Study material free of
859 subscribers
103 photos
4 videos
60 files
358 links
નમસ્કાર દોસ્તો આ સ્ટડી મટીરીયલ ચેનલમાં હું તમને સ્ટડી લાગતા મટીરીયલ શેર કરીશ જેમકે એમસીક્યુ, old એક્ઝામ પેપર, theory material વગેરે ... બધી યુનિવર્સિટીના પેપર તથા મટીરીયલ શેર કરીશ.

Website link 🔗:-
https://www.studymaterialfreeof.in
Download Telegram
Baki nu kale send karis
Pgdmlt sem 2 material hoy to moklo ne please
*Hngu update*
*Result app માં જોઇ શકો છો આવે ત્યારે*
સેમેસ્ટર-૧ ના વિવિધ કોર્ષના પરિણામ જાહેર થશે ત્યારે જે તે વિદ્યાર્થીઓ તેમના પરિણામ Student Login માંથી જોઈ શકશે.

Hngu app https://play.google.com/store/apps/details?id=com.infinity.hngu_university
Best of luck students 😇👏
ખાસ વિનંતી કરવામાં આવે છે. બધા વિદ્યાર્થી ને સમય મલે એમ પેપર પૂરાં થયા એની pdf file મોકલી આપજો. કેમ કે આવતા વર્ષ વિદ્યાર્થીઓને કામ લાગશે.

મોકલવા માટે તમે telegram,mail id, WhatsApp no. પર મોકલીશકો છો.

Telegram account
https://telegram.me/Studymateriallfree

Mail 📬 id
patelparag952@gmail.com

WhatsApp number
https://wa.me/919408929438
🙏🙏🙏તમારા જોડે જે last year ના  પેપર હોય કે મટીરીયલ હોય તો આ વર્ષ પેપર હોય તેણી ની PDF file બનાવી મોકલી દેજો. Telegram અને Mail id મોકલી દેજો.
બીજા ને કામ લાગી શકે છે.

તમે આમે પણ delete કરી દેશો. બીજા ને કામ લાગે એટલે મોકલી આપજો.

જો તમે અમને આપતા જાસો તો અમારા જોડે save રહેશે. તમારા જેવા વિદ્યાર્થીઓ ને દર સાલ કામ લાગશે.

♢ 𝐒𝐭𝐮𝐝𝐲 𝐌𝐚𝐭𝐞𝐫𝐢𝐚𝐥 𝐅𝐫𝐞𝐞 𝐎𝐟 ♢
Forwarded from PDF college
Microbiology sem 2 nu 201 April 2024 paper aavi gyu. Mokalva mate thank u

Bija paper kayre aavse ?
Pgdmlt sem 2 201 paper 2024 aavi gyu mokalva badal aabhar dost
Khubh saras bed sem 2 na 2024 pan paper mokali apaya che
Best of luck students 😇👏
ખાસ વિનંતી કરવામાં આવે છે. બધા વિદ્યાર્થી ને સમય મલે એમ પેપર પૂરાં થયા એની pdf file મોકલી આપજો. કેમ કે આવતા વર્ષ વિદ્યાર્થીઓને કામ લાગશે.

મોકલવા માટે તમે telegram,mail id, WhatsApp no. પર મોકલીશકો છો.

Telegram account
https://telegram.me/Studymateriallfree

Mail 📬 id
patelparag952@gmail.com

WhatsApp number
https://wa.me/919408929438
Microbiology sem 2 nu 202 April 2024

PGdmlt sem 2 202 April 2024
Bed sem 2 2024 na
Ma sem 1 2024 na 202and 202

Paper Aavi gya Mokalva mate thank u

Bija paper kayre aavse ?
તમારા બધા મિત્રો ને આપડા આ ગ્રૂપ માં જોઈન કરવી દો. આ મેસેજ મોકલી ને 🔽🔽