📚CURRENT AFFAIRS: 31-1-2022📚By GK CLASS
🔴ભારતનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન ક્યાં ખોલવામાં આવ્યું છે - ગુરુગ્રામ (હરિયાણા).
🔴મહિલા હોકી એશિયા કપ 2022 (ગોલ્ડ મેડલ) નું ટાઇટલ કોણે જીત્યું - જાપાન
🔴લોકો સંસદ અને તેમના સાંસદોની કાર્યવાહી વિશે માહિતી મેળવવા માટે "ડિજિટલ સંસદ" નામની એપ્લિકેશનકોણે શરૂ કરી છે - લોકસભા સચિવાલય
🔴સંયુક્ત નૌકા કવાયત "CHIRU-2Q22" જે ત્રણ દેશો વચ્ચેયોજાયેલ - રશિયા, ચીન, ઈરાન
🔴કયા રાજ્યના 'દક્ષિણ ગામને ODF + ગામ (ખુલ્લામાં શૌચ મુક્ત)' તરીકે જાહેર કરવામાં આવ્યું છે - મિઝોરમ
🔴કયા રાજ્યમાં ભારતનું પ્રથમ અને એશિયાનું સૌથી મોટું 'સાયન્ટિફિક બર્ડ એટલાસ' લોન્ચ કરવામાં આવ્યું છે- કેરળ
🔴મહાત્મા ગાંધીની કઈ પુણ્યતિથિ (શહીદ દિવસ) 30 જાન્યુઆરી 2022- ઉજવવામાં આવી છે?- 74મીએ
🔴કઈ કંપની ભારતી એરટેલમાં 1.28% હિસ્સા માટે એક અબજડોલરનું રોકાણ કરશે - ગૂગલ
🔴પ્રજાસત્તાક દિવસની ઉજવણીના બીટીંગ રીટ્રીટ સેરેમનીમાંથી કઇ ધૂન પડતી મુકવામાં આવી હતી? - અબાઇડ વિથ મી
🔴ધ $10 ટ્રિલિયન ડ્રીમ પુસ્તક કોણે લખ્યુંછે - સુભાષ ચંદ્ર ગર્ગ