💥 3% મોઘવારી ભથ્થુ જાહેરાત......
9% માંથી 12% ( 1/1/19 થી લાગુ)
જુલાઈ ના પગારમાં મળશે..
ઓફીસીયલ જાહેરાત વાચવા માટે
http://bit.ly/2IWtCvO
9% માંથી 12% ( 1/1/19 થી લાગુ)
જુલાઈ ના પગારમાં મળશે..
ઓફીસીયલ જાહેરાત વાચવા માટે
http://bit.ly/2IWtCvO
TET HTAT GURU INFO
D.A. Increas By 3 percentage of Gujarat Government Employee
નવી ભરતી........
*🎓કમૅચારીઓ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન માં ભરતી ની જાહેરાત કુલ જગ્યાઓ 2189 પર ભરતી*
▪️કુલ જગ્યાઓ : 2189
▪️પોસ્ટ નું નામ : Security Assistant
🔹 લાયકાત ::: ગ્રેજ્યુએટ
▪️પગાર ધોરણ : 25500/-
▪️છેલ્લી તારીખ: 21/07/2019
વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
👉🏻 http://www.tethtatguru.info/2019/06/epfo-recruitment-2189-social-security.html
*આ મેસેજ તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો*
🎓 હાલમા ચાલતી અન્ય સરકારી ભરતીઓ ની માહિતી માટે
http://bit.ly/2KLo35s

EPFO Recruitment 2189 Social Security Assistant (SSA) Posts 2019
ONLINE APPLY START.........
ઓનલાઈન ફોર્મ ભરવાનુ ચાલુ થઈ ગયેલ છે.
*આર્મી ભરતી મેળો- હિંમતનગર ૨૦૧૯*
ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લા અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું છે.
તા. ૨૮-૦૮-૨૦૧૯ થી ૦૯-૦૯-૨૦૧૯ સુધી આ ભરતી મેળો યોજાશે. જેમાં ભાગ લેવા માટે યુવાનોએ ઓનલાઇન ફોર્મ ભરવું જરૂરી છે. જે નીચે આપેલ વેબસાઈટ પરથી ભરી શકો છો.
ઓનલાઇન અરજી તા. ૨૯/૦૬/૨૦૧૯ થી ૧૨/૦૮/૨૦૧૯ સુધી કરી શકશો..
ફોર્મ ભરવા તેમજ સંપૂર્ણ માહિતી માટે :
http://www.tethtatguru.info/2019/06/gujarat-lashkari-army-bharti-melo.html
*આર્મીમાં જવા માંગતા યુવાનો સુધી શેર કરશો*

Gujarat Lashkari (Army) Bharti Melo Himmatnagar 2019 for 8th/10th/12 Pass

ARMY ONLINE APPLY
ARMY ONLINE APPLY
✍ *આજનુ પ્રશ્ન પેપર........*
આજે લેવાયેલ GPSC પોલીસ ઈન્સ્પેકટર PI પરિક્ષાનુ પેપર ડાઉનલોડ કરો.
*પરિક્ષા તારીખ:::* 30-6-2019
*સમય:::* 3 થી 6
આવનારી અન્ય પરિક્ષાઓ મા સંદર્ભ માટે ઉપયોગી
*પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા માટે⤵*
http://www.tethtatguru.info/2019/06/gpsc-police-inspector-exam-question_30.html
📚 *સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની બુકસ ઘરે બેઠા ડીસ્કાઉન્ટસથી ઓનલાઈન ખરીદવા જરૂર મુલાકાત લો.*
www.onlinebookzone.com
〰〰〰〰〰〰〰〰〰〰〰

હાલમા વિવિધ બેન્કો મા ચાલતી ભરતીઓ......
👉 IBPS દ્વારા 12000 જેટલી જગ્યાઓ પર ભરતી
http://bit.ly/2XpRi44
👉 IDBI બેન્કમા 600 જગ્યાઓ પર ભરતી
http://bit.ly/323UpOs
👉 સાઉથ ઈન્ડીયન બેંક ક્લાર્ક ભરતી
http://bit.ly/2MV5gqB
👉 સાઉથ ઈન્ડીયન ઓફીસર ભરતી
http://bit.ly/2KX9U4I

