Congratulations P L Zinzuvadiya એટલા માટે લખું છું કેમકે એમનામાં ખાખી માટેની ખુમારી જોઈ છે. જે દિવસે પરીક્ષા આપી એજ દિવસે ફોન આવ્યો કે આ જવાબ આ રીતે લખ્યો છે બરાબર આ બરાબર. મેં PSI બને એવી પહેલી પ્રાર્થના કરી હોય તો એ દિવસે પ્રતીક્ષાબેનના બનવાની કરેલી..
Last Demo
PSI Offline Mains batch
03 ગુજરાતીના થઈ ગયા, 03 અંગ્રેજીના થાય તે હેતુથી આજે સાંજે 06 વાગ્યે રાણાસરનું સેશન રાખેલ છે..
English Zero to Hero session
સાહેબ પકોડી જેવા આસપાસના ઉદાહરણોથી અંગ્રેજી શીખવાડી દેશે.. ૩૦ marks નક્કી કરશે કેટલે આગળ પહોંચશો ને કેવો રેન્ક આવશે..

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
અભિનંદન સાથે હૃદયપૂર્વક આભાર બેન આવા સારા શબ્દો માટે (બાકી રેસ્ટોરન્ટમાં સારું જમવાનું મળે તો કોણ કહેવા ઊભું રહે!!)
૧૦ દિવસ base બનશે
૧૦ દિવસ અહેવાલ પત્ર સંક્ષેપીકરણ
૧૦ દિવસ નિબંધ
૧૫ સેશન્સ અંગ્રેજીનો ખેલ ખતમ
૨૦ દિવસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ
કાલથી શરૂ થશે ખરો જંગ
Only 30 students
(વહેલા તે પહેલાના ધોરણે આજે જ એડમિશન લઈ લેવું, થોડીવારમાં details મૂકીએ એટલે..)

GPSC Mentors by Darshan Patel
રાત નાની વેશ ઝાઝા બેચ PSI Mains Offline (100 marks નો મજબૂત ઉકેલ) Super-30 batch @Officegpscmentors
ઓફલાઇન કાલે સાંજ સુધીમાં ૩૦ મિત્રો એડમિશન લઈ લેશે એટલે કાલથી જ શરૂ કરીશું ખરાખરીનો જંગ.. આજે નથી સેશન એડમિશન પ્રોસેસ પતાવવા માટે નથી રાખ્યું..
દિલથી આભાર મિત્રો,
PSI ઓફલાઇન માટે આટલો ઉત્સાહ બતાડવા બદલ.. બેચને ફૂલ જાહેર કરતા એવું બિલકુલ નથી કે બેચ ફૂલ બતાવીને કુલ દેખાવું હોય પણ પછી ગુણવત્તા સાથે છેડછાડ કરવા માંગતા નથી તો હવે નવા મિત્રોને ઓફલાઇન નહીં લઈ શકીએ.
ઓનલાઈન ઓફલાઈનમાં માહોલનો જ ફરક છે કામની ગુણવત્તા બંનેમાં સરખી જ જાળવી છે તો ઓનલાઈન Lal Bal Pal batch માં જોડાઈ શકો..

આજે સાંજથી યુદ્ધસ્તરે શરૂ..
રાત નાની વેશ ઝાઝા બેચ
(PSI Mains Offline batch)
જે જે મિત્રોએ payment કરી દીધું છે એ મિત્રો @Officegpscmentors પર સ્ક્રીનશોટ મોકલી આપશો જેથી ખાનગી ગ્રુપમાં જોડી શકીએ અને લાલ બાલ પાલ વાળી બેચનું એક્સેસ આપી શકીએ..
Timing ને બધી અપડેટ એમાં આપવાની છે આજ સાંજની પણ છે એટલે જલ્દી કરજો.
(બીજી બેચ બનાવશું તો નવા મિત્રોના msg આવેલા છે એમને કદાચ જોડી શકીશું.)

PSI Mains Lal Bal Pal batch માં
Unlimited Gujarati થાળીની જેમ એક સાથે બધું થાળીમાં નથી આપી દીધું એક પછી એક પહેલા soup (વિરામચિહ્નો, સંયોજકો), starter (પ્રશ્નની તોડફોડ, અહેવાલ પત્ર) Main menu (પોલીસ specific કંટૈંટ, પાક્ષિક, Top stories)
હવે એક step આગળ વધીએ..
તમે ૨૦-૨૫ નિબંધ વાંચો જેથી કન્ટેન્ટનું layer વાગે, ભાષાકીય ભૂલો સુધરે, ટેકનિકલ શબ્દો થોડા જવાબમાં આવે..
એના માટે કયા નિબંધો આખા વાંચવા આપ્યા છે?
01. ભારતીય ન્યાય સંહિતા(BNS): ગુલામીની માનિસકતાથી મુક્ત તરફનું
02. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS): ન્યાય પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા
03. ભારતીય સાક્ષ્ય અધિનિયમ(BSA): ટેકનોલોજીકલ પુરાવાઓને કાયદાકીય માન્યતા
04. સજાની ફિલસૂફી: પ્રતિશોધક ન્યાય વિરૂદ્ધ સુધારાત્મક ન્યાય
05. મોબ લિંચિંગ અને કાયદો: સામાજિક અરાજકતા પર લગામ
06. ઝીરો એફઆઈઆર: ન્યાય મેળવવાની પ્રક્રિયાનું સરળીકરણ
07. કાયદાનું શાસન અને પોલીસ સત્તાઓ
08. સામુદાયિક સેવા: સજાના સ્વરૂપમાં એક નવીન પ્રયોગ
ક્રાંતિકારી કન્ટેન્ટ ભાગ-૦૧ નામે pdf મુકાઈ ગઈ છે. ૦૫-૦૫ અહેવાલ પત્ર પણ મુકાઈ ગયા છે. આ રીતે ૫૦ નિબંધો ૨૫-૨૫ અહેવાલ પત્ર સંક્ષેપીકરણ ગદ્યાર્થગ્રહણ વાંચવા આપીશું..
Holi offer માં જોડાવા માટે https://t.me/GPSCMentors/1926

Telegram
GPSC Mentors by Darshan Patel
ગયા ૨ દિવસ જવાબ આપી નથી શક્યા એ બદલ માફ કરજો. એ જવાબ ન આપી શકીએ એટલે જ ઉપરની Offer App માં આપેલી કે લઈને સીધું ચાલુ કરી શકો.
આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી Holi Offer ચાલુ રહેશે. પછી પણ ભાવ બહુ તોતિંગ નથી વધવાનો એટલે નિરાંતે..
આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી Holi Offer ચાલુ રહેશે. પછી પણ ભાવ બહુ તોતિંગ નથી વધવાનો એટલે નિરાંતે..
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
નોકરીવાળા મિત્રો
એવી રીતે ભણાવ્યુ છે ખાલી સેશનમાં કરાવેલું યાદ કરીને જતા રેશો તો પણ સંતોષકારક લખી શકશો ને થોડી પ્રેક્ટિસ કરી તો બૂમ પડાવે એવું..
₹૧૫૦૦ માં ₹૧૫૦૦૦ નું કામ આપીએ તો જ લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલનું માન રાખેલું ગણાય..