Surendranagar University Official
2.94K subscribers
62 photos
3 videos
11 files
26 links
Surendranagar University
Thank you for contacting

Please let us know how we can help you
For more information contact
📲. 9909503000
📲. 9909504000

Location :- C/O Sanskruti School Of thoughts Jintan Road, Wadhwan, Surendranagar, Gujarat 363001,
Download Telegram
વ્હાલા વિદ્યાર્થીઓ,
આવતીકાલે ૧૫/૦૮/૨૦૨૪ ગુરુવારે સ્વાતંત્ર્ય દિન ના તહેવાર નિમિતે કૉલેજમાં શૈક્ષણિક કાર્યમાં રજા રહેશે. શુક્રવારે ૧૬/૦૮/૨૦૨૪ થી રાબેતા મુજબ કૉલેજ ચાલુ થશે જેની નોંધ લેવી.
વ્હાલા વિદ્યાર્થીઓ,
સોમવારે ૧૯/૦૮/૨૦૨૪ ના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિતે કૉલેજમાં શૈક્ષણિક કાર્યમાં રજા રહેશે. મંગળવાર ૨૦/૦૮/૨૦૨૪ થી કૉલેજ રાબેતા મુજબ ચાલુ થશે જેની નોંધ લેવી.
*વિધાર્થી મિત્રો,*
*આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે,સુરેન્દ્રનગર યુનિવર્સિટીદ્વારા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી માં હેન્ડબોલ પરની ટીમ ની પસંદગી કરવામાં આવનાર છે, તેના માટે ટીમ નું સિલેકશન 19/10/2024 ને શનિવાર ના રોજ કેમ્બ્રિજ સ્કૂલ પર કરવામાં આવશે. જે વિધાર્થીઓએ આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માંગતા હોય તેમણે19/10/2024 ને શનિવાર એ સવારે 9:00 વાગ્યે પર હાજર રહેવું.*. યશપાલ સિંહ બી ઝાલા મો.
9879930130
હાફિઝ પધારશી
મો.8160419123

સાથે જરૂરી ડોક્યુમેન્ટ
*(૧) ધોરણ -10 ની માર્કશીટ*
*(૨) ધોરણ -12 ની માર્કશીટ*
*(૩) છેલ્લા સેમ ની માર્કશીટ*
*(૪) આધાર કાર્ડ ની નકલ*
*(૫) એલ. સી. ની ઝેરોક્ષ*
*(૬) 4 પાસપોર્ટ સાઇઝ ફોટો*
*(૭) ફી ભર્યા ની પહોંચ*
*સાથે હાજર રહેવું.*
સ્થળ :- સુરેન્દ્રનગર યુનિવર્સીટી,
કેમ્બ્રિજ સ્કૂલ, કોઠારીયા રોડ સુરેન્દ્રનગર

નોંધ :- દરેક વિદ્યાર્થીએ ટ્રેક પેન્ટ તથા ટી- શર્ટ, પહેરીને આવવું તથા ઉપર મુજબના ડોક્યુમેન્ટ સાથે લાવવા જરૂરી છે.
Semester 5 - 3 Exam Time Table
🛑પરીક્ષા માટે ખાસ નોંધ

▪️આવનારી પરીક્ષા સેમ 5 & 3ની પરીક્ષા ના ટાઇમ ટેબલમાં ફેરફાર હોવાથી તમામ વિદ્યાર્થીઓએ નીચે આપલે લિન્ક પર થી તથા યુનિવર્સિટીની વેબસાઈટ પરથી નવું ટાઇમ ટેબલ જોઈને પરીક્ષા સેન્ટર પર હજાર રહેવું.

નવું ટાઈમ ટેબલ : https://drive.google.com/drive/folders/1lpoO4Necl5ENs02P7E7P1VWXgv6eZkeF?usp=sharing

યુનિવર્સિટી વેબસાઈટ : https://suni.ac.in/detail-circular.php
વિધાર્થી મિત્રો,
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે,સુરેન્દ્રનગર યુનિવર્સિટીદ્વારાઇન્ટર યુનિવર્સીટી વેસ્ટ ઝોન નેશનલ માં એથલેટિક ની તમામ ગેમ પરની ટીમ ની પસંદગી કરવામાં આવનાર છે, તેના માટે ટીમ નું સિલેકશન 21/11/2024 ને ગુરુવાર ના રોજ કેમ્બ્રિજ સ્કૂલ પર કરવામાં આવશે. જે વિધાર્થીઓએ આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માંગતા હોય તેમણે21/11/2024 ને ગુરુવાર એ સવારે 9:00 વાગ્યે પર હાજર રહેવું.. યશપાલ સિંહ બી ઝાલા મો.
9879930130
હાફિઝ પધારશી
મો.8160419123

સાથે જરૂરી ડોક્યુમેન્ટ
(૧) ધોરણ -10 ની માર્કશીટ
(૨) ધોરણ -12 ની માર્કશીટ
(૩) છેલ્લા સેમ ની માર્કશીટ
(૪) આધાર કાર્ડ ની નકલ
(૫) એલ. સી. ની ઝેરોક્ષ
(૬) 4 પાસપોર્ટ સાઇઝ ફોટો
(૭) ફી ભર્યા ની પહોંચ
સાથે હાજર રહેવું.
સ્થળ :- સુરેન્દ્રનગર યુનિવર્સીટી,
કેમ્બ્રિજ સ્કૂલ, કોઠારીયા રોડ સુરેન્દ્રનગર

નોંધ :- દરેક વિદ્યાર્થીએ ટ્રેક પેન્ટ તથા ટી- શર્ટ, પહેરીને આવવું તથા ઉપર મુજબના ડોક્યુમેન્ટ સાથે લાવવા જરૂરી છે.
Surendranagar University Official pinned «🛑પરીક્ષા માટે ખાસ નોંધ ▪️આવનારી પરીક્ષા સેમ 5 & 3ની પરીક્ષા ના ટાઇમ ટેબલમાં ફેરફાર હોવાથી તમામ વિદ્યાર્થીઓએ નીચે આપલે લિન્ક પર થી તથા યુનિવર્સિટીની વેબસાઈટ પરથી નવું ટાઇમ ટેબલ જોઈને પરીક્ષા સેન્ટર પર હજાર રહેવું. નવું ટાઈમ ટેબલ : https://drive.google.co…»
વ્હલા વિદ્યાર્થીઓ M.Sc (Chemistry) સેમ-3 ની પરીક્ષાના ટાઇમટેબલ માં ફેરફાર થયો છે. તારીખ 19/12/2024 પરીક્ષા રહેશે.

સુરેન્દ્રનગર યુનિવર્સીટી
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા પ્રતિવર્ષ યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવે છે રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવનાર યુવાને રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં સહભાગીતા કરી રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રદાન કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્દ્રનગર યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે મેં પણ આ સ્પર્ધામાં સહભાગીતા કરી હતી જે અંતર્ગત તાલુકા, જિલ્લા, પ્રદેશ તેમજ હાલમાં જ યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા થયેલ છું. આ તકે આપણી યુનિવર્સિટી આપણા જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રત્યક્ષ હાજરીમાં દિલ્હી ખાતે આયોજિત થનાર રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ તકે સુરેન્દ્રનગર યુનિવર્સિટી નો પણ વિશેષ આભારી છું આપનું માર્ગદર્શન ભવિષ્યમાં પણ મળતું રહે એ જ આશા ખૂબ ખૂબ આભાર.

સાદર
અક્ષય ગરૈયા
વિદ્યાર્થી (M.Sc : Mathematics)