💥 બદલાયેલી પરીક્ષા પધ્ધતિને આધારિત એક વિશ્લેષણ 💥
✅ 2026 માં જેટલા ભી પેપર લેવાય તેમાં હવે પેલા જેમ ટૂંકા પ્રશ્ન નથી પૂછતા
✅ પેપરમાં માનસિક સ્વાસ્થ્ય, SBCC ,IEC BCC, વ્યક્તિગત સ્વચ્છતા, સામાન્ય બીમારી, આરોગ્ય નીતિ અને યોજના આ ટોપિક પર ભાર આપવામાં આવે છે પ્રશ્ન અઘરા નથી હોતા પણ જેતે ટોપિક જો પૂરે પૂરો વાચેલો અને સમજેલા હોય તો સરતાથી જવાબ આપો શકશો
✅ આરોગ્ય સાથે જે અન્ય 90/100 માર્કનું પૂછવામાં આવે છે તેને પણ તેટલું જ મહત્વ આપશો તો જરૂર સફળ થતો
👉 તમે PH MPHW /SI/FHW ના જે લાસ્ટ 1 વર્ષમાં જે ગૌનસેવા દ્વારા પેપર લેવાય તે એક વાર નજર કરી લેવી એટલે સમજાય જશે ને ખરેખર શું વાંચવું અને ક્યાંથી વાંચવું
🙏 આભાર 🙏

👍34❤22👏1
1. માનસિક આરોગ્ય: વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, માનસિક બીમારીના કારણો, નાની બીમારીઓ, મોટી બીમારીઓ -
2. સંચાર, સંપરામર્શ અને આરોગ્ય શિક્ષણ: માહિતી, શિક્ષણ અને સંચાર (IEC), વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલ વિચારવિનિમય (BCC), સામાજિક વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલ વિચારવિનિમય (SBCC), પરામર્શ (Counselling)
3. મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા: મોઢાની સંભાળ, દાંતની સંભાળ, વ્યક્તિગત સ્વચ્છતા-વ્યાખ્યા-હેતુ, હાથ ધોવા, બીમાર વ્યક્તિની સંભાળ
4. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય સંબંધિત યોજનાઓ તથા કાર્યક્રમો -
5. સામાન્ય બીમારીઓ અને તેની સારવાર, જન્મ તથા મૃત્યુ નોંધણી અધિનિયમ, રજીસ્ટ્રારની સત્તા અને ફરજો
6. આરોગ્ય વધારવા અને સુધારવાની કાર્યપદ્ધતિ, સર્વાંગી સારસંભાળ અને યોગ -
✅ પંચાયતનું આરોગ્યનું આટલા ટોપિકમાંથી પ્રશ્ન પૂછવાના 100% શકયતા છે
માનસિક આરોગ્ય, સમિતિ,IEC,SBCC,BCC, વ્યક્તિગત સ્વચ્છતા , આરોગ્યનીતિ, પોષણ , યોગ અને જન્મ મરણનોંધણીને લગતા તેમજ, આટલા માંથી લોજીકલ પ્રશ્ન પૂછે તેવો અંદાજ છે
✅ માનસિક આરોગ્ય અને વિચાર વિનિમય (IEC, SBCC BCC) આ ટોપિકમાંથી ખૂબ વધારે પ્રશ્ન પૂછવાની શક્યતા છે આમાં માર્ક કપાવવાની શકયતા છે જેથી ગોખિયા વગર ખાલી એક વાર બધી માહિતિ સમજી લેશો તો લોજીકલ પ્રશ્નના આરામથી જવાબ આપી શકશો
✅ ગૌણસેવા PH MPHW , પંચાયત PH MPHW અને પંચાયત MPHW 2026 આ બધાનો સિલેબસ અને એક વાર જે પેપર CBRT લીધેલા છે તે જોઈ લેશો એટલે તમને જાતેજ અંદાજો આવી જશે
👉 હવે પેલા જેમ ટૂંકી પ્રશ્ન શૈલી નથી રહી CBRT માટે લોજિકલી જવાબ આપવા પડ છે
💥 આ માત્ર અમારો એક અનુભવને આધારિત અંદાજ છે બાકી તમે પોતાની રીતે પણ તૈયારી કરી શકો છો આભાર 🙏

