HEALTH Edu FOUNDATION
2.21K subscribers
4.26K photos
75 videos
356 files
784 links
MPHW _FHW_ SI_ મુખ્ય સેવિકા
ની દરેક પરીક્ષામાં
મહત્વના MOST IMPORTANT,...
MCQ, ..TEST,...MATERIAL, ...ભરતી ન્યૂઝ,...
અને આરોગ્ય ને લગતી બધીજ માહિતીની જાણકારી મેળવવા માટે.. જોડાયેલા રહો. Our YOUTUBE CHANNEL 👇
https://youtube.com/@HealthEduFoundation?si=W
Download Telegram
ખોરાક સંભાળતા પહેલા (Food Handling) હાથ ધોવા માટે ઓછામાં ઓછો કેટલો સમય ફાળવવો જોઈએ?
Anonymous Quiz
26%
60 સેકન્ડ
18%
10 સેકન્ડ
9%
5 સેકન્ડ
47%
20 સેકન્ડ
👍1
ખોરાક રાંધતી વખતે તેનું આંતરિક તાપમાન (Internal Temperature) ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ જેથી બેક્ટેરિયા નાશ પામે?
Anonymous Quiz
7%
50°C
49%
60°C
34%
75°C
9%
40°C
👍1
બાયો-મેડિકલ વેસ્ટ' ના નિકાલ માટે ઊંચા તાપમાને બાળવાની પ્રક્રિયાને શું કહેવાય છે?
Anonymous Quiz
26%
ઓટોક્લેવિંગ
14%
લેન્ડ ફિલિંગ
17%
રિસાયક્લિંગ
43%
ઈન્સિનેશન
1👍1
ગટર વ્યવસ્થામાં દુર્ગંધ અને ગેસ બહાર નીકળવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
Anonymous Quiz
10%
પ્લમ્બિંગ
50%
ટ્રેપ (Trap)
21%
બેગ-માસ્ક
19%
ઈન્સિનેટર
👍1
કચરાના વ્યવસ્થાપનમાં 'લિચેટ' (Leachate) એટલે શું?
Anonymous Quiz
57%
કચરામાંથી નીકળતું પ્રવાહી
20%
કચરાનો ધુમાડો
13%
કચરાનો પાવડર
11%
ખાતર
👍1
મિશન બલમ સુખમ અંતર્ગત CMTC ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
19%
બાળ સેવા કેન્દ્ર
59%
બાળ સંજીવની કેન્દ્ર
20%
બાળ શક્તિ કેન્દ્ર
1%
બાળ સંસ્કાર કેન્દ્ર
4
પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ છ માસથી છ વર્ષની વયના બાળકોને કેટલી કેલરી અને પ્રોટીન મળી રહે તેવો પોષણ યુક્ત આહાર આપવામાં આવે છે?
Anonymous Quiz
30%
500 કિલો કેલરી અને 12 -15 ગ્રામ પ્રોટીન
34%
400 કિલો કેલરી અને 10 -12 ગ્રામ પ્રોટીન
30%
300 કિલો કેલરી અને 12 -15 ગ્રામ પ્રોટીન
5%
200 કિલો કેલરી અને 12 -15 ગ્રામ પ્રોટીન