*યુનાઇટેડ નેશન્સ*

20 મેવિશ્વ માપ વિજ્ઞાન દિવસ (વર્લ્ડ મેટ્રોલોજી ડે)

તાજેતરમાં આઈ.એમ.પેઈનું નિધન થયું. તેઓ કોણ હતા
*આર્કિટેક્ટ*

મસાલા બોન્ડ માર્કેટમાં પ્રવેશનારું પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું
*કેરળ*

વાઇફાઇની ફૂટપ્રિન્ટ વધારવા માટે ગૂગલ સાથે કઈ કંપનીએ ભાગીદારી કરી
*BSNL*

વર્લ્ડ ઇકોનોમિક ફોર્મના રિપોર્ટ મુજબ 2018માં સડકોની ગુણવત્તા બાબતે ભારત વિશ્વમાં કયા ક્રમે છે
*55મા*
*વિશ્વમાં સૌથી સારી સડકો સંયુક્ત આરબ અમિરાત દ્વારા બનાવામાં આવે છે*

માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ગુજરાત રાજ્યની પ્રથમ મહિલાઓ કોણ બની
*સુરતની અદિતિ અને અનુજા*

જયંત પાઠક કવિતા પુરસ્કાર કોણે એનાયત થયો
*ડૉ.પ્રવીણ દરજીને*

અમેરિકાના એક ભૂતપૂર્વ જાસૂસ પર ચીનને ગોપનીય માહિતી વેચવાનો ગુનો સાબિત થયો છે. તેનું નામ શું છે
*કેવિન પી.મેલરી*

લોકસભા ચૂંટણી-2019માં કેટલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા
*8049*

પાકિસ્તાને કઈ પરમાણું મિસાઈલનું પરીક્ષણ કર્યું
*શાહીન-2*
*1500 કિમી. સુધી હુમલો કરવાની ક્ષમતા*

કયો દેશ ઉબર અંડરવોટર ટેક્સી શરૂ કરશે
*ઓસ્ટ્રેલિયા*

લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી સૌથી વધુ કેટલી મહિલા સાંસદ બન્યા
*78*
*716 મહિલાઓ ચૂંટણી લડી હતી*

સુપ્રીમ કોર્ટમાં હાલમાં 4 જજે શપથ લેતા કુલ કેટલા જજની બધી જ જગ્યા ભરાઈ
*31*
*સંસદે 2008માં જજની સંખ્યા વધારીને 26 થી 31ની કરી*
*4 જજ જેમને હાલમાં શપથ લીધા:-1.જસ્ટિસ બી.આર.ગવાઈ, 2.જસ્ટિસ સૂર્યકાન્ત, 3.જસ્ટિસ અનિરુદ્ધ અને 4.જસ્ટિસ બોપન્ના*
*2025માં જસ્ટિસ બી.આર. ગવાઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનશે*
@jnrlgk


💥રણધીર ખાંટ💥
🔵 01 June : Global Day Of Parents

❇️Theme 2019 : “ Honor Your Parents ”

🔵 01 June : World Milk Day

❇️ Theme 2019 : " Drink Milk : Today & Everyday "

🔵 01 June : International Children's Day .

@ONE_LINER
🔵02 June : Telangana Formation Day

🔵02 June : International Sex Workers Day .

@ONE_LINER
🔵03 June : World Bicycle Day .
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*CURRENT*

*Date:-1-2-3-4/05/2019👇🏻*

મોદી સરકારે શહીદોના સંતાનોની શિષ્યવૃત્તિમાં કેટલા ટકાનો વધારો કર્યો
*25 થી 33%*
*શહીદોના પુત્રોને 2500 રૂપિયા અને પુત્રીઓને માસિક 3000 રૂપિયા*

શ્રમ સંગઠનના આંકડા મુજબ દેશમાં 2017-18માં બેરોજગારીનો દર કેટલા ટકા હતો
*6.1%*

અભિનેત્રી લીસા રે ની આત્મકથા
*ક્લોઝ ટુ ધી બોન્સ*

ચિત્રકાર માલિનીએ કયો એવોર્ડ જીત્યો
*જોઆન મિરો એવોર્ડ*
*પહેલી વખત કોઈ ભારતીયે આ એવોર્ડ જીત્યો*

કયું રાજ્ય 33% મહિલા સાંસદોને ચૂંટી મોકલનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
*ઓડિશા*

દેશમાં પહેલીવાર કયા મંત્રાલયની રચના થઈ
*જળશક્તિ મંત્રાલય*
*જોધપુરના સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવતને જવાબદારી સોંપી*

દેશના પહેલા મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા પછી દેશના પહેલા નાણાં પ્રધાન બનનાર મહિલા
*નિર્મલા સીતારમણ*

દેશના 542 ચૂંટાયેલા સાંસદોમાં સૌથી ગરીબ સાંસદ કોણ
*ભાજપના પ્રતાપચંદ્ર સારંગી*
*ઓરિસ્સાની બાલાસોરા લોકસભાની બેઠક પરથી ચૂંટાયેલા*

એશિયાની પહેલી ગ્રીન રૂફટોપ બસ ક્યાં શરૂ થઈ
*સિંગાપોર*

મિસ મ્યાનમાર કોણ બની
*સ્વે જિન હતેતે*

3 જૂનવિશ્વ સાયકલ દિવસ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મેક્સિકોએ કયો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યો
*ઓર્ડન મેક્સિકાના ડેલ અગુલિયા એજટેકા (અજટેક ઇગલ સન્માન)*

નાઇજિરિયાના પ્રમુખ તરીકે બીજી વખત કોણે શપથ ગ્રહણ કર્યા
*મુહમ્મદ બુહારી*

એમેઝોન પર ફાસ્ટટેગનું વેચાણ શરૂ થયું છે. ફાસ્ટટેગ શું છે
*ફાસ્ટટેગ તમારી કાર પર લગાડી દો એટલે તમારે દેશ અને રાજ્યના કોઈપણ ટોલ પ્લાઝા પર ગાડી ઉભી રાખવાની જરૂર નથી. તમારી કાર ચાલતી જતી હોય ત્યારે જ તેમાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જાય.*
*દેશના 407 ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ માન્ય છે*

ભારતીય લેખિકા એની ઝૈદીને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*નાઈન ડોટ્સ પુરસ્કારથી*

30 મેગોવા રાજ્ય દિવસ
*30 મે,1987ના રોજ ગોવાને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ગોવા દેશનું 26મુ રાજ્ય બન્યું હતું*

તાજેતરમાં અભિનેતા કાર્માઈન કારિડીનું નિધન થયું. તેઓ કયા દેશના વિખ્યાત ટેલિવિઝન એક્ટર હતા
*અમેરિકા*

વાયુ પ્રદુષણ વિશે જાગૃકતા ફેલાવવા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કયું ગીત લોન્ચ કર્યું
*હવા આને દે*

ફ્લેગ ઓફિસર કામન્ડિંગ ઈન ચીફની કમાન કોણે સોંપવામાં આવી
*એ.કે.જૈન*

પપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*જેમ્સ મારપે*

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજિત દોભાલની ટર્મ 5 વર્ષ વધારાઈ છે.તે ઉપરાંત કયો વધારાનો દરજ્જો પણ અપાયો
*કેબિનેટ મંત્રી*
*કીર્તિ ચક્ર મેળવનાર તેઓ પ્રથમ IPS છે*

1 જૂનવિશ્વ દૂધ દિવસ
*યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2001થી દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે*

સંયુક્ત રાષ્ટ્રમાં ઉપ કાર્યકારી નિર્દેશક તરીકે કોણી નિમણુક કરવામાં આવી
*અનિતા ભાટિયા*

રાષ્ટ્રીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે
*ત્રિપુરાની રાજધાની અગરતલામાં*
*ફેસ્ટિવલ જાન્યુઆરી-ફેબ્રુઆરી-2020 માં યોજાશે*

તાજેતરમાં આવેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન દેશની માથાદીઠ આવકમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે
*10%*
*અત્યારે ભારતની માથાદીઠ આવક રૂ.10,534 છે*

કઈ રાજ્ય સરકારે ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાગુ કર્યો
*રાજસ્થાન*

કઈ સમિતિ દ્વારા દેશ માટે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે
*કસ્તુરીરંગન સમિતિ*

નવા માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ છે
*રમેશ પોખરિયાલ*

ચીને પાકિસ્તાનને પરમાણુ ઊર્જા મથક બનાવવા માટે કેટલા મિલિયન ડોલરની સહાય કરી
*628.4 મિલિયન ડોલર*


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*CURRENT*

*Date:-05/06/2019👇🏻*

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

સૌથી નાની વયે દરેક દેશ ફરનાર મહિલા કોણ બની
*અમેરિકાની લેક્સી એલ્ફોર્ડ (21 વર્ષ)*

આંતરરાષ્ટ્રીય યોગ દિનનો મુખ્ય કાર્યક્રમ ક્યાં યોજાશે
*રાંચી*

પાંચમી વાર ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ બન્યા
*બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયક*

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે
*જગમોહન રેડ્ડી*

અરૂણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા
*પેમા ખાંડુ*

કયા રાજ્યની સરકારે સ્ટાર્ટ અપ્સ તથા સંસ્થાઓ માટે ઇકો સિસ્ટમ તૈયાર કરવા ભારતના પ્રથમ બ્લોકચેઇન જિલ્લો સ્થાપવાનો નિર્ણય કર્યો
*તેલંગણા સરકારે હૈદરાબાદમાં*

