Vidya Point
1.58K subscribers
119 photos
32 files
544 links
This is a educational Channel
Download Telegram
😍 મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ 2025

કેટલા માર્કસ હશેતો મેરીટમાં નામ આવશે?

🤔 SC વિદ્યાર્થીઓના Cut -off માર્કસ
      ST વિદ્યાર્થીઓના Cut -off માર્કસ
      General વિદ્યાર્થીઓના Cut -off માર્કસ

🧐 જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ક્યાં ક્યાં લાભ મળશે?

🧐 જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપનું મેરીટ લીસ્ટ કઈ રીતે ચેક કરવું?

Official Information Link :

https://youtu.be/N-9Slhz-0e4
👍2
PSE- SSE સ્કોલરશીપ પરિણામ જાહેર

😳 PSE - SSE નું cut-off કેટલું રહેશે?

🤔 પ્રાથમિક માધ્યમિક સ્કોલરશીપનું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું

😳 કેટલા માર્કસ હસે તો મેરીટમાં નામ આવશે?

🤔 આટલા બધા વિદ્યાર્થીઓને ઓછા માર્કસ?

બધાજ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો..

Official Information Link:


https://youtu.be/HNwqDg_2iVY
👍1
GCAS Common Admission Services 2025

🤔 Online Admission ફોર્મ ભરવાની તારીખ વધારવામાં આવી..

😳 અમુક કોર્સ કેમ GCAS માં નથી બતાવતા

🤔 18 મે સુધી કઈ પ્રોસેસ પૂરી કરવાની રહે છે?

Official Information Link:
⤵️⤵️

https://youtu.be/wceJa4_jZ6s
👍1
😊 લો હવે ટેન્શન દૂર.....🧚‍♀

ફટાફટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેજો....

GSEB ધોરણ 10 અને 12ની માર્કશીટ અંગે...

🤔 ધોરણ 12 ની માર્કશીટ સ્કૂલમાંથી ક્યારે આપવામાં આવશે એની તારીખ જાહેર

🧐 ધોરણ 10 ની માર્કશીટ સ્કૂલમાંથી ક્યારે આપવામાં આવશે?

🧐 કઈ તારીખે સ્કૂલમાંથી માર્કશીટ કલેક્ટ કરવાની ?

Official Information Link
:

https://youtu.be/5DnhdzUUtAM
👍1
⭐️ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025

જ્ઞાન સાધના સ્કોલરશીપનું મેરીટ જાહેર...

😇 સ્કોલરશીપ મેરીટ ચેક કરો ફક્ત 2 મિનિટમાં..

🧐 હવે આગળની પ્રોસેસ શું રહેશે?

Official Information Link:

https://youtu.be/TORFnnE-VLs
👍3
જ્ઞાન સાધના સ્કોલરશીપ કામચલાઉ મેરીટ યાદી👍
👍7
💥 GCAS - Online College Admission અંગે ખૂબ જ અગત્યની માહિતી...

કોલેજમાં એડમિશન માટે ફરજિયાત રજીસ્ટ્રેશન...

➡️ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે?

▶️ પ્રથમ રાઉન્ડનું મેરીટ ક્યારે આવશે?

➡️ ફોર્મ ભરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? આ ભૂલો કરતા નહીં, નહીંતર કોલેજ એડમિશન આપશે નહીં..

▶️ મેરીટમાં નામ આવશે તો ખબર કઈ રીતે પડશે?

➡️ પ્રથમ રાઉન્ડમાં ગમતી કોલેજમાં એડમિશન ના મળે તો શું કરવું?

😱 તમામ વિદ્યાર્થીઓ જોડે આ માહિતી જરૂરથી શેર કરજો, કારણકે વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં છે..

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/wpFG2mCxvGU
👍2
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ જેમને બાકી હતી એમને જમા થવાની શરૂ થઈ ગઈ છે...!!

ટુંક જ સમયમાં જેમને ફોર્મ પરફેક્ટ રીતે ભર્યું છે એમને સ્કોલરશીપ ચોક્કસ આવી જશે!!👍
👍5
😍 રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર....

😳 રેશનકાર્ડ ધારકો ને 4 ઘણો અનાજનો જથ્થો

મુખ્યમંત્રી દ્વારા મે અને જૂનમાં 4 ઘણું અનાજ આપવામાં આવશે

🤔 કઈ રીતે મળશે ફ્રીમાં 4 ઘણો અનાજનો જથ્થો

Official Information link:⤵️⤵️

https://youtu.be/mVHlYrLecmk
👍3
સ્કોલરશીપની માહિતી માટે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો...

😍અને તમારા મિત્રો ને પણ જાણ કરી દેજો...
સ્કોલરશીપની અપડેટ આવે એવી તરત જ ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવામાં આવશે...

