SHIKSHASAFAR
21 subscribers
1 photo
5 files
104 links
Best gk and current affairs and job alert site.
Download Telegram
Forwarded from waysofeducation
*શુ તમને 10 માં ધોરણનું અંગ્રેજી અઘરુ લાગે છે* ?

📘 *સફળતાનુ પંચામૃત PDF બુક*

👌જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાસકાંઠા ના નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરેલી આ બુક તમને ધોરણ-10 અંગ્રેજીમા સફળતા અપાવશે.

📘 પેપરમાં પુછાતા સેકશન A થી E સુધી ઉદાહરણો સહિત સરળ સમજુતી
📑 કુલ પેજ 66

*સફળતાનુ પંચામૃત PDF ડાઉનલોડ કરવા માટે👇*
https://www.shikshasafar.com/2021/09/std10-pass-thava-matenu-panchamrut.html
-------------------------------

ધોરણ-10 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી. 🙏
Forwarded from waysofeducation
📌વિજ્ઞાનના વિવિધ સાધનો અને તેના ઉપયોગ વિશે ગુજરાતીમાં PDF

ક્યા સાધનનો ઉપયોગ શેના માટે થાય છે ?

એ બાળકોને માહિતી આપવા માટે ઉપયોગી આ PDF ⬇️ ફાઇલ

https://www.shikshasafar.com/2021/09/blog-post.html
Forwarded from waysofeducation
*ધોરણ 9 થી 12 ની સપ્ટેમ્બર માસ એકમ કસોટી અભ્યાસક્રમ અને ટાઈમ ટેબલ*

*ડાઉનલોડ કરવા નીચેની લિંક પર કલીક કરો*

https://www.shikshasafar.com/2021/09/ekam-kasoti-time-table-ane-abhyaskarm.html
Forwarded from waysofeducation
ધોરણ 10 ગણિત ની નવી પેપર સ્ટાઈલ અને નમુનાનુ પ્રશ્ન પત્ર👇
https://bit.ly/3lntAPx

SSC બોર્ડના તમામ વિદ્યાર્થીઓને સેન્ડ કરો🙏
Forwarded from waysofeducation
🔥 *જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 માં પ્રવેશ પરીક્ષા જાહેર*
✔️ *હાલ 8મુ ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.*
ફોર્મ તારીખ :- 13-09-2021 થી 31-10-2021
👌🏻 *જેમાં ,શિક્ષણ, રહેવાનું ,જમવાનું સંપૂર્ણ ફ્રી.*
વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસની તક 📖
તમામ માહિતી વાંચો અહીં
👉🏻 https://www.shikshasafar.com/2021/09/navodaya-vidyalaya-samiti-invites.html

તમામ વાલીઓને શેર જરૂર કરશો 🙏🏻
Forwarded from waysofeducation
*પ્રથમ પરીક્ષા 9 થી 12 માટે કાર્યક્રમ જાહેર*

*ઓક્ટોબર 2021*

*જુઓ કયું પેપર કયા દિવસે લેવાશે*

*તમામ વિદ્યાર્થી મિત્રોને આ લિંક મોકલો*

*👉https://bit.ly/3CR3Qm7*
Forwarded from waysofeducation
📌28 % મોંઘવારી બાબત પરિપત્ર

👍🏻28 % મોંઘવારી બાબત ગુજરાત સરકારનો ઓફિશિયલ આજનો લેટેસ્ટ પરિપત્ર : 22-09-2021

😊રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત*
જાણો ક્યારથી👇 મળશે લાભ*?
📕ઓફિશિયલ પરિપત્ર⬇️
https://bit.ly/2XKcLa2

D.A. GR 22-9-2021
Forwarded from waysofeducation
*પ્રથમ પરીક્ષા માટેનો નવો અભ્યાસક્રમ*

*ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે*

*દરેક વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને અચૂક મોકલો*

👉https://bit.ly/2XHT6Ho
Forwarded from waysofeducation
*ધોરણ-10 વિજ્ઞાન*
*ગતિ અને નિયંત્રણ⭕️*

*પ્રકરણ-7 ની બહુ મસ્ત પી. ડી. એફ છે જરુર અભ્યાસ કરશો*

👉https://www.shikshasafar.com/2021/09/std-10-chepter-7-niyatran-ane-sanklan.html
Forwarded from waysofeducation
*🧲ધોરણ 9 વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3kLPrBk*
*🇮🇳ધોરણ 9 સામાજિક વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3okIIQW*
*📡ધોરણ 10 વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3zRHX47*
*🌍ધોરણ 10 સામાજિક વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3CTeVCR*
Forwarded from waysofeducation
ગુજરાતનું_નવું_મંત્રીમંડળ_PDF@waysofeducation.pdf
117.9 KB
ગુજરાતનું નવું મંત્રીમંડળ PDF@waysofeducation.pdf
Forwarded from waysofeducation
📌ધોરણ-10 અને 12 માટે નવી પેપર સ્ટાઈલ-2022

◼️માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા *આવનારી 2022 બોર્ડની ધો 10 અને 12 ની પરીક્ષા માટે નવી પેપર સ્ટાઈલ જાહેર થઈ છે,* જેમાં હવે આવનારી પરીક્ષામાં ક્યા વિષયમાં /કેટલા માર્કસમાં કેવા પ્રશ્નો પૂછાશે એની દરેક વિષયવાર માહિતી આપેલ છે.

*◼️બોર્ડની ઓફિસિયલ PDF*⬇️
http://surl.li/basaw

લાગતા વળગતા વિદ્યાર્થીઓને મોકલો
ssc hsc exam 2022
Forwarded from waysofeducation
📌ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની સર્વોત્તમ તૈયારી🥇

👍બોર્ડના રિઝલ્ટમાં ગુજરાતમાં જેનું નામ છે એ *આલ્ફા વિદ્યા સંકુલ-જુનાગઢના તજજ્ઞ શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરેલ બોર્ડની પરીક્ષા માટે વિષ્યવાઇઝ M.IMP પેપરસેટ- 2022.*

*ડાઉનલોડ PDF .⬇️..*
https://www.shikshasafar.com/2022/03/10-12-2022-imp-question.html

board exam imp
Forwarded from waysofeducation
📕🆕 *ધોરણ 10ની આગામી બોર્ડ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી 12 પેપર સેટ.*

*રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રાજકોટ શહેર માધ્યમિક સંઘ દ્વારા નિર્મિત IMP પેપર સેટ ડાઉનલોડ કરો. ⤵️*

📝 ગણિત પ્રેક્ટિસ પેપર સેટ 3
👉 *https://bit.ly/37BUZKq*

📝 વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર સેટ 3
👉 *https://bit.ly/37BUZKq*

📝 અંગ્રેજી પ્રેક્ટિસ પેપર સેટ 2
👉 *https://bit.ly/37BUZKq*

📝 સા. વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર સેટ 2
👉 *https://bit.ly/37BUZKq*

📝 ગુજરાતી પ્રેક્ટિસ પેપર સેટ 2
👉 *https://bit.ly/37BUZKq*
----------------------------------------------
ધોરણ-10માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી🙏
Forwarded from waysofeducation
*NMMS 2022 પેપર સેટ....🎓*
૦ ધોરણ 8 માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ NMMS પરીક્ષા 2022 માટે પેપર સેટ જુના વર્ષના પેપર અને આન્સર કી ડાઉનલોડ કરો
👉 https://www.shikshasafar.com/2022/03/nmms-exam-material-pdfanswer.html
Forwarded from waysofeducation
😱 *પ્રથમ અઠવાડિયાની ક્વિઝ નું પરિણામ તા 16/07/2022 ના રોજ બપોરે 3 વાગ્યે મૂકવામાં આવશે.* 🤩

🤔 પરિણામ કઈ રીતે જોવું? પરિણામ જોવાની લિંક કઈ?

➡️ *પરિણામ જાહેર થશે ત્યારે, આ લિંક પર સૌથી પહેલા મૂકવામાં આવશે* :
https://bit.ly/3z9DkFb

👍 આ મેસેજ જે મિત્રોએ ક્વિઝ આપી છે તેમને ખાસ મોકલજો 👍
waysofeducation:
Email16072022-DEO DPEO AO ALL DIET.pdf

▪️ *વર્ષ 2022/23 માં એકમ કસોટીના આયોજન બાબત.* 👆🏻👆🏻
5_6240260213169980820.pdf
342.8 KB
5_6240260213169980820.pdf
Forwarded from waysofeducation
*📝 તમામને જાણ કરવા વિનંતી🙏*

*મતદાર સુધારણા કાર્યક્રમ ૨૦૨૨*
જો આપની ઉંમર તા.1/10/2022 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તો આપનુ નામ મતદારયાદીમાં ચઢાવવાનું ચુકશો નહીં

*ખાસ ઝુંબેશના દિવસો* :-
*૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)*
*૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)*
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
*સમય : સવારે 10:00 થી 05:00 વાગ્યા સુધી*
(1) નવુ નામ નોંધાવવા માટે ફોર્મ નંબર - 6
(2) નામ કમી કરવા માટે ફોર્મ નંબર - 7
(3) નામમાં સુધારો કરવા માટે ફોન નંબર - 8
(4) સરનામું બદલાવવા માટે ફોર્મ નંબર - 8(ક)
*સ્થળ:* આપના મતદાન મથકે મળવું, જ્યાં આપને આપના બુથ લેવલ અધિકારી મળશે
*વધુ માહિતી માટે વેબસાઈટ👇* https://bit.ly/3KphS3n

મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે ચેક કરવા માટેની વેબસાઈટ👇https://bit.ly/3KphS3n

HELP LINE NUMBER : 1950

*જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડની ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ ફોટો