Prep BOOSTER
37.3K subscribers
3.1K photos
271 videos
1.25K files
646 links
🔥 Free study material and notes for GPSC and other Gujarat state government exams.

🤞Best in class Test series to Boost your preparation.

▶️ Application Download 🖇️
https://play.google.com/store/apps/details?id=co.diy17.scupi
Download Telegram
વાવાઝોડું 😳
219👍6151💯26🕊16🫡8❤‍🔥7🆒7
New Doc 03-19-2026 07.56.pdf
10 MB
નવતર પ્રયોગ!

ઘણા વિધાર્થી મિત્રોનો CCE મોડલ 1 બાબતે MSG આવ્યા કે અઘરી છે...સમયમાં પૂરી થાય એમ નથી!
મારો પહેલો પ્રશ્ન ....પૂરી કરવી જ શા માટે? PRELIMS છે... પાસ કરવાની છે....


પ્રથમ ટેસ્ટમાં ગણિત રિઝનિંગના પ્રશ્નો એવા વ્યક્તિ એ ફ્રેમ કર્યા હતા કે જેમને લગભગ બધી પરીક્ષામાં ગણિત રિઝનીંગ માં સારા માં સારા માર્ક્સ હોય છે...

એટલે, મને કોઈ પ્રશ્નનો જવાબ ખબર ના હતી....

તો મે મારી રીતે રણનીતિ બનાવી કે, 90 પ્રશ્નો માટે હું 80 મિનિટ આપું.... અને મેં પેપર સોલ્વ કર્યું જેમ પરીક્ષા માં બેઠા હોય એમ જ....

એ સમયે કેવા પ્રશ્નો જો હું હોવ તો છોડી દવ?
ઉદાહરણ તરીકે, મારું કેલેન્ડર અને ઘડિયાળ કાચું છે...તો હું સમય મળે તો જ કરું... આમાં 80 મિનિટ પૂરી થઈ એટલે મેં 3 પ્રશ્નો E કરી દીધા...

કુલ 10 જેવા E કર્યા છે...મતલબ, 80 મિનિટ માં 80 પ્રશ્નો તો સોલ્વ થયા જ છે...હવે એમાંથી કેટલા સાચા પડે એ ANSWER KEY પરથી જોશું...

પણ, આ PDF જોવો... ક્યાંય કોઈ શૉર્ટકટ નો ઉપયોગ નથી...બસ સામાન્ય FUNDA જ ઉપયોગમાં લીધા છે.... ઘણા વર્ષોથી કોઈ પ્રેક્ટિસ નથી તો પણ 80 સોલ્વ થયા છે...મારું ગણિત પણ તમારા જેમ AVERAGE છે....

તમે તો ડેઈલી પ્રેક્ટિસ કરો છો....તો પછી ડર શેનો? પેપર જોઈ ગભરાઈ ના જાઓ...શાંત ચિતે સોલ્વ કરો...જવાબો મળવા લાગશે!

જો હું 90 માંથી 70+ જાવ અને બાકી ના 60 માંથી 30+ ખેંચી લાવું...અને પેપર આ પ્રકારનું હોય તો Cut-off લગભગ clear થઈ જાય! (પ્રથમ નઝરે આવી રણનીતિ બનાવી)

પ્રેક્ટિસ કરતા રહો....
190🔥15👍9💯5🤝2
CCE MODEL 1 ANSWER KEY.pdf
1.7 MB
⭐️ CCE TEST 1 ANSWER KEY!

PAPER

ભૂલ ચૂક લેવી દેવી 👍
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
37👏3🆒3
Prep BOOSTER
'शुरू मजबूरी में किए थे, पर अब मजा आ रहा है' Your Free CCE Model Test Schedule!
Brush Up your concepts!

Get ready for Model Test 2 ⚫️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
122💯21🔥17🙏10👏1
परेशानियां हमारी कमजोरी साबित नहीं करती
बल्कि..
यह बताती है कि हमें और मेहनत करने की जरूरत है.!


Good morning future officers 💐💐
95🔥14💯7🎉1🆒1
સમાનાર્થી શબ્દ:

લાગલગાટ - સતત

કોઢ- ગમાણ, ઢોરને બાંધવાની જગ્યા

પ્રતિભા- વ્યક્તિત્વ

સૂંડલો- ટોપલો

ઉપરણું- ખેસ,ખભે નાખવાનું વસ્ત્ર

વાસીદું - ઢોરનું છાણ, મૂતર વગેરે,

પૂંજો- પ્રબળ બળવાન

રાને - વગડે, જંગલમાં

ધાને - દોડી જા

બાર વાસે - બારણાં બંધ કરે

ખર્ચી - વપરાશ

ચોપાડ - ઓશરી

નઘરી - નઠોર

ભોડું - માથું

ચર્વણ ચાલતું હોય છે - વિચારો થોળાયા કરતા હોય છે

વણછોડવું - ઉખાડવું

ઠેકડે બેઠેલી - બે પગ ઊભા રાખીને બેઠેલી

ઘંઘોળ - ફંફોળ

નેવ - નેવું

હોરો - ધરપત, શાંતિ

મજિયારી- સહુની સરખી માલિકીની

અડી - હઠ

પ્રણેતા- પ્રેરનાર

છાપકું - ચાપું, હથેળીમાં સમાય એટલું

ગણતર - વ્યવહારનું જ્ઞાન

એકમૂડિયું - એકલદોકલ

બોડારોડા - સાવ બોડા

પાલે પડયાં છે- આશ્રયે આવીને રહ્યાં છે

સરાયાં - ફળદ્રુપ

શમાવ- ક્ષમા

કુંભી - મકાનની થાંભલી

લોર - મૂર્છા આવવા જેવું વાગ્યું છે

દોદળો- ખોખરો

દોગલો - લુચ્ચાઈભરેલો

ગોજ- પાપ

લઘુ - લાઠી

નમાયો - મા વિનાનો,

મારનું ઘરાક - માર ખાવા યોગ્ય

થડિંગ - બોકડો (ઊંચું થઈ) થનગનતું


વિરુદ્ધાર્થી શબ્દ:

સરળ - કઠિન

શ્રદ્ધા-  અશ્રદ્ધા
69👍10
Forwarded from Prep BOOSTER FOR MAINS
⭐️ PSI પરીક્ષાના ગણતરીના દિવસો વધ્યા છે.... શું કરવું?

⚫️ પેપર 2 માટે દરરોજ લેખન કરો :
તમામ પ્રશ્નો મૂકી દીધા છે....તમામ પ્રશ્નો પોલીસ સબંધિત થીમ પર, છેલ્લા એક વર્ષની ઘટનાઓનું એનાલિસિસ કરી બનાવવામાં આવ્યા છે..... જે વાસ્તવિક પરીક્ષામાં ઘણા ફાયદાકારક સાબિત થશે!

⚫️ પેપર 1 માટે 5 અલગ અલગ લેવલની મોક ટેસ્ટ આપો :
તમામ મોક ટેસ્ટમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને સોલ્યુશન માં પણ પૂછાઈ શકે તેવી ઘણી માહિતી કવર કરવામાં આવી છે. જે તમને એક ઝડપી રિવિઝન કરાવશે....


પેપર 2 માટે પણ 5 ફૂલ મોક ટેસ્ટ : ટાઇમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? Presentation કેવી રીતે કરવું? વિગેરે જેવી બાબતો ને સમજવા સંપૂર્ણ હસ્તલિખિત આદર્શ મોડલ જવાબો આપવામાં આવ્યા છે.


જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો :
https://scupi.on-app.in/app/oc/802449/scupi?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app


Discount Code : PREPBOOSTER001
(VALID FOR 3 DAYS)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
19
કરંટ અફેર્સ: પુરસ્કાર અને સન્માન


⚫️સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૨૫: મમતા કાલિયા (હિન્દી) — તેમની પ્રખ્યાત નવલકથા 'દુખમ સુખમ' માટે જાણીતા છે.

⚫️૬૦મો જ્ઞાનપીઠ પુરસ્કાર ૨૦૨૫: આર. વૈરામુથુ (તમિલ) — ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન.

⚫️આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર ૨૦૨૫: બાનુ મુશ્તાક — કન્નડ સાહિત્યમાં પ્રદાન બદલ.

⚫️બાલ સાહિત્ય પુરસ્કાર (હિન્દી): સુશીલ શુક્લા — બાળકોના સાહિત્ય ક્ષેત્રે.

⚫️બુકર પુરસ્કાર (ફ્લેશ નોવેલ): ડેવિડ રૂઝેલે — ટૂંકી અને ધારદાર નવલકથા માટે.

🌍 આંતરરાષ્ટ્રીય અને શાંતિ:

⚫️ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર: ગ્રાસા માચેલ — નેલ્સન મંડેલાના પત્ની અને માનવતાવાદી કાર્યકર.

