Vidya Point
1.57K subscribers
119 photos
32 files
544 links
This is a educational Channel
Download Telegram
😍 GCAS College Admission- 2024

😳 GCAS 2 માં એડમિશન ચાલુ ( Post Graduation)

😊 Round 1 માં Final College Allotment Offer આવી હોય પણ એ college માં ના જવું હોય તો શું કરવું પડશે?

😳 Round 1 માં Final College Allotment Offer ના આવી હોય તો આજે શું કરવું પડશે? ( Admission ના લેવું હોય તો??)

😳 Round 2 માં Apply કઈ રીતે કરવું?

😊 Round 2 નું Final Merit List ક્યારે આવશે? & Round 2 નું Admission ક્યારે કરવામાં આવશે??

😍 Official Link - ⤵️⤵️⤵️
https://youtu.be/9Th9H8Dx040
👏1
વિધાર્થીઓને સૌથી વધારે હેરાનગતિ વેઠવી પડે છે આમાં ને આમાં...
👍2
GCAS- Common Admission Services 2024

☺️ GCAS Undegraduate Round-2 માં final Admission ક્યારે કરવામાં આવશે ?

🤔 GCAS Undergraduate Round-3 ક્યારે ચાલુ થશે ?

🧐 GCAS Post Graduate Round-2 ક્યારે ચાલુ થશે ?

તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી...

Official Information Link:
https://youtu.be/FUaQ_uSLArA
👍2
Forwarded from HNGU: Study Point
➡️ Gujarat Common Admission Services - GCAS College Online Admission Process...

😳 Under Graduation Admission Round 3 & Offline Admission

😊 Post Graduation Admission Round 2 & Offline Admission

😳 Registration માટેની આજે છેલ્લી તારીખ... Offline Admission માટે પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત...

😳 તમામ વિદ્યાર્થીઓનાં Admission માટેનો નવો કાર્યક્રમ...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/IlhaanrS-wg
👍1
24,700 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે 🤩...
👍2
Forwarded from HNGU: Study Point
😳 GCAS - એડમિશન આજથી ચાલુ - New Registration આજથી ચાલુ...

😊 Under Graduation - Round 3 & Offline Admission વિશેની સંપૂર્ણ માહિતી..

😳 Admission માટેનો નવો કાર્યક્રમ..

😊 Online Admission ના મળ્યું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી...

😳 હવે Admission માટે શું કરવું પડશે?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/1T0miosROPQ
👍2
હવેથી કોલેજમાં કેટલા વર્ષનો અભ્યાસ કરવો પડશે?? તેના વિશે તમને ખબર છે કે માહિતી જોઈએ છે??
Anonymous Poll
39%
હા, માહિતી છે.
40%
ના, માહિતી આપોને..
20%
ખબર છે, પરંતુ વધારે માહિતી જોઈએ છે...
👍3
Forwarded from HNGU: Study Point
🔴 ખૂબ!!! ખૂબ!!! ખૂબ જ અગત્યનું... 🔴

😊 GCAS College Admission - આજે છેલ્લો દિવસ..

😳 જે વિદ્યાર્થીઓ આજે આટલું નહીં કરે તેમને Admission મળશે નહીં...

😊 GCAS New Registration Last Date - આજે છેલ્લામાં છેલ્લી તક...

😳 વિષય, કોલેજ અને યુનિવર્સિટી પસંદગીમાં ફેરફાર કઈ રીતે કરવો??

😊 ઓફલાઈન એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ આજે છેલ્લો દિવસ - Registration કરવું ફરજિયાત...

😳 Round 1 & 2 માં એડમિશન મળી ગયું હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ માહિતી ધ્યાનથી સમજી લેજો...

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/emkZuumnCZ4
👍1
😍 ગુજરાત સરકાર દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર...

😳 આ વખતે ખૂબ જ મોટો નિર્ણય - બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવશે... - તૈયારી અત્યારથી કરતાં રહેજો...

😳 ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર...

😳 ધોરણ 9 થી 12 નાં તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો પરિપત્ર...

😊 આ વર્ષમાં આટલી બધી જાહેર રજાઓ - માત્ર આટલાં દિવસ જ School માં જવાનું રહેશે...

😳 દિવાળી વેકેશન ક્યારે પડશે અને કેટલાં દિવસનું હશે?

😳 ઉનાળુ વેકેશન ક્યારે પડશે અને કેટલાં દિવસનું હશે?

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/TZHIX5cE0ks
👍1👏1
Rs. 300 ફી કોને ભરવાની? આપણે વિધાર્થીઓને..‌ બરાબર.. ઓનલાઇન એડમિશનમાં તો ખૂબ જ તકલીફ પડી જ છે, પરંતુ હવે ફી ભર્યા છતાં, ઓફલાઈન એડમિશન માટે ધક્કા કોને ખાવાનાં? આપણે વિદ્યાર્થીઓને જ... તો આ ₹300 ફી શા માટે લીધી? ઓફલાઈન એડમિશન તો આપણે દર વર્ષે કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર લેતા જ હતા ને?

