Divya Bhaskar
5.49K subscribers
8.51K photos
229 files
21.9K links
Best News Channel in Telegram

Divya Bhaskar News in Telegram

દિવ્ય ભાસ્કર હવે તમારા મોબાઈલ પર. Telegram પર @Divyabhaskar Join કરો અને દરરોજ સમાચાર તમારા મોબાઈલ પર.

Others: @SandeshNewsOfficials
Download Telegram
લૉકડાઉનની વચ્ચે વિશ્વભરમાં 10 એપ્રિલના રોજ સિબ્લિંગ ડે મનાવવામાં આવ્યો હતો. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ નાની બહેન શમિતા શેટ્ટી માટે એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. શિલ્પાએ 11 એપ્રિલે આ પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટ શૅર કરીને શિલ્પાએ વીડિયો પણ શૅર કર્યો હતો, જેમાં બંને બહેનો વચ્ચેનું બોન્ડિંગ જોવા મળે છે.વીડિયોની સાથે શિલ્પાએ જે પોસ્ટ લખી છે, તેમાં તેણે સૌ પહેલાં એ કહ્યું હતું કે એક બહેન શું હોય છે. આ પોસ્ટમાં શિલ્પાએ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ શમિતાનો આભાર માન્યો હતો. પોસ્ટના અંતે શિલ્પાએ બંને બહેનોના નિક નેમ મુનકી તથા ટુનકી લખ્યાં હતાં.View this post on InstagramMissed #SiblingDay yesterday. So this is for you @shamitashetty_official ❤️ A sister is someone who knows your worst fears and darkest secrets. When your parents don’t understand your sister always will (or at least pretends to 😅) If as a woman you don’t understand how you can love your sister sooooo much that you can kill for her and wring her neck at the same time... then you are a single child! 🤷🏽‍♀️🤣 From all our shenanigans to all our ‘girlie issues’, I will always cherish those childhood memories, even when we fought like cats & dogs and then made up like nothing happened 😂. But most importantly, I had someone who kept me going on my lowest days amid all the struggles life could throw at me, and for that I’m forever grateful to you for standing by me. Time has flown by but this must be said, you are IRREPLACEABLE. It’s “US” against the World, always... my Tunki ❤️😘😍🧿Ae love ya!🌈🦋 ~ Also, wishing all of you a very Happy and Blessed Easter! ❤️🥳 . . . . . #20DaysOfGratefulness #Day17 #HappyEaster #sisters #MunkiAndTunki #family #siblinglove #gratitude #love (https://www.instagram.com/p/B-3rtx9hKcg/?utm_source=ig_embed&utm_campaign=loading)A post shared by Shilpa Shetty Kundra (https://www.instagram.com/theshilpashetty/?utm_source=ig_embed&utm_campaign=loading) (@theshilpashetty) on Apr 11, 2020 at 11:08pm PDT શિલ્પાએ ઈમોશનલ નોટ શૅર કરી
શિલ્પાએ કહ્યું હતું, કાલે, સિબ્લિંગ ડે હતો અને હું ભૂલી ગઈ. આથી આ તારા માટે શમિતા. બહેન એ છે, જે તમારા ડર અને અંધકારના રહસ્યોને ઓળખતી હોય છે. જ્યારે તમારા પેરેન્ટ્સ તમને સમજતા નથી ત્યારે તમારી બહેન હંમેશા સમજતી હોય છે. અમારા તમામ તોફાનોથી લઈને અમારા તે તમામ ‘યુવતીઓવાળા અંગત મુદ્દા’ સુધી હું હંમેશાં નાનપણની યાદોને સાચવીને રાખીશ. આપણે કૂતરા-બિલાડાંની જેમ ઝઘડતા હતાં અને પછી થોડીવારમાં ભેગા પણ થઈ જતા, જાણે કે કંઈ થયું જ ના હોય. જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મારી પાસે એક એવી વ્યક્તિ હતી, જેણે મારા જીવનમાં આવેલા તમામ સંઘર્ષપૂર્ણ જીવનની વચ્ચે મને મારા નબળાં દિવસોમાં સાંત્વના આપી. મારી સાથે ઊભી રહી અને તેના માટે હંમેશાં આભારી રહીશ. તે સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ હું એટલું જરૂર કહીશ કે તું અપરિવર્તનશીલ છે. દુનિયાની વિરુદ્ધ આપણે હંમેશાં રહીશુ. મારી ટુનકી...બહુ બધો પ્રેમ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today (https://f87kg.app.goo.gl/V27t)