GPSC Current Affairs
705 subscribers
59 photos
1 file
84 links
🔥Daily Current Affairs

https://t.me/GPSC_Current_Affairs
Download Telegram
🖊ભુજનું સ્મૃતિવન મ્યુઝિયમ યુનેસ્કોની યાદીમાં:

➡️ગુજરાતના ભુજમાં આવેલ સ્મૃતિવન ભૂકંપ સ્મૃતિ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
🖊વિદેશ મંત્રાલય (MEA) અને ભારતીય સ્ટેટ બેંક (SBI) એ કયા પોર્ટલ સાથે SBI ના પેમેન્ટ ગેટવે, SBIePay ને એકીકૃત કરવા માટે MoU કર્યા છે?

➡️eMigrate પોર્ટલ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊લંડનના સેન્ટ્રલ બેંકિંગ પ્રકાશન દ્વારા "રિસ્ક મેનેજર ઑફ ધ યર એવૉર્ડ 2024" કોને આપવામાં આવ્યો હતો?

➡️આરબીઆઈ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા?

➡️પીટર પેલેગ્નિની

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊સ્વદેશી નાગાસ્ત્ર-1 કેમિકાઝી ડ્રોન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું?

➡️સોલાર ઈન્ડસ્ટ્રીઝ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌟મહત્વપૂર્ણ અપડેટ્સ (14 જુલાઈ, 2024)

🔽 CCE પરીક્ષા

➡️ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા CCE પરીક્ષાની ફાઈનલ આન્સર કી 10 થી 12 દિવસમાં જાહેર કરવામાં આવશે.

🔽 AMC ભરતી

➡️અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિવિધ વિભાગોમાં ઘણી ખાલી જગ્યાઓ છે. આ વર્ષે દિવાળી સુધીમાં 1239 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

🔽RMC પરીક્ષાઓ

➡️RMC ની વિવિધ પરીક્ષાઓના કોલ લેટર 15 જુલાઈ થી RMC ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

🔽સમાજ કલ્યાણ નિરીક્ષક ની ભરતી

➡️સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ કલ્યાણ નિરીક્ષક ની કચેરી માટે 60 પ્રોબેશન ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવશે.

🔄16 જુલાઈ ના રોજથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

🔄ઉમેદવારો પાસે સમાજ સેવા, મનોવિજ્ઞાન અથવા સમાજ શાસ્ત્ર મુખ્ય વિષય સાથે સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે.

🔽વન વિભાગ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા

➡️વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રી: રિવાઇઝડ ફાઇનલ આન્સર કી 15 જુલાઈ, 2024, સોમવારે સાંજે 7 વાગ્યે જાહેર કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://t.me/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍1
🌐કરંટ અફેર્સ - 1 ઓગસ્ટ 2024🌐

➡️રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.

➡️વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ 31 જુલાઈના રોજ ભારતની ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા.

➡️રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 અને 3 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની બે દિવસીય પરિષદની અધ્યક્ષતા કરશે.

➡️શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહ એ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

➡️શ્રીલંકા 3 ઓગસ્ટના રોજ પ્રતિષ્ઠિત મદ્રાસ-કોલંબો રેગાટાની 83મી આવૃત્તિનું આયોજન કરશે.

➡️ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સંસદમાં ઔપચારિક રીતે શપથ લીધા છે.

➡️લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એ 30 જુલાઈના રોજ આસામના નવા રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.

➡️સેન્ટ્રલ વોટર કમિશને ગ્લોબલ વોટર ટેક સમિટ- 2024માં વૉટર ડિપાર્ટમેન્ટ ઑફ ધ યર શ્રેણી હેઠળ GEEF ગ્લોબલ વૉટરટેક એવોર્ડ જીત્યો છે.

➡️નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝને ડિજિટલ ગવર્નમેન્ટ સિનિયર લીડર્સ પ્રોગ્રામ માટે IIM-બેંગલુરુ સાથે ભાગીદારી કરી છે.

➡️તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર એ ટોક્યોના એડોગાવા વોર્ડમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://t.me/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍5
🚦World Tourism Day 2024, વિશ્વ પ્રવાસન દિવસ 2024 : દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

🚦વર્ષ 1980માં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન (UNWTO)ની શરૂઆત થઈ અને અહીંથી આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આની પાછળનો ઉદ્દેશ લોકોમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો હતો.

🚦 વિશ્વ પર્યટન દિવસ 2024 થીમ
આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડે ની થીમ ‘પ્રવાસન અને શાંતિ’ છે. સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષે વિશ્વ પર્યટન દિવસ 2024 રાખ્યો છે. જે રાષ્ટ્રો અને સંસ્કૃતિઓ વચ્ચે શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપવામાં અને સુલેહ પ્રક્રિયાઓને ટેકો આપવા માટે આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે.
👍3
😔વિશ્વ પર્યટન દિવસ

🌐Join : @ONLYSMARTGK
👍2
😔બ્રહ્મોસમાજના સંસ્થાપક રાજા રામમોહન રાયની આજૅ પુણ્યતિથિ

🌐Join : @ONLYSMARTGK
2
😔ભારત એશિયા પાવર ઈન્ડેક્સમાં જાપાનને પાછળ છોડીને એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો

➡️વર્ષ 2024ના અહેવાલ મુજબ, કોવિડ પછીના ભારતે તેની આર્થિક વૃદ્ધિની સંભાવનામાં 4.2 પોઈન્ટનો વધારો કર્યો

➡️રિપોર્ટ અનુસાર, ભારતે ભવિષ્યના સંસાધનોના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું

🌐Join : @ONLYSMARTGK
👍32
😔મર્ચંટ નેવી માં ભારતની પહેલી ઇલેક્ટ્રો ટેકનીકલ ઓફિસર -:- રોમિતા બુંદેલા

🌐Join :
@ONLYSMARTGK
👍21
😔દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશના 61 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની લીધી મુલાકાત...

