WORLD INBOX ACADEMY √
59.7K subscribers
24.2K photos
1.33K videos
3.69K files
12.6K links
રોશન કરો ભવિષ્ય.
Download Telegram
📚 World Inbox News Update 📚

#worldinboxnewsupdate
🇮🇳 અભિનંદન 🇮🇳
🔴 Youtube Video Update 🔴

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા | Presidential election process in India

Lecture By - Darshan Raval

આ વીડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

https://youtu.be/DR_JsYFS3WU

આભાર.
🇮🇳 National Flag Adoption Day 🇮🇳
💥 *GSSSB સબ ઈન્સ્પેક્ટર (નાયબ નિરીક્ષક) કોલ લેટર 2022*

https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
📚World Inbox GK Bank📚

🗓 Date : 22.07.2022 🗓

નમસ્કાર મિત્રો..

📝World Inbox GK Bank📝
પર આજના સવાલનો સૌથી વહેલા,
સૌથી પહેલા જવાબો આપવા માટે...

નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરી સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો

https://www.instagram.com/world.inbox/

આભાર.

#WorldinboxGKBank
🎊1⃣3⃣0⃣0⃣ "Testography" 🎊

Number - 1315

Date - 22.07.2022

For Current Affairs Join

TELEGRAM CHANNEL
👇👇👇👇👇
https://t.me/world_inbox_academy
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
🟤Special Class-3 New Batch🟤

World Inbox Academy - Gandhinagar

📚Admission Open For 📚
🔹સ્પેશિયલ જનરલ બેચ🔹

🔹Batch Time - સવારે 8 to 10

🔹 Free Demo Lecture 🔹



નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

રજીસ્ટ્રેશન માટે મેસેજ કરો.
http://wa.me/918238238787

🔸 ફ્રી World Inbox My Class એપ્લિકેશન

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 3 ફ્રી ડેમો લેકચર લીધા બાદ એડમિશનની સુવિધા.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸ડેઇલી લેખિત તથા મૌખિક કસોટી લેતી સમગ્ર ગુજરાતની એકમાત્ર એકેડમી

🔸 ક્લાસરૂમમાં દરરોજ વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી તેમજ વિષય સંબંધિત વાર્તાલાપ.

🔸 સવારે 8 થી રાતે 8 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 દર મહિનાના કરંટ મેગેઝિન ફી.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વર્ગખંડમાં પ્રથમ ત્રણ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓને વિશેષ સન્માન.

વધુ વિગત માટે સંપર્ક.
📱 7575061818
📱 8238238787
📱 8238238989
✳️ Special Class-3 New Batch ✳️

World Inbox Academy - Gandhinagar

📚Admission Open For 📚
🔹સ્પેશિયલ જનરલ બેચ🔹

🔹Batch Start - Get Free Demo

🔹Batch Time - સવારે 8 to 10

🔹 Free Demo Lecture 🔹
👨‍🏫 શિક્ષક - ધવલ પટેલ
👨‍🏫 વિષય - સામાન્ય વિજ્ઞાન
👨‍🏫 તારીખ - 22-07-2022

નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ.

વધુ વિગત માટે સંપર્ક.
📱 7575061818
📱 8238238787
📱 8238238989
GPSC Mains Daily Question July 2022 Day 04.pdf
505.2 KB
GPSC Mains Daily Question July 2022 Day 04.pdf


1.ગુજરાતી લોકસંગીતમાં લોકવાદ્યોનો અનેરો પ્રભાવ છે. આવા લોકવાદ્યોનું
વર્ગીકરણ ઉદાહરણ સાથે વર્ણવો.

2.ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં વિદેશીઓનું યોગદાન વર્ણવો.

3. અનેક પ્રકારે લૉર્ડ ડેલહાઉસીએ આધુનિક ભારતનો પાયો નાંખ્યો. - સમજાવો.

4.મહિલા સશક્તિકરણ વસ્તીવધારાને નિયંત્રિત કરવાની ચાવી છે. - ચર્ચા કરો.

5.ધર્મનિરપેક્ષતાની ભારતીય સંકલ્પના, ધર્મનિરપેક્ષતાવાદના પશ્ચિમી મોડલ કરતાં
કઈ રીતે અલગ છે ? - ચર્ચા કરો.




6.પાણિપતનું ત્રીજું યુદ્ધ ૧૭૬૧માં લડાયું. કયા કારણો હતા કે આટલા બધા સામ્રાજ્ય-
પ્રકંપી યુદ્ધો પાણિપતમાં લડવામાં આવ્યા ?

