Confusion_point
12.6K subscribers
5.99K photos
136 videos
1.19K files
5.22K links
📢 Gsssb + Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે
📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે
📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ
Download Telegram
ગુજરાતી_વિચાર_વિસ્તાર_GPSC.pdf
23.1 MB
➡️ CCE / DySO તથા અન્ય મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી 👇

📎 GPSC દ્વારા લેવાતી વિવિધ મુખ્ય પરિક્ષામા પુછાયેલ વિચાર વિસ્તારનું સંકલન
▬▬▬▬▬▬▬▬▬▬
અન્ય પ્રશ્નોનું સંકલન પણ ટુંક સમયમાં આવી જશે ચેનલમાં જોડાઈ જજો
@Sarkarisaheb
▬▬▬▬▬▬▬▬▬▬
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GPSC - ગુજરાતી પત્રલેખન.pdf
19 MB
❇️ CCE / DySO તથા અન્ય મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી 👇

📎 GPSC દ્વારા લેવાતી વિવિધ મુખ્ય પરિક્ષામા પુછાયેલ પત્રલેખનનું સંકલન
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔥 જે મિત્રોને છેલ્લી ક્ષણે ગભરાટ થાય છે , આત્મવિશ્વાસ તૂટે છે તેમને ખાસ આ વિડિયો જુવો
👌 ફકત પરીક્ષા માટે નહિ પણ જીવનમાં પણ કામ લાગશે

બિંદાસ 😎
किसी से प्रतिस्पर्धा न करे,
आपकी प्रतिस्पर्धा ख़ुद से हैं।
Confusion_point
ગુજરાતની લોકજાતિના ઘરેણાં અને સૌંદર્યપ્રસાધનો
@
Confusion_point pinned Deleted message
🔥"સંસદમાં વિપક્ષોને ખરા વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવાની તક મળશે" આ બાબત પર ચર્ચા કરો.

#CCE_MAINS
#Gpsc
#DYSO
"મેગા- માર્ગો તથા નવા એક્સપ્રેસવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળ વધુ ઝડપથી ફેલાઈ રહી હોવાથી તેના અનુસંધાને ભારતમાલા
યોજના વિશે ચર્ચા કરો
"

#CCE_MAINS
#Gpsc
#DYSO
"હાઇવે મેં ઓફ ઇન્ડિયા " તરીકે કોણ જાણીતું છે?
Anonymous Quiz
11%
વેકીયા નાયડુ
60%
ગડકરી
25%
આપેલ બન્ને
4%
આપેલ એક પણ નહિ
ઉગવું 🔥 જ હોઈ જેને
તેને કઈ નડતું નાથી ..


#CCE_MAINS
Forwarded from Prep BOOSTER (Pratik Prajapati)
બંધારણસભા_ઘડતર_અને_વિકાસ_.pdf
3.6 MB
💫 સિલેબસ ટૉપિક : બંધારણ ઘડતર અને વિકાસ

💫 CCE/CONSTABLE/PSI/STI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
• ગુજરાતી (જાહેર નિવેદન)•

નવા સત્રથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ વર્ધી માટે ઉપયોગમાં લેવાતાં વાહનો માટે શિક્ષણ મંત્રાલય સૂચના આપતું જાહેર નિવેદન તૈયાર કરો.

#CCE_Mains
#DYSO
#Gpsc