https://watchgujarat.com/india/gujarat/surat/bjp-party-worker-talking-harshly-with-sitting-bjp-mla-video-viral-on-social-media/
#Surat - વિધાનસભા કે લોકસભામાં અમે કંઈ બોલતા નથી ,કમસે કમ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં તો કાર્યકરો ઈચ્છે તેને ટીકીટ આપો : કાર્યકરોએ BJP MLA નો ઉધડો લીધો (જુઓ VIDEO)