❤39🔥4
BHASKAR EDUCATION
1. માનસિક આરોગ્ય: વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, માનસિક બીમારીના કારણો, નાની બીમારીઓ, મોટી બીમારીઓ - 2. સંચાર, સંપરામર્શ અને આરોગ્ય શિક્ષણ: માહિતી, શિક્ષણ અને સંચાર (IEC), વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલ વિચારવિનિમય (BCC), સામાજિક વર્તનમાં પરિવર્તન…
આ પંચાયત MPHW ભાઈઓ માટેનું વિશ્લેષણ છે
❤9
Forwarded from BHASKAR EDUCATION
અમૂલ્ય આરોગ્ય EBOOK DEMO (1).pdf
5.5 MB
💥💥 BHASKAR EDUCATION 💥💥
💥અમૂલ્ય આરોગ્ય💥
(સેનેટરી ઇન્સ્પેક્ટર થીયરી બૂક)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
COLOUR & HD IMAGES સાથેની E-BOOK
👉 SI-SSI-MPHW ..વગેરે માટે અતિ ઉપયોગી પુસ્તક એટલે અમુલ્ય આરોગ્ય.....
👉 સંપૂર્ણ E-Book ઓલ ઇન્ડિયાનાં ભાગ આધારીત છે જેમાં બધીજ માહિતી કવર થઈ જશે
👉 Ebook નો લાભ લેવામાટે અત્યારે જ ડાઉનલોડ કરો BHASKAR EDUCATION APP
👉 એપ લીંક
https://play.google.com/store/apps/details?id=com.vnszgu.cwkjii
👉Telegram Join
https://t.me/MPHW007
👉 ઈન્સ્ટાગ્રામ લીંક: http://Instagram.com/mphw_education
👉 YouTube link:https://youtu.be/GxfqbifKECw

❤8
2 દિવસમાં પંચાયત MPHW માટેનો માનસિક આરોગ્ય થિયરી વિડિઓ મૂકવામાં આવશે 👍
👍31
120 માર્ક આરોગ્યમાંથી ગૌણસેવામા માનસિક આરોગ્યના 21 પ્રશ્ન અને PH MPHW પંચાયત 50 માર્ક આરોગ્ય માંથી પેપરમાં 8 પ્રશ્ન એટલે 2 પેપરમાંથી કૂલ માનસિક આરોગ્યના 29 પ્રશ્ન પૂછવામાં આવેલા છે 👍
❤34
Q.બાયપોલર ડિસઓર્ડરમાં મેનિક અને ડિપ્રેસિવ એપિસોડ બંનેની સારવાર માટે ઉપયોગમાં લેવાતા તમામ સામાન્ય મૂડ સ્ટેબિલાઈઝર્સ નીચે મુજબ છે, સિવાય કે ______ .(GSSSB PH MPHW 2025)
A) કાર્બામાઝેપિન (carbamazepine)
B) લિથિયમ (lithium)
C) લિબ્રિયમ (librium)
D) વાલપ્રોએટ (valproate)
A) કાર્બામાઝેપિન (carbamazepine)
B) લિથિયમ (lithium)
C) લિબ્રિયમ (librium)
D) વાલપ્રોએટ (valproate)
❤38
પંચાયતના નવા સિલેબસ મુજબ આરોગ્યના મુખ્ય 7 ટોપિક માટે તમે શું વધારે પસંદ કરશો?
Anonymous Poll
45%
પંચાયત નવા સિલેબસ મુજબ દરેક ટોપિકની ટેસ્ટ
63%
પંચાયત નવા સિલેબસ મુજબ દરેક ટોપિકમાંથી બનતા MCQ's EBOOK
❤9
પંચાયત MPHW ના પેપરમાં રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ટોપિક માંથી પ્રશ્ન આવશે તે ફાઇનલ છે 👍
🔥28🥰3❤2👏2
આજે સાંજે 9 વાગે આરોગ્ય નીતિનો થિયરી અને + અત્યાર સુધી જેટલા MCQ'S પૂછાયા તેની ફુલ માહિતીનો યુટ્યુબ વિડિઓ મૂકવામાં આવશે 👍
🔥47❤8👍3