Gujarat Forest (વનરક્ષક)
17.8K subscribers
3.87K photos
96 videos
580 files
6.79K links
Owner :- @Mer_788gb
🌳🌺ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે.
https://t.me/joinchat/AAAAAEMV_M_oskU0Tf-hrw
Download Telegram
ALL INDIA 7000+MCQ BOOK
       આરોગ્યનું કોરું માખણ
🪔Diwali Dhamaka Offer🪔

         💥💥બુકની વિશેષતા💥💥
📌MPHW- FHW-SI-SSI- મુખ્ય સેવિકાની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક
📌ઓલ ઇન્ડિયાના તમામ નવા-જૂના ભાગો 1 થી 5નો સંપૂર્ણ નિચોડ.
📌ગવૅમેન્ટમોડ્યુલ MPHW-FHWનો સંપૂર્ણ નિચોડ
📌NCERT-GCERTનો સંપૂર્ણ નિચોડ
📌આરોગ્યના તમામ ટોપીકનો ટોપીકવાઈઝ સમાવેશ

🔰ઓફર-1(માત્ર બુક)🔰
👉બુકની કિંમત-₹750
👉ઓફર કિંમત -₹450

બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

🔰ઓફર-2🔰
(બુક સાથે એપ્લિકેશન
Test ફ્રી)
👉બુક+Appની કિંમત-₹1250
👉ઓફર કિંમત -₹499

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia499

🛑ઓફર 3-11-2024 સુધી જ મર્યાદિત રહેશે

👉વધુ માહિતી માટે
9016751972  9099226161
9879706181
ALL INDIA 7000+MCQ BOOK
આરોગ્યનું કોરું માખણ
🪔Diwali Dhamaka Offer🪔

💥💥બુકની વિશેષતા💥💥
📌MPHW- FHW-SI-SSI- મુખ્ય સેવિકાની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક
📌ઓલ ઇન્ડિયાના તમામ નવા-જૂના ભાગો 1 થી 5નો સંપૂર્ણ નિચોડ.
📌ગવૅમેન્ટમોડ્યુલ MPHW-FHWનો સંપૂર્ણ નિચોડ
📌NCERT-GCERTનો સંપૂર્ણ નિચોડ
📌આરોગ્યના તમામ ટોપીકનો ટોપીકવાઈઝ સમાવેશ

🔰ઓફર-1(માત્ર બુક)🔰
👉બુકની કિંમત-₹750
👉ઓફર કિંમત -₹450

બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia450

🔰ઓફર-2🔰
(બુક સાથે એપ્લિકેશન
Test ફ્રી)
👉બુક+Appની કિંમત-₹1250
👉ઓફર કિંમત -₹499

👉બુક ઓડૅર કરવા માટેની લિંક
https://rzp.io/rzp/Allindia499

🛑ઓફર 3-11-2024 સુધી જ મર્યાદિત રહેશે

👉વધુ માહિતી માટે
9016751972 9099226161
9879706181
🎯 ગુજરાત ફોરેસ્ટ 🎯

💥 કોને "કુદરતના ફેફસા'' ગણવામાં આવે છે . ?

👉 જંગલોને

💥 કયા જંગલોમાં વૃક્ષોની ઊંચાઈ ૬૦ મીટર કરતા વધુ હોય છે. ?

👉 ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો

💥 વૃક્ષો ના સમૂહ ને શું કહેવાય છે. ?

👉 જંગલો

💥 સાવરણીની બનાવટમાં સે ના પાનનો ઉપયોગ થાય છે. ?

👉 તાડ - ખજુરીના પાનનો

💥 વાઘના સંરક્ષણ માટે ભારત સરકારે "પ્રોજેક્ટ ટાઈગર" કાર્યક્રમ ક્યાં વર્ષથી શરૂ કર્યો હતો. ?

👉 1970થી

💥 ટોપલા, રમકડાં, સાદડી વગેરેની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે. ?

👉 વાંસનો

💥 કયા એક માત્ર દેશ માં વાઘ અને સિંહ બંને સાથે જોવા મળે છે. ?

👉 ભારત

💥 કયુ વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો નુ મહત્વ નું વૃક્ષ છે. ?

👉 સાગ

💥 ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ. ?

👉 33%

💥 ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી જળ સંધિ મુજબ ભારત સિંધુ નદી તંત્ર ના કેટલા ટકા જેટલા પાણીનો ઉપયોગ કરી શકે છે. ?