ઔષધિય દવાઓને પ્રોત્સાહન આપવા મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગ્માએ રાજ્યના કયા જિલ્લામાં અરોમાં મિશન લોન્ચ કર્યું
*રિભોઈ જિલ્લાના બિરવામાં*

ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી
*સ્કોટ મોરિસન*
*ઉપપ્રધાનમંત્રી માઈકલ મૈકકૌરમેક*

લિબબરેશન ઓફ ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ ઉપર પ્રતિબંધ મુકવા માટે ભારત સરકારે કોની અધ્યક્ષતામાં એક ટ્રીબ્યુનલની રચના કરી છે
*જસ્ટિસ સંગીતા ધીંગરા સહગલ*

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કયા બે દેશોને મેલેરિયા મુક્ત ઘોષિત કર્યા
*અલ્જીરિયા અને આર્જેન્ટિના*

અમેરિકાના ગુઆમ ખાતે પેસિફિક વેનગાર્ડ નામના નૌસૈનિક અભ્યાસમાં કેટલા દેશોએ ભાગ લીધો
*અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા*

ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના મહાનિર્દેશક ડૉ.બલરામ ભાર્ગવને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં કયા પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા
*ડૉ.લી જોંગ વુક મેમોરિયલ પ્રાઈઝ ફોર પબ્લિક હેલ્થ*

પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*ઈન્ફલ્યુએંશીયલ પીપલ ઇન હેલ્થ કેર*

ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણે બનાવવામાં આવ્યા
*એડમિરલ કર્મવીરસિંહ*
*24મા પ્રમુખ બન્યા*
*સુનિલ લાંબાના સ્થાને પદભાર સંભાળ્યો*

ફિક્કી દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ 2020માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે
*7.1%*

ફિક્કીનું ફૂલ ફોર્મ
*ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી*
*મહાત્મા ગાંધીની સલાહને પગલે ઘનશ્યામદાસ બિરલાએ 1927માં ફિક્કીની સ્થાપના કરી હતી*

ભારતનું એકમાત્ર ઓરંગુટન નામનું પ્રાણીનું હાલમાં મૃત્યુ થયું. તે કયા રાજ્યમાં હતું
*ઓડિશામાં*
*નંદન કાનન ઝુલોજીકલ પાર્કમાં*
*41 વર્ષની વયે મૃત્યુ થયું*
*તેને વનમાનુષ પણ કહેવામાં આવે છે*

ISSF (ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન)વર્લ્ડકપમાં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા
*ભારતે (6 મેડલ)*
*5 ગોલ્ડ અને 1 સિલ્વર*

સ્પેસ ટેકનોલોજી સેલ સ્થાપિત કરવા માટે ઈસરો સાથે કોણે સમજૂતી કરી
*IIT ગુવાહાટી*


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*CURRENT*

*Date:-06-07-08/06/2019👇🏻*

ગુજરાત રાજ્યમાં પહેલીવાર કયા બે સ્થળો વચ્ચે બાયોડિઝલથી ટ્રેન દોડાવાઈ
*અમદાવાદ-ભુજ*

વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન કેટલા ટકા યથાવત રાખ્યું
*7.5%*

ભારત તરફથી સૌથી વધુ 108 ફુટબોલ મેચ રમનારો ખેલાડી કોણ બન્યો
*સુનિલ છેત્રી*
*બાઈચૂંગ ભાટિયાનો રેકોર્ડ તોડ્યો*

ગુજરાતી અને હિંદી રંગભૂમિ ગજવનાર પદ્મશ્રી અભિનેતા અને કોમેડિયન જેમનું હાલમાં નિધન થયું
*દિનયાર કોન્ટ્રેક્ટર*

કયા દેશે પ્રથમ વખત દરિયામાં તરતા મોબાઈલ પ્લેટફોર્મ પરથી રોકેટ લોન્ચ કર્યું
*ચીન*
*અમેરિકા અને રશિયા બાદ ત્રીજો દેશ બન્યો*
*માર્ચ 11 રોકેટ સાથે 7 ઉપગ્રહ અવકાશમાં મોકલાયા*

8 લાખથી વધુ વસ્તી ધરાવતા 400થી વધુ શહેરોના ટ્રાફિક સ્ટડીમાં વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ધરાવતું શહેર કયું બન્યું
*ભારતનું આર્થિક પાટનગર મુંબઇ*

દર વર્ષે તેલંગણા દિવસ ક્યારે મનાવવામાં આવે છે
*બીજી જૂન*
*2014માં તે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.તેની રાજધાની હૈદરાબાદ છે*
*આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી*

એલીફંટા મહોત્સવ કયા રાજયમાં ઉજવાયો
*મહારાષ્ટ્ર*
*2012થી પ્રતિવર્ષ ઉજવણી થઈ રહી છે*

