WORLD INBOX ACADEMY √
59.9K subscribers
24.8K photos
1.45K videos
3.84K files
13.1K links
રોશન કરો ભવિષ્ય.
Download Telegram
1.ભારતમાં સકલ ઘરેલુ ઉત્પાદન (GDP)ને વર્ષ ૨૦૧૫ પહેલા તથા વર્ષ ૨૦૧૫ પછી
ગણતરીની રીતમાં રહેલા અંતર ની વ્યાખ્યા કરો.
2.FCI એ સકટ ઉન્મુખ ખાદ્ય સુરક્ષાને એક સ્થિર સુરક્ષા પ્રણાલીમાં બદલવામાં મહત્વપૂર્ણ
ભૂમિકા ભજવી છે.પરંતુ આજે પણ તે પોતાના ઉદ્દેશોને પૂરા કરવામાં સફળ નથી થઈ
શક્યું. તેમાં સુધાર સુધારા માટેની પ્રમુખ ભલામણો પર ચર્ચા કરો
3.વિશ્વ વ્યાપાર સંગઠનમાં વિકાસશીલ અને વિકસિત દેશો વર્ગીકરણ પ્રક્રિયા પર પ્રકાશ
પાડી તેનાથી જાેડાયેલ સમસ્યાઓ અને તેમાં સુધારાઓની આવશ્યકતા પર ચર્ચા કરો.
4.પરમાણુ અપ્રસાર સંધિ (NPT) સામે રહેલ વર્તમાન પડકારો વિશ ચર્ચા કરો.
5.નિસાર મિશનથી તમે શું સમજાે છો? તેના વિકાસમાં પ્રાથમિક લક્ષ્યો અને અપેક્ષિત
લાભની ચર્ચા કરો.
6.જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મુખ્ય વિશેષતાઓ અને ઉદ્દેશ્ય પર સંક્ષેપમાં ચર્ચા કરો.
7.મહત્વપૂર્ણ અને રણનીતિક ખનીજાેથી તમે શું સમજાે છો? ભારતમાં આ ખનીજાેની
આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની સમીક્ષા કરો.
8.સૌર પ્રજવાલ ( સૌર ફ્લેયર)( સોલર ફ્લેયર) થી તમે શું સમજાે છો ? સોલર ફ્લેયર
બનાવવાની પ્રક્રિયા પર પ્રકાશ પાડી તેના દુષ્પ્રભાવોનો ઉલ્લેખ કરો.
9.શું નાગરિક સમાજ અને ગેર સરકારી સંગઠન, સામાન્ય નાગરિકોને લાભ પ્રદાન કરવા
માટે લોક સેવા પ્રદાતાનો વિકલ્પ બની શકે? તેના સામે રહેલ પડકારોની વિવેચના કરો.
10.એસ.સી.ઓ (SCO) ના લક્ષ્યો અને ઉદ્દેશ્યોનું વિશ્લેષણાત્મક પરીક્ષણ કરી. ભારત માટે
તેનું શું મહત્વ છે ?
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
📚વર્લ્ડ ઇનબૉક્સ ભાવનગર📚

🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ🇮🇳

🔆સરકારી પરીક્ષા પધ્ધતિ પ્રમાણે આયોજન

🟠તા :15 ઓગસ્ટ 2022(સોમવાર)

સમય : બપોરે 2 થી 3 (1 કલાક)

🟢સ્થળ : ઘરશાળા વિનય મંદિર, ભાવનગર

🔹વિષય : ભારતની સ્વતંત્રતા ચળવળ

🔶કુલ ગુણ અને પ્રશ્નોની સંખ્યા :100

🔹સરકારી પરીક્ષા સમયે જે માહોલ હોય તેવા માહોલમાં પરીક્ષા આપો.

🏆પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનારને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે.🏆

📜 આયોજનમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે.📜

🔅 નોંધણી ફી - 20/-

📞વધુ માહિતી માટે સંપર્ક કરો : 75 75 06 04 04

વહેલા તે પહેલાના ધોરણે ક્લાસ પર રૂબરૂ આવી ટેસ્ટ માટેની હોલ ટીકીટ મેળવવી...

