Safal online classes
13 subscribers
6 photos
2 files
105 links
Group for GPSC UPSC TET TAT SSC CGL important PDF latter current affairs things alll .....
Download Telegram
https://youtu.be/NgtT3gavNkU

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

*કાયદો + કોમ્પ્યુટર + કરંટ*
*ક ક ક*
*ટેસ્ટ સિરીઝ 5⃣*


હકીકત ની ભૂલ માં સજા થાય છે આ વિધાન.....

👉🏿 *અસત્ય છે*

ipc ની કલમ.......મુજબ ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશ નું કૃત્ય ગુનો નથી

👉🏿 *ipc કલમ 77*

કાયદેસર કૃત્ય કરવામાં જો અકસ્માત થાય તો એ.........

👉🏿 *ગુનો નથી*

ipc 82 મુજબ કેટલા વર્ષ ના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી?

👉🏿 *સાત વર્ષની અંદર ના બાળકે*

ipc ની કલમ 84 મુજબ ........

👉🏿 *અસ્થિર મગજ ની વ્યક્તિ એ કરેલ કૃત્ય ગુનો નથી*

પોતાની ઈચ્છાથી કરેલ નશો એ.......

👉🏿 *ગુનો છે*

ipc ની કઈ કલમ મુજબ શુદ્ધ બુદ્ધિ પૂર્વક જણાવેલ હકીકત ગુનો નથી?

👉🏿 *ipc 93*



કમ્પ્યુટર ને ટર્ન ઓફ કરતા સેવ ડેટા ક્યાં જતા રહે છે?

👉🏿 *સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ માં*

સક્રિય વિન્ડો ને બંધ કરવા કઈ કી વપરાય?

👉🏿 *ctrl + f4*

CPU નું પૂરું નામ?

👉🏿 *સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ*


નવી પશુ ઓલાદ ને રાષ્ટ્રીય માન્યતા
👉🏿 *3* 【 કહામી બકરી,ગદર્ભ,ડુમા ઘેટાં】

ખેલો ઇન્ડિયા યુથ કેમ્પ 2019 આયોજન
👉🏿 *પુણે*

123 ઇનિંગ માં 24 સદી ફટકારનાર
👉🏿 *વિરાટ કોહલી* વિશ્વ નો 2 જો ખેલાડી




*ભૂલ ચૂક હોઈ તો ધ્યાન દોરવું*

*અન્ય મિત્રો ને શેર કરો*
https://youtu.be/NgtT3gavNkU

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

🤝 નમસ્તે મીત્રો 🤝


⭐️ ખેલાડી અને તેની આત્મકથા


🎯 પ્લેયિંગ ઈટ માય વે
👉🏿 સચિન તેંડુલકર

🎯 ધ ટેસ્ટ ઓફ માય લાઈફ
👉🏿 યુવરાજ સિંહ

🎯 સન્ની ડેઇસ
👉🏿 સુનિલ ગાવસ્કર

🎯 એશ અગેઈન્સ્ટ ઓડ્સ
👉🏿 સાનિયા મિર્ઝા

🎯 પ્લેયિંગ ટુ વિન
👉🏿 સાઈના નેહવાલ

🎯 સ્ટ્રેઈટ ફોર્મ ધ હાર્ટ
👉🏿 કપિલ દેવ

🎯 અનબ્રેકેબલ
👉🏿 મેરી કોમ

🎯 ધ રેસ ઓફ માય લાઈફ
👉🏿 મિલ્ખા સિંહ

🎯 ગોલ્ડન ગર્લ
👉🏿 પી.ટી. ઉષા

🎯 બિટીંગ ધ ફિલ્ડ
👉🏿 બ્રાયન લારા

🎯 ધ નાઈસ ગાઈ વુ ફિનિસ્ડ ફર્સ્ટ
👉🏿 રાહુલ દ્રવિડ

🎯 ડ્રીવન
👉🏿 વિરાટ કોહલી

🎯 ઈમ્પરફેક્ટ
👉🏿 સંજય માંજરેકર

🎯 અ સેન્ચ્યુરી ઈઝ નોટ ઈનફ
👉🏿 સૌરવ ગાંગુલી

🎯 ૨૮૧ એન્ડ બિયોન્ડ
👉🏿 વી.વી.એસ. લક્ષ્મણ

🎯 વન મોર ઓવર
👉🏿 ઈ.એ.એસ. પ્રસન્ના

🎯 અ લોંગ ઈનિંગ્સ
👉🏿 વિજય હજારે

🎯 અ શોટ એટ હિસ્ટ્રી
👉🏿 અભિનવ બીન્દ્રા

🎯 ધ મૂન બોલર
👉🏿 નિરૂપમા વૈદ્યાનાથમ

🎯 નો સ્પિન
👉🏿 સેન વોર્ન

🏆Safal online classe🏆
On YouTube

👉Subscribe channel

⭐️ પરીક્ષામાં ઉપયોગી કેટલાક પ્રશ્નો


🎯 મહેમદાવાદનો ભમ્મરીયો કૂવો કઈ ઈમારતી શાલીમાં બંધાયેલો છે ?