21મી USIC વિશ્વ રેલવે ટેનિસમાં કઈ ટીમ વિજેતા બની
*ભારતની ટીમ*
*આ એક ઇન્ટરનેશનલ રેલવે સ્પોર્ટ્સ એસોસિએશન છે*

તાજેતરમાં અમેરિકન રોકસ્ટાર રોકી એરિકસનનું નિધન થયું. તેમના મ્યુઝિક ગ્રુપનું નામ શું હતું
*ધ થર્ટીન્થ ફ્લોર એલિવેટર્સ*

હાલમાં સૌથી વધુ નફો કરતી સરકારી કંપની કઈ છે
*ONGC*
*IOCને બીજા સ્થાને ધકેલી*

મધ્ય અમેરિકાનો દેશ અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા
*નાયાબ બુકેલ*
*રાજધાનીસાન સાલ્વાડોર*

કયા રાજ્યની હાઇકોર્ટે તમામ જાનવરોને કાયદાકીય વ્યક્તિનો દરજ્જો આપ્યો
*પંજાબ*

RBIએ KYC ની ખરાઈ માટે આધારનો ઉપયોગ કરવાની અનુમતી મળી છે. KYCનું ફૂલ ફોર્મ
*Know Your Customer (નો યોર કસ્ટમર)*
*તેમાં બેન્કના ખાતેદારો વિશેની વ્યક્તિગત માહિતી હોય છે*

તાજેતરમાં ફોક(folk) ડાન્સર ક્વિન હરિશનું રોડ અકસ્માતમાં નિધન થયું.તેઓ કયા રાજ્યના નૃત્યકાર હતા
*રાજસ્થાન*

શાંઘાઈ કો-ઓપરેશનની બેઠક ક્યાં યોજાશે
*કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં*

બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*સરલાદીદી*

દિલ્હીની પ્રથમ રીક્ષા ચાલક મહિલા
*સરિતા*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસનો સંયુક્ત ઉપક્રમ JETનું પૂરું નામ
*Joint Enforcement Team*

ભારતીય રાજકીય ઇતિહાસમાં કયા રાજયમાં પ્રથમ વખત 5 ડેપ્યુટી મુખ્યમંત્રી હશે
*આંધ્રપ્રદેશ*

આઠમો મહિલા ફુટબોલ વર્લ્ડકપ ક્યાં યોજાશે
*ફ્રાન્સ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળમાં પ્રથમ વિદેશ પ્રવાસ કયા દેશનો કરશે
*માલદીવ*

કયા રાજયમાં દેશની પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થઈ
*તમિલનાડુ*

ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટ પ્રમાણે દુનિયાની સૌથી અમીર મહિલા ગાયક કોણ બની
*રોબિન રિહાના*

બિઝનેસ સામાયિક ફોર્બ્સ અમેરિકાની 80 ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી. તેમાં ભારતીય મૂળની કઈ ત્રણ અમેરિકન મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થયો છે
*જયશ્રી ઉલ્લાલ (18મો), નીરજા શેઠી (23મો) અને નેહા નારખેડે (60મો ક્રમ)*

આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો
*ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક( 77 વન-ડેમાં)*


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
🇮🇳JAY HIND🇮🇳:
🛍8 જૂન 2019ની પ્રમુખ ઘટનાઓ

🌳"ફીફા વુમન વર્લ્ડ કપ 2019"
ફ્રાન્સ માં યોજાઈ
ફીફા 2020 wc કતર માં યોજાશે

🌳 દુનિયાની સૌથી અમીર મહિલા સંગીતકાર કોણ બની?
રિહાના

🌳 વેસ્ટ ટુ એનર્જી થી ઊર્જા પ્રાપ્ત કરનાર પ્રથમ પ્રોજેક્ટ કયું બની ગયું?
DMRC
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન

🌳 વર્લ્ડ ટ્રાફિક ઇન્ડેક્સ 2018 માં ટોપ પર
મુંબઈ
બીજા સ્થાને બોગોટા

🌳 વિપ્રો ની સ્થાપના
1945

🛍 જૂન મહિનાના મહત્વના દિવસો

📌 વિશ્વ દૂધ દિવસ
1 જૂન

26 નવેમ્બર નેશનલ દૂધ દિવસ
ડૉ. વર્ગીસ કુરિયન નો જન્મ
સફેદ ક્રાંતિના જનક

🌳2 જૂન 2014 તેલંગણા સ્થાપના દિવસ
2019 મા 5મો
29 મુ રાજ્ય

🌳3 જૂન વિશ્વ સાયકલ દિવસ

🌳5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
થીમ:- એર પોલ્યુશન
1974થી ઉજવાઇ છે

🌳 વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે
7 જૂન
2019થી દર વર્ષે ઉજવાનું શરૂ

