ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ
1.7K subscribers
584 photos
4 videos
414 files
794 links
અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
Download Telegram
🎟 *વર્ષ 2024 માટે પ્રાથમિક શાળાઓનુ 18 જિલ્લાના રજા લિસ્ટ.*

*🚦અમરેલી*
*🚦દેવભૂમિ દ્વારકા*
*🚦જામનગર*
*🚦છોટાઉદેપુર*
*🚦ગીર સોમનાથ*
*🚦અમદાવાદ*
*🚦ડાંગ*
*🚦મહીસાગર*
*🚦સુરત*
*🚦બોટાદ*
*🚦રાજકોટ*
*🚦મહીસાગર*
*🚦પંચમહાલ*
*🚦મોરબી*
*🚦નવસારી
*🚦બનાસકાંઠા
*🚦ભરૂચ*
*🚦અરવલ્લી
👉
*https://www.gujrateduapdet.net/2023/12/all-district-holiday-list-2024-2024.html*

બાકીના જિલ્લાના લિસ્ટ પણ આ લિંક પર જ મૂકવામાં આવશે.
*પર્સનલ માં મેસેજ આપશો*
☝️☝️☝️ *આગામી વર્ષ માટે પાઠ્ય પુસ્તક માંગણી*


💱✍🏿 https://www.factinfectnews.in/2023/05/gssebtb.html


👉 પાઠ્ય પુસ્તક મંડળ વિશે જાણી લો
👍 AEI કેળવણી નિરીક્ષક પરીક્ષા માટે મહત્વ નું છે.
〰️ માહીતી થી *પુનરાવર્તન*

〰️〰️〰️〰️〰️
https://www.factinfectnews.in/2024/01/ncf-nationalcurriculum-frameworkncf.html

🔥 NCF 2005 દસ્તાવેજ
પ્રશ્નો
CET ધોરણ 8 અને ધોરણ 5 ના ફોર્મ સાઈટ પ્રોબ્લેમ સોલ્વ થશે ત્યારે ચાલુ થશે.

➡️તારીખ પણ લંબાવવા માં આવી છે.
➡️ ગ્રુપમાં પણ જાણ કરશું

Chek *https://www.factinfectnews.in/2024/01/2024-25-common-entran-test-cet-online.html#google_vignette*
*🔥 મળવાપાત્ર વિવિધ રજાના નિયમો શિક્ષક જ્યોત (ફેબ્રુઆરી 2024)*

✍️ * *https://bit.ly/42x4gfp*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*👩‍🏫 પ્રસુતિની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*

🔖 ફોર્મ
🔖 નિયમોની સ્પષ્ટતા
*✍️ https://www.factinfectnews.in/2023/04/prasuti-and-pitrutva-all-gr-circular.html
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🧑‍🏫 પિતૃત્વની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*

🔖 ફોર્મ
🔖 નિયમોની સ્પષ્ટતા
*✍️ https://bit.ly/3tK59DQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🔥રજા માંગણીનું ફોર્મ ડાઉનલોડ કરો.*

*✍️ https://bit.ly/3tK59DQ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🙋‍♂️ શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી*

◼️સીએલ રજા
◼️મરજિયાત રજા
◼️વળતર રજા
◼️અર્ધ પગારી રજા
◼️રૂપાંતરિત રજા
◼️પ્રાપ્ત રજા
◼️પ્રસુતિ રજા
◼️પિતૃત્વ રજા
◼️કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા

*આ તમામ રજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો.*⬇️

*✍️ https://www.gujrateduapdet.net/p/blog-page.html
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🙏 બધા સરકારી કર્મચારી સુધી પહોંચવા વિનંતી*
દિવસ એટલે
સંવર્ગ એટલે
મળતર એટલે
હાજર થવાનો સમય
અવેજી કામગીરી
ગ્રેજ્યુટી એટલે

➡️ રજા નિયમો 2002 ની તમામ વ્યાખ્યા ઓ ની સમજૂતી

*https://www.factinfectnews.in/2024/02/definition-of-leave-rules-2002-2002.html*
ચૂંટણી

(૧) ચૂંટણી દરમ્યાન કોઈ અધિકારી કે કર્મચારીની બદલી કરી શકાશે નહીં. આ પ્રતિબંધ ચૂંટણીની જાહેરાતની તારીખથી તમામ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

(૨) મતદારોને ઓળખપત્ર આપવાની કામગીરી પણ ચૂંટણીની કામગીરીનો એક ભાગ છે. આ પ્રક્રિયા સાથે જોડાનારાની પણ આરંભથી અંત સુધી બદલી કરી શકાશે નહીં.

➡️ નોક્રરી ની સામાન્ય શરતો

*https://www.factinfectnews.in/2023/09/general-conditions-of-employment.html*
*🔥3000 શિક્ષકોની ભરતી જાહેર*

👩‍🏫 સ્પેશ્યલ એજ્યુકેટર ભરતી (વર્ગ-3)

* ફોર્મ ભરવાની છેલ્લી તા: 28/02/2024*

🔰 કુલ જગ્યા: *3000*
👉 ધો.1 થી 5: *1861*
👉 ધો.6 થી 8: *1139*

🎯 જાહેરાત વાંચો.
*https://www.gujrateduapdet.net/2024/02/1-8-3000.html*

📲 ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક
*https://www.gujrateduapdet.net/2024/02/1-8-3000.html*

તમારા તમામ ગ્રુપમાં આ મેસેજ ફોરવર્ડ કરો.

➡️અરજી કેવી રિતે / કોણ કરી શકે (શેર )
*🏷️ ધોરણ 1, 2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય ક્યારે કરવું / કેવી રીતે કરવું તે માટે અગત્યની સૂચનાઓ...જોઈ લો*
👉 *https://bit.ly/3ZtaueK*

*🏷️ ટેલિ કોન્ફરન્સ જોવાની રહી ગઈ હોય,,, તો Youtube પર જોવા માટેની લીંક 🖇️*
👉 https://bit.ly/3ZtaueK

_શિક્ષક મિત્રોને શેર કરજો...🤟_
💥🌐🌀 *ગુણોત્સવના જુના વર્ષના રિપોર્ટ કાર્ડ હાલ વેબસાઇટ પર અપલોડ કરેલ છે*

🌐🌀 *જો જરૂરી હોય તો ડાઉનલોડ કરી લેવા*


➡️ https://www.gujratihelptohelp.com/2023/07/gunotsav-20-report-card-certificate.html


➡️ *ગુણોત્સવ રિપોર્ટ કાર્ડ*

જુના વર્ષ ના રિપોર્ટ કાર્ડ

આ વર્ષ અને નવીન ગુણોત્સવ ના ટૂંક જ સમય માં મુકાશે
*➡️ save link ⬅️*
*વિક્રમ સંવત ૨૦૮૦ મહા સુદ પૂનમ તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ને વાર. શનિવાર.*

ગાંધીનગરમાં રાજ્યભરમાંથી કર્મચારી ઉમટ્યા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે કર્મચારીઓના ધરણાં. કાયમી શિક્ષકો માટેની પ્રથમવારની ભરતીમાં દિવ્યાંગોના શિક્ષકોની ૩ હજાર જગ્યા સામે ૧૮૮ જ ઉમેદવાર.
ધો. ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વર્ષે ૪૩ હજારથી વધુ ઓપન સ્કૂલના વિદ્યાર્થી. કોવિડ બાદ છેલ્લા ૩ વર્ષમાં ૭૨ ટકા ગ્રાહકે ઓનલાઈન શોપિંગ શરૂ કર્યુ.

ચૂંટણી પંચ રાજ્યોની મુલાકાત-ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત. ૧૩ માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરાય તેવી શક્યતા.*
➡️ https://www.gujrateduapdet.net/2023/11/optional-holiday-list-2024-know-what-is.html

મેટ્રોની કામગીરી આખરે બુલેટ' ગતિએ. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો માટે ટ્રાયલ રનનો પ્રારંભ.
➡️ *સૌથી મોટી ભરતી જૂવો* ⤵️
*https://bit.ly/3OUUldV*


🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