7.સાતવાહનયુગની કલા, સાહિત્ય અને સ્થાપત્ય વિશે માહિતી આપો

8.૧૯૦૯ના અધિનિયમ તરીકે જાણીતા મોર્લે-મિન્ટોના સુધારાઓની વિશેષતાઓ
જણાવો.

9.સહકારી ક્ષેત્રની અપાર પરિવર્તનકારી શક્તિ અત્યાર સુધી શ્રેષ્ઠ રીતે સાકાર થઈ
શકી નથી. નિવેદનના સંદર્ભમાં સેક્ટરની સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાના
પગલાં સૂચવો.

10.ભારતમાં ક્રમિક રીતે ઉત્તરદાયી શાસન સ્થાપવા માટે લાવવામાં આવેલ ભારત
શાસન ૧૯૧૯ (મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા)નું મૂલ્યાંકન કરો.
❇️ વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ભાવનગર

🟧 નવી જનરલ બેચ

🗓 તારીખ : 1/8/2022

🕗 સમય : સવારે 8 થી 10

🔵 ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન ફરજિયાત.

📲 Contact No . 75 75 06 04 04

🏢 સથળ :- પહેલો માળ ગીરિકંદરા પ્લાઝા કૉમ્પ્લેક્સ, SBI રોડ, રવી જિમની સામે, નંદાલય હવેલીની બાજુમાં, સરદારનગર સર્કલ પાસે, ભાવનગર
Forwarded from WORLD INBOX ACADEMY √ (World Inbox)
📝 Free GPSC Mains Mock Test 📝

World Inbox Academy Gandhinagar

🔷GPSC Class 1-2🔷

🔷Free GPSC Mains Exam
Mock Test Programme

🔸Date - 23-07-2022
- ગુજરાતી/ અંગ્રેજી

🔸 Date - 24-07-2022
- નિબંધ/ GS -1

🔸 25-07-2022
- GS 2 / GS 3

📝રજિસ્ટ્રેશન માટે 7575061818 નંબર પર Whatsapp કરવો.

વધુ વિગત માટે સંપર્ક
☎️ 7575061818
🔷 ગુજરાત ભૂગોળ વિડિયો 🔷
🔸 YouTube Video Update 🔸

🔸ગુજરાત ભૂગોળ |
🔸Lecture By Shivang Raval Sir | World Inbox Academy

આપેલ વિડિયો જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો


https://youtu.be/h3Z6zMgH1ck


આભાર...
વિશ્વ વિખ્યાત ટેનિસ પ્લેયર રાફેલ નડાલ ક્યાં દેશનો નાગરિક છે ?
Anonymous Quiz
23%
ફ્રાન્સ
26%
નોર્વે
18%
પોલેન્ડ
32%
સ્પેન
📚 World Inbox News Update 📚

#worldinboxnewsupdate
Whatsapp નું વડુંમથક ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
48%
કેલિફોર્નિયા
19%
ન્યુ યોર્ક
28%
વોશિંગટન
5%
એરિઝોના
277_1_1_GS_21-22_FINAL_ANSWER_KEY_SET_A_TO_F.pdf
21 KB
GUJARAT PANCHAYAT SERVICES SELECTION BOARD
FINAL ANSWER KEY
Advt. No. : 15/2021-22 - Gram Sevak (GS-2021-22)
Exam Date : 05/06/2022
Mission Talati-46 23-07-2022.pdf
1.4 MB
📚Mission Talati Day-46📚

🔴Date - 23-07-2022🔴

પંચાયત વિભાગની તલાટી, જુનિયર ક્લાર્ક તેમજ અન્ય વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે ગુજરાત સરકારના પાઠ્ય પુસ્તકો પર આધારિત ખુબ જ ઉપયોગી મટિરિયલ.

#MissionTalati
GPSC_12_2022_23_Assistant_Conservator_of_Forest,_Class_2_Class_2.pdf
1.2 MB
GPSC_12-2022-23_Assistant Conservator of Forest, Class-2 Class-2
Self-Declaration-Note-EWS-SEBC.pdf
162.2 KB
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારોએ નોન-ક્રિમિલેયર સાથે અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોએ પાત્રતા પ્રમાણપત્રની સાથે રજુ કરવાના બાંહેધરી પત્રકનો નમૂનો
GSSSB_1.pdf
610.2 KB
GSSSB_૧૮૬/૨૦૨૦-૨૧ “નાયબ નિરીક્ષક” વર્ગ-૩ સંવર્ગના લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા (O.M.R - ભાગ -૧) ના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત.