GPSC Mentors by Darshan Patel
14.6K subscribers
675 photos
133 videos
237 files
209 links
📍 B-326, Atria Business hub, સરગાસણ, ગાંધીનગર
9327943098 (Call, Whatsapp, Telegram)
Download Telegram
GPSC Mentors by Darshan Patel
રાત નાની વેશ ઝાઝા બેચ PSI Mains Offline (100 marks નો મજબૂત ઉકેલ) Super-30 batch @Officegpscmentors
ઓફલાઇન કાલે સાંજ સુધીમાં ૩૦ મિત્રો એડમિશન લઈ લેશે એટલે કાલથી જ શરૂ કરીશું ખરાખરીનો જંગ.. આજે નથી સેશન એડમિશન પ્રોસેસ પતાવવા માટે નથી રાખ્યું..
દિલથી આભાર મિત્રો,

PSI ઓફલાઇન માટે આટલો ઉત્સાહ બતાડવા બદલ.. બેચને ફૂલ જાહેર કરતા એવું બિલકુલ નથી કે બેચ ફૂલ બતાવીને કુલ દેખાવું હોય પણ પછી ગુણવત્તા સાથે છેડછાડ કરવા માંગતા નથી તો હવે નવા મિત્રોને ઓફલાઇન નહીં લઈ શકીએ.

ઓનલાઈન ઓફલાઈનમાં માહોલનો જ ફરક છે કામની ગુણવત્તા બંનેમાં સરખી જ જાળવી છે તો ઓનલાઈન Lal Bal Pal batch માં જોડાઈ શકો..
આજે સાંજથી યુદ્ધસ્તરે શરૂ..

રાત નાની વેશ ઝાઝા બેચ
(PSI Mains Offline batch)

જે જે મિત્રોએ payment કરી દીધું છે એ મિત્રો @Officegpscmentors પર સ્ક્રીનશોટ મોકલી આપશો જેથી ખાનગી ગ્રુપમાં જોડી શકીએ અને લાલ બાલ પાલ વાળી બેચનું એક્સેસ આપી શકીએ..

Timing ને બધી અપડેટ એમાં આપવાની છે આજ સાંજની પણ છે એટલે જલ્દી કરજો.

(બીજી બેચ બનાવશું તો નવા મિત્રોના msg આવેલા છે એમને કદાચ જોડી શકીશું.)
શૈલેષભાઈને PSI બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 👏🏻👏🏻
ઉર્વીબેનને PSI બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન (General Female 44)
ચિંતનભાઈને PSI બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 👏🏻
PSI Mains Lal Bal Pal batch માં

Unlimited Gujarati થાળીની જેમ એક સાથે બધું થાળીમાં નથી આપી દીધું એક પછી એક પહેલા soup (વિરામચિહ્નો, સંયોજકો), starter (પ્રશ્નની તોડફોડ, અહેવાલ પત્ર) Main menu (પોલીસ specific કંટૈંટ, પાક્ષિક, Top stories)

હવે એક step આગળ વધીએ..

તમે ૨૦-૨૫ નિબંધ વાંચો જેથી કન્ટેન્ટનું layer વાગે, ભાષાકીય ભૂલો સુધરે, ટેકનિકલ શબ્દો થોડા જવાબમાં આવે..

એના માટે કયા નિબંધો આખા વાંચવા આપ્યા છે?

01. ભારતીય ન્યાય સંહિતા(BNS): ગુલામીની માનિસકતાથી મુક્ત તરફનું

02. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS): ન્યાય પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા

03. ભારતીય સાક્ષ્ય અધિનિયમ(BSA): ટેકનોલોજીકલ પુરાવાઓને કાયદાકીય માન્યતા

04. સજાની ફિલસૂફી: પ્રતિશોધક ન્યાય વિરૂદ્ધ સુધારાત્મક ન્યાય

05. મોબ લિંચિંગ અને કાયદો: સામાજિક અરાજકતા પર લગામ

06. ઝીરો એફઆઈઆર: ન્યાય મેળવવાની પ્રક્રિયાનું સરળીકરણ

07. કાયદાનું શાસન અને પોલીસ સત્તાઓ

08. સામુદાયિક સેવા: સજાના સ્વરૂપમાં એક નવીન પ્રયોગ

ક્રાંતિકારી કન્ટેન્ટ ભાગ-૦૧ નામે pdf મુકાઈ ગઈ છે. ૦૫-૦૫ અહેવાલ પત્ર પણ મુકાઈ ગયા છે. આ રીતે ૫૦ નિબંધો ૨૫-૨૫ અહેવાલ પત્ર સંક્ષેપીકરણ ગદ્યાર્થગ્રહણ વાંચવા આપીશું..

Holi offer માં જોડાવા માટે https://t.me/GPSCMentors/1926
ગયા ૨ દિવસ જવાબ આપી નથી શક્યા એ બદલ માફ કરજો. એ જવાબ ન આપી શકીએ એટલે જ ઉપરની Offer App માં આપેલી કે લઈને સીધું ચાલુ કરી શકો.

આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી Holi Offer ચાલુ રહેશે. પછી પણ ભાવ બહુ તોતિંગ નથી વધવાનો એટલે નિરાંતે..
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
નોકરીવાળા મિત્રો

એવી રીતે ભણાવ્યુ છે ખાલી સેશનમાં કરાવેલું યાદ કરીને જતા રેશો તો પણ સંતોષકારક લખી શકશો ને થોડી પ્રેક્ટિસ કરી તો બૂમ પડાવે એવું..

₹૧૫૦૦ માં ₹૧૫૦૦૦ નું કામ આપીએ તો જ લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલનું માન રાખેલું ગણાય..
Morning Motivation for us 🙏🏻

PSI બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 👏🏻
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આવા જ નિબંધો DYSO-STI ગુજરાતીના પેપરમાં હેરાન કરે છે ને!! એવા ૧૩ નિબંધોના જવાબો ભગવાન બિરસા મુંડાબેચમાં નિબંધ ફોલ્ડરમાં મૂક્યા છે. બીજા ૨૦+ નિબંધો કાલે મૂકીએ..

તમને સૌથી વધારે મદદ આ જવાબોમાં ભાષાકીય લાઘવ ધરાવતા શબ્દોની અને સાહિત્યિક ઉત્કૃષ્ટતા ધરાવતા વાક્યરચનાઓ-ઉદાહરણોની થશે.


(આ બેચ હવે Discontinue કરેલ છે STI માં સમય ઓછો હોઈ કોઈ ભૂલમાં ન લઈ લે તે હેતુથી)
PSI Mains આપવાની છે? તો આ અહેવાલ try કરજો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ T20 વર્લ્ડ કપની ફાઇનલ પૂર્વે તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સુરક્ષા બંદોબસ્તના સહભાગી હતા. આ પૂર્વતૈયારીના અનુભવોનું વર્ણન કરતો અહેવાલ આશરે ૧૫૦ શબ્દોમાં તૈયાર કરો.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Mains ની તૈયારી માટે ગ્રુપ કેવું જોઈએ?

Final શરૂ છે એનો પ્રશ્ન મુકાય ને ૨૫ જણ જવાબ લખીને મૂકી દે, ૫-૫ સંક્ષેપીકરણના પ્રશ્નો આપ્યા હોય ને ૩૦-૩૦ જણ લખીને મૂકે, Single
સંક્ષેપીકરણ તો ૭૦ મિત્રોએ લખ્યું.. જીવનમાં કદી mains ના લખી હોય તો પણ અંદરથી લખવાનો ઉત્સાહ આવે..

PSI માટે મજબૂત કામ કરી રહ્યા છીએ. ૪૦ દિવસ છે ખાલી lectures જોઈને જતા રેશો એક પણ લીટી લખ્યા વગર તો પણ બૂમ પડાઈ દે એવું પેપર લખી દેશો. અને પ્રેક્ટિસ કરીને જાઓ તો તો વાત જ અલગ..

ડિસ્કાઉન્ટ સાથે જોડાવા
@Officegpscmentors પર “Hi PSI” લખજો.
આ UPSC pass કરેલ વિદ્યાર્થીનું ઘર છે. દિવસના ૧૪-૧૫ કલાક જ્યાં પસાર થતા હોય એને ઘર જ કહેવાય ને!. STI-PSI exams ને હવે બહુ ઓછા દિવસો છે. library જ્યારે ઘર બનશે ત્યારે જ કદાચ પરિણામ મળશે..
🙏🏻🙏🏻

PSI Mains batch માં તૈયાર કન્ટેન્ટ આપવાની શરૂઆત થઈ ગઈ છે.

શું અપાયું?

૦૧). છેલ્લા ૦૧ વર્ષના બધા જ પોલીસને લગતા લેખો અને એને કયા વાપરવા એનું સેશન

૦૨). Top Stories Of newspapers ના ૦૨ સેશન્સ

૦૩). તૈયાર નિબંધોના જવાબોની pdfs
Must watch sessions of Lal-Bal-Pal PSI mains batch


૦૧. નિબંધ ફોર્મેટ સેશન ૦૧, ૦૨

૦૨. પત્રલેખન ૦૧ થી ૦૪

૦૩. અહેવાલલેખન સેશન ૦૧ થી ૦૪

૦૪. અહેવાલ templates (૦૧, ૦૨)

૦૫. સંક્ષેપીકરણ ૦૩ સેશન્સ

૦૬. ગદ્યાર્થગ્રહણ ૦૨ સેશન્સ

૦૭. નિબંધ માટે કન્ટેન્ટ (૦૨ સેશન્સ)

૦૮. પાક્ષિકના ૦૩ સેશન્સ

૦૯. Top stories 02 sessions

(૧.૨૫ કે ૧.૫ speed માં ખેચી નાખો PAPER-2 ધાર્યા કરતા મજબૂત લખીને આવશો.)

સમય રહે તો જ..

હીરા-ઝવેરાત, વિરામ ચિહ્નો

આજથી exam ના દિવસ સુધી ભાવ રહેશે ₹1499 (જૂના-નવા બધા માટે)

@Officegpscmentors પર “Hi PSI” લખજો..
LECAS-240-202425.pdf
796.9 KB
GPSC Class 1/2 240 Mains result