👉🏿 શૈલગૃહ

🎯 સસ્તુ સાહિત્યના સ્થાપક ભિક્ષુ અખંડાનંદનું મૂળ નામ શું હતું ?

👉🏿 લલ્લુભાઈ જગજીવન ઠક્કર

🎯 ગુજરાતી સાહિત્ય જગતમાં નિબંધરુરૂષ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

👉🏿 પ્રવિણ દરજી

🎯 કપીલધારા ધોધ કઈ નદી પર આવેલ છે ?

👉🏿નર્મદા

🎯 પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે ઈ.સ. ૧૯૮૮ માં કઈ પેટાસમિતિની રચના કરવામાં આવી હતી?

👉🏿 પી.કે. થુંગન સમિતિ

🎯 ગુજરાત પાળિક-ડાંડિયો

👉🏿 નર્મદ

🎯 ગુજરાત વર્તમાનપત્ર-મુંબઈ સમાચાર

👉🏿 ફર્દુનજી મર્ઝબાન

🎯 કરુણપ્રશસ્તિ કાવ્ય- ફાર્બસ વિરહ

👉🏿 દલપતરામ

🎯 ઈકો સિસ્ટમ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોને કર્યો હતો ?

👉🏿 એ.જી. ટાન્સલે

🎯 ભારતનો સૌથી વધુ પ્રવાલદ્વીપ ક્યા ક્ષેત્રમાં આવેલ છે ?

👉🏿 અંદમાન-નિકોબાર દ્વીપ સમુહ

🎯 સ્મોગ (ધુમ્મસ) નો મુખ્ય ઘટક ક્યો હોય છે ?

👉🏿 ઓઝોન

🎯 જાન્યુઆરી થી ડિસેમ્બર નાણાકીય વર્ષ શરુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ?

👉🏿 મધ્યપ્રદેશ

🎯 અંતર માપવાનો સૌથી મોટો એકમ ?

👉🏿 પારસેક

🎯 ક્યા ગેસને સ્ટ્રેન્જર ગેસ તરીકે ઓળખવામાં આવે છે ?

👉🏿 જીનોન

🎯 સિવિલ સેવા પ્રતિયોગિતા શરૂ કરનાર પ્રથમ દેશ ક્યો હતો ?

👉🏿 ચીન

🎯 નર્મદા બંધ બાંધવાની યોજના ક્યા કમિશને ઘડી હતી ?

👉🏿 ખોસલા કમિશન

🎯 ગુજરાતનું સૌથી મોટુ થર્મલ પાવર સ્ટેશન ?

👉🏿 ધુવારણ

🎯 ઉભરાટના દરિયાકિનારે જોવા મળતા વૃક્ષો ?

👉🏿 સરૂ અને તાડ

🎯 ક્યો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો ?

👉🏿 ઔરંગઝેબ

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🈂️🅰️🎗🌛♊️◀️

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
🔥BREAKING NEWS🔥

💥Bin sachivalaya clerk 1965 vacancies are published within short time
Watch video
https://youtu.be/NgtT3gavNkU

🏆 Safal online classes
Subscribe on YouTube

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

📓🌺 આજનો ઇતિહાસ 🌺📓

📆 તા :- ૯ ઓક્ટોબર ૨૦૧૮
📋 વાર :- મંગળવાર


📓 ૧૮૭૬: ટેલિફોન પર પ્રથમ વાર, આઉટ-વાયર દ્વારા બે રીતે વાતચીત કરવામાં આવી હતી.

📓 ૧૯૬૭: જાણીતા ક્રાંતિકારી ચે ગૂવેરાની હત્યા કરવામાં આવી.

📓 ૨૦૦૬: ગૂગલે યુ-ટ્યૂબના એક્વિઝિશનની જાહેરાત કરી.

