DHYEY ACADEMY-ANAND
911 subscribers
1.31K photos
162 videos
1.13K files
473 links
Institute For Gov. Exams GPSC, TET/TAT, PSI/CONSTABLE, BANKING/SSC, RAILWAYS & All Competitive Exams.
Download Telegram
(૧) સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય છે ?
( A ) ઋગવેદ
( B ) સામવેદ
( C ) અથર્વવેદ
( D ) યજુર્વેદ

(૨) પુરાણોની સંખ્યા કેટલી છે ?
( A ) 216 ,
( B ) 108
( C ) 18 .
( D ) 21

(૩) માનવે સૌપ્રથમ કઈ ધાતુનો પ્રયોગ કરેલ ?
( A ) તાંબુ
( B ) લોખંડ
( C ) ચાંદી
( D ) પીતળ

(૪) મોહેંજો દડો કઈ નદીના કિનારે આવેલ છે ?
( A ) સિંધુ
( B ) રાવી
( C ) લુણી
( D ) ધગ્ગર

(૫) આર્યોની ભાષા કઈ હતી ? .
( A ) તુર્કી |
( B ) અર્ધમાગધી
( C ) ફારસી
( D ) સંસ્કૃત

(૬) હિનયાન , મહાયાન કયા ધર્મના બે પંથ છે ?
( A ) જૈન
( B ) બૌદ્ધ
( C ) ખ્રિસ્તી
( D ) જરથોસ્તી

(૭) દેલવાડાના મંદિરો કયાં આવેલ છે ?
( A ) મધ્યપ્રદેશ
( B ) તમિલનાડુ
( C ) પંજાબ
( D ) રાજસ્થાન


(૮) જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતી નવલકથા માનવીની ભવાઈ ના લેખક કોણ છે ?
( A ) કાકા કાલેલકર
( B ) ઉમાશંકર જોષી
( C ) પન્નાલાલ પટેલ
( D ) રાજેન્દ્ર શાહ

(૯) ‘ જય જય ગરવી ગુજરાત , દીપે અરૂણ પ્રભાત પંક્તિ કોની છે ?
( A ) દયારામ
( B ), ઉમાશંકર જોશી
( C ) ખબરદાર
( D ) નર્મદ

(૧૦) કયા ગુજરાતી કવીને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે ?
( A ) ગાંધીજી |
( B ) કાકા કાલેલકર
( C ) નરસિંહરાવ દિવેટીયા
( D ) ઝવેરચંદ મેઘાણી

(૧૧) ગૌતમબુદ્ધ પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યા ?
( A ) પાલી
( B ) પ્રાકૃત
( C ) ગ્રીક .
( D ) સંસ્કૃત

(૧૨) ઈસાઈ ધર્મનો પ્રમુખ ગ્રંથ કયો છે ?
( A ) જરથોરની
( B ) મસીહા
( C ) કુરાન
( D ) બાઈબલ

(૧૩) ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
( A ) નાથાલાલ દવે
( B ) જયશંકર સુંદરી
( C ) ૨ણછોડ ઉદયરામ
( D ) ક્ષેમુભાઈ દીવેટીયા
GPSC Adv. No. 05/202627
Class-1/2 Prelim Exam Call Letter Out

Exam Date:- 07/06/2026

📌Call Letter Download Link:- https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા :               
➡️ સ્થાપના : 26 ડિસેમ્બર 1848
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પ્રકાશન : બુતિપ્રકાશ

➡️ બુતિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.
➡️ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ
➡️ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની.
➡️ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ.

(2) ગુજરાત સાહિત્ય સભા :
       
➡️ સ્થાપના : 1904
➡️ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક
➡️ 1928 થી આપવામાં આવે છે.
➡️ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી

ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.

