World Inbox Anand
1.63K subscribers
9.14K photos
192 videos
1.23K files
5.45K links
રોશન કરો ભવિષ્ય.

World Inbox Academy Anand-Vidyanagar - For Goverment Jobs. Exam preparation..
GPSC, DY.S.O.-DY.Mamlatdar, Nagarpalika Chief Officer, Chitnis, Talati, Sachivalay/Bin Sachivalay Clerk, Senior Clerk, PSI/ASI/Constable.
Call@7575062323
Download Telegram
Forwarded from World Inbox Academy
સ્ટાફ જોઈએ છે
◆ ગુજરાતી ટાઇપીસ્ટ-2 ◆ માર્કેટિંગ મેનેજર-1 ◆ Admin Staff-3

9727364364
આ નંબર પર Resume વોટ્સ એપ કરવું
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🖥 કમ્પ્યુટર પૂછાયેલા પ્રશ્નોના Video 🖥

🔷Computer પુછાયેલા પ્ર્શ્નો Part-2 |

👨‍🏫By Nirmal Aerada Sir| World Inbox Academy

આપેલ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો


https://youtu.be/nsbEqaSJlV4


આભાર..
*વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જામનગર*

*🎯 નવી જનરલ બેચ*🎯

*નવા આયોજન અને નવી રણનીતિ સાથેની બેચ*

*🌟 જનરલ બેચ (ડેમો લેક્ચર)🌟*

*🗓તારીખ :- ૮/૯/૧૦ ઓગસ્ટ - 2022*

*🕰 *સમય :- સાંજે 4:૦૦ થી 6:00*

*🔖 દરરોજ બે કલાક*

🔥🔥 *World Inbox My Class Application કોર્સ સંપૂર્ણ ફ્રી 🔥🔥*

*🟨 સામાન્ય અભ્યાસ,ગણિત,ગુજરાતી અને અંગ્રેજી વિષયની પાયાની તૈયારી*

*રજીસ્ટેશન ફરજીયાત કરાવાનુ રહેશે*
*📱75 74 09 10 10 📱*

*🎯બેચની વિશેષતા🎯*

⏭️ *વાંચવા માટે સ્પેશિયલ રીડિંગ રૂમ ની સુવિધા*

*⏭️દરેક વિષયની બેઝીક થી એડવાન્સ લેવલ સુધી તૈયારી*

*⏭️દરેક વિષયનું બેસ્ટ મટીરીયલ તથા ડેઇલી તેમજ વિકલી ટેસ્ટ.*

* સમયાંતરે સફળ ઓફિસસર દ્વારા મોટીવેશન..*

* અમારી સાથે જોડાતા પહેલા અમારા સફળ વિદ્યાર્થી અને જુના વિદ્યાર્થીના રીવ્યુ લઈને પછી જ જોડાવું..*