📓 ૨૦૦૫: યુરોપિયન સેટેલાઇટ 'ક્રાયોસેટ' નું લોન્ચ નિષ્ફળ થયું.

📓 ૨૦૧૨: મલાલા, જે છોકરીઓની શિક્ષણ પ્રમોશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે તેણી શાળામાં જતા ત્યારે તાલિબાન દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી.


🚫 *don't copy & editing*
5_6188221916965240905.pdf
👉Safal online classes
On YouTube
https://youtu.be/NgtT3gavNkU

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP
_______________
*તાજેતરમાં થયેલા Confusion Point*

ડેબ્યુ ટેસ્ટમાં સદી બનાવનાર સૌથી નાની વયનો પ્રથમ ભારતીય ખેલાડી કોણ
*પૃથ્વી શૉ (18 વર્ષ,329 દિવસ)*

સૌથી નાની વયે ટેસ્ટમાં સદી બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ
*સચિન તેંડુલકર (17 વર્ષ,107 દિવસે)*


ક્રિકેટમાં ટેસ્ટ,વન-ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય સ્પિનર
*કુલદીપ યાદવ*

ક્રિકેટમાં ટેસ્ટ,વન-ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર
*ભુવનેશ્વર કુમાર(બીજો કુલદીપ યાદવ)*


ભારતીય ટીમે કયા દેશને હરાવીને એશિયા કપ-2018 જીત્યો
*બાંગ્લાદેશ*

અંડર-19 એશિયા કપમાં ભારતે કયા દેશને હરાવીને ચેમ્પિયન બન્યું
*શ્રીલંકા*


ભારત એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવીને કેટલાંમી વાર ચેમ્પિયન બન્યું
*7મી વાર*

અંડર-19 એશિયા કપમાં ભારતે શ્રીલંકાને હરાવીને કેટલામી વાર ચેમ્પિયન બન્યું
*6ઠ્ઠી વાર*

Subscribe on YouTube
👉safal online classes
https://youtu.be/NgtT3gavNkU

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP
👉👉👉👉👉👉👉
કરંટ અફેર્સ પ્રશ્નો..તા. 9-10-2018
1) સ્પીડ પોસ્ટ ની શરૂઆત ક્યાર થી થઈ?
જ. *1986*

2) વર્લ્ડ પોસ્ટ ડે 2018 ની થીમ શેના સંદર્ભમાં લખાયેલી છે?
જ. *પત્ર લખનાર વાંચક ને શુ સંદેશો આપવા માંગશે*

3) ઇન્ડિયન પોસ્ટલ નું મુખ્યાલય ક્યાં આવેલું છે?
જ. *ન્યૂ દિલ્લીમાં*

4) આપડા પ્રખ્યાત એવા ગુજરાતી સાહિત્યકાર જોસેફ મેકવાન ના પિતા નું નામ?
જ. *ઇગનાસ મેકવાન*

5) ગુજરાતી સાહિત્યમાં પિચલાગા પુસ્તક કોની છે?
જ. *જોસેફ મેકવાન*

6) સહિત્ય અકાદમી એવોર્ડ દિલ્લી માં પુરસ્કાર પુરે કેટલા રૂપિયા આપવામાં આવે છે?
જ. *રૂ. 100000*

7) કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવી છે?
જ. *GVK-EMRI*

8) GVK-EMRI નું પૂરું નામ?
જ. *GVK- Emergency Management and Research instituut*

9) ભવાઈ શબ્દ હિન્દૂ ધર્મ ના કયા ભગવાન સાથે પણ જોડાયેલું છે?
જ. *અંબા માઁ*

10) ગુજરાત ના લોકનાટ્ય ભવાઈની વહી પૂસ્તકના લેખક કોણ છે?
જ. *રતિલાલ એસ નાયક*

11) સંદીપ ચૌધરી કોન છે?
જ. *જેવેલીન થ્રો ખેલાડી (પેરા ખેલાડી)*

12) બેલન ડી'ઓર એવોર્ડ કઈ રમતના ખેલાડીઓ ને આપવામાં આવે છે?
જ. *ફૂટબોલ*

13) છેલ્લા બે વર્ષથી બેલન ડી'ઓર એવોર્ડ જીતનાર ફૂટબોલ ખેલાડી કોણ છે?
જ. *ક્રિસ્ટિયાનો રોનાલ્ડો*

14) અંડર-19 એશિયા કપ ક્યાં આયોજિત કરવામાં આવી હતી?
જ. *બાંગ્લાદેશમાં*

15) અંડર-19 એશિયા કપ ભારત એ કઈ ટીમ ને પરાજય આપ્યો?
જ. *શ્રીલંકા*

16) હિકાત એ કયાનું પ્રખ્યાત લોકનૃત્ય છે
જ. *જમ્મુ કાશ્મીર*

17) જમ્મુ કાશ્મીર માં રાજ્ય સભાની કેટલી સીટો છે?
જ. *4*

18) *ઈન્ટરપોલ* નું પૂરુંનામ શુ છે?
જ. *ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન*@@@@@@@@@@@##@@
#exam cancel
#TAT પરીક્ષા રદ થયેલ છે.
👉 તા. ૨૯/૦૭/૨૦૧૮ના રોજ લેવાયેલ TAT પરીક્ષા રદ કરવામા આવી છે.
👉 ડીસેમ્બર અથવા જાન્યુઆરી માં પરીક્ષા ફરીથી લેવાશે.

@OJAS_NEWS
https://www.instagram.com/ojas_new
Safal online classes
🏆On YouTube
https://youtu.be/NgtT3gavNkU

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

📓🌺 આજનો ઇતિહાસ 🌺📓

📆 તા :- ૧૦ ઓક્ટોબર ૨૦૧૮
📋 વાર :- બુધવાર


૧૭૭૬: ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ બ્રિટિશ સેનાએ ફરીથી કલકત્તા કબજે કરી લીધું.

૧૮૪૫: અમેરિકા એનાપોલિસ, મેરીલેન્ડમાં નેવલ એકેડેમી ખોલે છે.

૧૯૧૦: વારાણસીમાં મદન મોહન માલવિયાના અધ્યક્ષપદ હેઠળ પ્રથમ ઓલ ઇન્ડિયા હિન્દી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૯૦૬: ભારતીય નવલકથાકાર આર કે નારાયણનો જન્મ થયો.

૧૯૫૪: વિખ્યાત ભારતીય અભિનેત્રી રેખાનો જન્મ થયો.

૨૦૧૧: ભારતના પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીત સિંહનું અવસાન થયું.


🚫 don't copy & editing

✍🏼
🏆 Safal online classes
On YouTube
https://youtu.be/NgtT3gavNkU

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

🙇GSSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇

👉મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષક-૩ ૨૦૧૮ - ગુજરાતી વ્યાકરણ

🦋 ભાગ ‍૧ 🦋


👉પ્રશ્ન ૧ : તળપદા શબ્દનુ શિષ્ટરૂપ આપો “ઢોચકી” – દોણી💡

👉પ્રશ્ન ૨ : ‘ક્રિશા રમે છે’ ભાવે પ્રયોગ બનાવો – ક્રિશાથી રમાય છે

👉પ્રશ્ન ૩ : વિજ્ઞાન – ધ્વનિ શ્રેણી : વ્ + ઈ + જ્ + ગ્ + આ + ન્ + અ

👉પ્રશ્ન ૪ : અણગાર – શબ્દ સમજૂતિ આપો – ઘર વિનાનું 💡

👉પ્રશ્ન ૫ : કુત્સિત , જાસૂસ ,ટિફિન ,કીમિયો 💡

👉પ્રશ્ન ૬ : બેટા, મારી પરીક્ષા(થી) તો તું પાસ હો ! – સાચો પ્રત્યેય – માં

👉પ્રશ્ન ૭ : યશાંકી – સમાસ ઓળખાવો : બહુવ્રીહિ સમાસ 💡

👉પ્રશ્ન ૮ : ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા – નિપાત ઓળખાવો : તો , પણ

👉પ્રશ્ન ૯ : સાચો અર્થ ભેદ : અહિ – સાપ , અંસ – ખભો , અહીં – આ સ્થળે.

👉પ્રશ્ન ૧૦ : “અણગાર” શબ્દસમજુતિ : ઘર વિનાનું 💡

👉પ્રશ્ન ૧૧ : મહા + અંભોધિ = મહાંભોધિ

👉પ્રશ્ન ૧૨ : સમાનાર્થી શબ્દ : વેળુ , રેતી , સિક્તા

👉પ્રશ્ન ૧૩ : (કડવા) કારેલા સૌને ભાવે – વિશેષણ જણાવો : સ્વાદવાચક

👉પ્રશ્ન ૧૪ : ‘ઓબાળ’ – શબ્દ સમજુતિ : બળતણ💡💡

💥બધા જ મુદ્દા ઉપયોગી 💥

🕊 Gujarati Vyakaran 🕊
Safal online classes🏆👉https://youtu.be/NgtT3gavNkU

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP
*કાયદો + કમ્પ્યુટર+ કરંટ*
*ક ક ક*
*ટેસ્ટ સિરીઝ 6⃣*


💢 ipc ની કઈ કલમો માં ખાનગી બચાવના હક આપવામાં આવ્યા છે?