⚫️ચાંગ-ફ્રેન્ડલ માનવતાવાદી પુરસ્કાર ૨૦૨૬: આર. વેંકટેશ અને હરિપ્રિયા અરવિંદ.

⚫️વુમન ઓફ ધ યર ૨૦૨૬: સફીના હુસૈન — 'એજ્યુકેટ ગર્લ્સ' સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા બદલ.

🌱 પર્યાવરણ અને વિજ્ઞાન:

⚫️ટાયલર પુરસ્કાર ૨૦૨૬: ડો. ટોબી કિઅર્સ — આ પુરસ્કાર 'પર્યાવરણના નોબેલ' તરીકે ઓળખાય છે.

⚫️ એબેલ પુરસ્કાર ૨૦૨૫: મસાકી કાશીવારા — ગણિત ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન.

⚫️શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર: ડો. એલેક્ઝાન્ડર સ્મિથ — ગણિત (નંબર થીયરી) માં વિશેષ પ્રદાન.

⚫️એસમંડ બી માર્ટિન પુરસ્કાર ૨૦૨૬: ડો. કૃતિ કે. કરંત — વન્યજીવ સંરક્ષણ માટે.

🏏 રમતગમત:

⚫️પોલી ઉમરીગર પુરસ્કાર ૨૦૨૬: શુભમન ગિલ — BCCI દ્વારા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે.

⚫️ BBC ઇમર્જિંગ પ્લેયર ૨૦૨૫: દિવ્યા દેશમુખ — ભારતની ઉભરતી ચેસ સ્ટાર.

🎭 કલા અને સિનેમા:

⚫️દાદાસાહેબ ફાળકે પુરસ્કાર: મોહનલાલ — ભારતીય સિનેમામાં આજીવન પ્રદાન બદલ.

⚫️સંગીત કલાનિધિ પુરસ્કાર ૨૦૨૬: ડો. જયંતી કુમારેશ — જાણીતા વીણા વાદક.

⚫️નૃત્ય કલાનિધિ પુરસ્કાર: ઉર્મિલા સત્યનારાયણન — ભરતનાટ્યમ નૃત્યાંગના.

⚫️META લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ: અમોલ પાલેકર — પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક.

⚫️NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: ચિરંજીવી — દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા.

👑 Beauty Pageants:
⚫️મિસ વર્લ્ડ ૨૦૨૫: ઓપલ સુચાતા ચુઆંગસી (થાઈલેન્ડ).
⚫️૭૪મી મિસ યુનિવર્સ ૨૦૨૫: ફાતિમા બાંશ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
77🔥5👍1🎉1🤩1
Forwarded from Prep BOOSTER FOR MAINS
🔥 Finally 🔥

👉 GPSC Advertisement 47 નો વારો આવ્યો ખરી...😁😁😁

✔️ GPSC જા.ક્ર.47/2023-24 ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ના interview 25 એપ્રિલ આસપાસ શરૂ થશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
50🤩2
Forwarded from Prep BOOSTER
| PYQs Based HISTORY Questions Bank :

સિંધુ સભ્યતા
વૈદિક યુગ
બૌદ્ધ - જૈન ધર્મ
મૈત્રક વંશ
સોલંકી વંશ
વાઘેલા વંશ
1857 વિપ્લવ
રાષ્ટ્રીય આંદોલનો
રાષ્ટ્રીય ચળવળ
ક્રાંતિકારી પ્રવૃતિ
ધાર્મિક અને સામાજિક સુધારાઓ
GCERT 12th History MCQs

| NCERT BASED GEOGRAPHY Questions Bank :

Class 6th
Class 7th
Class 8th
Class 9th
Class 10th
Class 11th
Class 12th
Class 11th Geography Notes

| ભૌતિક ભૂગોળ MCQs Questions Bank :

વાતાવરણની સંરચના
દિવસ અને સમય
આબોહવાને અસર કરતા પરિબળો
ફ્રોંટલ સિદ્ધાંત અને ચક્રવાત
માનવ ભૂગોળ અને વસ્તી ગણતરી
પૃથ્વીનો આંતરિક ભાગ
મુખ્ય ભૂમિસ્વરૂપો
કુદરતી વનસ્પતિ
સમુદ્રશાસ્ત્ર
ઉચ્ચપ્રદેશ અને મેદાનો
પથ્થરો અને ખનિજો
ભૂમિના પ્રકારો
જ્વાળામુખી અને ધરતીકંપ

| ભારતનો સાંસ્કૃતિક વારસો MCQs Questions Bank :

