Know my Guru
836 subscribers
3.69K photos
215 videos
415 files
2.38K links
અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરતા ગુણાતીત ગુરુઓના પ્રસંગોથી તેમને જાણો🙏 (unofficial BAPS channel)

You can join our various satsang platform by below link
https://linktr.ee/knowmyguru

Share with your friends and family
https://t.me/KnowmyGuru
Download Telegram
Forwarded from Pramukh Prsangam
📱 ૧૬ ભાષાઓમાં અદ્ભુત ભજન! એકવાર જરૂર સાંભળો! 📱

પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ગુણોને વર્ણવતું એક એકદમ અનોખું અને ઐતિહાસિક ભજન!

આ ભજનની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં ભારતની ૧૬ અલગ-અલગ સત્તાવાર ભાષાઓ અને લોકબોલીઓ (ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ અને અન્ય...) નો અદ્ભુત સમન્વય છે.

હાઈ એનર્જી અને દિવ્ય મ્યુઝિક સાથેનું આ ભજન તમારા હૃદયને ભક્તિભાવથી ભરી દેશે.

👇 અહીં ક્લિક કરીને આખું ભજન સાંભળો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:

આ દિવ્ય ભજન અન્ય હરિભક્તો અને ગ્રુપોમાં શેર કરી ગુરુહરિનો મહિમા ફેલાવવામાં સહભાગી બનો. 🙏

https://youtu.be/xL7w1CDtT6U
1
Forwarded from Pramukh Prsangam
📚 સત્સંગ જ્ઞાનસ્પર્ધા – ૨૦૨૬

જય સ્વામિનારાયણ,

આ ગ્રૂપનો હેતુ સત્સંગ જ્ઞાનસ્પર્ધા – ૨૦૨૬ માં ભાગ લેનાર સૌને મદદરૂપ થવાનો છે, જેથી આપણે વધુ સારી તૈયારી કરીને સ્વામીશ્રીને રાજી કરી શકીએ.

ગ્રૂપમાં સ્પર્ધા સંબંધિત પ્રશ્નોત્તરી, માર્ગદર્શન અને અભ્યાસ માટેની સામગ્રી શેર કરવામાં આવશે.

અન્ય હરિભક્તો તેમજ મિત્રોને શેર કરશો જેથી તેમને પણ લાભ મળી શકે.

https://chat.whatsapp.com/IL8kYCjsv8G8tWcbmlkGV9
Forwarded from Pramukh Prsangam
“મને એની સફળતા જોઈને ખરાબ લાગતું હતું…” 💔

આ માત્ર એક story નથી…

આ ઘણા વિદ્યાર્થીઓ, યુવાનો અને દરેક વ્યક્તિની અંદરની લાગણી છે…

ક્યારેક બીજાની સફળતા જોઈને મન દુઃખી થઈ જાય છે…
પણ એ લાગણીનું સમાધાન શું?

આ video માં તમને એક સુંદર story પણ મળશે… અને જીવન માટેનું સમાધાન પણ… ❤️

એક વાર જરૂર જુઓ અને share કરો…

https://youtu.be/z1AmLHgOLxQl
Forwarded from Pramukh Prsangam
https://youtu.be/jLPL3bYcAA4

“દર દશમે આ વાક્યો વાંચી જવાં. અને ખાલી વાંચી જવાં નહીં, પણ ‘મહારાજ શું કહેવા માંગે છે' એ વિચારવું. બિલિયન્સ એન્ડ બિલિયન્સની પ્રાપ્તિ થવાની હોય તો બે મિનિટ વિચાર તો કરવો પડે ને! બે મિનિટ શું, કલાકો ને કલાકો વિચારવું. બિલિયન્સ એન્ડ બિલિયન્સ મળવાના છે."
– HDH Mahant Swami Maharaj
(20/12/18 - Mumbai)

*પુરુષોત્તમ બોલ્યા પ્રિતેના આ વચનો માણો એનિમેશન સ્વરૂપે*

અન્યને પણ શેર કરશો.
Forwarded from Pramukh Prsangam
https://youtu.be/TowXImTP584

યોગીજી મહારાજ બધાને એકાદશી કરવાની પ્રેરણા આપતા અને ઘણીવાર એક રસપ્રદ બોધકથા કહેતા, જે સાંભળીને બાળકો થી લઈને વડીલો સુધી બધાને ઉપવાસ કરવાની ખૂબ પ્રેરણા મળતી 🙏

🎬 આવી જ એક રસપ્રદ અને પ્રેરણાદાયક બોધકથા હવે જોવા માટે ઉપલબ્ધ છે

👉 હવે તમે ગમે ત્યારે આ વિડિયો જોઈ શકશો

👉 આપના મિત્રો તથા સગા સંબંધીઓને પણ જરૂર શેર કરશો

❤️ વિડિયો સારો લાગે તો Like અને Comment જરૂર કરશો
3
Forwarded from Pramukh Prsangam
World environment day special post