IBPS Recruitment 2019 For Office Assistant, Group A Officers
Forwarded from EduSafar
એજ્યુસફર દ્વારા એક યુટ્યૂબની વલોગ ચેનલ ચાલુ કરવામાં આવી તેમાં 1000 સબ્સ્ક્રાઇબર અને વોચ ટાઈમ જરૂર છે તો આપ જરૂર એજ્યુસફરના કામથી પ્રભાવિત હો તો જરૂર આટલી હેલ્પ જરૂર કરશો ..
https://www.youtube.com/channel/UC1Scrt7eOUPbqZt7CYAGonQ

YouTube
Village Safar
આ Village Safar વ્લોગ ચેનલ છે . જેમાં જુદા જુદા વિસ્તારના સમયની અનુકુળતાએ વ્લોગ ટાઈપ વિડીયો મુકવામાં આવશે.
Forwarded from નોલેજ પાવર પ્રકાશન
*▪મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર▪*
ફીમેલ હેલ્થ વર્કર ક્વીઝ
➖➖➖➖➖➖➖➖➖➖
1. મેલેરિયા થયેલ દર્દીની બ્લડ સ્લાઈડ લીધા બાદ તેને થિન સ્મિયર બનાવવા માટે કેટલા એંગલે સ્લાઈડને પકડવી અને સ્પ્રેડ કરવી જોઈએ❓
✔45 ડીગ્રી
📚 *MPHW પરિક્ષા માટે અતુલ પ્રકાશન ની બેસ્ટ બુક ઓનલાઈન ખરીદવા માટે*
https://onlinebookzone.com/product/atul-publication-mphw-book/
2.પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલિ. ક્લોરીનની કેટલી ગોળી નખાય છે❓
✔એક
3.મહિલા અને બાળ વિકાસના વિભાગનું એક અંગ છે......❓
✔આંગણવાડી વર્કર
4.પી.વાયએક્સમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે❓
✔દિન-14
5.ટી.બી.ના માઈક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમુનાની તપાસ થાય છે❓
✔2
6.બ્લડપ્રેસર માપવા માટે કયું સાધન વપરાય છે❓
✔સ્ફીગ્મોમેનોમીટર
7.પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના (TT) કેટલા ઈન્જેકશન આપવાના થાય છે❓
✔બે
8.પી.બી.દર્દીના નિદાન માટે આધાર........❓
✔ચાઠાં 6 થી ઓછા હોવા જોઈએ
9.ઝાડા રોગ શેનાથી ફેલાય છે❓
✔દૂષિત ખોરાક
10.હિપેટાઈટીસ-બી (ઝેરી કમળો) શેનાથી ફેલાય છે❓
✔લોહી
11.ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે❓
✔જુલાઈ
12.હુકવર્મની સારવારમાં કઈ ટેબલેટ આપવામાં આવે છે❓
✔આલ્બેન્ડાઝોલ
13.ક્લોરીનેશન શેનું કરવામાં આવે છે❓
✔પાણી
14.લેપ્રારીએકશનમાં કઈ દવા ખૂબ અસરકારક છે❓
✔પ્રેડનિસોલોન
15.ન્યુટ્રીશન એનિમિયા કયા પોશાક તત્વની ઊણપથી થાય છે❓
✔આયર્ન
16.એમ.ડી.આર. ટી.બી.ની દવાનો સમયગાળો કેટલો છે❓
✔24 માસ
17.DDT નું આખું નામ શું છે❓
✔ડાયક્લોરો ડાયફીનાઇલ ટ્રાયક્લોરોઈથેન
18.NVBDCP શું છે❓
✔નેશનલ વેક્ટર બોર્ન ડિઝીસ કન્ટ્રોલ પ્રોગ્રામ
19.દવા લીધા પછી પેશાબ લાલ થવો તેવું કઈ દવાથી થાય છે❓
✔રિફામ્પિસીન
20.ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે❓
✔ઝિંક
21.ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થવાને કેટલા દિવસ બાદ લોહી દેવામાં આવે છે❓
✔પાંચ
22.ઓ.આર.એસ. ના 1 પેકેટમાં પોટેશિયમ ક્લોરાઈડની કેટલી માત્રા હોય છે❓
✔1.5 ગ્રામ