☎️ *JAMNAGAR*
*બીજો માળ, સમુદ્ર સેલ્સ, ICICI બેન્ક ઉપર, ખોડિયાર કોલોની, જામનગર*
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
GPSC Mains Daily Question July 2022 Day 13.pdf
381.3 KB
GPSC Mains Daily Question July 2022 Day 13.pdf
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
1.મુખ્યધારાના જ્ઞાન અને સાંસ્કૃતિક પ્રણાલીઓની તુલનામાં આદિવાસી જ્ઞાન
પ્રણાલીની વિશિષ્ટતાની તપાસ કરો.
2.ભારતમાં મહિલાઓના સશક્તિકરણની પ્રક્રિયામાં ‘ગીગ ઈકોનોમી’ની ભૂમિકાનું
પરીક્ષણ કરો.
3.ઉદારવાદીઓ (નરમપંથી)ની ભૂમિકા કેટલી હદે વ્યાપક સ્વતંત્રતા
આંદોલનનો આધાર તૈયાર કરે છે ? ટિપ્પણી કરો.
4.અસહયોગ આંદોલન અને સવિનય કાનૂનભંગ આંદોલન દરમિયાન
મહાત્મા ગાંધીના રચનાત્મક કાર્યક્રમો સ્પષ્ટ કરો.
5.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ એ વ્યાવસાયિક શિક્ષણની ઉત્પ્રેરક છે - વિધાન
સમજાવી વ્યાવસાયિક શિક્ષણ માટે નીતિ આયોગના કાર્યોનું વર્ણન કરો.
6.એમ.એસ.એમ.ઈ. (MSME)ની સમક્ષ રહેલ પડકારો અને તેનું સમાધાન
જણાવો.
7.આર્કટિકની બરફ અને એન્ટાર્કટિકાના ગ્લેશિયરોનું પીગળવું કઈ રીત અલગ
અલગ રૂપે પૃથ્વીના મૌસમના સ્વરૂપ અને મનુષ્યની કાર્યપ્રણાલીઓને અસર
કરશે ? સ્પષ્ટ કરો.
8.ભારતના પ્રમુખ શહેરોમાં આઇ.ટી ઉદ્યોગના વિકાસથી ઉત્પન્ન થવા વાળા
મુખ્ય સામાજિક આર્થિક પ્રભાવ કયા છે?
9.વસ્તી શિક્ષણના પ્રમુખ ઉદ્દેશોની વિવેચના કરી ભારતમાં તેને પ્રાપ્ત કરવાના
ઉપાયો પર વિસ્તૃત પ્રકાશ પાડો.
10.ક્રિપ્ટો કરન્સી શું છે? વૈશ્વિક સમાજ ને તે કઈ રીતે પ્રભાવિત કરે છે? શું તે
ભારતીય સમાજને પણ પ્રભાવિત કરી રહી છે?
Forwarded from World Inbox Academy
🎊1⃣3⃣0⃣0⃣ "Testography" 🎊

Number - 1325

Date - 04.08.2022

For Current Affairs Join

TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/worldinboxofficial
Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

*નવી બેચ શરૂ*
◆ GPSC Class 1-2-3 Batch

🔹My Class Application તથા 1000+ કલાકના વિડીયો લેક્ચર ફ્રી

🔹Batch Start

▶️ નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ

🔸 સવારે 8 થી રાત્રે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 વર્તમાન પ્રવાહ મેગેઝિન ફ્રી.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call @ 7575062323

For Online Registration Click Here
https://forms.gle/HXTf6xV4rQN6nrsd7
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
જગતમાં એમ ક્યા સફળ થવાય છે !
તકલીફો વગર ક્યા આગળ વધાય છે ?

પૂછશો પહાડને તો એ પણ મુસ્કુરાશે ,
ઊંચાઈ પામવા કેટકેટલું તુટાય છે !


દોસ્તો, તાજેતરમાં જ PSI પરીક્ષાનું પરિણામ અને મેરીટ લિસ્ટ જાહેર થયું છે. જેમાં વર્લ્ડ ઇનબૉક્સ એકેડમિના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. વર્લ્ડ ઇનબૉક્સ એકેડમિના વિદ્યાર્થીઓએ ટોપ રેન્કસ મેળવીને સમગ્ર ગુજરાતમાં વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીની કાર્યક્ષમતા સાબિત કરી છે. એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ !


સફળતા મેળવવા માટે પ્રચંડ ખંત, ધીરજ, નિયમિતતા, સ્વયં શિસ્ત ખૂબ જરૂરી છે. આ ગુણોના વિકાસ પર વર્લ્ડ ઇનબૉક્સ ભાર આપે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સચોટ માર્ગદર્શન થકી સામાન્ય વિદ્યાર્થી પણ ઊંચા દરજ્જાની સફળતા મેળવી શકે છે એ વાત વર્લ્ડ ઇનબોક્સના ઇતિહાસમાં અનેક વાર સાબિત થયેલી હકીકત છે.