👉🏻 *ipc 76 થી 106*

💢 શરીર અને મિલકત ના ખાનગી બચાવ નો હક ipc ની કઈ કલમ માં આપવામાં આવ્યો છે?

👉🏻 *ipc કલમ 97*

💢 અસ્થિર મગજ ની વ્યક્તિ સામે ખાનગી બચાવ નો હક છે. આ વિધાન...

👉🏻 *સત્ય છે*

💢 ipc ની કઈ કલમ સ્વબચાવ નો હક આપતી નથી?

👉🏻 *ipc 99*

💢 કેટલા સંજોગો માં શરીર ના સ્વબચાવ નો હક મૃત્યુ સુધી પહોંચે છે?

👉🏻 *સાત સંજોગોમાં*

💢 કેટલા સંજોગો માં મિલકતનો ખાનગી બચાવ નો હક મૃત્યુ સુધી ક્યારે પહોંચે?

👉🏻 *4 સંજોગોમાં*

💢 મિલકત ના ખાનગી બચાવના હક મૃત્યુ સુધી ક્યારે પહોંચે એવી જોગવાઈ ipc ની કલમ.......

👉🏻 *ipc 103*



💢 linux માં શબ્દ ગણવા માટે ક્યાં કમાન્ડ નો ઉપયોગ થાય છે?

👉🏻 *WC*

💢 DBMS નું પૂરું નામ....

👉🏻 *ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ*

💢 કમ્પ્યૂટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને સુ કહે છે?

👉🏻 *અપલોડ*

💢 ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે

👉🏻 *લિનક્ષ*


💢 અર્થ શાસ્ત્ર નોબેલ

👉🏿 *વિલિયમ નોર્ડ હોસ*
👉🏿 *પોલ રોમર*

💢 ઉન્નતિ યોજના શરૂ કરનાર

👉🏿 *કર્ણાટક*

💢 વિશ્વ ના યુવા મંત્રી

👉🏿 *સૈયદ સાદિક અબ્દુલ રેહમાંન* 25 વર્ષ રમતગમત મંત્રી



**
*ભૂલ ચૂક હોઈ તો ધ્યાન દોરવું*
🏆 Safal online classes
*https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group
https://t.me/safalonlineclasses

Join telegram group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

📍PH મૂલ્ય📍*

*પાણી માંથી મીઠું બને*
પાણી 7ph
મીઠું 7ph

*લોહી ના આંસુ*
લોહી 7.4ph
આંસુ 7.4ph

*ખાવાના સોડામાં દરિયાનું પાણીહોય*
ખવાનાસોડા 8.5ph
દરિયાનુપાણી 8.5ph

*લીબું ની બે ચાર ફાડ કરો*
લીબું 2.4ph
🏆 safal online classes
https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

📍📍 જ્યોતિર્લીંગ 📍📍

1⃣ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ.
👉 શિવપુરી જિલ્લો.
👉 નર્મદા નદીમાં માંધાતા પાસે.

2⃣ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ.
👉 ઉજ્જૈન.

3⃣ સોમનાથ જ્યોતિર્લિંગ - ગુજરાત.
👉 ગીર સોમનાથ જિલ્લામાં.
👉 પ્રભાસ પાટણમાં.

4⃣ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - આંધ્રપ્રદેશ.
👉 શ્રી શૈલમ જિલ્લો.
👉 કૃષ્ણા નદીના કિનારે.

5⃣ નાગેશ્વર જ્યોતિર્લિંગ - ગુજરાત.
👉 દેવભૂમિ દ્વારકા જિલ્લો.

6⃣ ભીમાશંકર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 પુણે જિલ્લો.
👉 ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રિ.

7⃣ વિશ્વનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરપ્રદેશ.
👉 વારાણસી.

8⃣ રામેશ્વર જ્યોતિર્લિંગ - તામિલનાડુ.
👉 રામનાથપુરમ જિલ્લો.
👉 દક્ષિણ સાગરકાંઠે સેતુબંધમાં.

9⃣ વૈજનાથ જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 પરલી જિલ્લામાં.
👉 ભીરમંડલમાં પરલી ખાતે.

🔟 ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 નાસિક જિલ્લો.

1⃣1⃣ કેદારનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરાખંડ.
👉 રુદ્ર પ્રયાગ.
👉 હિમાલયમાં ગઠવાલ.

1⃣2⃣ ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 ઔરંગાબાદ.
👉 વેલુર ખાતે.

📌 ૧૨ જ્યોતિર્લિંગમાં કુલ સાત રાજ્યોમાં આવેલા છે.
📌 સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે - ચાર.
Safal online classes
https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

CRPC ભાગ 4⃣


👉🏿 કલમ 61
સમન્સ નો નમૂનો

👉🏿 કલમ 62
સમન્સ બજાવવાની રીત

👉🏿 કલમ 63
સંસ્થા કે મન્ડલી ઉપર સમન્સ

👉🏿 કલમ 66
સરકારી કર્મચારી ઉપર સમન્સ

👉🏿 કલમ 67
હદ ની બહાર સમન્સ

👉🏿 કલમ 69
ટપાલ દ્વારા સમન્સ

👉🏿 કલમ 70
વોરન્ટ નો નમૂનો

👉🏿 કલમ 72
વોરન્ટ કોને બજાવવા આપવું

👉🏿 કલમ 73
વોરન્ટ કોઈ પણ ને બજાવવા આપી શકાય

👉🏿 કલમ 77
વોરન્ટ બજાવવા નું સ્થળ
Safal online classes
https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join telegram group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

💥(મિલકત ચોરી વિષય વિરુદ્ધ ગુના: 17 chepter)💥


378 ચોરી 🔛 379 શિક્ષા

383: બળજબરીથી કઢાવવા 🔛 384:શિક્ષા

390: લુટ🔛 392:શિક્ષા

391:ધાડ 🔛 395:શિક્ષા

405:ગુનાહિત વિશ્વાસઘાત 🔛 406:શિક્ષા

425:બગાડ 🔛426:શિક્ષા

415:ઠગાઈ 🔛 417:શિક્ષા

કન્ફયુઝન પોઇન્ટ

445:ઘરફોડ 🔛 453:શિક્ષા

441:ગુનાહિત અપપ્રવેશ🔛447:શિક્ષા

442:ગૃહ અપપ્રવેશ 🔛 448:શિક્ષા

445:ઘરફોડ 🔛 453:શિક્ષા

443:ગુપ્ત અપપ્રવેશ 🔛 453: શિક્ષા

444:રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ 🔛 456:શિક્ષા

446: રાત્રે ઘરફોડ 🔛 456:શિક્ષા🏆🏆🏆🏆🏆🏆🏆
🏆 Safal online
https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP
🤝 નમસ્તે મીત્રો 🤝


⭐️ UNESCO

🤙🏿 United Nations Educational,
Scientific and Cultural
Organisation.

👉🏽 સ્થાપના••• ૪ નવેમ્બર, ૧૯૪૬

👉🏽 મુખ્યાલય•••• પેરીસ, ફ્રાન્સ

👉🏽 હેડ ડી.જી. ••• ઓડ્રે ઓઝ્લે


⭐️ હવાઈ દળના ત્રણ ડ્રેસનાં રંગ

👉🏿 ક્લાર્ક ગ્રીન
👉🏿 લાઈટ ગ્રીન
👉🏿 વ્હાઈટ


⭐️ છેલ્લે યુનેસ્કો વલ્ડઁ હેરીટેજ સાઈટ ૩૭ મી ભારતમાં કઈ ઉમેરાય?

👉🏿 વિક્ટોરિયા ગોથિક એન્ડ આર્ટ ડેકો
ઈન્સેમ્બલ્સ ઓફ મુંબઈ••• મહારાષ્ટ્ર


⭐️ ઓડિશા મેન્સ હોકી કપનું આયોજન તેમા હોકિ કપ સોંગ વિશે.

👉🏿 ગુલઝાર દ્રાર લખાયુ અને એ. આર. દ્રારા કમ્પોસિંગ કરાયુ.


⭐️ ભારતના તાજેતરમાં ચર્ચિત સ્નૂકર ખેલાડીઓ ?

👉🏿 કિર્તના પાંડિયન
👉🏿 મનસ્વિની સેકર
👉🏿 પંકજ અડવાણી


⭐️ લોથલ પરિક્ષા માટે અતિ ઉપયોગી

👉🏿 લોથલ એટલે મરેલાનો ટેકરો

👉🏿 અમદાવાદથી ૮૦ કિમી દૂર આવેલું છે .