23.ટ્યુબરક્યુલોસીસ કયા જંતુથી ફેલાય છે❓
✔માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ
24.ઓરી કઈ રીતે ફેલાય છે❓
✔હવા
25.પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે❓
✔ટેમેફોસ
26.ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવાર માટે વપરાય છે❓
✔સ્વાઈન ફ્લુ
27.એ.આર.વી.નું પૂરું નામ શું છે❓
✔એન્ટિ રેબીઝ વેકસીન
28.એપેડેમિક એટલે શું❓
✔એક જ રોગના - એક સાથે ઘણા કેસ
29.રસીઓની કોલ્ડચેઈન જાળવવા કેટલા ઉષ્ણતામાને સાચવવામાં આવે છે❓
✔+2° સે.ગ્રે. થી +8° સે.ગ્રે.
30.મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત કર્યા બાદ કેટલા માસ સુધી તેની અસર રહે છે❓
✔6
31.મેલેરિયાનો ઈકયુબેશન પિરિયડ કેટલો હોય છે❓
✔11 દિવસનો
32.ક્રિમિયન-કોંગો હેમરેજીક ફીવર (CCHF)નો ફેલાવો કોણ કરે છે❓
✔ઈતડી
📚 *FHW પરિક્ષા માટે અતુલ પ્રકાશન ની બેસ્ટ બુક ઓનલાઈન ખરીદવા માટે*
https://onlinebookzone.com/product/atul-prakashan-fhw-book-2019/
33.બ્રેટયુ ઈન્ડેક્સ માટેનું સૂત્ર ❓
✔પોઝિટિવ પાત્રો ÷ તપાસેલ કુલ ઘરો × 100
34.લેપ્ટોસ્પાઇરોસીસની રોકથામ (અટકાયત) માટે કઈ દવા આપવામાં આવે છે❓
✔ડોકસીસાઈકલીન
35.મેલેરિયા કયા સૂક્ષ્મ જીવથી થાય છે❓
✔પ્રજીવ
36.ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે❓
✔એડીસ ઇજીપ્તિ
37.ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે❓
✔જીવાણુ
38.IDSP માટે શું સાચું છે❓
✔ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ
39.BCGની રસી કયા માર્ગે અપાય છે❓
✔ચામડીમાં (ઇન્ટ્રા ડર્મલ)
40.રક્તપિત્ત કયા સૂક્ષ્મજીવથી થાય છે❓
✔માઈકો બેક્ટેરિયમ લેપ્રાઈ
👆🏻આગાઉની MPHW પરીક્ષામાં પુછાય ગયેલ પ્રશ્નો

*ગુજરાત બજેટ 2019: ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટેની નવી યોજનાઓ જાહેર કરતા નાણામંત્રી : જાણો વિગતે*
● વ્હાલી દીકરી યોજના
● દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે ૪૦૦૦ ની સહાય
● ખેડૂતોને ૦ % વ્યાજદરે લૉન માટે ૯૫૨ કરોડ
● ખેડૂતોને અષાઢી બીજથી નર્મદાનું પાણી અપાશે
● PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ
● 60 હજાર યુવાનોની સરકાર નોકરીમાં ભરતી કરાશે
● એપ્રેન્ટીસશીપ હેઠળ 1 લાખ ભરતી માટે રૂ.78 કરોડ
● શિક્ષણ માટે રૂ.30045 કરોડની જોગવાઈ
● દૂધ મંડળી, પશુપાલકોને સાધન માટે રૂ.36 કરોડ
*Full Budget PDF , દરેક ખાતા પ્રમાણેની જાહેરાતની PDF, આગામી પરીક્ષા માટે ઉપયોગી*
તેમજ આજે બજેટમાં થયેલ મહત્વની જાહેરાતો :
👉 http://bit.ly/gujarat-budget-2019-20
______________________________
👍 ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી દરેક ગ્રુપમાં શેર કરશો..