(3) ગુજરાત સાહિત્ય પરિષદ:
       
➡️ સ્થાપના : 1905
➡️ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡️ સ્થળ : અમદાવાદ
➡️ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક)
➡️ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી

(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :     

➡️ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા
               1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા
➡️ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

(5) નર્મદ સાહિત્ય સભા :

➡️ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ
                   1939 - નર્મદ સાહિત્ય સભા
➡️ સ્થળ : સુરત
➡️ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ  સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે.
➡️194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે.

(6) ગુજસત સાહિત્ય અકાદમી :

➡️સ્થાપના: 1982
➡️સ્થળ : ગાંધીનગર
➡️સંચાલક : ગુજરાત સરકાર
➡️પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ

➡️  ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે.
➡️ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

(7) બુદ્રિવર્ધક સભા :

➡️સ્થાપના: 1651
➡️સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.

(8) ફાર્બસ ગુજરાતી સભા :

➡️સ્થાપના: 1854
➡️સ્થળ :મુંબઈ
➡️સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.

(9) ગુજરાત સંશોધન મંડળ :

➡️સ્થળ :મુંબઈ
➡️સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.

(10)  જ્ઞાન પ્રસારક સભા :

➡️સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.

(11) સાહિત્ય સંસંદ:

➡️સ્થળ : મુંબઈ
➡️સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

(12) ભારતીય વિદ્યાભવન:

➡️સ્થળ : મુંબઈ
➡️સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.
CURRENT AFFAIRS HEADLINES

1 . ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને કેટલા રૂપિયાનો રેકોર્ડ ડિવિડન્ડ (લાભાંશ) આપવાની મંજૂરી આપી છે?
જવાબ: - 2.87 લાખ કરોડ રૂપિયા

2 . ભારતે તાજેતરમાં ઓછી દૂરીની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-1' નું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું?
જવાબ: - ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ, બાલાસોર (ઓડિશા)

3 . આઈજીયુ સધર્ન ઈન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે?
જવાબ: - વિહાન જૈન

4 . સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વે (SRS) બુલેટિન 2024 અનુસાર, ભારતના કયા રાજ્યમાં બાળ મૃત્યુદર સૌથી ઓછો છે?
જવાબ: - કેરળ (બાળ મૃત્યુદર 8)

5 . કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક વર્ષની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની 6000 કિમી લાંબી સરહદને અભેદ્ય બનાવવા માટે કઈ પરિયોજનાની જાહેરાત કરી છે?
જવાબ: - સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ

6 . મે 2026 માં કેરળ વિધાનસભાના 25મા અધ્યક્ષ (સ્પીકર) તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે?
જવાબ : - તિરુવંચૂર રાધાકૃષ્ણન

7 . તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક ના પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે?
જવાબ: - તુલસી ગબાર્ડ

8 . તાજેતરમાં જેરોમ પોવેલની જગ્યાએ અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ તરીકે કોણે શપથ લીધા છે?
જવાબ: - કેવિન વોર્શ

9 . મે 2026 માં ભારતે કયા આફ્રિકન દેશના વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) માં પ્રવેશનું સમર્થન કરતા દ્વિપક્ષીય એક્સેસન પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે?
જવાબ: - ઇથોપિયા

10 . તાજેતરમાં ભારતના કયા મિશનને અંતરિક્ષ સંશોધનમાં ઐતિહાસિક યોગદાન બદલ અમેરિકામાં પ્રતિષ્ઠિત 2026 AIAA ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે?
જવાબ: - ચંદ્રયાન-3

11 . મે 2026 માં ભારતીય નૌસેના માટે લોન્ચ કરવામાં આવેલા પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલનું નામ શું છે?
જવાબ: - સંઘમિત્રા

12 . તાજેતરમાં શિપયાર્ડમાં ભીષણ આગ અને શક્તિશાળી વિસ્ફોટોને કારણે ચર્ચામાં રહેલું સ્ટેટન આઇલેન્ડ કયા દેશમાં આવેલું છે?
જવાબ: - સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)