🌳 શાંતિ અને અહિંસા મંત્રાલય વિભાગ બનાવનાર દેશનો સૌપ્રથમ રાજ્ય
રાજ્ય સ્થાન

🌳 women's price for fiction 2019 કોણે સમ્માનિત કરાયા?
ટેરી જોનસ

🌳 ગંગા કવેસ્ટ 2019 એવોર્ડ્સ કોણે પ્રદાન કર્યા
ગજેન્દ્ર સિંહ શેખાવત

🌳RBI REPO RATE
5.75

🌳 દેશનો સૌપ્રથમ ડાયનાસોર પાર્ક
ગુજરાત

🌳pm Modi એ વન નેસન વન કાર્ડ ક્યાંથી લોન્ચ કર્યું
અમદાવાદ

🌳 સેનેગલ ના ન્યૂ રાષ્ટ્રપતિ
મેકે સેલ

🌳af-index 2019 યુદ્ધ અભ્યાસ ક્યાં થયું?
પુણે

🌳 બાળ અધિકાર સૂચકાંક
ભારત 117
ટોપ આઇસલેન્ડ

🌳trai ની સ્થાપના 1997
🌳 ગૂગલ 1998
🌳 ઇરડા 1999
🌳bsnl 2000
🌳icc 1909
🌳Barc1954
🌳fifa 1904
🌳 કલાપી પુરસ્કાર 1997
🌳 જ્ઞાનપીઠ પુરસ્કાર 1965
🌳 રણજીત રામ સુવર્ણ ચંદ્રક 1928
🌳DRDO 1958
🌳 NASA 1958
🌳 Isro 1969
🌳WTO 1995
🌳WHO 1948
🌳 સિક્કિમ 1975
🌳 ગુજ.mh 1960
🌳 નાગાલેન્ડ 1963
🌳 આંધ્ર પ્રદેશ 1953
🌳 અરુણાચલ પ્રદેશ 1987
🌳 ઓડિશા 1936
🌳 વિપ્રો 1945

🌳 વર્લ્ડ મલેરીયા દિવસ
25 એપ્રિલ
🌳 વર્લ્ડ લીવર ડે
19 એપ્રિલ


🇮🇳JAY HIND🇮🇳
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*CURRENT*

*Date:-09-10-11/06/2019👇🏻*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માલદીવનું કયું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું
*નિશાન ઈઝઝુદીન*
*માલદીવની રાજધાની માલે*
*માલદીવના રાષ્ટ્રપતિ:-ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ*

નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને ભેટમાં શું આપ્યું
*ભારતીય ખેલાડીઓની સહી કરેલ ક્રિકેટ બેટ*

ભારત કયા દેશ પાસેથી 300 કરોડના ખર્ચે સ્પાઈસ બૉમ્બ ખરીદશે
*ઈઝરાયેલ*

ફ્રેન્ચ ઓપન વિજેતા (મહિલા) કોણ બની
*ઓસ્ટ્રેલિયન એશ્લે બાર્ટી*

ભારતીય વાયુસેનાનું કયું વિમાન ગુમ થયું જેનો કાટમાળ અરુણાચલ પ્રદેશમાંથી મળી આવ્યો
*AN-32*

ફ્રેન્ચ ઓપન (પુરુષ) કોણ જીત્યો
*નડાલ*
*12મી વખત ફ્રેન્ચ ઓપન જીત્યો*
*ઓસ્ટ્રીયાના ડોમિનિક થિયમને હરાવ્યો*
*નડાલને ક્લે કોર્ટ કિંગ કહેવામાં આવે છે*

જી-20 દેશોનું શિખર સંમેલન ક્યાં યોજાશે
*જાપાનના ફુકુઓકામાં*

ગુજરાત રાજ્યનું પ્રથમ સોલાર સંચાલિત મ્યુઝિયમ ક્યાં શરૂ થયું
*વડોદરા*
*મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ*

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોની વરણી થઈ
*દુર્ગેશ બુચ*

ગુજરાત પર કયા વાવાઝોડાનું સંકટ હતું
*વાયુ*

કયા ભારતીય ક્રિકેટરે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
*યુવરાજ સિંહ*

લેખક,અભિનેતા,ફિલ્મ નિર્દેશક અને રંગકર્મી જેમનું હાલમાં અવસાન થયું
*ગિરીશ કર્નાડ*
*ચાર વાર ફિલ્મફેર એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ અને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો*
*અમૂલની કહાની પર 'મંથન' ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં ગિરીશ કર્નાડે કુરિયનનો રોલ કર્યો હતો*

કેનેડિયન ગ્રાં.પ્રી. એફ 1 રેસ કોણે જીતી
*હેમિલ્ટને*

ભારતનું પ્રથમ અતિ આધુનિક સેવા સાથે એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું
*પાલીતાણાના વડાલ ખાતે*