👉🏿 ઈ.સ. ૧૯૫૪ તથા ૧૯૬૨ માં અહીં એસ.આર.રાવે ઉત્ખનન કર્યુ.

👉🏿 લોથલ નગર બે વિભાગમાં વહેંચાયેલુ છે. દુર્ગ(ગઢી), નીચલું નગર

👉🏿 દુર્ગના પશ્ચિમમાં ઊંચી પીઠિકા (ચબુતરા) પર ૧૨૬*૩૦ મીટર આકારનું એક વિશાળ ભવન મળી આવ્યું. જે રાજાનો આવાસ માનવામાં આવે છે.

👉🏿 અહીંથી ધરસરની ખાડીની મુહર મળી આવી.

👉🏿 દિશા માપક યંત્ર પણ મળી આવ્યુ.

👉🏿 અહીં વિશાળ જહાજોની ગોદી (Dock Yard) જેની લંબાઈ તથા પહોળાઈ જે ૨૪૧*૩૬ મીટર છે જે ૧૨ મીટર પહોળો પ્રવેશદ્રાર ધરાવે છે.

👉🏿 આ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે.

👉🏿 ઉત્તમ ગટર વ્યવસ્થા અહીંના લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.

👉🏿 એસ. આર. રાવે આ સ્થળને ‘લઘુ હડપ્પા’ અથવા ‘લઘુ મોહં-જો-દડો’ તરીકે ઓળખાવ્યુ છે.

👉🏿 શતરંજને મળતી રમતોના સાધનો પણ અહીંથી મળી આવ્યા છે.

👉🏿 અહીં દફનવિધિ પણ જોવા મળી છે.

👉🏿 લોથલનું સ્મશાન નગરની વાયવ્યમાં આવેલું છે.

👉🏿 અહીંથી ૨૧ હાડપીંજર પ્રાપ્ત થયા છે.

👉🏿 શબને ઉત્તરમાં માથુ રાખી દફનાવતાં હતા.

👉🏿 મુદ્રાઓ તથા મૃત્પાત્ર સિંધુ લિપ્માં લખાણ કોતરેલા કે ચીતરેલા છે એવા ૯૫ ચિહ્ન મળી આવ્યા છે.

👉🏿 જેમાંથી ૨૮ જ મૂળ ચિહ્ન છે જે હજુ સુધી ઉકેલી શકાયા નથી.

👉🏿 કાર્બન-૧૪ ના પરિક્ષણ મુજબ અહીંના પુરાવશેષોનો સમયગાળો ઈ.સ. પૂર્વે ૨૪૫૦ થી ૧૯૦૦ તેની શરૂઆત અને તેનો ઉત્તરકાળ ઈ.સ. પૂર્વે ૧૯૦૦ થી ૧૬૦૦ આંકવામાં આવે છે.

👉🏿 આ પશ્ચિમ એશિયા સાથેનું વેપારી કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે .

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Safal online classes
https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group 👉
https://youtu.be/kTJ0NN13Zyw

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

📓🌺 આજનો ઇતિહાસ 🌺📓

📆 તા :- ૧૧ ઓક્ટોબર ૨૦૧૮
📋 વાર :- ગુરુવાર


🖌 ૧૯૦૨: સુપ્રસિદ્ધ સમાજવાદી નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણનો જન્મ થયો.

🖌 ૧૯૧૬: સામાજિક કાર્યકર ચંદિકા અમૃતરાવ દેશમુખનો જન્મ થયો.

🖌 ૧૯૪૨: મહાન અમિતાભ બચ્ચનનો જન્મ થયો.

🖌 ૧૯૮૭: ભારતની પીસ ફોર્સ શ્રીલંકામાં ઓપરેશન પવન શરૂ કરી આ અભિયાનને જાપ્નાને એલટીટીઈના વ્યવસાયને ઉથલાવીને મુક્ત કરવા માટે પ્રસારિત કરવામાં આવ્યું હતું.

🖌 ૨૦૦૮: બેલ્જિયન ડ્રાઇવરએ પૃથ્વી પર ઝડપથી ગતિવિધિ માટે નવું વિશ્વ રેકોર્ડ બનાવ્યું.


