World Inbox Anand
1.64K subscribers
8.9K photos
177 videos
1.21K files
5.29K links
રોશન કરો ભવિષ્ય.

World Inbox Academy Anand-Vidyanagar - For Goverment Jobs. Exam preparation..
GPSC, DY.S.O.-DY.Mamlatdar, Nagarpalika Chief Officer, Chitnis, Talati, Sachivalay/Bin Sachivalay Clerk, Senior Clerk, PSI/ASI/Constable.
Call@7575062323
Download Telegram
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🎊 PSI Rank -1 World Inbox Academy 🎊

💐💐💐💐💐💐💐💐💐💐💐
સમગ્ર વર્લ્ડ ઇનબૉક્સ પરિવાર તરફથી
ખુબ ખુબ અભિનંદન
💐💐💐💐💐💐💐💐💐💐💐

સમગ્ર ગુજરાતમાં PSI પરીક્ષામાં પ્રથમ ક્રમે
રાહુલ બી. ચોધરી - 366/450 માર્કસ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Forwarded from WORLD INBOX ACADEMY √ (Dhaval Rathod)
🎊 PSI Rank - 4 World Inbox Academy 🎊

💐💐💐💐💐💐💐💐💐💐💐
સમગ્ર વર્લ્ડ ઇનબૉક્સ પરિવાર તરફથી
ખુબ ખુબ અભિનંદન
💐💐💐💐💐💐💐💐💐💐💐

સમગ્ર ગુજરાતમાં PSI પરીક્ષામાં ચોથા ક્રમે
અજયરાજસિંહ બી. ઝાલા - 353.75/450 માર્કસ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Forwarded from World Inbox Academy
વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી - જામનગર

‼️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે જામનગરમાં માર્ગદર્શન સેમિનાર ‼️

📣 ફ્રી માર્ગદર્શન સેમિનાર
♦️ GPSC વર્ગ-૧/૨, Dy.SO, STI
♦️ વર્ગ - ૩ ની તમામ પરીક્ષાઓ માટે
♦️ TET/TAT વિશેની માહિતી

🔴 પંચાયત તલાટી અને જુ. ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટેની સંપૂર્ણ રણનીતિ

🗓 તા. ૦૭/૦૮/૨૦૨૨ (રવિવાર)
સમય: સવારે ૧૦ વાગ્યેથી
🕹 સેમીનારનું સ્થળ: હોટેલ કલાતીત, DSP બંગલાની સામે, તિન બત્તી, P.N. માર્ગ, જામનગર

🪑 Register your Seat:
📲 75 74 09 10 10

♦️WhatsApp Registration Link:
http://wa.me/917574091010
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
🔅વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી

🟠 YouTube Live Lecture

🔵 બધારણ

🗓 તારીખ : 31/7/2022

🕕 સમય : સાંજે 6 કલાકે

🟢 Lecture By : Darshan Raval Sir

👉🏻 GPSCના પૂછાયેલા પ્રશ્નો...
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
QP_GSSSB-186-202021_Sub Inspector_31-07-2022.pdf
4.6 MB
QP_GSSSB-186-202021_Sub Inspector_31-07-2022.pdf

આજ રોજ લેવાયેલ નાયબ નિરિક્ષક પ્રશ્નપત્ર.

31/7/2022
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
Live on @6 pm Today

બંધારણ-Dy.SO માં પૂછાય શકે તેવા સવાલો...

Join Live Click the Below Link

👇🏻👇🏻👇🏻👇🏻

_______________________________

https://youtu.be/f-BSTvDaB7w
_______________________________
Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

*નવી બેચો શરૂ*
◆ GPSC બેચ
◆ જનરલ બેચ
◆ TET/TAT બેચ

🔹Batch Start :

● તારીખ
28-07-2022 ગુરુવાર

● સમય :
સાંજે 5:30 થી 07:30

◆ ડેમો માટે આજે જ સંપર્ક કરો

▶️ નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ

🔸 સવારે 8 થી રાત્રે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 વર્તમાન પ્રવાહ મેગેઝિન ફ્રી.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call @ 7575062323

For Online Registration Click Here
https://forms.gle/HXTf6xV4rQN6nrsd7
Forwarded from World Inbox Academy
વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી - જામનગર

‼️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે જામનગરમાં માર્ગદર્શન સેમિનાર ‼️

📣 ફ્રી માર્ગદર્શન સેમિનાર
♦️ GPSC વર્ગ-૧/૨, Dy.SO, STI
♦️ વર્ગ - ૩ ની તમામ પરીક્ષાઓ માટે
♦️ TET/TAT વિશેની માહિતી

🔴 પંચાયત તલાટી અને જુ. ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટેની સંપૂર્ણ રણનીતિ

🗓 તા. ૦૭/૦૮/૨૦૨૨ (રવિવાર)
સમય: સવારે ૧૦ વાગ્યેથી
🕹 સેમીનારનું સ્થળ: હોટેલ કલાતીત, DSP બંગલાની સામે, તિન બત્તી, P.N. માર્ગ, જામનગર

🪑 Register your Seat:
📲 75 74 09 10 10

♦️WhatsApp Registration Link:
http://wa.me/917574091010
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