થાઈલેન્ડના નવા વડાપ્રધાન
*પ્રયુત ચાન ઓ ચા*

ભારતનો કયા દેશ સાથેનો વેપાર 100 અબજ ડોલરની પાર પહોંચી ગયો
*ચીન*

અમેરિકાએ કયા દેશના પ્રવાસ પર પ્રતિબંધ ઘોષિત કર્યો
*ક્યૂબા*

તાજેતરમાં ઓડિશાના ચાંદીપુર ખાતે દરિયા કિનારે બ્રહ્મઓસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. તેની મારક ક્ષમતા કેટલી છે
*290 કિ.મી.*


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*CURRENT*

*Date:-12/06/2019👇🏻*

એન્ટિ હાઈજેકિંગના નવા કાયદા મુજબ દેશનો પ્રથમ કેસ જેમાં પ્લેન હાઈજેકના ખોટા મેસેજ પર કોણે મૃત્યુ સુધી જેલની સજા અને રૂ.5 કરોડનો દંડ કરવામાં આવ્યો
*મુંબઈનો ઝવેરી બિરજુ સલ્લા*
*અમદાવાદ NIA કોર્ટનો ચુકાદો*
*જજ એમ.કે.દવે*

ગૂગલ અને એપલને પછાડી દુનિયાની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ કઈ બની
*એમેઝોન*
*21.9 લાખ કરોડ બ્રાન્ડ વેલ્યુ*

કયા રાજયમાં નવા કાયદા પ્રમાણે માતા-પિતાની સેવા નહીં કરનારને જેલ થશે
*બિહાર*

અમેરિકામાં 102 વર્ષમાં પહેલી વખત મહિલાને ભૂમિદળની કમાન સોંપવામાં આવી. તેનું નામ શું
*લૌરા યેગર*

લોકસભાના પ્રો-ટેમ સ્પીકર કોણ બન્યા
*મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ વીરેન્દ્રકુમાર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે કોની નિમણુક થઈ
*નૃપેન્દ્ર મિશ્રા*
*અધિક મુખ્ય સચિવ તરીકે પી.કે.મિશ્રા*

એક્યુટ ઈંસેફલાઈટિસ સિન્ડ્રોમ (AES) અને જાપાની ઈંસેફલાઈટિસ (JE) તરીકે ઓળખાતો તાવ હાલમાં કયા રાજયમાં જોવા મળ્યો
*બિહાર*

7મી જૂને પહેલી વખત કયો દિવસ મનાવામાં આવ્યો
*વિશ્વ ખાદ્ય સલામતી દિવસ*

2019નો ફિફા મહિલા વર્લ્ડકપ ફ્રાન્સમાં શરૂ થયો.કુલ કેટલી ટીમો ભાગ લઈ રહી છે
*24*
*ભારતની ટીમ નથી*

તાજેતરમાં ભારત અને ફ્રાન્સની વાયુસેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાશે.તેનું નામ શું આપવામાં આવ્યું
*ગરૂડ*

દેશમાં સૌપ્રથમ વખત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો
*ગાઝીપુર ખાતે*

તાજેતરમાં સંગીતકાર જોન રેનબેકનું નિધન થયું. તેઓ કયા દેશના ગાયક અને ગીતકાર હતા
*અમેરિકા*

ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આંધ્ર પ્રદેશમાં એક સાથે 5 ઉપ મુખ્ય પ્રધાને શપથ ગ્રહણ કર્યા.તેમના નામ
*1.પિલ્લી સુભાષચંદ્ર બોઝ 2.પામુલા પુષ્પા શ્રીવાની 3.અલ્લા કલી ક્રિષ્ના શ્રીનિવાસ 4.નારાયણા સ્વામી 5.અમજત બાશા*
*આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી:- જગમોહન રેડ્ડી*

ટ્રાફિક ઈન્ડેક્સ 2018માં વિશ્વમાં સૌથી ભયાનક ટ્રાફિક ક્યાં રહે છે
*મુંબઈમાં*
*ટોમટોમ નામની સંસ્થા દ્વારા ઇન્ફેકસ તૈયાર કરવામાં આવ્યો*

યુરોપના સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખી પર્વત ગણાતા ઈટાલીમાં ક્યાં બીજી વખત વિસ્ફોટ થયો
*માઉન્ટ એન્ટનામાં*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસમાં કયા બે દેશોની મુલાકાતે ગયા
*માલદીવ અને શ્રીલંકા*

વિપ્રોના કાર્યકારી ચેરમેન પદેથી અઝીમ પ્રેમજીએ નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારબાદ આ પદભાર કોણ સંભાળશે
*તેમનો પુત્ર રશિદ*

ઈસ્લામિક સહયોગ સંગઠનના 14મા શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું
*મક્કા*

કયા રાજયમાં પંચાયત પ્રમુખ બનવા માટેની ન્યુનતમ વય 35 વર્ષથી ઘટાડીને 25 વર્ષ કરી
*આસામ*