13 . તાજેતરમાં સમાચારમાં રહેલું ફોર્ટ સેન્ટ જ્યોર્જ ભારતના કયા રાજ્યનું વહીવટી કેન્દ્ર છે?
જવાબ: - તમિલનાડુ

14 . તાજેતરમાં એક દાયકાના દુષ્કાળ અને હીટવેવ પછી કઈ અગ્રણી આફ્રિકન ઝીલ (તળાવ) ના જળ સ્તરમાં વધારો નોંધાયો છે, જે ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી છે?
જવાબ: - કરીબા સરોવર

15 . તાજેતરમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ અંતર્ગત કેટલા હેલ્થ રેકોર્ડ્સ સફળતાપૂર્વક આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવ્યા છે?
જવાબ: - 100 કરોડ
ભવાઈ

👉🏻ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે.

👉🏻ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા.

👉🏻ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે.

👉🏻ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્‍ય સહસ્‍ત્ર બ્રાહ્મણકુળમાં જન્‍મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.

👉🏻અસાઇત ઠાકરે ગંગા નામની દીકરીની લાજ રાખવા તેની સાથે ભોજન લીધું અને અસાઈતનો ધર્મભ્રષ્ટ થયો,તેથી બ્રાહ્મણોએ અસાઈતને નાતમાંથી બહાર કર્યા હતા.

👉🏻ભવાઇમાં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે.

👉🏻ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે.

👉🏻ભવાઇના મુખ્‍ય પાત્રને રંગલો કહેવામાં આવે છે.

👉🏻અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્‍યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો છે.

👉🏻 કજોડાનો વેશ નાનકડા વર અને યુવાન પત્‍નીના જીવનનો ચિતાર આપે છે.

👉🏻શાસ્‍ત્રકારોએ ભવાઇને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે.

👉🏻ભવાઈ મંડળી પંડુ નામથી ઓળખાય છે.

👉🏻ભવાઈ ના પિતા:- અસાઈત ઠાકર

👉અસાઈત ઠાકરની કર્મભૂમિ:- ઊંઝા

👉🏻ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળી કાંચળીયા તરીકે ઓળખાય છે.

👉🏻 ભવાઈ ના પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.

ભવાઈનાં મુખ્ય અંગો

👉ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર.
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.


👉🏻 વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.

👉🏻 હંસાઉલી કૃતિના રચયિતા:--અસાઈત ઠાકર

👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક:- મિથ્યાભિમાન

👉🏻ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ:- બહુરૂપી
GS Series D- English.pdf
5.7 MB
UPSC GS Series D- English.pdf
ProvAnsKey–GS-I-CSP-Exam-2026-270526.pdf
98.2 KB
Emailing ProvAnsKey–GS-I-CSP-Exam-2026-270526.pdf
🔹🔹🔹સામાન્ય જ્ઞાન:-🔹🔹🔹

⛔️  દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?

         📌 *દાદાભાઈ નવરોજી*

⛔️  હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?

          📌  *મદનમોહન માલવિયા*

⛔️  કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?      

           📌  *શેરશાહ સુરી*

⛔️ બિરબલનું સાચુ નામ શું હતું ? 

            📌  *મહેશદાશ*

⛔️  તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?

             📌  *શમબોલા દુબે*

⛔️  કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?

              📌  *જહાંગીર*

⛔️  જહાંગીર નામનો મતલબ શું થાય છે ?

               📌  *દુનિયાને જીતનાર*

⛔️  ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો

            📌  *ગૌતમીપુત્રશાતકણૉ*

⛔️  ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?

              📌  *નિલકંઠરાય છત્રપતી*

⛔️  સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?

              📌  *બાળગંગાધર તિલક*

⛔️  કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?

               📌 *ધીરણોધર ડુંગર*

⛔️  સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?

                  📌  *ભુત નિબંધ*

⛔️  ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?

                 📌  *મામલુક (ઈલબારી)*

⛔️  મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?

                   📌  *જોનાખાન*

⛔️  તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?