#gcasadmission2024
👍2
😳 હાશ!!! ઓફલાઈન એડમિશન શરું કરવામાં આવ્યું છે...

😍 ઓફલાઈન એડમિશનનો સંપૂર્ણ કાર્યક્રમ..

😊 ઓફલાઈન એડમિશન વિશેની સંપૂર્ણ માહિતી.....

😊 ઓફલાઈન એડમિશન ક્યારથી ચાલુ થશે? Merit List ક્યારે આવશે?

😳 GCAS Admission Last Date 2024

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/jPAvphK9WJQ
👍4
તમામ કોલેજોમાં બેઠકો ખાલી છે, પરંતુ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહ્યા નથી... આ તો કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે?? વિદ્યાર્થીઓ જોડે કરવામાં આવી રહ્યો છે, મોટામાં મોટો અન્યાય...

#gcascollegeadmission #collegeofflineadmission
👍3
LLB Admission ક્યારે??
👍2
😍 પરીક્ષા વગર સીધી સરકારી નોકરી..( કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી.)

😊 પોસ્ટ ઓફિસમાં આવી વર્ષની સૌથી મોટી ભરતી - કુલ 40 હજાર જગ્યાઓ

😳 લાયકાત - ધોરણ 10 પાસ

😳 કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે?

😊 પગાર કેટલો મળશે?? ( ખૂબ જ ઊંચો પગાર)

😳 ધોરણ 10 પાસ તમામ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની સૌથી મોટી તક...

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/xSN20ZQXQhw
👍2🔥1
😍 Vidya Sarthi Scholarship 2024 ( નવી સ્કોલરશીપ યોજના)

😳 Free Registration

💥 Free Laptop and Tablet Scholarship Scheme

😳 How to Apply Online - Last Date - કોને મળશે?

💥 NO Exam - NO FEES

😱 Rs. 50,000/- YEAR

💥 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/YH_oTQxy-1A
👍5👎2
😳 FREE !! FREE!! FREE 😍

ગુજરાતનાં તમામ નાગરિકોને આપવામાં આવશે, મફતમાં સાધન સામગ્રી.....

🌟 માનવ કલ્યાણ યોજના 2024

- ઘરઘંટી, સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ,મસાલા મીલ સહાય અને બીજી બહુ બધી સહાય..

- Apply કરવું એકદમ સરળ છે, તો અત્યારે જ Apply કરી આનો લાભ લો...

Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/tFrhBvENfeI
👍1👎1
😍 GCAS College Admission - ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર..

😊 તમામ વિદ્યાર્થીઓ આટલું જરૂરથી ધ્યાન રાખજો...

😳 Final Admission Confirm કરાવ્યું કે નહીં??

😳 ADMISSION મળી ગયું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત પ્રોસેસ...

😳 Admission હજુ સુધી બાકી હોય તેમના માટે ખાસ સૂચનાઓ

😍 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/rZN0Oj1zEDY
👍2
⭐️ Common Admission Services 2024-25

🤔 GCAS માં Online ફોર્મ નથી ભર્યું એમને કઈ રીતે Admission મળશે?

😳 College માં offline Admission કઈ રીતે લેવું ? કયા સુધી લઈ શકાશે ?

Official Link ⤵️
https://youtu.be/eW3b6G2VvNI
👍1
😍 JK Laxmi Vidya Scholarship 2024-25 ( નવી સ્કોલરશીપ યોજના)

💥 Free Laptop and Tablet Scholarship Scheme

😳 How to Apply Online - Last Date - કોને મળશે?

💥 NO Exam - NO FEES

😱 Rs. 40,000/- YEAR

💥 Official Link - ⤵️⤵️⤵️

https://youtu.be/MurOP8jbOcE
👍3👏1
🌟🌟 *Biggest* *Scholarship* 🌟🌟

😍 HDFC Bank Parivartan Scholarship 2023-24

😊 कॉलेज मे स्टडी कर रहे सभी स्टूडेंट Apply कर सकते हैं

😍😍 Scholarship अमाउंट :- 75000 (Yearly)🤯🤯

Scholarship link : ⤵️
https://youtu.be/xVEh0YUKeFw
👍1
🔴🔴 Big Breaking News - Digital Gujarat Scholarship 2024-25 ફોર્મ ભરવાનું ચાલુ...

😳 Digital Gujarat Scholarship 2024 - Online ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે..

😊 SC/ST/OBC/EWS Scholarship 2024

😳 Digital Gujarat Scholarship નું ફોર્મ Online કઈ રીતે ભરવું?

😳 કયા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી..

😍 Official Link - ⤵️⤵️⤵️


https://youtu.be/J3PCch88ylI
👍4