https://watchgujarat.com/india/gujarat/surat-fir-against-27-aap-corporators-and-2-others/
ઇતિહાસમાં પહેલી વખત વિપક્ષના તમામ કોર્પોરેટરો જેલ ભેગા થઇ શકે છે, સુરત AAP ના 27 કોર્પોરટર સહિત 29 સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સહિત 14 કલમો હેઠળ ગુનો નોંધાયો