https://watchgujarat.com/india/gujarat/statue-of-unity-illegal-security-agency-caught-by-local-police/
SOU : કેવડિયા ટેન્ટસિટીમાં પર્વગ કોમ્યુનિકેશન અને લલ્લુજી & સન્સની લાલીયાવાડીનો વધુ એક ગેરકાયદે વહીવટ, લાયસન્સ વગર ચાલતી 2 સિક્યુરિટી એજન્સી ઝડપાઇ