Veer Narmad South Gujarat University Surat
12.5K subscribers
2.72K photos
101 videos
226 files
284 links
આપણી યુનિવર્સિટી આપણુ ગૌરવ, આપણી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

Official Account of Veer Narmad South Gujarat University
Digital Helpline Number: 0261 2388888

Website: www.vnsgu.ac.in
Download Telegram
સરકારશ્રી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માં GCAS પોર્ટલ મારફત પ્રવેશની કાર્યવાહી વધુ સુગમ અને અસરકારક બને તે માટે સૂચનો અને મંતવ્યો નીચેની લીંક પર જઈને અથવા નીચે દર્શાવેલ QR કોડ સ્કેન કરીને તારીખ 23/11/2024 સુધીમાં રજૂ કરવા માટે અનુરોધ છે.

https://gcas.gujgov.edu.in/cmsforms/publicsurvey.aspx

#GCAS #Admission #UGAdmission #PGAdmission #vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending #Surat #Gujarat
નામદાર હાઇકોર્ટ દ્વારા દ્વિ-ચક્રી વાહન ચલાવનાર તેમજ તેની પાછળ બેસનાર વ્યક્તિએ ફરજિયાત પણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવેલ છે. જે અંતર્ગત રાજ્યની તમામ યુનિવર્સિટીઓને પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરેલ છે.

#RoadSafety #GujaratPolice #Helmet #vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending #Surat #Gujarat
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન કોલેજો તેમજ યુનિવર્સિટી પરિસર ખાતેના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, શૈક્ષણિક વર્ષ 2024-25 ના દ્વિતીય સત્ર દરમિયાન સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-6, NCF-NEP ના અભ્યાસક્રમમાં સેમેસ્ટર 2 અને 4 માં તેમજ અનુસ્નાતક કક્ષાએ સેમિસ્ટર-2, 4માં ઓનલાઇન કોલેજ ટ્રાન્સફર માટે વિદ્યાર્થીઓ પોતાના ડેસ્કબોર્ડમાંથી લોગીન કરીને ઓનલાઈન અરજી તારીખ 25/10/2024 થી 25/11/2024 સુધી હતી, જે લંબાવીને તારીખ 01/12/2024 સુધી કરેલ છે.

#vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending #Surat #Gujarat
આદરણીય શ્રી,

સર્વે જવાબદાર અધિકારીશ્રીઓ *#RunForGirlChild Marathon 5th January 2025! 🏃‍♂️🏃‍♀️* કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી સંલગ્ન સુરત મહાનગર વિસ્તારની કોલેજોના આચાર્યશ્રીઓ, અનુસ્નાતક વિભાગના વડાશ્રીઓ, સ્વનિર્ભર ચાલતા તમામ અભ્યાસક્રમોના કો-ઓર્ડીનેટરશ્રીઓને જણાવાનું કે આ કાર્યક્રમ માટે આપની કોલેજ માંથી વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન તારીખ 27, ડિસેમ્બર, 2024 સુધીમાં કરાવવાનું રહશે.

Date: 5th January 2025 📍 Venue: VNSGU, Udhna Magdalla Road, Surat 📲💻Register Now: https://forms.gle/5Qzh1iPyX1GsLTiW6

વધુ માહિતી માટે સંપર્ક :- Gautam Gamit - 9033382570

#RunForGirlChild #Marathon #MarathonSurat
#vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending #Surat #Gujarat
-:આમંત્રણ પત્ર:-

વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી ખાતે ચાલતા કંટીન્યુઇંગ એડયુકેશન ઍન્ડ એક્સટેન્સન વર્ક દ્વારા ૨૪ ક્રેડિટનો એક વર્ષનો ડિપ્લોમા યોગ થેરાપીનો અભ્યાસક્રમ તા: ૧૮/૦૧/૨૦૨૫ ના શનિવારના રોજ બપોરે ૨:૦૦ કલાકથી શરૂ થનાર હોય જેનું ઓપનિંગ વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ અને કુલસચિવશ્રી રમેશદાન ગઢવી સાહેબશ્રી ના વરદહસ્તે તેમજ કો. ઓર્ડીનેટરશ્રી મેહુલ પટેલ તથા સંચાલક શ્રી વી. કે. રાવલ સહ રાખેલ હોય તેથી આપશ્રી પત્રકાર બંધુઓને આપનો કિમતી સમય કાઢી હાજરી આપના નમ્ર વિનંતી.