કેન્દ્ર સરકારે પુનઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કર્યા
*અજીત ડોભાલ*

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક તરીકે કોની નિમણુક થઈ
*વૈજ્ઞાનિક મૃત્યુંજય મોહપાત્રા*

ગોલ્ડન લીડરશીપ એવોર્ડ-2019 માટે કોણે પસંદ કરવામાં આવ્યા
*ભારતીય મૂળના ગુગલના CEO સુંદર પીચાઈ અને નાસ્કાડના પ્રેસિડેન્ટ એડના ફ્રીડમેન*

દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીયો સમાચારના પૂર્વ સંપાદક જેમનું હાલમાં નિધન થયું
*લાલડિંગલીયાના સાયલો*

ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ફાઈનલમાં આયર્લેન્ડને હરાવી કયો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો
*કેન્ટર ફિટ્ઝગેરાલ્ડ (અંડર-21)


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*CURRENT*

*Date:-13/06/2019👇🏻*

રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*સરદાર સ્ટેડિયમ, અમદાવાદ*

સૌથી વધુ કમાણીમાં ટોપ-100 ખેલાડીઓમાં એકમાત્ર ક્રિકેટર
*વિરાટ કોહલી (173 કરોડ રૂપિયા)*
*રેન્ક-100*
*આર્જેન્ટિનાનો ફુટબોલ ખેલાડી લિયોનલ મેસ્સી પ્રથમ*

ભારતે કયા દેશને એક ક્રિકેટ સ્ટેડિયમ ગિફ્ટમાં આપવાની ઘોષણા કરી
*માલદીવ*

તાજેતરમાં અભિનેતા ક્રેઝી મોહનનું અવસાન થયું. તેઓ મૂળ કયા રાજ્યના હતા
*તમિલનાડુ*

ભારત અને કયા દેશ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી
*માલદીવ*

કઝાકિસ્તાનના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું
*કસિમ જોમાર્ટ ટોકાયેવ*

તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતની સૌથી વિશ્વાસુ ઈન્ટરનેટ બ્રાન્ડ કઈ છે
*એમેઝોન*
*ગુગલ બીજા ક્રમે અને ફેસબુક ત્રીજા ક્રમે*

હાલમાં ફિફાના અધ્યક્ષ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા
*ગિયાની ઇન્ફેન્ટીન*

આવાસ અને શહેરી બાબતોના રાજયકક્ષાના પ્રધાન હરદીપસિંહ પુરીએ કઈ લીગની શરૂઆત કરી
*સ્વચ્છ સર્વેક્ષણ લીગ*


💥રણધીર ખાંટ💥
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (༺꧁ 🕯દિપક🕯 ꧂༻)
*CURRENT*

*DATE:-14-15-16-17/06/2019👇🏻*

ગુજરાતના કયા મંદિરના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે બે ધજા ફરકાવાઈ
*દ્વારકામાં*

જૂન મહિનાનો ત્રીજો રવિવારફાધર્સ ડે

હાલમાં બેડમિન્ટન ખેલાડી લી ચાંગ વેઈએ નિવૃત્તિ લીધી.તે કયા દેશનો બેડમિન્ટન ખેલાડી છે
*મલેશિયા*

કયા દેશે વિશ્વની પ્રથમ એર ટેક્સીની પરીક્ષણ કર્યું
*જર્મની*

સાઈબીરિયામાં બરફમાંથી 40 હજાર વર્ષ જૂનું કયા પ્રાણીનું માથું મળ્યું
*વરુ*

નકલી સોફ્ટવેર અને નકલી ઓળખના આધારે રેલવેની ટિકિટોનું કૌભાંડ કયા ઓપરેશનથી બહાર આવ્યું
*ઓપરેશન થન્ડર*

ફોર્બ્સની દુનિયાની ટોચની 2000 કંપનીની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેટલામાં સ્થાને છે
*71મા*

નેપાળની સ્કૂલોમાં કઈ ચીની ભાષા ફરજિયાત કરવામાં આવી
*મેન્ડેરીન*

ચંદ્રયાન-2ના પ્રોજેકટ ડિરેક્ટર
*એમ.વનિતા*
*ચંદ્રયાન-2ના મિશન ડિરેક્ટર- ઋતુ કરિધલ*

કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ
*સુરોનબે જીનબેકોવ*

સૌથી ઓછી ઇનિંગમાં 11 હજાર રન કરનાર ખેલાડી કોણ બન્યો
*વિરાટ કોહલી*
*222 ઇનિંગ્સમાં*
*પાકિસ્તાન સામે*

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાશે
*142મી*

14 જૂનવર્લ્ડ બ્લડ ડોનર ડે

સાયબર સુરક્ષા મામલે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી
*ફિનલેન્ડ*

