https://watchgujarat.com/india/gujarat/vadodara-ssg-hospital-serious-negligence/
SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ પેરેલાઇઝ્ડ મહિલાના મોંઢા પર લાલ કીડીઓ ફરી વળી, સ્ટાફને કહ્યું તો ઉદ્ધત જવાબ મળ્યો કે, આ ખાનગી હોસ્પિટલ નથી, એડજેસ્ટ કરવું પડે (VIDEO)