મિશન તલાટી
7 subscribers
15 photos
30 files
82 links
Talati & Junior Clerk

http://T.me/MissionTalatiExam
Download Telegram
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 52💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯ભવિષ્યની આવક- જાવકનું પત્રક એટલે:
- આયોજન
- વ્યવસ્થાતંત્ર
- અંદાજપત્ર✔️
- કર્મચારી સંચાલન

🎯વ્યવસ્થાતંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર કયો છે ?
- રેખિક વ્યવસ્થાતંત્ર✔️
- સમિતિ વ્યવસ્થાતંત્ર
- કાયાનુસાર વ્યવસ્થાતંત્ર
- શ્રેણીક વ્યવસ્થાતંત્ર

🎯કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને કરદાતા કર ભરવાનું ટાળે તો તેને શું કહે છે ?
- કરચોરી
- કરશોષણ
- બેવડી ગણતરી
- કરતાળો✔️

🎯થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
- સોનું
- તાંબું
- ચાંદી
- પારો✔️

🎯લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ?
- વિટામિન E
- વિટામિન D
- વિટામિન A
- વિટામિન K✔️


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
talati_mantri_exam_old_papers_download.pdf
1 MB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 53💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મુકવાની સરળ પદ્ધતિ એટલે...............
- વિજ્ઞાન
- કળા✔️
- વ્યવસાય
- રોજગાર

🎯વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?
- ક્લોરીન
- નાઇટ્રોજન
- હાઇડ્રોજન✔️
- ઓક્સિજન

🎯પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ?
- ધરતીકંપ
- ઋતુઓ✔️
- દિવસ
- રાત

🎯વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ?
- દક્ષિણ અમેરિકા✔️
- ઉત્તર અમેરિકા
- યુરોપ
- ભારત

🎯મોહિનીઅટ્ટમ " કયા રાજ્યનું નૃત્ય છે ?
- કર્ણાટક
- તામિલનાડુ
- કેરળ✔️
- ઓડીસા


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
talati model paper 8.pdf
321.6 KB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 54💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯નીચેનામાંથી સૌથી નાનું શું છે ?
- ક્રિકેટ બોલ
- હોકી બોલ
- સ્ક્વોશ બોલ✔️
- ટેનિસ બોલ

🎯3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ?
- ચક્રફેંક
- વોલીબોલ
- બાસ્કેટબોલ✔️
- ફૂટબોલ

🎯રાજ્યમાં 24 કલાક વીજળી પહોંચાડવાની ગુજરાત સરકારની યોજના કઈ છે ?
- જ્યોતિ પ્રકાશ
- તીર્થગ્રામ
- જ્યોતિ ગ્રામ✔️
- સમરસ ગ્રામ

🎯રાજ્ય સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી ?
- 2011
- 2010✔️
- 2009
- 2012

🎯નગર પંચાયતના પ્રમુખને કયા નામે ઓળખવામાં આવે છે ?
- સરપંચ
- મેયર✔️
- સભાપતિ
- અધ્યક્ષ


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Talati Exam Preparation 🎯

💡શરીરમાં થતી પાચનક્રિયા એ કઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે?
♦️કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ?
✔️ઉત્તર ગુજરાતમાંથી

♦️સૌથી વધુ કોલસાની ખાણો ક્યા રાજ્યમાં છે ?
✔️ઝારખંડ

♦️જાપાનનું બીજું નામ ?
✔️નિપોન

♦️પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ?
✔️જવાળામુખી

♦️તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?
✔️જિલ્લા વિકાસ અધિકારી

https://t.me/+Vw6pN_XI7x0Ugj6a
talati old paper.pdf
2.7 MB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 55💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯ભારતના સૌ પ્રથમ કોમ્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ?
- એ. કે. ચંદ્રા
- એ. કે. રોય
- વી. નરહરિ રાવ✔️
- એસ. રંગનાથન

🎯ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?
- રાષ્ટ્રપતિ✔️
- લોકસભા અધ્યક્ષ
- ચેરમેન
- પ્રધાનમંત્રી

🎯ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?
- સિવિલ હોસ્પિટલ
- આંબાવાડી✔️
- મણિનગર
- ભદ્ર

🎯ગુજરાતમાં સૌપ્રથમ ' રેડિયો સ્ટેશન ' ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ?
- રાજકોટ
- અમરેલી
- અમદાવાદ
- વડોદરા✔️

🎯ગાંધીજીને ધોરણ પાંચમાંમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?
- ચાર✔️
- પાંચ
- સાત
- આઠ


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Talati_Paper_6.pdf
400.2 KB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 56💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯મહાગુજરાતના આંદોલનના પણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો.
- કરમસદ
- બોરસદ
- ધર્મજ
- નડિયાદ✔️

🎯ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?
- ઉમાશંકર જોશી
- રવીન્દ્રનાથ ટાગોર✔️
- મુનશી પ્રેમચંદ
- બંકિમચંદ્ર

🎯એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ?
- 30✔️
- 35
- 40
- 25

🎯WHOનું વડું મથક ક્યાં આવેલું છે ?
- ન્યૂયોર્ક
- પેરિસ
- હેગ
- જિનિવા✔️

🎯મહિલા અને બાળ વિકાસના વિભાગનું એક અંગ છે.........
- આંગણવાડી વર્કર✔️
- ઓકિમલરી નર્સ મિડવાઈફ
- મેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર
- મેડિકલ ઓફિસર


