WORLD INBOX ACADEMY √
60.4K subscribers
25.2K photos
1.56K videos
3.97K files
13.5K links
રોશન કરો ભવિષ્ય.
Download Telegram
📚World Inbox GK Bank📚

🗓 Date : 04.08.2022 🗓

નમસ્કાર મિત્રો..

📝World Inbox GK Bank📝
પર આજના સવાલનો સૌથી વહેલા,
સૌથી પહેલા જવાબો આપવા માટે...

નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરી સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો

https://www.instagram.com/world.inbox/

આભાર.

#WorldinboxGKBank
🎊1⃣3⃣0⃣0⃣ "Testography" 🎊

Number - 1325

Date - 04.08.2022

For Current Affairs Join

TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/world_inbox_academy
વર્લ્ડ ઈનબોક્સ એકેડમી - વ્યારા

📒 FAST TRACK BATCH
♦️ તલાટી અને જુનિયર કલાર્કની તૈયારી માટે
♦️તા . 04/08/2022 ( ગુરુવાર )
♦️સમય : સવારે 11:00 થી 1:00

🛑 સંજય રાવલ સર (અંગ્રેજી)
🛑 પ્રવિણ પાટીલ સર (ગણિત)
🛑 નયન બોઘરા સર (ગુજરાતી સાહિત્ય)
🛑 દિગ્વિજય બિંહોલા સર (ગુજરાતી વ્યાકરણ)

📍પંચાયતી રાજ અને કરંટ અફેર્સ કોર્સમાં ભણાવવામાં આવશે

📌 *કોર્સ ફી માત્ર 5000/- રૂ.*
📌 *જૂના વિદ્યાર્થીઓ માટે ફીમાં વિશેષ રૂ. 1000/- ડિસ્કાઉન્ટ*

📌 કુલ : ૭૦ ગુણનું સંપૂર્ણ રિવિઝન કરવા માટેની સુવર્ણ તક
🔴 રૂ. ૧૧૫૦૦/- નો ઓનલાઇન કોર્સ સંપૂર્ણ ફ્રી
🔴 World Inbox My Class Application Free
• 3000+ વીડિયો લેક્ચર
• 1000+ કલાકનું શિક્ષણ
• ગુજરાતનાં નામાંકિત અને શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા કુલ ૧૪થી વધુ વિષયોનું શિક્ષણ

વોટસએપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી ,
http://wa.me/9175740926262

World Inbox Academy - VYARA
Address : 03, બીજો માળ, ઉગમ કોમ્પલેક્ષ, મિશન નાકા પાસે, વ્યારા - તાપી.

વધુ વિગત માટે સંપર્ક કરો:
📱 *75 74 09 26 26*
💠 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ભાવનગર 💠

📚 નવી જનરલ બેચ 📚

🗓 તારીખ : 1/8/2022

🕗 સમય : સવારે 8 થી 10

♻️ વર્લ્ડ ઇનબૉક્સ My Class એપ્લિકેશન તદ્દન ફ્રી

1000+ ક્લાસ વિડિઓ લેકચર

🔅 વિશેષતા 🔅

👉🏻 6 મહિનાનો સંપૂર્ણ અભ્યાસક્રમ

👉🏻 નિષ્ણાંત ફેકલ્ટી ટીમ

👉🏻 સ્ટડી મટિરીયલ સેટ

👉🏻 લાઈબ્રેરી ની સુવિધા

📲 Contact No . 75 75 06 04 04

🏢 સથળ :- પહેલો માળ ગીરિકંદરા પ્લાઝા કૉમ્પ્લેક્સ, SBI રોડ, રવી જિમની સામે, નંદાલય હવેલીની બાજુમાં, સરદારનગર સર્કલ પાસે, ભાવનગર.
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
*SUPER 30*

🎓GPSC🎓
Class 1-2, Dy. SO,
Dy. Mamlatdar,
STI, ACF

FREE
Demo Lectures

🗒️04 to 06 August, 2022
⏱️ Evening 06:30 to 08: 30

▪️Best Facilities of Gujarat
▪️Daily, Weekly, Monthly Test
▪️Free Online Application of ₹9000
▪️Free Material
▪️Free Current Affairs Magazine
▪️Free Library

For Registration :
📲 7575003111

World Inbox Academy Junagadh
2nd Floor, Gunatit Plaza, Opp. Agriculture Gate No. 2, Motibaug, Junagadh
જગતમાં એમ ક્યા સફળ થવાય છે !
તકલીફો વગર ક્યા આગળ વધાય છે ?

પૂછશો પહાડને તો એ પણ મુસ્કુરાશે ,
ઊંચાઈ પામવા કેટકેટલું તુટાય છે !


