University Help
1.16K subscribers
2 photos
438 links
Universityhelp દ્વારા ગુજરાતમાં આવેલ તમામ સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીઓની તમામ નવી અપડેટ આપવામાં આવે છે. અમારો હેતુ વિદ્યાર્થીઓ સુધી સાચી અને ત્વરિત માહિતી પહોંચાડવાનો છે.
Download Telegram
SGGU Department Admission 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ કોર્સ માટે ઓનલાઇન પ્રવેશપ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

- અંતિમ તારીખ : ૨૬/૦૫/૨૦૨૨ થી ૧૩/૦૬/૨૦૨૨

(APPLY LINK)
https://bit.ly/3GkkOMl

નોંધ : ફોર્મ ભરતા પહેલા યુનિવર્સિટીએ જાહેર કરેલ નોટિફિકેશન વાંચીને જ એપ્લાય કરવું જેથી ભૂલ થવાની સંભાવના ઓછી રહે.

વોટ્સએપ : https://chat.whatsapp.com/Lm3yvGTGwZzJdUWmQgTe1Y
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU Repeater Examination Timetable 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની ખાસ કિસ્સામાં લેવાનાર પૂરક પરીક્ષાના સમય પત્રક જાહેર કરવામાં આવેલ છે.

તારીખ : ૨૭/૦૬/૨૦૨૨ થી..
સમય : ૧૦:૦૦ થી ૧:૦૦

● B.A - Sem 5
● B.Sc - Sem 6
● LLb - Sem 5
● B.Com - Sem 5
● B.C.A - Sem 5
● B.S.W - Sem 5
● B.Ed - Sem 3 (New)
● M.Com - Sem 3 (New)
● M.Ed - Sem 3 (New)
● M.S.W - Sem 3 (New)
● M.Sc - Sem 3 (New)
● M.Sc - Sem 3 (Old)
● M.A - Sem 3 (New)
● M.A - Sem 3 (Old)

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt

પરિપત્ર : https://www.sggu.ac.in/Admin/image/timetable/28052022072204_867SpecialRepeaterExam.pdf

● B.A - Sem 5
● B.Sc - Sem 5
● LLb - Sem 5
● B.Com - Sem 5
● B.C.A - Sem 5
● B.S.W - Sem 5
● B.Ed - Sem 3 (New)
● M.Com - Sem 3 (New)
● M.Ed - Sem 3 (New)
● M.S.W - Sem 3 (New)
● M.Sc - Sem 3 (New)
● M.Sc - Sem 3 (Old)
● M.A - Sem 3 (New)
● M.A - Sem 3 (Old)

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU Master Of Physiotherapy (M.P.T) Admission 2022

શ્રી ગોવિદગુરુ યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ માટે એમ.પી.ટી કોર્સ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવેલ છે.

Notification : https://www.sggu.ac.in/Admin/image/circular/30052022112417_MPTAdmissionRules2022.pdf

● ઓનલાઇન ફોર્મ સબમીશન તારીખ
૦૧/૦૬/૨૦૨૨ થી ૧૪/૦૬/૨૦૨૨

Apply Link https://bit.ly/3M0upJI

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU DMLT/DSI & More ADMISSION 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી આપેલ અભ્યાસક્રમ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.
● D.S.I ( ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સપેક્ટર) - ૧ વર્ષ
● D.M.L.T (ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેક્નિશિયન) - ૨ વર્ષ
● D.O.T (ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર ટેક્નિશિયન) - ૨ વર્ષ
● Diploma in fire & Safety - ૧ વર્ષ
● B.Voc Degree - ૧ વર્ષ
● Diploma - ૧ વર્ષ

- ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ
૦૮/૦૬/૨૦૨૨ થી ૨૪/૦૬/૨૦૨૨
- પ્રથમ મેરીટ યાદીની જાહેરાત
૨૭/૦૬/૨૦૨૨ થી ૩૦/૦૬/૨૦૨૨

Apply Link
https://bit.ly/3NA63b3

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU IMPORTANT CIRCULAR JUNE 2022

● સેમેસ્ટર ૧ પ્રવેશ તારીખ લંબાવવા
https://www.sggu.ac.in/Admin/image/circular/22062022125201_Circular2725.pdf

● M.Sc - Sem 4 (New) ની ઉત્તરવહીઓની પુનઃચકાસણી
https://www.sggu.ac.in/Admin/image/circular/22062022062802_.pdf

● B.Sc - Sem 6 (New) ની ઉત્તરવહીઓની પુનઃચકાસણી
https://www.sggu.ac.in/Admin/image/circular/22062022062641_.pdf

● યુનિવર્સિટીથી માર્કશીટ મેળવવા
https://www.sggu.ac.in/Admin/image/circular/22062022101411_RegularMarksheet.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
BAOU (Open University) Admission 2022

શૈક્ષણિક વર્ષ ઓગસ્ટ ૨૦૨૨ માં ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં B.A/B.Com/M.A/Diploma વગેરે જેવા કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે

● વધુ માહિતી માટે આપેલ લિંક પર જશો.
https://bit.ly/3nC3zxy

● કેવી રીતે એપ્લાય કરશો (વીડિયો જુઓ)
https://youtu.be/833gcXmbpko

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGG University Final Degree Certificate Online Apply 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન એપ્લાય કરવાનું યુનિવર્સિટી જણાવે છે.
જેની છેલ્લી તારીખ 05/07/2022 થી 05/09/2022 છે.

ઓનલાઈન એપ્લાય કરવા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું અથવા ન ખબર પડે તો આપેલ લિંક પર પણ જઈ શકશો.
https://bit.ly/38l1Vda

નોટ: 31/10/2021 પછી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે.

Activity Links
વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU Internal Colleges Transfer Online Procese 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર ૩ અને સેમેસ્ટર ૫ ના વિદ્યાર્થીઓએ કોલેજ ટ્રાન્સફર કરવા માટે ઓનલાઇન એપ્લિકેશન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટેની લિંક
http://sggu.gipl.in/CollegeTransferApplicationForm.aspx

છેલ્લી તારીખ : 20/07/2022

Circular : https://www.sggu.ac.in/Admin/image/circular/05072022120621_.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU Ph.D Admission 2022
(શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પીએચડી એડમિશન ૨૦૨૨)

પ્રવેશ પરીક્ષાની નોંધણી માટે ઉમેદવાર બએ તારીખ ૦૬/૦૭/૨૦૨૨ થી ૨૫/૦૭/૨૦૨૨ સુધીમાં પ્રવેશ ફી ₹૭૦૦ સાથે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાઓ
https://bit.ly/3ORDQND

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU Special Repeater Examination Forms 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના સ્નાતક કક્ષા સેમેસ્ટર ૬ અને બીએડ તેમજ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર ૪ ની ખાસ કિસ્સામાં લેવાનાર પૂરક પરીક્ષાના આવેદનપત્રો(Examination Forms) માટે યુનિવર્સિટીએ આજરોજ જાહેરાત કરેલ છે.

છેલ્લી તારીખ : 14/07/2022

પરિપત્ર : યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર મળી રહેશે.

(જે વિદ્યાર્થીઓના આગળના સેમેસ્ટર ક્લિયર હશે અને ફક્ત છેલ્લા સેમેસ્ટરમાં ૨ વિષયમાં નાપાસ હશે તેઓ)

1. B. A - Sem 6
2. B.Com. - Sem 6
3. B.SC. - Sem 6
4. LL.B. - Sem 6
5. B.C.A. - Sem 6
6. B.S.W. - Sem 6
7. B.B.A - Sem 6
8. B.Ed.- Sem 4
9. M.A - Sem 4
10. M.Com - Sem 4
11. M.S.W. - Sem 4
12. M.Ed. - Sem 4
13. M.Sc. - Sem 4

વોટ્સએપ : https://chat.whatsapp.com/EJWrHdit4Su9ayO5shEOEt
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU June Examination Results 2022
(Special Repeater Exams)

● B.A - Sem 5
https://www.sggu.ac.in/Admin/image/result/16072022121529_R1192022BASemester5June2022.pdf

Direct Result Link : http://sggu.gipl.in/StudentResult.aspx

વોટ્સએપ : https://chat.whatsapp.com/Lm3yvGTGwZzJdUWmQgTe1Y
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU Admission 2022-23
(બોર્ડની પૂરક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ હેતુ)

ગુજરાત બોર્ડના ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ
તારીખ ૨૫/૦૮/૨૦૨૨ થી ૦૩/૦૯/૨૦૨૨ સુધી પસન્દની કોલેજમાં ઓનલાઇન એડમશમ ફોર્મ ભરી કોલેજ ખાતે વેરીફાઈ કરાવવાના રહેશે.

મેરીટ આધારિત એડમિશન આપવામાં આવનાર છે.

પરિપત્ર : https://sggu.ac.in/Admin/image/circular/25082022101519_.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/Lm3yvGTGwZzJdUWmQgTe1Y
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU April Examination Rechecking Results 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી એપ્રિલ-જૂન ૨૦૨૨ માં લેવાયેલ પરીક્ષાઓ
B.A - Sem 4,B.A - Sem 2,M.A-Sem 2 (New) ના ઉત્તરવહીઓની પુનઃચકાસણીઓનું પરિણામ જાહેર થયેલ છે વિદ્યાર્થીઓ આ લિંક દ્વારા ચકાસણી કરી શકે છે.

Result Link
http://sggu.gipl.in/StudentResult.aspx

વોટ્સએપ : https://chat.whatsapp.com/Lm3yvGTGwZzJdUWmQgTe1Y
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
SGGU AFFILIATED COLLEGES CAMP 2022

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં યુવા મતદારો જે જેઓએ ૧/૧૦/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરેલ છે તે વિદ્યાર્થીઓની મતદાર યાદીમાં નામ નોંધણી માટે યુનિવર્સિટીએ કેમ્પનું આયોજન કરવા હેતુસર આજરોજ પરિપત્ર કરેલ છે.

Circular : https://sggu.ac.in/Admin/image/circular/03092022083121_.pdf

વોટ્સએપ : https://chat.whatsapp.com/Lm3yvGTGwZzJdUWmQgTe1Y
ટેલિગ્રામ : https://t.me/sgguhelp
યુટ્યુબ ચેનલ : https://youtube.com/channel/UCN_uuGrYNr1m9t4eJsF-lmw
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/p/CSUjtCBNkAU/?utm_medium=copy_link
*SGGU NOV-DEC EXAMINATION 2022*

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં કાયદા,વાણિજ્ય અને વિનયન શાખાની આગામી સમયમાં લેવાનાર સેમેસ્ટર ૧,૩ અને સેમેસ્ટર ૫ ની પરીક્ષાઓની સંભવિત તારીખ
- *સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૩ અને ૫ તથા બીએડ અને અનુસ્નાતક સેમેસ્ટર ૫ ની પરિક્ષાઓ ૧૪/૧૧/૨૦૨૨ થી*

- *સેમેસ્ટર ૧ ની પરીક્ષાઓ /૦૧/૧૨/૨૦૨૨ થી શરૂ થઈ શકે છે.*

પરિપત્ર તમે યુનિવર્સિટી વેબસાઈટ પર પણ જોઈ શકો છો તથા અહીં લિંક પર પણ જોઈ શકો છો.
https://sggu.ac.in/Admin/image/circular/27092022104710_.pdf