World Inbox Anand
1.63K subscribers
9.09K photos
188 videos
1.23K files
5.43K links
રોશન કરો ભવિષ્ય.

World Inbox Academy Anand-Vidyanagar - For Goverment Jobs. Exam preparation..
GPSC, DY.S.O.-DY.Mamlatdar, Nagarpalika Chief Officer, Chitnis, Talati, Sachivalay/Bin Sachivalay Clerk, Senior Clerk, PSI/ASI/Constable.
Call@7575062323
Download Telegram
*વર્લ્ડ ઈનબૉક્સ એકેડમી જામનગર*

"હૌસલે બુલંદ કર રાસ્તો પર ચલ દે.....
તુઝે તેરા મુકામ મીલ જાયેગા ....
બઢકર અકેલા તું પહેલ કર....
દેખકર તુઝકો કાફિલા ખુદ બન જાયેગા..."

🕹 *સ્પર્ધાત્મક પરીક્ષા માટે જામનગરમાં પહેલીવાર સેમિનાર*

📢 *ફ્રી માર્ગદર્શન સેમિનાર*

🗓 *07/08/22*

*સવારે 10 વાગ્યે* ( *રવિવાર* )

👉 ક્લાસ ૧/૨, Dyso, Deputy Mamlatadar, તલાટી મંત્રી, tet/tat,ક્લાર્ક

👉 સ્માર્ટ તૈયારી કઈ રીતે કરવી ?

👉 Gcrt/Ncert માં થી યોગ્ય તૈયારી કઈ રીતે કરવી ? કઈ બુક વાંચવી ?

👉 સફળતા માટે ની વ્યુહ રચના

👉 વાંચન ની શરૂઆત કઈ રીતે કરવી ?

👉 *અબકી બાર સરકારી નોકરી પક્કી*

👉 આજે જ વોટ્સએપ દ્વારા રજિસ્ટ્રેશન કરાવો ( *રજિસ્ટ્રેશન ફરજિયાત)*


☎️ *JAMNAGAR*
*હોટેલ કલાતીત, ડી.એસ.પી. બંગલા ની બાજુમાં,તિન બત્તી, પી.એન.માર્ગ, જામનગર*

👉 *Contec:
*@ 75 74 09 10 10*
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🎊1⃣3⃣0⃣0⃣ "Testography" 🎊

Number - 1321

Date - 29.07.2022

For Current Affairs Join

TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/world_inbox_academy
વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી - જામનગર

‼️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે જામનગરમાં માર્ગદર્શન સેમિનાર ‼️

📣 ફ્રી માર્ગદર્શન સેમિનાર
♦️ GPSC વર્ગ-૧/૨, Dy.SO, STI
♦️ વર્ગ - ૩ ની તમામ પરીક્ષાઓ માટે
♦️ TET/TAT વિશેની માહિતી

🔴 પંચાયત તલાટી અને જુ. ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટેની સંપૂર્ણ રણનીતિ

🗓 તા. ૦૭/૦૮/૨૦૨૨ (રવિવાર)
સમય: સવારે ૧૦ વાગ્યેથી
🕹 સેમીનારનું સ્થળ: હોટેલ કલાતીત, DSP બંગલાની સામે, તિન બત્તી, P.N. માર્ગ, જામનગર

🪑 Register your Seat:
📲 75 74 09 10 10

♦️WhatsApp Registration Link:
http://wa.me/917574091010
Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

*નવી બેચો શરૂ*
◆ GPSC બેચ
◆ જનરલ બેચ
◆ TET/TAT બેચ

🔹Batch Start :

● તારીખ
28-07-2022 ગુરુવાર

● સમય :
સાંજે 5:30 થી 07:30

◆ ડેમો માટે આજે જ સંપર્ક કરો

▶️ નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ

🔸 સવારે 8 થી રાત્રે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 વર્તમાન પ્રવાહ મેગેઝિન ફ્રી.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call @ 7575062323

For Online Registration Click Here
https://forms.gle/HXTf6xV4rQN6nrsd7
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
📚 World Inbox News Update 📚

#worldinboxnewsupdate
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
📚 World Inbox News Update 📚

#worldinboxnewsupdate
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
GPSSB_15-2021-22_Provisional Merit List.pdf
2.1 MB
#Update

GPSSB

ગ્રામ સેવક પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ

માર્ક જોવા માટે નીચેની લિંક open કરો.

http://www.onlineresultdisplay.com/GPSSB_RESULT/
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
GPSSB_16-2021-22_FHW_Final Answer Key.pdf
22.9 KB
GPSSB_16-2021-22_FHW_Final Answer Key
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🎇 English YouTube Video 🎇
🔺 YouTube Video Update 🔺

🔷English - અંગ્રેજી પુછાયેલા પ્ર્શ્નો |

👨‍🏫Lecture By Prashant Panchal Sir | World Inbox Academy

આપેલ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો

https://youtu.be/Qcf8Jak9IWw


આભાર..
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
GPSC Mains Daily Question July 2022 Day 09.pdf
379.2 KB
GPSC Mains Daily Question July 2022 Day 09.pdf

