Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🎊 PSI Rank - 18 World Inbox Academy 🎊
💐💐💐💐💐💐💐💐💐💐💐
સમગ્ર વર્લ્ડ ઇનબૉક્સ પરિવાર તરફથી
ખુબ ખુબ અભિનંદન
💐💐💐💐💐💐💐💐💐💐💐
સમગ્ર ગુજરાતમાં PSI પરીક્ષામાં છટ્ઠા ક્રમે
જયકુમાર રાણીંગા - 343.76/450 માર્કસ
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *
*નવી બેચ શરૂ*
◆ GPSC Class 1-2-3 Batch
🔹My Class Application તથા 1000+ કલાકના વિડીયો લેક્ચર ફ્રી
🔹Batch Start
▶️ નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.
🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.
🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ
🔸 સવારે 8 થી રાત્રે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.
🔸 વર્તમાન પ્રવાહ મેગેઝિન ફ્રી.
🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.
🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.
🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.
➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call @ 7575062323
For Online Registration Click Here
https://forms.gle/HXTf6xV4rQN6nrsd7

Forwarded from WORLD INBOX ACADEMY √ (WORLD INBOX)
GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
380.4 KB
Share GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
Forwarded from WORLD INBOX ACADEMY √ (Dhaval Rathod)
🇮🇳🇮🇳 Go India Go 🇮🇳🇮🇳
🇮🇳One Of The Best Video...
🇮🇳Click Here For Video
https://www.instagram.com/reel/CgxBlJTFBaS/?igshid=YmMyMTA2M2Y=
🇮🇳One Of The Best Video...
🇮🇳Click Here For Video
https://www.instagram.com/reel/CgxBlJTFBaS/?igshid=YmMyMTA2M2Y=
Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *
🔹 ફ્રી લેક્ચર- English Grammar
🔹Date 03/08/2022(બુધવાર)
✳️ સમય : સાંજે 5:30 થી 7:30
🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.
➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call@ 7575062323

Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
380.4 KB
GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
1.જૈવિક વિવિધતા (સંશોધન) ખરડો, ૨૦૨૧ની પ્રસ્તાવિક જાેગવાઈઓ અને તેનાથી
જાેડાયેલ ચિંતાઓ પર સંક્ષેપમાં ચર્ચા કરો.
2.ભારતમાં ભૂ-જળ પરિદૃશ્યમાં આવેલ ફેરફારથી ઉત્પન્ન સમસ્યાઓ અને ઉપાયો
જણાવો.
3.દુર્લભ ખગોળીય ઘટના ‘સુપરમૂન’, ‘બ્લૂમૂન’ અને ‘બ્લડમૂન’ની સંક્ષિપ્ત ચર્ચા કરો.
4.'ટ્રીપલ જંકશન’ એટલે શું? વિશ્વના પ્રમુખ ટ્રીપલ જંકશનની ચર્ચા કરતા જણાવો કે
વિનાશકારી ભૂકંપોનો ટ્રીપલ જંકશનથી શું સંબંધ છે?
5.જળવાયવીય વિશેષતાઓ અનુસાર દેખીએ તો વિષુવવૃત્તીય ક્ષેત્રમાં મૃદા અત્યાદિક
ઉત્પાદક અને કૃષિ ઉત્પાદક વધુ હોવું જાેઈએ તથા શીતોષ્ણ ક્ષેત્રમાં મૃદા ઓછી
ઉત્પાદક અને કૃષિ ઉત્પાદક ઓછું હોવું જાેઈએ. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન
વિપરીત છે. કેમ ?
6.‘સ્ત્રોત/ નિકાસ સ્થાન પર અપશિષ્ટ પૃથ્થકરણ’ની પ્રક્રિયા અપશિષ્ઠ પ્રબંધનમાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.- ટિપ્પણી કરો.
7.શૂન્ય બજેટ પ્રાકૃતિક ખેતી એટલે શું? તેના માટે સરકારના પ્રયાસો અને તમારા
મંતવ્યો જણાવો.
8.ભારતમાં મોટાભાગના લોખંડ- પોલાદ ઉદ્યોગની અવસ્થિતિ ઉત્તર-પૂર્વી ઉચ્ચપ્રદેશ
ક્ષેત્રોમાં જાેવા મળે છે.તેના માટે ઉત્તરદાયી કારણોની ચર્ચા કરો.
9.કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'ઓ સ્માર્ટ' યોજનાઓ સંક્ષિપ્તમાં પરિચય
આપી તેનું મહત્વ અને ઉપલબ્ધિઓ જણાવો.
10.હાલમાં જાહેર કરાયેલ વિશ્વ અસમાનતા રિપોર્ટ અનુસાર, ભારત હવે દુનિયાના
સૌથી અસમાન દેશો પૈકી એક છે.- ટિપ્પણી કરો.

