https://www.instagram.com/reel/DA_NZu0Co2t/?igsh=MXE4eHBudHh1bW9mbg==
આડેધડ લોન લેતા લોકો સાથે આ ખાસ શેર કરવું !!

https://www.instagram.com/reel/DBDTsRFC5tq/?igsh=bXBvaGxncG1wcjlh
મિત્રો.. ફેક્ટરી પર સોલર નંખાવતા પહેલા આ ગણતરી ખાસ જુઓ..
ઘણી વાર અમુક નાની પરંતુ સમયસર મળતી જરૂરી માહિતીથી પણ આપણા બિઝનેસની પ્રોફિટિબિલિટીમાં ઘણો મોટો ફેર પડતો હોય છે !!

સરકારી યોજનાઓ, સબસિડી અને MSME લોન રિલેટેડ અપડેટેડ માહિતી માટે આ વોટ્સઅપ કોમ્યુનિટીને પણ ખાસ જોઇન કરો..
https://whatsapp.com/channel/0029VaKDXeyF6sn7p3GMax07

WhatsApp.com
Kevin Paghadar | WhatsApp Channel
Kevin Paghadar WhatsApp Channel. આપનું સ્વાગત છે આ પાવરફુલ કોમ્યુનિટીમાં કે જ્યાં આપને મળશે લોન, લોન રિલેટેડ સબસીડી અને ગવર્મેન્ટ યોજનાઓની અપડેટેડ તથા વિશ્વસનીય માહિતી.. 98 followers
https://www.instagram.com/reel/DCJ0AfJChMw/?igsh=a3BlZGp1N2xyNG0y
લોનનું રેગ્યુલર સમયાંતરે એનાલિસિસ ખૂબ જ જરૂરી છે.. શા માટે?
જાણવા માટે આ રીલ પૂરી જુઓ..☝🏻

Instagram
@kevinpaghadarkevin.paghdar
શું તમે ક્યારેય લોનમાં સબસિડી નો લાભ લીધેલ છે?
.
.
Follow for Subsidy, Govt Scheme and MSME Loan Related Important Updates
.
.
.
.
.
.
#loanclosure #loanforeclosure #preclosure #msme #msmegujarat #sme #smegujarat#loanprepayment #partpayment #loansaver #a…

https://www.instagram.com/reel/DCZYhokCuCR/?igsh=MWhiY2pnNHhhMjdkbw==
કોઈ પણ લોન ચાલતી હોય કે નવી લોન લેવાનું વિચારતા હોય તો આ માહિતી ખાસ જુઓ!!

YouTube
Stand Up India Scheme- The Complete Guide (With Revised 2024 Guidelines)
In this video, we have discussed the Stand up India scheme related to MSME loan and Start Ups.
Free workshop on how to generate big and sustainable income by building loan consultation business (Registration Link): https://event.webinarjam.com/register/8/zryzrbr…

https://youtu.be/X4NgvFS9cDE
સ્ટેન્ડ અપ ઇન્ડિયા (૧૦ લાખ થી ૧ કરોડ સુધીની લોન) ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના છે. આની યોગ્ય માહિતી આપને મળી શકે એ હેતુથી વીડિયો આપણી સાથે શેર કરું છું.
આશા છે કે આપને આ ડિટેઇલ્સ મદદરૂપ થશે.

https://www.instagram.com/reel/DE7q89Pv4Gb/?igsh=MXhtM2JpbXNraW5hbA==
આ રીતે મળી શકશે આપને હોમલોનમાં સબસિડીનો લાભ !!

MSME ક્રેડિટ કાર્ડ અને તેના ફાયદાઓ:
કેન્દ્રિય બજેટ 2025માં, નાણા મંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરી કે ઉદ્યમ પોર્ટલ પર જે બિઝનેસ રજીસ્ટર હશે એમને કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ મળી શકાશે, જેની ક્રેડિટ લિમિટ ₹5 લાખ હશે.
આનાથી આપને પર્સનલ અને બિઝનેસ ટ્રાન્ઝેક્શન અલગ રાખવામાં મદદ મળશે, સાથે જ રિવોર્ડ્સ અને કેશબેક જેવા ફાયદા પણ મળી શકશે.
આ કાર્ડનો જવાબદાર ઉપયોગ SMEs માટે મજબૂત ક્રેડિટ હિસ્ટ્રી બનાવવામાં મદદ કરશે, જે ભવિષ્યમાં વધુ સારું ફાઇનાન્સિંગ મેળવવામાં ઉપયોગી થશે.
SBI, HDFC, Axis Bank, Kotak, Standard Chartered અને IndusInd Bank જેવી અનેક બેંકો SMEs માટે વિશિષ્ટ ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે.
આ કાર્ડ માટે મેળવવા માટે સામાન્ય રીતે સારો ક્રેડિટ સ્કોર ખુબ જ જરૂરી છે. અને ડાયરેક્ટ બેંકમાં જઈને જ આપ એને એપ્લાઇ કરી શકશો.

https://www.facebook.com/share/r/19eZGJMU15/?mibextid=wwXIfr
રેપોરેટમાં ઘટાડો થયો પરંતુ એનો મહત્તમ ફાયદો આપ આપની લોનમાં કઈ રીતે લઈ શકો એના રિલેટેડ પૉડકાસ્ટ કે જે ourrajkot ની ટીમ સાથે થયું એ આપ અહીં જોઈ શકો છો.
આશા છે કે આ વીડિયો આપને મદદરૂપ થશે..☝🏻

Facebook
Log in or sign up to view
See posts, photos and more on Facebook.
YouTube
આ રીતે કરો હોમલોન સબસીડી માટે ઓનલાઇન એપ્લાઇ (૧૦ મિનિટમાં) || PMAY Apply Online 2025
This video covers the PM Awas Yojana 2024 and Pradhan Mantri Awas Yojana 2024, PMAY Urban 2.0.
PMAY unified web portal: https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx
If you want to learn more about loans, subsidies, government schemes, and all other…

https://youtu.be/AMJrSftxg0k
મિત્રો, હવેથી જો આપણે હોમલોનમાં સબસિડીનો ફાયદો લેવો હશે તો એના માટે આપડી રીતે ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે.
એના માટે સરકારે એક સ્પેશિયલ વેબ પોર્ટલ બનાવ્યું છે.
આ વીડિયોમાં ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું અને કઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જેથી આપને પૂરી સબસિડીનો લાભ મળે અને મળેલ સબસિડી પાછી ના ચાલી જાય તે ડિસ્કસ કરેલ છે.
આશા છે કે આ માહિતી આપને મદદરૂપ થશે..🙏🏻

👍3