Gujarat Budget 2019-20 Declared By go. Finance minister Nitinbhai patel
હાલમા ચાલતી મોટી સરકારી ભરતીઓ.....
✍ ફોર્મ ભરવાનુ ચૂકશો નહિ અને મિત્રો ને પણ માહિતગાર કરજો.
📌 ગૌણ સેવા દ્વારા 144 જગ્યા પર ભરતી
http://bit.ly/322JX9R
👉 *અમદાવાદ મહાનગરપાલીકા 434 ક્લાર્ક ભરતી*
છેલ્લી તારીખ::::11-7-2019
http://bit.ly/અમદાવાદ-મહાનગરપાલીકા-ક્લાર્ક-ભરતી
👉 *EPFO 2189 જગ્યા પર ભરતી*
છેલ્લી તારીખ:::: 11-7-2019
http://bit.ly/2Xcy9yj
👉 *GSRTC ગુજરાત એસ.ટી. 245 વિવિધ જગ્યાઓ પર ભરતી*
છેલ્લી તારીખ:::: 10-7-2019
http://bit.ly/2RAkwrh
👉 *સુરત મહાનગરપાલીકા વિવિધ જગ્યાઓ પર ભરતી*
છેલ્લી તારીખ:::: 12-7-2019
http://bit.ly/2RB9jqo
👉 *ગૌણ સેવા પસંદગી મંડળ વિવિધ જગ્યાઓ પર ભરતી*
છેલ્લી તારીખ:::: 5-7-2019
http://bit.ly/2RjmgW4
✔ તમામ બેરોજગાર મિત્રો ને આ મેસેજ શેર કરી માટે માહિતગાર બનો.
...........................................

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Tribal Assistant Development Officer Recruitment 2019 (OJAS)
Forwarded from નોલેજ પાવર પ્રકાશન
નવોદય પ્રવેશ પરિક્ષા બુક.......
📚 *અલંકાર પબ્લીકેશન ની નવોદય પ્રવેશ પરિક્ષા માટી બુક ૨૦૧૯*
ધોરણ 6 નવોદય પ્રવેશ પરિક્ષા માટે બેસ્ટ બુક 📕
ઓનલાઇન ખરીદી પર ગુજરાત માં કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 189
*આ બુક ઓનલાઈન ઓર્ડર કરવા માટે ની લીન્ક*
https://onlinebookzone.com/product/alankar-publication-navoday-entrance-exam-book/
ઓર્ડર કર્યા બાદ 2-3 દિવસમા કુરીયર મારફત બુક મળી જશે.
નવોદય પ્રવેશ પરિક્ષાનુ ફોર્મ ઓનલાઈન ભરવાની લીન્ક⤵
http://bit.ly/navoday-admission-form-2019

💥📚 *TET – 2 સામાજીક વિજ્ઞાન નોલેજ પાવર પ્રકાશન ની લેટેસ્ટ બુક ૨૦૧૯.*
✍ *::આ બુકની ખાસિયતો ::*
👉 ટેટ-2 પરિક્ષા સામાજીક વિજ્ઞાન વિષય ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક.
👉 ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નિચોડરૂપ બનાવેલી બુક.
👉 *બાળ વિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતોની વિસ્તૃત સમજુતી તથા 1600 વનલાઇનર પ્રશ્નો.*
👉 *ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તક (ધોરણ -6ના નવા પાઠ્યપુસ્તક સહિત) ના તમામ પ્રકરણ ની વિસ્તૃત તેમજ વનલાઇનર સ્વરુપે સમજુતી.*
👉 *અગાઉ લેવાયેલ TET-2 પરિક્ષાના 5 પ્રશ્નપત્રો સોલ્યુશન સહિત.*
👉 *૬૫૦* પેજ ની દળદાર બુક
👉 આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે.
💥 આ બુક સાથે છેલ્લા ત્રણ મહિનાની કરંટ અફેર્સની બુકલેટ ફ્રી મળશે.
👌 ઓનલાઈન ખરીદી પર *13%* Discount
➕કુરીયર ચાર્જ ફ્રી
➕ કરંટ અફેર્સ બુકલેટ ફ્રી
*કુલ પેઇજ :: 650*
*આ બુકની સંપૂર્ણ વિગતો જાણવા તથા ઓનલાઈન ઓર્ડર કરવા માટે ની લિંક ⤵*
https://onlinebookzone.com/product/knowledge-power-tet-book-social-science-2019/
TET-2 પરિક્ષા ની તૈયારી માટે ભાષા અને ગણિત-વિજ્ઞાન ની બુક ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