મોટી સંખ્યામાં સ્કોલરશીપ શરૂ થવાની છે...

1 થી 12 ધોરણ માટે
Graduation માટે
Post-Graduation માટે
👍8
લો કરો મજા હવે....👍

😍 GCAS Online એડમિશનના રજિસ્ટ્રેશન માટેની તારીખમાં વધારો...!!

આ તારીખમાં બદલાવ બાદ...

First Round માં એડમીશન ક્યારે મળશે ?

Official Information Link
:

https://youtu.be/VAwJygsadlM
👍3
😍 જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025

કામચલાઉ મેરીટ યાદીમાં નામ આવ્યા પછી પ્રોસેસ શું રહેશે?

🤔 ફાઇનલ મેરીટ યાદીમાં નામ લાવવા માટે ફક્ત આટલું કરો....

🧐 કામચલાઉ મેરીટમાં 60,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે

🧐 શું આ તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે?

ફાઇનલ રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે?

Official Information Link:⤵️⤵️

https://youtu.be/uEPLwBvUzH0
👍5
GCAS Online રજિસ્ટ્રેશનમાં કોઈ question છે?
Anonymous Poll
65%
હા (બઉ બધા છે?)
35%
ના (ફોર્મ ભરાઈ ગયું)
👍21
❤️વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર....

NEET UG 2025 Cut-Off કેટલું રહેશે?

😍 NEET નું Cut-Off આટલું બધું નીચું રહેશે?

🤔 કેટલા માર્કસ હશે તો સારી કૉલેજમાં એડમીશન મળશે?

😐 પાસ થવા માટે 720 માંથી કેટલા માર્કસ જરૂરી છે...

Official Information Link:⤵️⤵️

https://youtu.be/OuoQk86ac-4
👍21
GCAS Online Admission 2025

🤔 Round-1 માં ઓફર લેટર ક્યારે મળશે?

એડમીશન કન્ફર્મ કઈ રીતે કરવું?

🧐 Round-1 માં ફાઇનલ એડમીશન ક્યારે મળી જશે?

🤔 ક્યાં ક્યાં Doucument જોઈશે?

ઓછા ટકા હોય તો પ્રથમ રાઉન્ડમાં એડમીશન કઈ રીતે લેવું?

Official Information Link:

https://youtu.be/xFyOhn54kVM
👍3
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ માટે ટુંક જ સમયમાં અપડેટ આવી શકે છે....!!

😍 સ્કોલરશીપના પોર્ટલ પર જાણકારી આપવામાં આવી છે કે...

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રોવિઝનલ મેરીટ યાદી-૨૦૨૫-૨૬ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે. યોજના સબંધિત આગામી સૂચનાઓ માટે વેબસાઈટ જોતા રહેવા વિનંતી.

🔴માહિતી વેબસાઈટ પર આવશે એવી સૌથી સચોટ ઇન્ફોર્મેશન આપવામાં આવશે!!
👍4👌1
વેબસાઇટ પર પ્રોવિઝનલ મેરીટ યાદી 2025-26 ઓફિસિયલ વેબસાઇટ પર આવી ગઈ છે

ત્યાંથી કઈ રીતે જોવી એની ઇન્ફોર્મેશન આપતો વિડિયો સાંજ સુધીમાં ચોક્કસ આવી જશે 👍
👍4
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપની કામ ચલાઉ મેરીટ યાદી વેબસાઇટ પરથી કઈ રીતે જોવી ⤵️⤵️

https://youtube.com/shorts/TPnGsT1vk8Y?feature=share
👍3
GCAS Online College admission 2025

👍Round-1 માં કૉલેજમાં એડમીશન કન્ફર્મ કઈ રીતે કરાવવુ?

🧐Round-1 માં ગમતી કૉલેજમાં એડમીશન ના મળે તો શું કરવું?

😊Round-2 માં Apply કઈ રીતે કરવું?

😳Round-1 માં ઓફર ના આવ્યો તો....??

Official Information Link: ⤵️⤵️


https://youtu.be/b27BKcGyWx8
👍1
GCAS Online Admission 2025

👍 Online રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે...22 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું...!!

🤔 એડમીશન માટેનું મેરીટ ક્યારે આવશે...

😇 ઓનલાઇન ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો શું કરવું ?

🥹 ઓછા ટકા છે....શું પ્રથમ રાઉન્ડમાં એડમીશન મળશે?

તમામ માહિતી એકજ વીડિયોમાં મૂકેલા છે જરૂરી જોઈ અને તમારા મિત્રો જોડે share કરી દેજો...!!

Official Information Link:⤵️⤵️

https://youtu.be/09nfP7mdm2w
👍2