🌐Join :
@ONLYSMARTGK
😔તાના- રીરી મહોત્સવ - 2024

🌐Join :
@ONLYSMARTGK
કરન્ટ અફેર્સ:

1. દતિયા જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મહિલાઓની સલામતી માટે 'પિંક અલાર્મ' ક્યાં રાજ્યમાં લગાવવામાં આવ્યા છે? 
જવાબ: મધ્ય પ્રદેશ

2. ક્યા રાજ્યએ તાજેતરમાં શિક્ષકો માટે AI ટૂલ 'શિક્ષા કો-પાયલોટ' લોન્ચ કર્યો છે? 
જવાબ: કર્ણાટક

3. ક્યા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ક્રોનિક કિડની રોગીઓ માટે મફત ડાયાલિસિસ સેવાઓ આપવાની જાહેરાત કરવામાં આવી છે? 
જવાબ: હરિયાણા

4. તાજેતરમાં કયા રાજ્યના મદરસા બોર્ડે રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને ફરજીયાત બનાવવા માટે પ્રસ્તાવ આપ્યો છે? 
જવાબ: ઉત્તરાખંડ

5. તાજેતરમાં ભારત અને ક્યા દેશમાં શ્રમ ગતિશીલતા અને કુશળતા ઓળખાણ કરાર કરવામાં આવશે? 
જવાબ: જર્મની

6. ક્યા રાજ્ય સરકારે તાજેતરમાં આવાસીય શાળાઓના નામ મહર્ષિ વાલ્મીકીના નામ પર રાખવાની જાહેરાત કરી છે? 
જવાબ: કર્ણાટક

7. તાજેતરમાં ક્યા અંતરિક્ષ એજન્સીએ 'મૂનલાઇટ લૂનર કમ્યુનિકેશન એન્ડ નેવિગેશન સર્વિસ' પ્રોગ્રામ લોન્ચ કર્યો છે? 
જવાબ: યુરોપિયન સ્પેસ એજન્સી

8. તાજેતરમાં ભારત-તુર્કી મિત્રતા સંગઠન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? 
જવાબ: હૈદરાબાદ

9. તાજેતરમાં કોણે ડૉ. અંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં 'કર્મયોગી સપ્તાહ'નું ઉદ્ઘાટન કર્યું છે? 
જવાબ: પ્રધાનમંત્રી

10. 'World Child Bones and Joints Day' કઈ તારીખે ઉજવવામાં આવે છે? 
જવાબ: 19 ઓક્ટોબર

11. તાજેતરમાં 'રાષ્ટ્રીય રબી કૃષિ કોન્ફરન્સ 2024'નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં થયું છે? 
જવાબ: નવી દિલ્હી

12. તાજેતરમાં IIT મદ્રાસ દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન અને નવીનતા કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? 
જવાબ: દુબઈ

13. તાજેતરમાં વૃદ્ધ લોકોના અધિકાર પર માનવ અધિકાર પંચનો રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાયો હતો? 
જવાબ: નવી દિલ્હી

14. તાજેતરમાં "અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA)"ના પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ - 'આરોહા 2024'નું ઉદ્ઘાટન કોણે કર્યું? 
જવાબ: ભારતના મુખ્ય ન્યાયાધીશ

15. તાજેતરમાં ક્યા રાજ્ય સરકારે ભાવિ તેલ ફેલાવાના સંકટનો સામનો કરવા માટે આકસ્મિક યોજનાનું અંતિમ રૂપ આપ્યું છે? 
જવાબ: તામિલનાડુ

         
👍4
#Current
♦️રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?


👉અનંત અંબાણી✔️

◾️Join : @ONLYSMARTGK
#Current
♦️નવી શોધાયેલ હડપ્પા સ્થળ રતાડિયા રી ઢેરી ક્યાં આવેલું છે?


👉રાજસ્થાન✔️

◾️Join : @ONLYSMARTGK
#Current
♦️તાજેતરમાં આસામમાં જોવા મળેલી દુર્લભ માર્બલ્ડ બિલાડી કયા પ્રદેશની છે?


👉દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા✔️

◾️Join : @ONLYSMARTGK
#Current
♦️ભારતમાં સૌપ્રથમ ai સંચાલિત આંગણવાડી ક્યાં શરૂ કરવામાં આવી?


👉નાગપુર (મહારાષ્ટ્ર)✔️

◾️Join : @ONLYSMARTGK
#Current
♦️દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની શરૂઆત ક્યાં કરી છે?


👉કંડલા✔️

◾️Join : @ONLYSMARTGK