*નવી બેચ શરૂ*
◆ GPSC Class 1-2-3 Batch

🔹My Class Application તથા 1000+ કલાકના વિડીયો લેક્ચર ફ્રી

🔹Batch Start

▶️ નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ

🔸 સવારે 8 થી રાત્રે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 વર્તમાન પ્રવાહ મેગેઝિન ફ્રી.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call @ 7575062323

For Online Registration Click Here
https://forms.gle/HXTf6xV4rQN6nrsd7
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🎊 PSI Rank - 18 World Inbox Academy 🎊

💐💐💐💐💐💐💐💐💐💐💐
સમગ્ર વર્લ્ડ ઇનબૉક્સ પરિવાર તરફથી
ખુબ ખુબ અભિનંદન
💐💐💐💐💐💐💐💐💐💐💐

સમગ્ર ગુજરાતમાં PSI પરીક્ષામાં છટ્ઠા ક્રમે
જયકુમાર રાણીંગા - 343.76/450 માર્કસ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

*નવી બેચ શરૂ*
◆ GPSC Class 1-2-3 Batch

🔹My Class Application તથા 1000+ કલાકના વિડીયો લેક્ચર ફ્રી

🔹Batch Start

▶️ નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ

🔸 સવારે 8 થી રાત્રે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 વર્તમાન પ્રવાહ મેગેઝિન ફ્રી.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call @ 7575062323

For Online Registration Click Here
https://forms.gle/HXTf6xV4rQN6nrsd7
Forwarded from WORLD INBOX ACADEMY √ (WORLD INBOX)
GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
380.4 KB
Share GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
Forwarded from World Inbox Academy
🎊1⃣3⃣0⃣0⃣ "Testography" 🎊

Number - 1323

Date - 01.08.2022
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

🔹 ફ્રી લેક્ચર- English Grammar
🔹Date 03/08/2022(બુધવાર)
✳️ સમય : સાંજે 5:30 થી 7:30

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call@ 7575062323
Forwarded from WORLD INBOX ACADEMY √ (Dhaval Rathod)
🇮🇳🇮🇳 Go India Go 🇮🇳🇮🇳

🇮🇳One Of The Best Video...

🇮🇳Click Here For Video
https://www.instagram.com/reel/CgxBlJTFBaS/?igshid=YmMyMTA2M2Y=
Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

🔹 ફ્રી લેક્ચર- English Grammar
🔹Date 03/08/2022(બુધવાર)
✳️ સમય : સાંજે 5:30 થી 7:30

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call@ 7575062323
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
380.4 KB
GPSC Mains Daily Question July 2022 Day 10.pdf
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
1.જૈવિક વિવિધતા (સંશોધન) ખરડો, ૨૦૨૧ની પ્રસ્તાવિક જાેગવાઈઓ અને તેનાથી
જાેડાયેલ ચિંતાઓ પર સંક્ષેપમાં ચર્ચા કરો.
2.ભારતમાં ભૂ-જળ પરિદૃશ્યમાં આવેલ ફેરફારથી ઉત્પન્ન સમસ્યાઓ અને ઉપાયો
જણાવો.
3.દુર્લભ ખગોળીય ઘટના ‘સુપરમૂન’, ‘બ્લૂમૂન’ અને ‘બ્લડમૂન’ની સંક્ષિપ્ત ચર્ચા કરો.
4.'ટ્રીપલ જંકશન’ એટલે શું? વિશ્વના પ્રમુખ ટ્રીપલ જંકશનની ચર્ચા કરતા જણાવો કે
વિનાશકારી ભૂકંપોનો ટ્રીપલ જંકશનથી શું સંબંધ છે?
5.જળવાયવીય વિશેષતાઓ અનુસાર દેખીએ તો વિષુવવૃત્તીય ક્ષેત્રમાં મૃદા અત્યાદિક
ઉત્પાદક અને કૃષિ ઉત્પાદક વધુ હોવું જાેઈએ તથા શીતોષ્ણ ક્ષેત્રમાં મૃદા ઓછી
ઉત્પાદક અને કૃષિ ઉત્પાદક ઓછું હોવું જાેઈએ. પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન
વિપરીત છે. કેમ ?
6.‘સ્ત્રોત/ નિકાસ સ્થાન પર અપશિષ્ટ પૃથ્થકરણ’ની પ્રક્રિયા અપશિષ્ઠ પ્રબંધનમાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.- ટિપ્પણી કરો.
7.શૂન્ય બજેટ પ્રાકૃતિક ખેતી એટલે શું? તેના માટે સરકારના પ્રયાસો અને તમારા
મંતવ્યો જણાવો.
8.ભારતમાં મોટાભાગના લોખંડ- પોલાદ ઉદ્યોગની અવસ્થિતિ ઉત્તર-પૂર્વી ઉચ્ચપ્રદેશ
ક્ષેત્રોમાં જાેવા મળે છે.તેના માટે ઉત્તરદાયી કારણોની ચર્ચા કરો.
9.કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'ઓ સ્માર્ટ' યોજનાઓ સંક્ષિપ્તમાં પરિચય
આપી તેનું મહત્વ અને ઉપલબ્ધિઓ જણાવો.
10.હાલમાં જાહેર કરાયેલ વિશ્વ અસમાનતા રિપોર્ટ અનુસાર, ભારત હવે દુનિયાના
સૌથી અસમાન દેશો પૈકી એક છે.- ટિપ્પણી કરો.