માત્ર પાસ થવા મહેનત ના કરો. રેન્ક મેળવવાનો દ્રષ્ટિકોણ રાખો. જેવું વિચારશો એવું જ ભવિષ્ય, એવી જ કારકિર્દી, એવું જ પરિણામ મળવાપાત્ર થશે.

તમે પણ ખૂબ સારી રેન્ક સાથે ગુજરાતના ટોપર બની શકો છો. એના માટે જરૂરી પરિબળો મેળવવા વહેલી તકે જોઈન કરો વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી !
Forwarded from World Inbox Academy
*🎯 ફ્રી માસ્ટર જનરલ બેચ*🎯
🌟 પ્રવેશ પરીક્ષા 🌟
*100 માર્ક્સ • 1 કલાક*

*નવા આયોજન અને નવી રણનીતિ સાથે*
*🗓 તારીખ : 15 ઓગસ્ટ - 2022*
*🕰 *સમય : સવારે 10 થી 11*

રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવી હોલ ટીકીટ મેળવી લેવી

વર્લ્ડ ઇનબૉકસ એકેડેમી-વડોદરા
31, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે,
સિટી બસ સ્ટેશન પાસે, વડોદરા.
CALL @ 7575080606
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🔹 ગુજરાતી વ્યાકરણ Video 🔹

🔸 YouTube Video Update 🔸

🔹ગુજરાતી વ્યાકરણ પુછાયેલા પ્ર્શ્નો |

🔹Lecture By Ratilal Sir | World Inbox Academy

આપેલ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો


https://youtu.be/bwOzY_B1FAg


આભાર..
વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી - જામનગર

‼️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે જામનગરમાં માર્ગદર્શન સેમિનાર ‼️

📣 ફ્રી માર્ગદર્શન સેમિનાર
♦️ GPSC વર્ગ-૧/૨,
Dy.SO, STI
♦️ વર્ગ - ૩ ની તમામ પરીક્ષાઓ માટે
♦️ TET/TAT વિશેની માહિતી

🔴 પંચાયત તલાટી અને જુ. ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટેની સંપૂર્ણ રણનીતિ

🗓 તા. ૦૭/૦૮/૨૦૨૨ (રવિવાર)
સમય: સવારે ૧૦ વાગ્યેથી
🕹 સેમીનારનું સ્થળ: હોટેલ કલાતીત, DSP બંગલાની સામે, તિન બત્તી, P.N. માર્ગ, જામનગર

🪑 Register your Seat:
📲 75 74 09 10 10

♦️WhatsApp Registration Link:
http://wa.me/917574091010
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
GPSC Mains Daily Question July 2022 Day 14.pdf
383 KB
GPSC Mains Daily Question July 2022 Day 14.pdf
Forwarded from WORLD INBOX ACADEMY √ (Nikul Raval)
1.વિશ્વમાં ખનીજતેલના અસમાન વિતરણના બહુઆયામી પ્રભાવોની વિવેચના કરો.
2.ભારતીય સમાજ પ્રારંભિક સામાજિક મૂલ્યોમાં નિરંતરતા કઈ રીતે જાળવી રાખે
છે.તેમાં થનાર પરિવર્તનનું વિવરણ આપો.
3.કૌશલ્ય વિકાસથી સહકારી સમિતિઓ લાંભાવિત થશે.આ વિધાનનું વિશ્લેષણ
કરી તેના સામે રહેલા પડકારો જણાવો.
4.બંધારણની સાતમી અનુસૂચિ પર પુનવિર્ચાર કરવાની જરૂરિયાત પર
સમાલોચનાત્મક ટીપ્પણી કરો. 5.બંધારણીય નૈતિકતાના મૂળ બંધારણમાં જ નિહિત છે અને તેની તાત્વિક ફલકો
પર આધારિત છે.' બંધારણીય નૈતિકતા’ના સિદ્ધાંતની પ્રાસંગિક ન્યાયિક
ર્નિણયોની સહાયતાથી વિવેચના કરો.
6.વિવિધતા, સમતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચતર
ન્યાયપાલિકામાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવા માટેની જરૂરીયાત પર
ચર્ચા કરો.
7.તાજેતરમાં જાહેર થયેલ ઓક્સફ્રેમની રિપોર્ટ ‘ઇનઇક્વાલિટી કિલ્સ’ના
સંદર્ભમાં જણાવો કે ખાનગીકરણ કઈ રીતે સમાનતા માટે ઘાતક છે અને
અસમાનતા દૂર કરવાની ભલામણો જણાવો.
8.મેન્યુઅલ સ્કૈવેજિંગ જેવી કુપ્રથાઓના કારણો અને તેને દૂર કરવા માટે
સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની ચર્ચા કરો.
9.મોબાઈલ કમ્પ્યુટરિંગ વિશે વિસ્તૃત માહિતી આપો.
10.ભારતના ૧૪માં નાણા પંચની ભલામણો રાજ્યોને પોતાની રાજકોષીય સ્થિતિ
સુધારવામાં કઈ રીતે સક્ષમ કર્યો. સમજાવો.
Forwarded from World Inbox Academy
🎊1⃣3⃣0⃣0⃣ "Testography" 🎊

Number - 1326

Date - 05.08.2022

For Current Affairs Join

TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/worldinboxofficial
Forwarded from World Inbox Academy
*🎯 ફ્રી માસ્ટર જનરલ બેચ*🎯
🌟 પ્રવેશ પરીક્ષા 🌟
*100 માર્ક્સ • 1 કલાક*

*નવા આયોજન અને નવી રણનીતિ સાથે*
*🗓 તારીખ : 15 ઓગસ્ટ - 2022*
*🕰 *સમય : સવારે 10 થી 11*

રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવી હોલ ટીકીટ મેળવી લેવી

વર્લ્ડ ઇનબૉકસ એકેડેમી-વડોદરા
31, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે,
સિટી બસ સ્ટેશન પાસે, વડોદરા.
CALL @ 7575080606
વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી - જામનગર

‼️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે જામનગરમાં માર્ગદર્શન સેમિનાર ‼️

📣 ફ્રી માર્ગદર્શન સેમિનાર
♦️ GPSC વર્ગ-૧/૨,
Dy.SO, STI
♦️ વર્ગ - ૩ ની તમામ પરીક્ષાઓ માટે
♦️ TET/TAT વિશેની માહિતી

🔴 પંચાયત તલાટી અને જુ. ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટેની સંપૂર્ણ રણનીતિ

🗓 તા. ૦૭/૦૮/૨૦૨૨ (રવિવાર)
સમય: સવારે ૧૦ વાગ્યેથી
🕹 સેમીનારનું સ્થળ: હોટેલ કલાતીત, DSP બંગલાની સામે, તિન બત્તી, P.N. માર્ગ, જામનગર

🪑 Register your Seat:
📲 75 74 09 10 10

♦️WhatsApp Registration Link:
http://wa.me/917574091010
Forwarded from World Inbox Anand
*વર્લ્ડ ઇનબૉક્સ એકેડેમી આણંદ-વિદ્યાનગર *

*નવી બેચ શરૂ*
◆ GPSC Class 1-2-3 Batch

🔹My Class Application તથા 1000+ કલાકના વિડીયો લેક્ચર ફ્રી

🔹Batch Start

▶️ નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ

🔸 સવારે 8 થી રાત્રે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 વર્તમાન પ્રવાહ મેગેઝિન ફ્રી.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરો.

➡️ 2nd Floor, Jalu arcade, Nr. Bank of Baroda, Vallabhvidyanagar,
Call @ 7575062323

For Online Registration Click Here
https://forms.gle/HXTf6xV4rQN6nrsd7