1.ભારત સરકાર દ્વારા સેમી કંડક્ટર અને ડિસ્પ્લે વિનિર્માણ પરિસ્થિતિકી તંત્રના
વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસોની જરૂરિયાત અને તેની સામે રહેલા પડકારો
જણાવો.
2.શા માટે ભારત આજ સુધી ઔદ્યોગિક ઉત્પાદનમાં આત્મનિર્ભર નથી થઈ શક્યું ?
ભારતમાં ઔદ્યોગિક સશક્તિકરણ અને આયાત પ્રતિસ્થાપનમાં ‘મેક ઈન ઇન્ડિયા’
કાર્યક્રમ કેટલી હદે સહાયક સાબિત થશે ?
3.હિંદ મહાસાગર ‘સુનામી પ્રવણ ક્ષેત્ર’ હોવાનાં કારણો કયા છે ? અત્યારના સમયમાં
તેની સપાટીમાં એક નવા પ્લેટ સીમાંત બનવાની પરિઘટના અને તેના પ્રભાવોને
સ્પષ્ટ કરો.
4.વર્તમાન સમયમાં પર્યાવરણીય પરિદૃશ્યથી સતત દૂષિત થઈ રહેલ ‘નગરીય
જળવાયુ’ માનવીય હસ્તક્ષેપનું જ એક ઉપ-ઉત્પાદ છે. ટિપ્પણી કરો.
5.‘ભૂ-ચુંબકત્વ’ અને ‘પુરા-ચુંબકત્વ’ની અવધારણા સ્પષ્ટ કરી અદ્યતન ઉપગ્રહીય ડેટા
અનુસાર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તન થવાના કારણોની ચર્ચા કરો.
6.‘ગ્લોબલ ગેટ વે યોજના’નો સંક્ષિપ્તમાં પરિચય આપી જણાવો કે કઈ રીતે તે ચીનની
‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ પહેલને ટક્કર આપી શકે ?
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
7.‘ફેશિયલ રેકોગ્નિશન તકનીક’(FRT) શું છે ? તેના ઉપયોગના સંદર્ભમાં લાભો અને
ચિંતાઓ પર સંક્ષેપમાં ચર્ચા કરો.
8.‘અનાબેટિક’ અને ‘કૈટાબેટિક’ પવનોથી તમે શું સમજાે છો ? સ્થાનીય મૌસમ પર
તેના પ્રભાવની સઉદાહરણ વ્યાખ્યા કરો.
9.‘જૈવિક ઊર્જા’ દેશની ઊર્જા સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પરંતુ
વિવિધ કારણોથી ભારતમાં જૈવિક ઊર્જાનું ઉત્પાદન તેની વિદ્યમાન ક્ષમતાઓ કરતાં
નિમ્ન છે. - વિવેચના કરો.
10.સરદાર સરોવર બંધ નિઃસંદેહ આર્થિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે પરંતુ તેના નકારાત્મક
સામાજિક અને પર્યાવરણીય પ્રભાવોને અવગણી ન શકાય. - સમાલોચનાપૂર્વક
પરીક્ષણ કરો.
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
#Update

PSI Cut Off
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
PSI_Result.pdf
2.7 MB
#PSI

Reslut
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🎊 PSI Rank -1 World Inbox Academy 🎊

💐💐💐💐💐💐💐💐💐💐💐
સમગ્ર વર્લ્ડ ઇનબૉક્સ પરિવાર તરફથી
ખુબ ખુબ અભિનંદન
💐💐💐💐💐💐💐💐💐💐💐

સમગ્ર ગુજરાતમાં PSI પરીક્ષામાં પ્રથમ ક્રમે
રાહુલ બી. ચોધરી - 366/450 માર્કસ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Forwarded from WORLD INBOX ACADEMY √ (Dhaval Rathod)
🎊 PSI Rank - 4 World Inbox Academy 🎊

💐💐💐💐💐💐💐💐💐💐💐
સમગ્ર વર્લ્ડ ઇનબૉક્સ પરિવાર તરફથી
ખુબ ખુબ અભિનંદન
💐💐💐💐💐💐💐💐💐💐💐

સમગ્ર ગુજરાતમાં PSI પરીક્ષામાં ચોથા ક્રમે
અજયરાજસિંહ બી. ઝાલા - 353.75/450 માર્કસ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Forwarded from World Inbox Academy
વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી - જામનગર

‼️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે જામનગરમાં માર્ગદર્શન સેમિનાર ‼️

📣 ફ્રી માર્ગદર્શન સેમિનાર
♦️ GPSC વર્ગ-૧/૨, Dy.SO, STI
♦️ વર્ગ - ૩ ની તમામ પરીક્ષાઓ માટે
♦️ TET/TAT વિશેની માહિતી

🔴 પંચાયત તલાટી અને જુ. ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટેની સંપૂર્ણ રણનીતિ

🗓 તા. ૦૭/૦૮/૨૦૨૨ (રવિવાર)
સમય: સવારે ૧૦ વાગ્યેથી
🕹 સેમીનારનું સ્થળ: હોટેલ કલાતીત, DSP બંગલાની સામે, તિન બત્તી, P.N. માર્ગ, જામનગર

🪑 Register your Seat:
📲 75 74 09 10 10

♦️WhatsApp Registration Link:
http://wa.me/917574091010
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
🔅વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી

🟠 YouTube Live Lecture

🔵 બધારણ

🗓 તારીખ : 31/7/2022

🕕 સમય : સાંજે 6 કલાકે

🟢 Lecture By : Darshan Raval Sir

👉🏻 GPSCના પૂછાયેલા પ્રશ્નો...
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
QP_GSSSB-186-202021_Sub Inspector_31-07-2022.pdf
4.6 MB
QP_GSSSB-186-202021_Sub Inspector_31-07-2022.pdf

આજ રોજ લેવાયેલ નાયબ નિરિક્ષક પ્રશ્નપત્ર.

31/7/2022