Vidya Point
1.58K subscribers
119 photos
32 files
544 links
This is a educational Channel
Download Telegram
🔴 તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારાં સમાચાર...

😳 આ છેલ્લો મોકો છે હવે હો...

☺️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં વધારો... હવે Last Date કઈ રહેશે?

😳 SC/ST/OBC/EWS...

😊 પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ...

😍 Official Link - ⤵️⤵️
⤵️

https://youtu.be/m82kGQPPha0
👍1
😍 ભારતીય રેલવેમાં વર્ષની સૌથી મોટી ભરતી...

😳 ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી...

RAILWAY Group D Bharti 2025..

💥 પરીક્ષાનો અભ્યાસક્રમ

શૈક્ષણિક લાયકાત

💥 પગાર - 18,000 (આઠમું પગાર પંચ લાગુ પડશે એટલે વધી જશે.)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને વયમર્યાદા

💥 આ સરકારી નોકરી કેવી રીતે મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/Xa-e_WTvjx8
👍2
😍 તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ અંતર્ગત ખૂબ જ અગત્યની માહિતી

💥 Digital Gujarat Scholarship ક્યારે આવશે??

😍 આ બધા status નો meaning શું થાય અને કોની સ્કોલરશીપ સૌથી પહેલા આવશે??

1. Approved by Authority
2. Received by Principal
3. Close/Cancel By citizen
4. Pending at office level
5. Pending for Submiut

💥 Official Link
- https://youtu.be/_pExOhVXbB0
👍2
😍 Digital Gujarat Scholarship - ખૂબ જ ખુશીના સમાચાર...

💥 સ્કોલરશીપ નાં ફોર્મ ફરીથી ભરવાનું શરૂ થઈ ગયું છે...

😳 2022-23

😳 2023 - 24

😳 2024-25

માત્ર આ વર્ષના જ નહીં, પાછલા ત્રણ વર્ષના સ્કોલરશીપ ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ...

💥 SC/ST/OBC/EWS - કોણ ફોર્મ ભરી શકશે અને ક્યાં સુધી?

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/9OrLil1TRsk
👍2
🔴 Digital Gujarat Scholarship 2024-25, 2023-24, 2023-23 ક્યારે આવશે ?

⭐️ Approved By Authority છે તો પણ Scholarship કેમ નથી આવતી ?

🥹 શું હવે વિધાર્થીઓને સ્કોલરશીપ નઈ આવે ?

🧐 અને આવશે તો કેટલા દિવસમાં બેંકમાં આવી જશે ?

Official Information Link
:
https://youtu.be/PjsRpV0Llnk
👍1
⭐️Gujarat Common Admission services 2025-26

કૉલેજમાં Admission લેવા માગતા તમામ વિદ્યાર્થીઓ માટે Update...

⚠️કૉલેજમાં Admission લેવાની પ્રોસેસમાં બદલાવ કરવામાં આવ્યો

• Undergraduate અને Post-Graduate

😍GCAS દ્વારા Free સેન્ટર બનાવમાં આવશે

👍વિધાર્થીઓને ડાયરેક્ટ Government College માં Admission

સંપૂર્ણ માહિતી ⤵️⤵️⤵️

https://youtu.be/DfqTFxU6OP4
👍1
😍6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને Government દ્વારા સ્કોલરશીપ

😱 રૂપિયા 1,54,000 ની સહાય

🧐Apply કોણ કરી શકે છે ? Last Date કઈ છે ?

⭐️ લાયકાત શું રહેશે તમામ માહિતી


https://youtu.be/WUcDJNW43Q8
👍1
🔴 Digital Gujarat Scholarship 2024-25, 2023-24, 2023-23 ક્યારે આવશે ?

⭐️ Approved By Authority છે તો પણ Scholarship કેમ નથી આવતી ?

🥹 શું હવે વિધાર્થીઓને સ્કોલરશીપ નઈ આવે ?

🧐 અને આવશે તો કેટલા દિવસમાં બેંકમાં આવી જશે ?

Official Information Link
:

https://youtu.be/HM5oDfiBJPo
👍1
😍 Good News - Digital Gujarat Scholarship 2024-25 જમા થવાની શરૂ

😊 જલ્દીથી સ્કોલરશીપ મેળવવા માટે માત્ર આટલું ચેક કરી લો...

☺️ જેમની સ્કોલરશીપ હજુ સુધી નથી આવી - તેમની સ્કોલરશીપ ક્યારે આવશે??

😱 જુઓ, Scholarship જમા થયાના પ્રુફ સાથેની પરફેક્ટ માહિતી...

😍 Official Link -
https://youtu.be/pclF8vHbO-c
👍2
😍 પરીક્ષા વગર સીધી સરકારી નોકરી..( કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી.)

😊 કુલ જગ્યાઓ - 21,413 ( ફોર્મ ભર્યું કે બાકી છે હજુ?? - છેલ્લી તારીખ 03 માર્ચ છે હોં...

😳 લાયકાત - ધોરણ 10 પાસ

😳 આપણે કરીશું માત્ર કામની વાત - પગાર કેટલો મળશે?? - Post Office ભરતીમાં પગાર કેટલો મળશે???