દોસ્તો, તાજેતરમાં જ PSI પરીક્ષાનું પરિણામ અને મેરીટ લિસ્ટ જાહેર થયું છે. જેમાં વર્લ્ડ ઇનબૉક્સ એકેડમિના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. વર્લ્ડ ઇનબૉક્સ એકેડમિના વિદ્યાર્થીઓએ ટોપ રેન્કસ મેળવીને સમગ્ર ગુજરાતમાં વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીની કાર્યક્ષમતા સાબિત કરી છે. એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ !


સફળતા મેળવવા માટે પ્રચંડ ખંત, ધીરજ, નિયમિતતા, સ્વયં શિસ્ત ખૂબ જરૂરી છે. આ ગુણોના વિકાસ પર વર્લ્ડ ઇનબૉક્સ ભાર આપે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સચોટ માર્ગદર્શન થકી સામાન્ય વિદ્યાર્થી પણ ઊંચા દરજ્જાની સફળતા મેળવી શકે છે એ વાત વર્લ્ડ ઇનબોક્સના ઇતિહાસમાં અનેક વાર સાબિત થયેલી હકીકત છે.

માત્ર પાસ થવા મહેનત ના કરો. રેન્ક મેળવવાનો દ્રષ્ટિકોણ રાખો. જેવું વિચારશો એવું જ ભવિષ્ય, એવી જ કારકિર્દી, એવું જ પરિણામ મળવાપાત્ર થશે.

તમે પણ ખૂબ સારી રેન્ક સાથે ગુજરાતના ટોપર બની શકો છો. એના માટે જરૂરી પરિબળો મેળવવા વહેલી તકે જોઈન કરો વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી !
GPSSB_16-2021-22_(FHW)PROVISIONAL MERIT LIST.pdf
4.3 MB
GPSSB_16-2021-22_(FHW)PROVISIONAL MERIT LIST
🟢Special Class-3 New Batch🟢

World Inbox Academy - Gandhinagar

📚Admission Open For 📚
🔹સ્પેશિયલ જનરલ બેચ🔹

🔹Batch Start - 22-08-2022

🔹Batch Time - સાંજે 6.00 થી 8.00

🔹 Free Demo Lecture 🔹



નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

રજીસ્ટ્રેશન માટે મેસેજ કરો.
http://wa.me/918238238787

🔸 ફ્રી World Inbox My Class એપ્લિકેશન

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 3 ફ્રી ડેમો લેકચર લીધા બાદ એડમિશનની સુવિધા.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸ડેઇલી લેખિત તથા મૌખિક કસોટી લેતી સમગ્ર ગુજરાતની એકમાત્ર એકેડમી

🔸 ક્લાસરૂમમાં દરરોજ વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી તેમજ વિષય સંબંધિત વાર્તાલાપ.

🔸 સવારે 8 થી રાતે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 દર મહિનાના કરંટ મેગેઝિન ફી.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વર્ગખંડમાં પ્રથમ ત્રણ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓને વિશેષ સન્માન.

વધુ વિગત માટે સંપર્ક.
📱 7575061818
📱 8238238787
📱 8238238989
🔹 ગુજરાતી વ્યાકરણ Video 🔹

🔸 YouTube Video Update 🔸

🔹ગુજરાતી વ્યાકરણ પુછાયેલા પ્ર્શ્નો |

🔹Lecture By Ratilal Sir | World Inbox Academy

આપેલ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો


https://youtu.be/bwOzY_B1FAg


આભાર..
Mission Talati-57 05-08-2022.pdf
1.2 MB
📚Mission Talati Day-57📚

🔴Date - 05-08-2022🔴

પંચાયત વિભાગની તલાટી, જુનિયર ક્લાર્ક તેમજ અન્ય વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે ગુજરાત સરકારના પાઠ્ય પુસ્તકો પર આધારિત ખુબ જ ઉપયોગી મટિરિયલ.


#MissionTalati
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox Academy)
💠 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ભાવનગર 💠

📚 નવી જનરલ બેચ 📚

🗓 તારીખ : 1/8/2022

🕗 સમય : સવારે 8 થી 10

♻️ વર્લ્ડ ઇનબૉક્સ My Class એપ્લિકેશન તદ્દન ફ્રી

1000+ ક્લાસ વિડિઓ લેકચર

🔅 વિશેષતા 🔅

👉🏻 6 મહિનાનો સંપૂર્ણ અભ્યાસક્રમ

👉🏻 નિષ્ણાંત ફેકલ્ટી ટીમ

👉🏻 સ્ટડી મટિરીયલ સેટ

👉🏻 લાઈબ્રેરી ની સુવિધા

📲 Contact No . 75 75 06 04 04

🏢 સથળ :- પહેલો માળ ગીરિકંદરા પ્લાઝા કૉમ્પ્લેક્સ, SBI રોડ, રવી જિમની સામે, નંદાલય હવેલીની બાજુમાં, સરદારનગર સર્કલ પાસે, ભાવનગર.
વર્લ્ડ ઈનબોક્સ એકેડમી - વ્યારા