વિશ્વમાં કેટલા ઈન્ટરનેટ યુઝર્સ છે
*3.8 અબજ*
*તેમાંથી 12% ભારતીય છે*

સૌથી વધુ નેટ વપરાશ કયા દેશમાં થાય છે
*ચીનમાં (18%)*
*ત્યારબાદ ભારત બીજા ક્રમે*
*અમેરિકા 8% સાથે ત્રીજા નંબરે*

અત્યારે વિશ્વના કેટલા ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે
*51%*
*અમેરિકન વેન્ચર કેપિટલિસ્ટ મેરી મીકર્સ દ્વારા રિપોર્ટ*

યુનિસેફ દ્વારા કઈ ભારતીય અભિનેત્રીને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે
*પ્રિયંકા ચોપરા*
*તે યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે*
*અમેરિકન અભિનેતા ડેની કેયની સાથે સન્માનિત કરવામાં આવશે*

દિલ્હી વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનીઓએ કયા રાજ્યમાં દેડકાની નવી પ્રજાતિ શોધી છે
*આસામમાં*
*માઈક્રોહાઈલાઈડ વર્ગની પ્રજાતિ છે*

મિસ ઇન્ડિયા વર્લ્ડ 2019નો ખિતાબ કોણે જીત્યો
*રાજસ્થાનની સુમન રાવે*
*છત્તીસગઢની શિવાની જાદવને મિસ ગ્રાન્ડ ઇન્ડિયા ખિતાબ*
*બિહારની શ્રેયા શંકરને મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોંટીનેટ્સનો ખિતાબ*

જળવાયુ પરિવર્તનની વધતી જતી માઠી અસરને કારણે લેટિન અમેરિકાના ચિલી દેશનું કયું લેક નકશા પરથી ગાયબ થઈ ગયું
*આકુલિયા લેક*

વર્લ્ડકપની ડેબ્યુ મેચમાં પહેલા જ બોલે વિકેટ લેનારો પહેલો ભારતીય ખેલાડી કોણ બન્યો
*વિજય શંકર*


💥રણધીર ખાંટ💥

Forwarded from Ranjitsir Professional Institute ® (👑 ᴛʜᴇ sᴡᴏʀᴅ ᴏꜰ ᴅᴇsᴛɪɴʏ 👑)
❤️ ગુજરાત ના સાંસ્કૃતિક વનો

📍 PM તો હરિ ભક્ત શ્યામ બની પાવી વગાડી , GN ( ગુડ નાઈટ ) કહી જતા રહ્યા પણ સજા મહીં આ એક શહીદ વીર ને રક્ષા કરવાની જળી

💠 P : પુનિત વન : ગાંધીનગર : 55મો : 2004

💠 M : માંગલ્ય વન : બનાસકાંઠા : 56મો : 2005

💠 તો : તીર્થંકર વન : મહેસાણા : 57મો : 2006

💠 હરિ : હરિહર વન : ગીર સોમનાથ : 58મો : 2007

💠 ભક્ત : ભક્તિ વન : સુરેન્દ્રનગર : 59મો : 2008

💠 શ્યામ : શ્યામલ વન : અરવલ્લી : 60મો : 2009

બની

💠 પા : પાવક વન : ભાવનગર : 61મો : 2010

💠 વી : વિરાસત વન : પંચમહાલ : 62મો : 2011

વગાડી ને

💠 G : ગોવિંદસિંહ સ્મુતિ વન : મહિસાગર : 63મો : 2012

💠 N : નાગેશ વન : દેવભૂમિ દ્વારકા : 64મો : 2013

કહી જતા રહ્યા

💠 સ : શક્તિ વન : રાજકોટ : 65મો : 2014

💠 જા : જાનકી વન : નવસારી : 66મો : 2015

💠 મહી : મહીસાગર વન : આણંદ : 67મો : 2016

💠 આ : આમ્ર વન : વલસાડ : 67મો : 2016

💠 એક : એકતા વન : સુરત : 67મો : 2016

💠 શહીદ : શહીદ વન : જામનગર : 67મો : 2016

💠 વીર : વિરાંજલી વન : સાબરકાંઠા : 68મો : 2017

💠 રક્ષા : રક્ષક વન : કચ્છ : 69મો : 2018....

💠 જળી : જડેશ્વર વન : અમદાવાદમાં
(ઓઢવ વિસ્તારમાં ) 70મો 2018


TEAM TALATIPREPARATION
▶️ બુલંદ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- અકબર
▶️મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ જગ્યાએ થી રાજ્યવ્યાપી 'નિરામય ગુજરાત' યોજનાનો પ્રારંભ કરાવ્યો?
જવાબ:-પાલનપુર 
🔵તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી નો શિલાન્યાસ કઈ જગ્યાએ કરવામાં આવ્યો?
જવાબ:- મેરઠ(ઉતરપ્રદેશ)