Teaching Kishan
80.9K subscribers
1.57K photos
11 videos
1.14K files
3.24K links
Learn...learn and learn
Download Telegram
❤️તમારા અભ્યાસક્રમમાં આપેલા કળાસ્વરૂપોની શરૂઆત.... હસ્તકળા🙌, ભરતગૂંથણ👚 ,પટોળાં 🥻,મશરૂ ,કિનખાબ ,બાંધણી , માતાની પછેડી🙏 , ટાંગલિયા છાલ વગેરે બાબતોની આજના વિડિયોમાં વાત કરવામાં આવી છે.

તો....વિડિયો અચૂક જોજો અને એક પ્રેમભરી like👍 આપી દેજો

https://youtu.be/9KtWaGc2rAw
❤️તમારા અભ્યાસક્રમમાં આપેલા કળાસ્વરૂપોની શરૂઆત.... હસ્તકળા🙌, ભરતગૂંથણ👚 ,પટોળાં 🥻,મશરૂ ,કિનખાબ ,બાંધણી , માતાની પછેડી🙏 , ટાંગલિયા છાલ વગેરે બાબતોની આજના વિડિયોમાં વાત કરવામાં આવી છે.

તો....વિડિયો અચૂક જોજો અને એક પ્રેમભરી like👍 આપી દેજો

https://youtu.be/9KtWaGc2rAw
હસ્તકળાના નવા બે કળાસ્વરૂપો : માટીકામ અને કાષ્ટકામ 🪵 એક પ્રેમ ભરી LIKE સાથે video જરૂરથી જોજો

https://youtu.be/oXgV6Czu7Ro
🖌️હસ્તકળાની એક મહત્વપૂર્ણ કળા "ચિત્રકળા🖼️" જેમાં વારલી ,પિઠોરા ,પિછવાઈ , રોગન ,ભીંતચિત્રો 🎨વગરે મહત્વપૂર્ણ ટોપીક વિષે આજના વિડીયોમાં જાણવા મળશે. તો વિડિયો જરૂર જરૂરથી જોજો

https://youtu.be/gcWmFwBemf8
વિષય : વિડિયો ના આવવા બાબત 🎥

જેવું કે તમે જાણો હાલ હું પિતા 🙋‍♂️બન્યો છું તો જન્મેલા બાળકની 👼 અને થોડા દિવસ સુધી માતા 🙋‍♀️સ્વસ્થ્ય ના થાય ત્યાં સુધી જવાબદારી અર્થે થોડો વ્યસ્ત છું. પણ નવરાત્રીના અંત સુધી વિડિયો ફરી શરૂ થઈ જશે.

ત્યાં સુધી ૩-૪ દિવસમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર કરંટ અફેર્સ ની pdf એપ માં upload કરી દઈશ.

🙏આશા છે તમે પરિસ્થિતિ સમજી શકશો.
જૂન 2024.pdf
8 MB
મે 2024.pdf
8.5 MB
August 2024.pdf
8.7 MB
💚ઓગસ્ટ 2024 સુધીનું સંપૂર્ણ Current Affairs Application માં અને telegramમાં upload કરી દીધું છે તો download કરી લેજો.

❤️ સપ્ટેમ્બર 2024નું current affairs 2 થી 3 દિવસ માં appliactionમાં upload કરી દેવામાં આવશે જ્યાથી તમે Freeમાં Dowanload કરી શકશો.

📲EBOOK , Free Material અને Current Affairs લેવા એપ ડાઉનલોડ કરો 👇🏻👇🏻👇🏻
https://bit.ly/teaching_kishan

📝Whatsapp Group : ‎https://whatsapp.com/channel/0029Va77eHpFCCocxZfWYm3o
સંપૂર્ણ_સપ્ટેમ્બર_2024_Current_Affairs.pdf
8.2 MB
સપ્ટેમ્બર 2024 નું સંપૂર્ણ Current Affairs