👉 20%

🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇

https://t.me/GujaratForestGuard
🦁 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ 🦁

🌳 સૌથી મોટું પક્ષી કયું છે. ???
👉 સારસ

🌳 સૌથી નાનું પક્ષી કયું છે. ???
👉 ડોકયાકૅ

🌳 સૌથી વજનદાર પક્ષી કયું છે. ???
👉 ધોરાડ

🌳 સૌથી ઓછું વજનદાર પક્ષી કયું છે. ??
👉 ફલસુધણો

🌳 સૌથી ચાલાક પક્ષી કયું છે. ???
👉 સમડી

📝 M.p Dhandhalya

🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
https://t.me/joinchat/AAAAAEMV_M_oskU0Tf-hrw
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
કરંટ અફેર્સ  
--------------------------------------

1. હાલમાં કયા રાજ્ય સરકારે રાજ્યના કૌશલ્ય યુનિવર્સિટીનું નામ બદલીને રતન ટાટાના નામ પર રાખવાની જાહેરાત કરી છે? 
જવાબ: મહારાષ્ટ્ર

2. અનુસંધાન, નવીનતા અને અર્થવ્યવસ્થા વધારવા માટે કેટલા કૃત્રિમ બુદ્ધિ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી છે? 
જવાબ: ત્રણ

3. હાલમાં કયા રાજ્યએ 'રાષ્ટ્રીય જલ પુરસ્કાર' 2023 માં શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર જીત્યો છે? 
જવાબ: ઓડિશા

4. હાલમાં 'ભારત મોબાઇલ કોન્ગ્રેસ 2024' નો ઉદ્ઘાટન કોને દ્વારા કરવામાં આવ્યો છે? 
જવાબ: વડાપ્રધાન

5. હાલમાં 'ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ' નો કેટલો સંસ્કરણ આયોજિત થયો છે? 
જવાબ: 10મો

6. 16 ઓક્ટોબરે કયો દિવસ ઉજવવામાં આવે છે? 
જવાબ: વિશ્વ ખાદ્ય દિવસ

7. *હાલમાં કોને જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ અપાઈ છે?* 
જવાબ: ઉમર અબ્દુલ્લા

8. હાલમાં ISRO ના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથને ચંદ્રયાન-3 મિશન માટે કયા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? 
જવાબ: IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ

9. હાલમાં 'જાતિ સર્વેક્ષણ' શરૂ કરનાર ત્રીજું રાજ્ય કયું છે? 
જવાબ: તેલંગાણા

10. અંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 
જવાબ: 17 ઓક્ટોબર

11. હાલમાં માઉન્ટ શિશપાંગમા પર ચડનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? 
જવાબ: અર્જુન વાજપેયી

12. હાલમાં ભારતે કયા દેશ સાથેના રાજનૈતિક તણાવ પછી તેના રાજદ્વારોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે? 
જવાબ: કેનેડા

13. 15–16 ઓક્ટોબરે શાંઘાઈ સહકાર સંગઠન શિખર સંમેલન 2024 કયા શહેરમાં આયોજિત થયું હતું? 
જવાબ: ઈસ્લામાબાદ

14. હાલમાં કયા દેશે WHOને દર વર્ષે 1 બિલિયન NOK ($93 મિલિયન) આપવાનું વચન આપ્યું છે? 
જવાબ: નૉર્વે

15. હાલમાં કઈ સંસ્થાએ જ્યુપિટરના ચાંદ યુરોપા પર જીવનની શક્યતાઓની શોધ કરવા માટે "યુરોપા ક્લિપર સ્પેસક્રાફ્ટ" લૉન્ચ કર્યું છે?
જવાબ: NASA


          ╭─
🦁 સિધ્ધરાજ જયસિંહ 🦁

➡️ પિતા :-- કર્ણદેવ સોલંકી
➡️ માતા :-- મીનળદેવી
➡️ જન્મ ::- પાલનપુર ( બનાસકાંઠા )
➡️ વવીશાળ ::- રાણકદેવી નામની સુંદર કન્યા સાથે.
➡️ બિરૂદ ::- અવંતીનાથ , સિદ્ધરાજ ચક્રવર્તી, બર્બરક, ત્રિભુવનગંજ ....

✍️ M.P Dhandhalya

🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
https://t.me/joinchat/AAAAAEMV_M_oskU0Tf-hrw
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ViewFile (73).pdf
1.4 MB
"વનરક્ષક" વર્ગ-૩ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેના વધારાના_ઉમેદવારોની_યાદી તથા પ્રમાણપત્ર_ચકાસણી (DV) અંગેનો કાર્યક્રમ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM