Sanj Samachar News
1.81K subscribers
15.9K photos
4 videos
39 files
8.59K links
News
Download Telegram
सूर्यकुलभूषण प्रभु श्रीराम का दिव्य 'सूर्य तिलक' संस्कार, संस्कृति और श्रद्धा का स्वर्णिम संगम है।

यह आस्था की अखंड आराधना है, आत्मगौरव का आलोक है, जो हर सनातनी को संकल्प, संयम और सम्मान की ज्योति से सिंचित कर रहा है।

सूर्य तिलकित श्रीराम सदा हमारे हृदय में विराजमान रहें।

जय श्रीराम !

श्री राम नवमी के पावन पर्व पर हार्दिक शुभकामनाएं
https://www.instagram.com/reel/DIGSzQaBRHM/?igsh=MTdxOTE3MmFreWh3ZA==
મહેસુલ કાયદામાં ચાર મહત્વના ફેરફાર : રાજય સરકારની જાહેરાત

કોર્પોરેશન - સત્તામંડળ સિવાયના વિસ્તારોમાં જમીન - બીનખેતીમાં પ્રિમીયમ મુકિત

ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારની ખેતીહેતુ માટેની નવી અવિભાજય કે પ્રતિબંધીત શરતની જમીનો હવે જુની શરતની ગણાશે

બિનખેતી પ્રક્રિયામાં અરજી કર્યાના દસ દિવસમાં જ મહેસુલી પ્રમાણપત્રો અપાશે: ખેતીની જમીનમાં વેંચાણ નોંધ તથા NA પરવાનગીમાં સરળીકરણ

ગુજરાત રાજ્ય સરકારની મહત્વની જાહેરાત


દેશ વિદેશના વિગતવાર સમાચારો વાંચવા માટે www.sanjsamachar.net પર ક્લિક કરો

તમારા ફોન પર બ્રેકિંગ ન્યુઝ મેળવવા માટે 9662296699 પર Hi મેસેજ કરો

Instagram Updates : www.instagram.com/sanjsamachar

Twitter : www.twitter.com/sanj_news

https://sanjsamachar.net/news-detail/Premium-waived-for-land-in-non-Corporation-Authority-areas---Uncultivated