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Talati_Paper_8.pdf
426 KB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 57💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાંપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?
- 1993-98
- 2000-05
- 2002-07
- 1995-2000✔️

🎯કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
- 30 દિવસ
- 20 દિવસ✔️
- 15 દિવસ
- 18 દિવસ

🎯ખૂન ' માટેની ભારતીય ફોજદારી ધારા અનવયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?
- 299
- 300
- 301
- 302✔️

🎯સામાન્ય રીતે CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?
- 500 MB
- 600 MB
- 700 MB✔️
- 800 MB

🎯MS Power Point માં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ?
- F4
- F5✔️
- F6
- F7


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Talati_Paper_12.pdf
385.4 KB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
🔴આવનારી ભરતી માટે ખુબ જ ઉપયોગી ગ્રુપ

✍️તલાટી & જુનિયર ક્લાર્ક

╰┈➤
https://chat.whatsapp.com/Im5Cu0LzQANCxY50XRrQBd


મિશન ફોરેસ્ટ ગાર્ડ 🦁
╰┈➤
https://chat.whatsapp.com/CqlVHyYbLhYDizgueN4Wdl


ડેઇલી કરંટ અફેર્સ 🔥
╰┈➤
https://chat.whatsapp.com/Em8ZbD1M7d85StovJedF9e


🙏🏾🙏🏾આ ઉપયોગી મેસેજને શેર કરો🙏🏾🙏🏾
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 58💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯હનુમાન જયંતી ક્યારે ઊજવમાં આવે છે ?

- વૈશાખ પૂનમ
- ચૈત્રી પૂનમ✔️
- કાર્તિકી પૂનમ
- જેઠ પૂનમ

🎯એક મેદાનમાં આડા અને ઊભા વાંસના માચડા પર ગોળ ની પોટલીઓ મુકવામાં આવે છે. યુવાનો ગોળ લેવા આ માંચડા પર ચડે છે પરંતુ ત્યાં ઉભેલી સ્ત્રીઓ યુવાનને લાકડીથી ફટકારી રહી છે .' એવું દ્રશ્ય ક્યાં જોવા મળે છે ?
- રૂપાલ
- ડાંગ
- જેસાવાડા✔️
- ડાકોર

🎯રિઝવ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ?
- 1934✔️
- 1937
- 1947
- 1949

🎯બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ?
- કાર્બન મોનોકસાઈડ
- આગોન
- ક્લોરીન✔️
- ઓક્સિજન

🎯રોહલા નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે ?
- હિમાચલ પ્રદેશ✔️
- આસામ
- કર્ણાટક
- રાજસ્થાન


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Talati_Paper_11.pdf
385.8 KB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 59💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?
- સ્વતંત્ર ભારત સેન્ય
- ભક્તિ સેના
- આઝાદ ભારત સેના
- આઝાદ હિંદ ફોજ✔️

🎯મહાત્મા ગાંધીએ વકીલ થવા માટે નીચેના પેકી કઈ ડિગ્રી મેળવી હતી ?
- પીએચ.ડી.
- બાર એટ લો
- એલ.એલ.બી✔️
- એલ.એલ.એમ.

🎯ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?
- માણાવદર
- તળાજા✔️
- સોમનાથ
- વંથલી

🎯અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે ?
- કાલુપુર✔️
- દરિયાપુર
- શાહપુર
- લાલદરવાજા

🎯ગીરનું જંગલ ક્યા પ્રકારનું ગણાય ?
- શુષ્ક પાનખર જંગલ
- આદ્રૅ પાનખર જંગલ
- ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલ✔️
- ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલ


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Talati_Paper_7.pdf
397.3 KB
📙 Mission Talati 📙

🔴આવનાર તલાટી પરીક્ષાની તૈયારી માટે નીચેની ચેનલમાં જોડાવો 👇👇

➡️
https://t.me/+WO6gr6KP-dwmTRVJ
💥તલાટી મંત્રી & જુ.ક્લાર્ક સ્પેશિયલ - 60💥
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🎯નાણાબજાર કયા અર્થતંત્રનો ઘટક છે ?

પછાત
અલિપ્ત
વિકસતા
આધુનિક✔️

🎯ભારતમાં સામાન્ય રીતે જાહેર- ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

અસંગઠિત ક્ષેત્ર
ખેતી
ઉધોગ ક્ષેત્ર
માળખાગત સવલતો✔️

🎯ક્યાં રાજ્યે 17 સપ્ટેમ્બરને સામાજિક ન્યાય દિવસ તરીકે મનાવવાનો નિણર્ય કર્યો ?

તામિલનાડુ✔️
કર્ણાટક
આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર

🎯રેડિયો સક્રિય પદાર્થો ક્યાં ક્યાં કિરણો ઉત્સજિત કરે છે ?

α
β
γ
આપેલ તમામ✔️

🎯હાઇડ્રોજન બૉમ્બ કઈ કેન્દ્રીય પ્રક્રિયા પર આધારિત હોય છે ?

પરમાણુ વિખંડન
પરમાણુ સલયન✔️
પરમાણુ વિખંડન તથા સંલયન બંને
એક પણ નહીં


♦️ જોડાઓ અમારી સાથે ♦️

➜ Telegram ચેનલ :
https://t.me/+SGDcmeHm9PNNLlc9

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...