😳 ધોરણ 10 પાસ તમામ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની સૌથી મોટી તક...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/4-RWvubfeoc
👍3
SC - કેટેગરીમાં આવતા વિધાર્થીઓ માટે આજે સ્કોલરશીપ નાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે....

😳 વર્ષ 2022-23, 2023-24 & 2024-25 એકસાથે ત્રણ વર્ષની સ્કોલરશીપ માટે ફોર્મ ભરી શકાશે....
👍1
😍 તમામ વિદ્યાર્થીઓ માટે પ્રૂફ સાથે માહિતી...

😳 ઘણા બધા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ ગઈ છે, જુઓ તમારી ક્યારે આવશે?

Digital Gujarat Scholarship ક્યારે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે?

😱 સ્કોલરશીપ નાં અલગ અલગ STATUS નો શું Meaning થાય?

💥 Digital Gujarat Scholarship નું STATUS કેવી રીતે CHECK ✔️ કરવું?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/IVLB-0VZf6I
👍2
PM Internship Scheme 2025

🧐 Indian की Top company में internship करनेका मौका

😳 Stipend - 5,000 Rs

😍 Insurance free में दिया जाएगा....Apply कैसे करे ?

Official information link: 🖇️

https://youtu.be/xcgZ-DkZtCI
👍2
😍 Free Laptop Scholarship For College Students

😳 50,000 Rs ની Scholarship ( Under-Graduate, Post Graduate and 1 to 12th Standard)

💥 તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટોપ સહાય

😍 New Scholarship 2025

💥 સ્કોલરશીપ વિશેની તમામ માહિતી - રજીસ્ટ્રેશન થી લઈને સ્કોલરશીપ કઈ રીતે મળશે?

😳 Official Link - https://youtu.be/DavQxX9_O18
1
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025..

😱 જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ...

➡️ સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે...

▶️ આ સ્કોલરશીપ કયા વિધાર્થીઓને મળશે?

સ્કોલરશીપનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે??

🔴 Gyan Sadhana Scholarship વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/c1XoCmQw9h8
👍1
Digital Gujarat Scholarship 2024-25...

😢 ખૂબ જ દુઃખદ સમાચાર..

😱 વિધાર્થીઓને સ્કોલરશીપ આપવાનો શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો સ્પષ્ટ ઈનકાર...

😭 વિધાર્થીઓનું હવે સ્કોલરશીપ વગર શું થશે??

😢 વિધાર્થીઓની વેદના સમજવા ગુજરાત સરકાર તૈયાર નથી - સ્કોલરશીપ ન આપવાના નિર્ણય પર અડગ...

😔 જુઓ, કોને સ્કોલરશીપ મળશે નહીં??

😭 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/Lp2NVwJyoLc
👍3
😍 આજે મુખ્યમંત્રી દ્વારા આ તમામ સ્કોલરશીપ DBT મારફતે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી...

😳 જુઓ, તમારી સ્કોલરશીપ આવી કે નહીં?

નમો લક્ષ્મી સ્કોલરશીપ - આગળનો હપ્તો જમા..

નમો સરસ્વતી સ્કોલરશીપ - આગળનો હપ્તો જમા..

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ જમા

મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ જમા..

Digital Gujarat Scholarship 2024-25 જમા

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/x97wbgpiHZA
👍2
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025..

😱 જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

➡️ સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે...

▶️ આ સ્કોલરશીપ કયા વિધાર્થીઓને મળશે?

સ્કોલરશીપનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે??

🔴 Gyan Sadhana Scholarship વિશેની સંપૂર્ણ માહિતી...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/EzxasLvx8eg
👍1👎1
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025..

😍 તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર...

સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે...

😱 જાણો, ક્યા વિધાર્થીઓને સ્કોલરશીપ મળશે?

▶️ Gyan Sadhana Scholarship 2025 Last Date...

શું હવે પરીક્ષાની તારીખ પણ બદલાઈ જશે?

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/SOtS1drh970
👍1
🔴 બમ્પર સરકારી નોકરીની ભરતી

😍 સરકારી નોકરી મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે ખૂબ જ ખુશીનાં સમાચાર...

😱 ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર...

2,06,991 સરકારી નોકરીની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે...

😊 તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓનું સરકારી નોકરી મેળવવાનું સપનું પૂરું કરવું...

આ ભરતી ક્યારે કરવામાં આવશે??

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/POAXI4vU5fM
👍2
💥 નમો ટેબલેટ યોજના અંગે ખૂબ જ મોટા સમાચાર...

🧐 ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવેલા નથી...

🤔 રૂપિયા 1,000 માં ટેબલેટ આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી...

😐 વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળતા નથી પરંતુ સરકારનું કહેવું છે કે આ યોજના તો ચાલુ જ છે..

ગુજરાત સરકારની જાહેરાત - ₹ 1000 માં ટેબલેટ આપવાની યોજના ચાલુ છે...

😍 Official Link
- ⤵️⤵️⤵️

https://youtu.be/d5EnrME5x64
👍1