GPSC Mains Daily Question July 2022 Day 11.pdf
382 KB

1.તાપીય પ્રતિ લોમન (Temperature Inversion) ની માનવ જીવન પર અસરો
વર્ણવો.
2.ભારતના પૂર્વાત્તર ક્ષેત્રમાં પોતાની વિલક્ષણ જૈવ વિવિધતા તથા સ્થળરૂપના કારણે
પર્યટનની અસીમ સંભાવનાઓ નિહિત છે.- સમાલોચનાત્મક મૂલ્યાંકન કરો.
3.હિંદ મહાસાગરની પ્રાકૃતિક સંસાધનોની ઉપસ્થિતિ કેટલી હદે હિંદ મહાસાગરની
ભૂ-રાજનિતિ નિર્ધારિત કરે છે.- સ્પષ્ટ કરો.
4.વૈદિક પોષણ લક્ષ્ય ૨૦૨૫ જણાવી તે સાથે ભારતની દિશામાં સ્થિતિ/પ્રગતિ જણાવો. 5.પ્રવાસનનો અર્થ અને પ્રકાર સ્પષ્ટ કરી જણાવો કે વૈશ્વિક સ્તરે વધી રહેલી
સંરક્ષણવાદી પ્રવૃત્તિઓથી ભારતીય પ્રવાસીઓને કયા પડકારોનો સામનો કરવો પડે
છે ? સાથે જ આંતરરાષ્ટ્રીય પ્રવાસનની આ પ્રવૃત્તિથી ઉત્પન્ન પડકારોનું સમાધાન
જણાવો.
6.સમુદ્ર, પૃથ્વી ઉપર વિભિન્ન જળવાયવીય તથા મૌસમી ઘટનાઓનો જનક જ નહીં
પરંતુ નિયંત્રક પણ છે. સ્પષ્ટ કરો.
7.ભારતમાં થવાવાળી મોનસુની વર્ષાની માત્રા, આવૃત્તિ અને તીવ્રતાને નિર્ધારિત
કરવામાં 'ઉષ્ણકટિબંધીય પૂર્વી જેટ સ્ટ્રીમ’ની ભૂમિકા સ્પષ્ટ કરો.
8.આધિકારીક અને ગેસ આધિકારીક કેટલાય પ્રયાસો છતાં પ્રભાવિત દાવાનળ પ્રબંધન આજે
પણ એક પડકાર છે.દાવાનળ રોકવા માટે કરવામાં આવેલ પ્રયાસોની વિફળતાનું કારણો
સ્પષ્ટ કરી તેને વધુ સફળ બનાવવા માટે પ્રભાવી ઉપાયોની ચર્ચા કરો.
9.શું પ્રાદેશિક સંસાધન આધારિત વિનિર્માણની રણનીતિ ભારતમાં રોજગારીની સંખ્યા
વધારવામાં સહાયક થઈ શકે?
10.જળ પ્રતિબળ (વોટર સ્ટ્રેસ) નું શું અર્થ? ભારતમાં તે કઈ રીતે અને કયા કારણે
પ્રાદેશિતઃ ભિન્ન ભિન્ન છે?

Forwarded from World Inbox Academy
🎊1⃣3⃣0⃣0⃣➕ "Testography" 🎊
Number - 1324
Date - 03.08.2022
For Current Affairs Join
TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/worldinboxofficial
Number - 1324
Date - 03.08.2022
For Current Affairs Join
TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/worldinboxofficial
Forwarded from World Inbox Academy
સ્ટાફ જોઈએ છે
◆ ગુજરાતી ટાઇપીસ્ટ-2 ◆ માર્કેટિંગ મેનેજર-1 ◆ Admin Staff-3
9727364364
આ નંબર પર Resume વોટ્સ એપ કરવું
◆ ગુજરાતી ટાઇપીસ્ટ-2 ◆ માર્કેટિંગ મેનેજર-1 ◆ Admin Staff-3
9727364364
આ નંબર પર Resume વોટ્સ એપ કરવું
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🖥 કમ્પ્યુટર પૂછાયેલા પ્રશ્નોના Video 🖥
🔷Computer પુછાયેલા પ્ર્શ્નો Part-2 |
👨🏫By Nirmal Aerada Sir| World Inbox Academy
આપેલ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://youtu.be/nsbEqaSJlV4
➖➖➖➖➖➖➖➖➖➖➖
આભાર..

*વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર*
*🎯 નવી જનરલ બેચ*🎯
*નવા આયોજન અને નવી રણનીતિ સાથેની બેચ*
*🌟 જનરલ બેચ (ડેમો લેક્ચર)🌟*
*🗓તારીખ :- ૮/૯/૧૦ ઓગસ્ટ - 2022*
*🕰 *સમય :- સાંજે 4:૦૦ થી 6:00*
*🔖 દરરોજ બે કલાક*
🔥🔥 *World Inbox My Class Application કોર્સ સંપૂર્ણ ફ્રી 🔥🔥*
*🟨 સામાન્ય અભ્યાસ,ગણિત,ગુજરાતી અને અંગ્રેજી વિષયની પાયાની તૈયારી*
*રજીસ્ટેશન ફરજીયાત કરાવાનુ રહેશે*
*📱75 74 09 10 10 📱*
*🎯બેચની વિશેષતા🎯*
⏭️ *વાંચવા માટે સ્પેશિયલ રીડિંગ રૂમ ની સુવિધા*
*⏭️દરેક વિષયની બેઝીક થી એડવાન્સ લેવલ સુધી તૈયારી*
*⏭️દરેક વિષયનું બેસ્ટ મટીરીયલ તથા ડેઇલી તેમજ વિકલી ટેસ્ટ.*
*⏭ સમયાંતરે સફળ ઓફિસસર દ્વારા મોટીવેશન..*
*⏭ અમારી સાથે જોડાતા પહેલા અમારા સફળ વિદ્યાર્થી અને જુના વિદ્યાર્થીના રીવ્યુ લઈને પછી જ જોડાવું..*
☎️ *JAMNAGAR*
*બીજો માળ, સમુદ્ર સેલ્સ, ICICI બેન્ક ઉપર, ખોડિયાર કોલોની, જામનગર*

Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
July Current.pdf
43.3 MB
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
GPSC Mains Daily Question July 2022 Day 13.pdf
381.3 KB