Confusion_point
12.4K subscribers
6.02K photos
139 videos
1.2K files
5.24K links
📢 Gsssb + Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે
📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે
📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ
Download Telegram
મહાત્મા ગાંધી.pdf
3.8 MB
🔰 મહાત્મા વિશેષાંક 🔰

🟠 ગાંધીજીનું જીવન દર્શન.

👉🏻 પરિચય
👉🏻 જીવન દર્શન
👉🏻 જીવન ઝાંખી
👉🏻 ટાઈમ લાઇન


👉🏻 માત્ર એક જ PDFમાં મહાત્મા ગાંધીજી વિશેની સંપૂર્ણ માહિતી.

#Gandhiji_Jayanti
#GPSC_Online
Forwarded from 💡 GPSC TEST
💡શબ્દ સમૂહ માટે એક શબ્દ💡
@gpscpre

🔰Join telegram ::
https://t.me/gpscpre

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ

🔰 Join telegram ::
https://t.me/gpscpre

26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

Join telegram ::
https://t.me/gpscpre

👍👍👍👍👍👍

#rudhiprayog
#gujarati #gpscmains
#binsachivalay
#talati
PAK-10-2022-23.pdf
497.5 KB
👨‍💻Provisional Key (Prelim)   10/2022-23 Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3  

#PAK #GPSC
Forwarded from Praajasv Foundation
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
https://youtu.be/-PTAALbQ6VE


પોલીસ ઇન્સ્પેકટર શ્રી મુકેશ વનારકા સાહેબનાં અનુભવો સ્પર્ધાત્મક પરીક્ષામા સફળતા પ્રાપ્ત કરવા આપને ઉપયોગી બનશે......
https://youtu.be/UI5LXhK_Lpo

👽અર્થશાસ્ત્ર પંચવર્ષીય યોજના.


📌પેપર માં પ્રશ્ન કઈ રીતે સોલુશન કરવો...
📌તમને યાદ હોઈ તે માહિતી ને કેમ વાપરવી.

Gpssb 🫵2022 ના પ્રશ્ન solution ની link 👇

https://youtu.be/UI5LXhK_Lpo

🏳‍🌈અર્થશાસ્ત્ર
🔻પંચવર્ષીય યોજના
🔸તલાટી
🔹પેપર solution
🫵2022

જોવાનું ભૂલશો નહિ , webkoof.
સીધી બાત નો બકવાસ🫵.
🔆ગગન સેટેલાઇટ ટેકનોલોજી:

GAGAN એ GPS Aided GEO Augmented Navigation નું ટૂંકું નામ છે.
તે ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
તે GPS સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ (SPS) નેવિગેશન સિગ્નલને જરૂરી વૃદ્ધિ પ્રદાન કરવા માટે ગ્રાઉન્ડ સ્ટેશનની સિસ્ટમનો ઉપયોગ કરે છે.
Itis ફ્લાઇટના તમામ તબક્કાઓ માટે વપરાશકર્તાઓને GPS પર આધાર રાખવા સક્ષમ બનાવવા માટે જરૂરી વધારાની સચોટતા, ઉપલબ્ધતા અને અખંડિતતા પ્રદાન કરવા માટે રચાયેલ છે.
આ ઉપરાંત, ગગન દરિયાઈ, ધોરીમાર્ગો અને રેલમાર્ગો સહિત પરિવહનના તમામ માધ્યમોને ઉડ્ડયન સિવાયના લાભો પ્રદાન કરશે.
વિશ્વમાં ભારત (ગગન), યુએસ (WAAS,) યુરોપ (EGNOS) અને જાપાન (MSAS) નામની માત્ર ચાર અવકાશ-આધારિત વૃદ્ધિ પ્રણાલીઓ ઉપલબ્ધ છે.

#science_and_technology
#Space
#DYSO
#GPSC
🔥"સંસદમાં વિપક્ષોને ખરા વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવાની તક મળશે" આ બાબત પર ચર્ચા કરો.

#CCE_MAINS
#Gpsc
#DYSO
"મેગા- માર્ગો તથા નવા એક્સપ્રેસવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળ વધુ ઝડપથી ફેલાઈ રહી હોવાથી તેના અનુસંધાને ભારતમાલા
યોજના વિશે ચર્ચા કરો
"

#CCE_MAINS
#Gpsc
#DYSO
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
• ગુજરાતી (જાહેર નિવેદન)•

નવા સત્રથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ વર્ધી માટે ઉપયોગમાં લેવાતાં વાહનો માટે શિક્ષણ મંત્રાલય સૂચના આપતું જાહેર નિવેદન તૈયાર કરો.

#CCE_Mains
#DYSO
#Gpsc
🔥🥳 Gujarati જાહેર નિવેદન/પત્ર લેખન/ ચર્ચાપત્ર

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી "નમો લક્ષ્મી" યોજના અમલમાં મૂકાઈ આ યોજનાનું જાહેર નિવેદન તૈયાર કરો.


#CCE_Mains
#DYSO
#Gpsc
SY-28-202425.pdf
1.3 MB
#GPSC
#STI
📌 ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫  રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો આટલી બાબતો યાદ રાખજો....

https://youtube.com/shorts/XlX0STmi_3E?feature=share