📒 FAST TRACK BATCH
♦️ તલાટી અને જુનિયર કલાર્કની તૈયારી માટે
♦️તા . 04/08/2022 ( ગુરુવાર )
♦️સમય : સવારે 11:00 થી 1:00

🛑 સંજય રાવલ સર (અંગ્રેજી)
🛑 પ્રવિણ પાટીલ સર (ગણિત)
🛑 નયન બોઘરા સર (ગુજરાતી સાહિત્ય)
🛑 દિગ્વિજય બિંહોલા સર (ગુજરાતી વ્યાકરણ)

📍પંચાયતી રાજ અને કરંટ અફેર્સ કોર્સમાં ભણાવવામાં આવશે

📌 *કોર્સ ફી માત્ર 5000/- રૂ.*
📌 *જૂના વિદ્યાર્થીઓ માટે ફીમાં વિશેષ રૂ. 1000/- ડિસ્કાઉન્ટ*

📌 કુલ : ૭૦ ગુણનું સંપૂર્ણ રિવિઝન કરવા માટેની સુવર્ણ તક
🔴 રૂ. ૧૧૫૦૦/- નો ઓનલાઇન કોર્સ સંપૂર્ણ ફ્રી
🔴 World Inbox My Class Application Free
• 3000+ વીડિયો લેક્ચર
• 1000+ કલાકનું શિક્ષણ
• ગુજરાતનાં નામાંકિત અને શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા કુલ ૧૪થી વધુ વિષયોનું શિક્ષણ

વોટસએપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી ,
http://wa.me/9175740926262

World Inbox Academy - VYARA
Address : 03, બીજો માળ, ઉગમ કોમ્પલેક્ષ, મિશન નાકા પાસે, વ્યારા - તાપી.

વધુ વિગત માટે સંપર્ક કરો:
📱 *75 74 09 26 26*
આપેલ નદી પૈકી કઈ એક ઘોડાપુર ભરતીનું ઉદાહરણ પૂરું પાડે છે ?
Anonymous Quiz
50%
હૂગલી
18%
નર્મદા
26%
મહાનદી
7%
કાવેરી
GPSC Mains Daily Question July 2022 Day 14.pdf
383 KB
GPSC Mains Daily Question July 2022 Day 14.pdf
1.વિશ્વમાં ખનીજતેલના અસમાન વિતરણના બહુઆયામી પ્રભાવોની વિવેચના કરો.
2.ભારતીય સમાજ પ્રારંભિક સામાજિક મૂલ્યોમાં નિરંતરતા કઈ રીતે જાળવી રાખે
છે.તેમાં થનાર પરિવર્તનનું વિવરણ આપો.
3.કૌશલ્ય વિકાસથી સહકારી સમિતિઓ લાંભાવિત થશે.આ વિધાનનું વિશ્લેષણ
કરી તેના સામે રહેલા પડકારો જણાવો.
4.બંધારણની સાતમી અનુસૂચિ પર પુનવિર્ચાર કરવાની જરૂરિયાત પર
સમાલોચનાત્મક ટીપ્પણી કરો. 5.બંધારણીય નૈતિકતાના મૂળ બંધારણમાં જ નિહિત છે અને તેની તાત્વિક ફલકો
પર આધારિત છે.' બંધારણીય નૈતિકતા’ના સિદ્ધાંતની પ્રાસંગિક ન્યાયિક
ર્નિણયોની સહાયતાથી વિવેચના કરો.
6.વિવિધતા, સમતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચતર
ન્યાયપાલિકામાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવા માટેની જરૂરીયાત પર
ચર્ચા કરો.
7.તાજેતરમાં જાહેર થયેલ ઓક્સફ્રેમની રિપોર્ટ ‘ઇનઇક્વાલિટી કિલ્સ’ના
સંદર્ભમાં જણાવો કે ખાનગીકરણ કઈ રીતે સમાનતા માટે ઘાતક છે અને
અસમાનતા દૂર કરવાની ભલામણો જણાવો.
8.મેન્યુઅલ સ્કૈવેજિંગ જેવી કુપ્રથાઓના કારણો અને તેને દૂર કરવા માટે
સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની ચર્ચા કરો.
9.મોબાઈલ કમ્પ્યુટરિંગ વિશે વિસ્તૃત માહિતી આપો.
10.ભારતના ૧૪માં નાણા પંચની ભલામણો રાજ્યોને પોતાની રાજકોષીય સ્થિતિ
સુધારવામાં કઈ રીતે સક્ષમ કર્યો. સમજાવો.
GPSC Mains Daily Practice Q- A.
📚World Inbox GK Bank📚

🗓 Date : 05.08.2022 🗓

નમસ્કાર મિત્રો..

📝World Inbox GK Bank📝
પર આજના સવાલનો સૌથી વહેલા,
સૌથી પહેલા જવાબો આપવા માટે...

નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરી સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો

https://www.instagram.com/world.inbox/

આભાર.

#WorldinboxGKBank