                   📌  *મોહમદ તુઘલક*

⛔️  પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?

                 📌  *સત્યેન્દ્રનાથ ટાગોર*

⛔️   ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?

                📌  *લોડૅ કોનૉવલિસને*
🔥🔥 Details of Statue :  🔥🔥


🔰 Statue of unity

* સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા
*  સ્થાન  : કેવડિયા (એકતાનગર), નર્મદા
* ઉંચાઈ : 182 મીટર
* સાધુ નામના બેટ પર પ્રતિમાનું નિર્માણ
* શિલ્પી કાર : રામ વી સુથાર
* વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો વર્તમાનમાં રેકોર્ડ ધરાવે છે

🔰 Statue of Belief

* ભગવાન શિવજીની પ્રતિમા
*  સ્થાન : શ્રીનાથદ્વારા ( રાજસ્થાન )
* ઉંચાઈ : 112 મીટર/ 369 ફૂટ
* ગણેશ ટેકરી પર પ્રતિમાનું નિર્માણ
* શિલ્પી કાર : રામ વી સુથાર


🔰 Statue of prosperity

* શ્રીનાથ પ્રભુ કેમ્પેગૌડાની પ્રતિમા
* જેવો બેંગ્લુરુના સ્થાપક હતા
*  સ્થાન  : ઈન્ટરનેશનલ એરપોર્ટ બેંગ્લુરુ ખાતે
* ઉંચાઈ : 108 ફુટ
* શિલ્પી કાર : રામ વી સુથાર

🔰 Statue of Equality

* સંત રામાનુજાચાર્યની પ્રતિમા
* સ્થાન : હૈદરાબાદ
* ઉંચાઈ : 216 ફુટ
* બેઠેલી મુદ્રામાં પ્રતિમા

🔰 હનુમાનજી પ્રતિમા

* સ્થાન : મોરબી
* ઉંચાઈ : 108 ફુટ
* ઉદ્ઘાટક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

🔰 ભગવાન બુદ્ધની પ્રતિમા

* શયન મુદ્રામાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા
* સ્થાન : બોધગયા, બિહાર
* 100 ફુટ લાંબી
* વર્તમાનમાં કામગીરી કાર્યરત છે
* શિલ્પી કાર : મિન્ટો પૌલ

🔰 Statue of knowledge

* ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા
* સ્થાન : લાતુર (મહારાષ્ટ્ર)
* ઉંચાઈ : 70 ફુટ

🔰 Statue of peace

* જૈન વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજની પ્રતિમા
* સ્થાન : પાલી , રાજસ્થાન
* ઉંચાઈ : 27 ફુટ

🔰 Statue of peace

* સંત રામાનુજાચાર્યની પ્રતિમા
* સ્થાન : શ્રીનગર
* ઉદ્ઘાટક : અમિત શાહ

🔰 વીર દુર્ગાદાસ રાઠોડની પ્રતિમા

* સ્થાન : જોધપુર, રાજસ્થાન
* ઉદ્ઘાટક :  રક્ષામંત્રી રાજનાથસિંહ

🔰 અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમા

* સ્થાન : ભીમાવરમ, આંધ્રપ્રદેશ
* ઉંચાઈ : 30 ફુટ

🔰 ગાંધીજીની પ્રતિમા

* સ્થાન : પરાગ્વે દેશ ખાતે
* વિદેશમંત્રી એસ.જયશંકર દ્વારા ઉદ્દઘાટન

🔰 સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા

* સ્થાન : કેનેડા ખાતે
* ઉંચાઈ : 9 ફુટ

🔰 સંત તુકારામ મંદિર

* સ્થાન : પુણે, મહારાષ્ટ્ર
* ઉદ્ઘાટક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

🔰 Jatayu rock

* વિશ્વનું સૌથી મોટું પક્ષી શિલ્પ
* સ્થાન : કોલ્લમ, કેરળ(Jatayu Nature park)
* ઉંચાઈ : 70 ફુટ