Online Book Zone
TET 2 Social Science Knowledge Power Book 2023 - Online Book Zone
આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી. બુકની કિંમત રૂ. 500 ડીસ્કાઉન્ટ રૂ. 250 નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 250 ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે. કુલ પેજ :: 648
Tet Htat Guru pinned «💥📚 *TET – 2 સામાજીક વિજ્ઞાન નોલેજ પાવર પ્રકાશન ની લેટેસ્ટ બુક ૨૦૧૯.* ✍ *::આ બુકની ખાસિયતો ::* 👉 ટેટ-2 પરિક્ષા સામાજીક વિજ્ઞાન વિષય ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક. 👉 ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નિચોડરૂપ બનાવેલી બુક. 👉 *બાળ વિકાસ…»
Big Job........
*💥નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા 2370 જગ્યા પર ભરતી*
*Post Name*
- *Clerk – 135*
- Female Staff Nurse – 55
- Catering Assistant – 26
- Assistant Commi. – 5
- Legal Assistant – 1
- TGT (Group- B) શિક્ષક – 1154
- PGT (Group-B) શિક્ષક – 430
- Miscellaneous Category of Teachers – 564
*લાયકાત* : પોસ્ટ પ્રમાણે
*શરુ તારીખ* : 10-7-2019
*છેલ્લી તારીખ* : 09-08-2019
👉🏽 http://www.tethtatguru.info/2019/07/nvs-recruitment-for-2370-teachers-2019.html
*TET-2 પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની સામાજીક વિજ્ઞાન બુક📚*
https://onlinebookzone.com/product/knowledge-power-tet-book-social-science-2019/
*💥નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા 2370 જગ્યા પર ભરતી*
*Post Name*
- *Clerk – 135*
- Female Staff Nurse – 55
- Catering Assistant – 26
- Assistant Commi. – 5
- Legal Assistant – 1
- TGT (Group- B) શિક્ષક – 1154
- PGT (Group-B) શિક્ષક – 430
- Miscellaneous Category of Teachers – 564
*લાયકાત* : પોસ્ટ પ્રમાણે
*શરુ તારીખ* : 10-7-2019
*છેલ્લી તારીખ* : 09-08-2019
👉🏽 http://www.tethtatguru.info/2019/07/nvs-recruitment-for-2370-teachers-2019.html
*TET-2 પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની સામાજીક વિજ્ઞાન બુક📚*
https://onlinebookzone.com/product/knowledge-power-tet-book-social-science-2019/
💥 *પરિક્ષા તારીખ.....*
બિનસચીવાલય ક્લાર્ક ની પરિક્ષા સંભવિત ઓકટોબર માસમા લેવાય તેવી શક્યતા
❓કયા જીલ્લા મા કેટલા ઉમેદવારો છે તેનુ લીસ્ટ
*ઓફીસીયલ લેટર વાચવા માટે⤵*
http://www.tethtatguru.info/2019/07/binsachivalay-clerk-probable-exam-date.html
📚 *બીનસચીવાલય ક્લાર્ક પરિક્ષા માટેની નોલેજ પાવર બુક Discount થી ઓનલાઈન ખરીદવા માટે*
http://bit.ly/નોલેજ-પાવર-બિનસચીવાલય-ક્લાર્ક-બુક

Binsachivalay clerk exam date 2019
Binsachivalay clerk Probable exam date 2019
Forwarded from નોલેજ પાવર પ્રકાશન
🌿🌿પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને શું કહે છે ?
✅↪️વાતાવરણ
🌿🌿પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી વાતવરણ છે ?
✅↪️800
🌿🌿આપણા શરીરમાં એક ચો સેમી ભાગ પર કેટલા ન્યૂટન જેટલું હવાનું વજન લાગે છે ?
✅↪️ 9.8
🌿🌿હવાનું દબાણ માપવા કયું સાધન વપરાય છે ?
✅↪️ બેરોમિટર
🌿🌿પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ હવાના દબાણમાં શો ફેરફાર થાય છે ?
✅↪️ દબાણ ઘટે છે.
🌿🌿હવાનું દબાણ માપવાનો એકમ નીચેનામાંથી કયો છે ?
✅↪️બાર
🌿🌿પૃથ્વીની સપાટી પર થતા હવાના દબાણને શું કહે છે ?
✅↪️વાતાવરણનું દબાણ
🌿🌿સ્ટ્રૉ વડે નારિયેળનું પાણી પીવા માટે પહેલાં સ્ટ્રૉમાં રહેલી હવા ખેંચી લેવાથી શું થાય છે ?
✅↪️ સ્ટ્રૉમાં હવાનું દબાણ ઘટે છે.