🚫 don't copy & editing
Safal online classes
https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group 👉
Safal online classes
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP

🎸 *જામનગરમાં ત્રણેય પાંખની શાળાઓ આવેલી છે.🎸*

🔥 બાલાછડી- *ભુમીદળની સૈનિકશાળા*
🔥 વાલસુરા- *નૌકાસેના તાલીમશાળા*
🔥 બેડી- *હવાઈદળની તાલીમશાળા*

​સારું લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો.​🙏

Safal online classes
https://youtu.be/kTJ0NN13Zyw

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP
*🏃‍♀🏃‍♂યુવા ઓલમ્પિક ૨૦૧૮*

🖋૬-૧૮ ઓક્ટોબર સુધી રમાશે
🖋 આર્જેન્ટિના માં © *બ્યુનસ આઈરિસ*(buenos aires) ખાતે રમાશે
🖋 શુભાંકર ~ pandi
🖋 *ધ્વજ વાહક મનુભાકર* (શૂટર) હરિયાણા

🖋 અત્યાર સુધીમાં ભારત તરફ થી સૌથી વધુ મેડલ (યુવા ઓલમ્પિક) *૨૦૧૦ માં ૬ સિલ્વર અને ૨ બ્રોન્ઝ*
🖋 *૨૦૧૪ માં ૧ સિલ્વર અને૧બ્રોન્ઝ*

*🏆૨૦૧૮🏆*

1⃣) પ્રથમ સિલ્વર 🥈 શૂટિંગમાં (૧૦ મીટર એર રાયફલ) *તુષાર માને*

2⃣) બીજો સિલ્વર 🥈 અને યુથ ઓલમ્પિક (જૂડોમાં) પ્રથમ સિલ્વર *૪૪ kg event* *તબાબી દેવી થાંગજામે* મેડલ જીત્યો(female)
મણિપુર ૧૬ વર્ષ

3⃣) યુથ ઓલમ્પિક માં અત્યાર સુધી માં
*પ્રથમ ગોલ્ડ*🥇🏆 🏋‍♂ *જેરેમી લાલરીનુંગા*(૬૨kg event🏋‍♂વેઇલિફ્ટિંગ )
(૧૫ વર્ષ) male
*મિઝોરમ*


4⃣) *મનુભાકર* 🏆🥇
( *શૂટર ૧૦ મીટર એર પિસ્તોલ*) માં ગોલ્ડ
(Female) હરિયાણા

5⃣)મેહુલી ઘોષ 🥈(૧૦ મીટર એર રાયફલ) સિલ્વર મેડલ


🔰યુથ ઓલમ્પિક ની શરૂઆત ૨૦૧૦ થી
*🌎૨૦૧૮ માં ત્રીજો યુથ ઓલમ્પિક*

2⃣ ગોલ્ડ +૩ સિલ્વર= 5⃣
Safal online classes
https://youtu.be/lgfz-qdNHcw

Join telegram group 👉
https://t.me/safalonlineclasses

Join whatsup group 👉
https://chat.whatsapp.com/A1pdITys7rmHNhitnrx8QP
*નમસ્કાર મિત્રો ૧૮૫૭ના સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર*


*ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ*


🖌 *જન્મસ્થળ:-* બનારસ, વારાણસી (ઉ.પ્ર)

🖌 *લગ્ન:-* ઝાંસી

🖌 *પિતા:-* મોરોપંત તાબે

🖌 *પતિ:-* ગંગાધર રાવ

🖌 *બાળપણનું નામ:-* મણિકર્ણીકા, મનુબાઈ

🖌 પેશ્વાઓ તેમને *છબીલી* તરીકે ઓળખે છે.

🖌 *લગ્ન પછીનું નામ:-* લક્ષ્મીબાઈ

🖌 *લક્ષ્મીબાઈનો દત્તાકપુત્ર:-* દામોદરદાસ (મૂળનામ- આનંદરાવ)

🖌 *૧૮૫૩માં* ઝાંસી ખાલસા કરી નાખવામાં આવે છે ત્યારે લક્ષ્મીબાઈ બોલે છે, *"મૈં ઝાંસી નહિ દુંગી"*

🖌 *ઘોડાનું નામ:-* રાજહંસ🐎

🖌 *હયુરોજ* નામના અંગ્રેજ સામે બહાદુરીપૂર્વક લડે છે.

🖌 *લક્ષ્મીબાઈના સહેલી:-* જલકારીબાઈ

🖌 *૧૮મી જૂન ૧૮૫૮ના* રોજ ગ્વાલિયર ખાતે પ્રાણ ચાલ્યા જાય છે.

🖌 *સમાધિ સ્થળ:-* ગ્વાલિયર