🏢 સથળ :- પહેલો માળ ગીરિકંદરા પ્લાઝા કૉમ્પ્લેક્સ, SBI રોડ, રવી જિમની સામે, નંદાલય હવેલીની બાજુમાં, સરદારનગર સર્કલ પાસે, ભાવનગર
.
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🏆 જગતમાં એમજ ક્યાં સફળ થવાય છે..

નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો ...

https://www.instagram.com/reel/ChJb8N6lbTJ/?igshid=YmMyMTA2M2Y=
GPSC.pdf
315.1 KB
GPSC_Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 15/2022-23 to 20/2022-23
LRD_સામાજિક_અને_શૈક્ષણિક_રીતે_૫છાત_વર્ગના_ઉમેદવારોના_પ્રમાણ૫ત્રોની.pdf
40.9 KB
LRD_સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારોના પ્રમાણ૫ત્રોની ચકાસણી અંગે
GSSSB.pdf
244.3 KB
GSSSB_જા.ક્ર. ૨૦૨/ર૦૨૨૨૩- અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
GSSSB_Call-letter-Prog-on-Web-202.pdf
517.3 KB
GSSSB_જા.ક્ર. ૨૦૨/૨૦૨૨૨૩- અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ- ૩ સંવર્ગની લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) માટેના કોલ લેટર ડાઉનોલડ કરવા માટેની અગત્યની સુચના
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
📚વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ભાવનગર📚

🏅Dy.SO સ્પેશ્યિલ 🏅

🔆કરંટ અફેર્સ સેમીનાર - Part-1🔆

👉🏻 એપ્રિલ - મે - જૂનના કરંટ અફેર્સનો સમાવેશ

👉🏻 પરીક્ષાલક્ષી તમામ મુદ્દાઓનો સમાવેશ

👉🏻 ફ્રી કરંટ અફેર્સ મટિરીયલ

લેકચર ફી - 100/-

📝 Lecture by- દર્શન રાવલ સર

🗓️ તારીખ : 21/08/2022 ( રવિવાર )

🕘 સમય : સવારે 9 થી 12

🏛️ સ્થળ : મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર, ભાવનગર.

📲 વધુ માહિતી માટે સંપર્ક કરો : 7575060404
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🇮🇳 World Inbox - Amrut Quiz 🇮🇳

World Inbox Academy Gandhinagar

🔷 Quiz Date - 15 August 2022

🔷 Quiz Time - બપોરે 2.00 થી 3.00



🔸 ભાગ લેનાર દરેક ઉમેદવાર ને પ્રમાણપત્ર.

🔸 પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવનાર ઉમેદવારને વિશેષ સન્માન.

🔸 ઓફ્લાઈન / ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વ્યવસ્થા.

🔸 ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે 7575061818 નંબર પર Whatsapp કરવો.


વધુ વિગત માટે સંપર્ક
☎️ 7575061818
Dy.SO Yojna.pdf
864.6 KB
GPSC_Dy.SO પરીક્ષા માટે ઉપયોગી યોજનાઓ
વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી - સુરત

▪️KBT - Knowledge Based Test
▪️100% સુધી સ્કોલરશીપ મેળવો

▪️ વધુ માહિતી માટે સંપર્ક કરો.
📲 Surat-07574060505
Mission Talati-63 13-08-2022 (1).pdf
1.4 MB
📚Mission Talati Day-63📚

🔴Date - 13-08-2022🔴

પંચાયત વિભાગની તલાટી, જુનિયર ક્લાર્ક તેમજ અન્ય વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે ગુજરાત સરકારના પાઠ્ય પુસ્તકો પર આધારિત ખુબ જ ઉપયોગી મટિરિયલ.


