March 30, 2023
Follow the Varu Deepak channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9C4jl2P59iZ3NxXk1r
WhatsApp.com
Varu Deepak | WhatsApp Channel
November 24, 2023
December 1, 2023
#Rmc માં જુનિયર ક્લાર્ક ૧૨૮ જગ્યા.
રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ સંવર્ગોમાં ભરતી અંગેની જાહેરાત
RMC ભરતી(માત્ર જુનિયર કલર્ક અપડેટ)
1) અલગ અલગ 9 પોસ્ટની કુલ 219 જગ્યા બહાર પાડવામાં આવી છે...
2) જેમાંથી જુનિયર કલર્કની 128 જગ્યા છે.. જેમાં કોઈ અનુભવ નથી માંગ્યો
3) માત્ર Graduate થયેલ ઉમેદવાર RMC જુનિયર કલર્કમાં ફોર્મ ભરી શકશે..
4) જુનિયર કલર્કમાં વય મર્યાદા 18 થી 35 વર્ષ છે... તેમજ આરક્ષિત 5/10 વર્ષની છૂટછાટ આપેલી છે..
5) Open ની 500 Rs. ફી છે.. જ્યારે અન્ય કેટેગરીએ 250Rs. ફી ભરવાની રહેશે
6) 21/12/23 થી 10/1/24 સુધીમાં ફોર્મ ભરી દેવું...

December 21, 2023
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2024 ની પરીક્ષા નું આયોજન
🎯નવા નિયમ મુજબ પ્રિલિમ્સનુ પેપર 100 માર્કસનુ રહેશે.
🎯 વર્ગ- ૩ની ભરતી પરીક્ષામા પ્રિલિમ્સ અને મેઇન્સ લેવાશે, કમ્પ્યુટર
🎯 મુખ્ય પરીક્ષાના મેરીટના આધારે મેરીટ ગણાશે.
🎯નવા નિયમો મુજબ ઉમેદવારોનુ વેઇટિંગ લિસ્ટ નહી બને.
🎯મેઇન્સ પરીક્ષા ઉમેદવાર પોતાના ફોર્મમા એ.બી અથવા બંને ગ્રુપ માટે અરજી કરી શકશે.
🎯 ગ્રુપ-બીની મુખ્ય પરીક્ષામા 200 ગુણના વૈકલ્પિક પ્રશ્રો પુછવામા આવશે.
2 કલાકનો સમય રહેશે.
🎯 ગ્રુપ -એ ની મેઇન્સમા ગુજરાતી તેમજ અંગ્રેજી 100-100 ગુણના તથા સામાન્ય જ્ઞાનનુ 150 ગુણનુ વર્ણાત્મક પ્રશ્નપત્ર રહેશે.

December 29, 2023
January 2, 2024