વધુ માહિતી માટે નીચેના મો.નં પર સંપર્ક કરવા વિનંતી.

૧) ૯૧૦૬૮૬૩૧૩૩

૨) ૯૪૨૭૧૩૭૨૦૭

#vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending #Surat #Gujarat
One day seminar on "મહિલાલક્ષી કાયદા અને સામાજીક બદલાવ" on 30th January at VNSGU jointly organised by GRC ( gender resource Centre) Mahila Bal Vikas Vibhag , GUJARAT and WDC, veer Narmad South Gujarat University.


#WDC #womenandchilddevelopment #vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending
Lead the Path to Vikshit Bharat and register for Vikshit Bharat Youtu Parliament. Registrations are open till 9th March 2025. Visit MY Bharat platform, navigate to mega events and register under your district's micro event.

To Register Scan the QR Code or click on the link: https://mybharat.gov.in/pages/yuva_register

#YouthParliament #VikshitBharat #Parliament #Youth #Bharat #vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending
🚀 Unlock the Future of Innovation!

Join us for an engaging Workshop on Prototype Design, Process Development, and 3D Printing at VNSGU, Surat, organized by VNSGU Incubation Center, Institution’s Innovation Council, Idea and Innovation Cell, SSIP, and the Department of Fine Arts.

🗓️ Date: 29th March 2025
Time: 11:00 AM onwards
📍 Venue: Narmad Bhavan, Department of Fine Arts, VNSGU, Surat

🎯 Gain insights from experts:
🔹 Mr. Keyur Chawda – Education Manager, Sopan Infotech
🔹 Mr. Gaurav Patel – Senior Application Engineer, SIED

Don’t miss this opportunity to explore the world of 3D printing and prototype design!

🔗 Register now: https://forms.gle/giSXnu3gKCMTBvzV6

#SSIP #InnovationWorkshop #3DPrinting #PrototypeDesign #StartupEcosystem #vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending
દરેક વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે, આપણા સેન્ટર પર આવનારા વર્ષમાં શરૂ થનાર GPSC, ક્લાસ 3, PSI & Con, STI, તથા DYSO તેમજ અન્ય તમામ વર્ગ ૩ પરીક્ષાના કોર્સ એપ્રિલથી શરૂ થનાર છે તદ ઉપરાંત GPSC, ક્લાસ ૧/૨ તથા UPSCના ક્લાસ જૂન મહિના થી શરૂ થનાર છે જેમાં રસ ધરવનાર વિદ્યાર્થીઓ નીચે આપેલી લીંકથી અથવા QR code થી google ફોર્મ દ્વારા ઇન્કવાયરી ફોર્મ ભરવા વિનંતી.

https://forms.gle/vvmWWY5chZan8de16

#GovernmentExam #CompetitiveExams #Class3Exams #UPSC #GPSC #StudyHard #MockTests #Succes #vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending
શૈક્ષણિક વર્ષ 2025-26 માં GCAS દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજયની 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ / ભવનો અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં GCAS પોર્ટલ પર વિધાર્થીઓ વિના મૂલ્યે પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકશે.

રજીસ્ટ્રેશન કરવા માટે પોર્ટલ લિંક: https://vnsgu.ac.in/admission_tab25-26.html

#GCAS #Admission2025_26 #GCASAdmission #Gujarat #University #College #Students #vnsguofficial #vnsgu #Jalshakti #pmo #eduminofindia #cmogujarat #vnsgu1965 #vnsguniversity #SwachhBharat #DigitalIndia #vnsgusurat #vnsguexam #vnsguadmission #vnsguresult #reels #instagramindia #viral #viralvideo #explorepage #foru #instadaily #trending