#MissionTalati
*World Inbox Academy - Ahmedabad*
*નવી જનરલ બેચનો શુભારંભ* - એડમીશન તેમજ ડેમો ઓપન

*બેચનો સમય: સવારે 8:00 થી 10:00* તથા *સાંજે 4:00 થી 6:00*

બેચની સાથે *My Class Application - FREE* (૬ મહિના માટે)

આર્થિક અનામત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓને *100% ફી પરત*

*10 કરતા વધુ પુસ્તકો ફ્રી*

*5 મહિના માટે કરંટ અફેર્સના મેગેઝીન ફ્રી*

*એક પ્રવાસ તદ્દન ફ્રી*

*ડેમો માટે નીચે આપેલ લિંક પર નોંધણી કરવી જરૂરી છે*

https://forms.gle/ogEiEWinZrmE9Vxj6
*World Inbox Academy - Ahmedabad*

*GPSC Batch - શુભારંભ*

*TEST આપો અને ફીમાં 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવો*

બેચની સાથે *My Class Application (રૂ. 9000ની) - FREE* (૬ મહિના માટે)

આર્થિક અનામત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓને *20000 Rs. ફી પરત*

*10 કરતા વધુ પુસ્તકો ફ્રી*

*કરંટ અફેર્સના મેગેઝીન ફ્રી*

*એક પ્રવાસ તદ્દન ફ્રી*

*TEST માટે નીચે આપેલ લિંક પર નોંધણી કરવી જરૂરી છે*

https://forms.gle/rAXbEC5wD7pv736p7
🇮🇳 1857ની ક્રાંતિ સાથે સંળાયેલા અતિ મહત્વના 5 તથ્યો...

નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરી જાણો સંપૂર્ણ વિગત..

https://www.instagram.com/reel/ChMB6SNlRPn/?igshid=YmMyMTA2M2Y=
📚World Inbox GK Bank📚

🗓 Date : 13.08.2022 🗓

નમસ્કાર મિત્રો..

📝World Inbox GK Bank📝
પર આજના સવાલનો સૌથી વહેલા,
સૌથી પહેલા જવાબો આપવા માટે...

નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરી સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો

https://www.instagram.com/world.inbox/

આભાર.

#WorldinboxGKBank
🎊1⃣3⃣0⃣0⃣ "Testography" 🎊

Number - 1328

Date - 13.08.2022

For Current Affairs Join

TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/world_inbox_academy
📚YouTube Video Update 📚

🔹સામાન્ય વિજ્ઞાન પુછાયેલા પ્ર્શ્નો Part-3 | General Science |

👨‍🏫By Dhaval Patel Sir| World Inbox Academy

આપેલ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો

https://youtu.be/xRmW775JlVQ

આભાર.
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🟢Special Class-3 New Batch🟢

World Inbox Academy - Gandhinagar

📚Admission Open For 📚
🔹સ્પેશિયલ જનરલ બેચ🔹

🔹Batch Start - 22-08-2022

🔹Batch Time - સાંજે 6.00 થી 8.00

🔹 Free Demo Lecture 🔹



નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

રજીસ્ટ્રેશન માટે મેસેજ કરો.
http://wa.me/918238238787

🔸 ફ્રી World Inbox My Class એપ્લિકેશન

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 3 ફ્રી ડેમો લેકચર લીધા બાદ એડમિશનની સુવિધા.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸ડેઇલી લેખિત તથા મૌખિક કસોટી લેતી સમગ્ર ગુજરાતની એકમાત્ર એકેડમી

🔸 ક્લાસરૂમમાં દરરોજ વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી તેમજ વિષય સંબંધિત વાર્તાલાપ.

🔸 સવારે 8 થી રાતે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 દર મહિનાના કરંટ મેગેઝિન ફી.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વર્ગખંડમાં પ્રથમ ત્રણ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓને વિશેષ સન્માન.

વધુ વિગત માટે સંપર્ક.
📱 7575061818
📱 8238238787
📱 8238238989
📚 World Inbox News Update 📚

#worldinboxnewsupdate