સ્થાપત્ય કળા
ચિત્રકળા
હસ્તકળા
નૃત્ય અને સંગીત
રંગમંચ
કઠપૂતળી, સર્કસ અને સિનેમા
માર્શલ આર્ટ
ભારતીય સાહિત્ય
મેળા અને તહેવારો
પુરસ્કારો અને સંસ્થાઓ
ધર્મ
પ્રાચીન અને મધ્યકાલીન સિક્કાઓ
UNESCO સંબંધીત મુદ્દાઓ
વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો
વિદેશી મુસાફરોના વૃત્તાંત

| ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Questions Bank :

મંદિર સ્થાપત્ય કળા
ગુજરાતના બૌદ્ધ સ્થાપત્યો
ગુજરાતના જૈન સ્થાપત્યો
ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યો
ગુજરાતના લોકનૃત્યો
સંગીત અને સંગીતકાર
સિનેમા અને રંગમંચ
ગુજરાતના મેળા અને મહોત્સવ
ગુજરાતના કિલ્લા અને રાજમહેલ
ગુજરાતની ચિત્રકલા અને ચિત્રકારો
ગુજરાતની હસ્તકલા
ગુજરાતની આદિવાસી સંસ્કૃતી
ગુજરાતની બોલી
ગુજરાતનું સાહિત્ય
ગુજરાતના પર્યટન સ્થળ અને પ્રવાસધામ
ગુજરાતના સંગ્રહાલય અને મ્યુઝિયમ

| ભારતીય બંધારણ MCQs Questions Bank :

ભારતીય બંધારણ

| NCERT Based General Science MCQs Questions Bank :

Class 6th
Class 7th
Class 8th
Class 9th
Class 10th (Biology)
Class 10th (Chemistry)
Class 10th (Physics)

join - @prepBOOSTER1931 🚀
33🔥1
IMP વર્તમાન પદાધિકારીઓ અને નવી નિમણૂકો

🇮🇳 ભારતની મહત્વની નિમણૂકો

0️⃣સંવૈધાનિક અને ન્યાયિક પદો:

⚫️ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI): જસ્ટિસ સૂર્યકાંત
⚫️ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર: જ્ઞાનેશ કુમાર
⚫️લોકપાલ અધ્યક્ષ: એ.એમ. ખાનવિલકર
⚫️કેબિનેટ સચિવ: ટી. વી. સોમનાથન
⚫️ભારતના એટર્ની જનરલ: આર. વેંકટરામણી

સંરક્ષણ અને સુરક્ષા:
⚫️ડાયરેક્ટર જનરલ, ITBP: શત્રુજીત સિંહ કપૂર (IPS)
⚫️ડાયરેક્ટર જનરલ, NIA: રાકેશ અગ્રવાલ
⚫️ડાયરેક્ટર જનરલ, BSF: પ્રવીણ કુમાર
⚫️ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS): જનરલ અનિલ ચૌહાણ
⚫️વાયુસેના પ્રમુખ: એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ

બેંકિંગ અને નાણાકીય બાબતો:

⚫️YES બેંકના નવા MD અને CEO: વિનય મુરલીધર ટોન્સે
⚫️GIFT સિટી (ગુજરાત) ના ચેરમેન: ઉદય કોટક
⚫️GAIL (India) ના CMD: દીપક ગુપ્તા
⚫️ICAI ના નવા પ્રમુખ: પ્રસન્ના કુમાર ડી.
⚫️કૅનરા બેંકના વચગાળાના MD & CEO: હરદીપ સિંહ આહલુવાલિયા

રાજ્યપાલ:

⚫️મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ: જીષ્ણુ દેવ વર્મા
⚫️બિહારના નવા રાજ્યપાલ: સૈયદ અતા હસનૈન (રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ)
⚫️પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ: આર. એન. રવિ
⚫️ તેલંગાણાના નવા રાજ્યપાલ: શિવ પ્રતાપ શુક્લા
⚫️દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર: તરણજીત સિંહ સંધુ


🌍 વિશ્વની મહત્વની નિમણૂકો

⚫️UNODC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર: મોનિકા કથિના જુમા (કેન્યા)
⚫️UN માનવ અધિકાર માટેના સહાયક સચિવ: ક્લાઉડિયા ફ્યુએન્ટેસ જુલિયો (ચિલી)
⚫️KPMG ઇન્ટરનેશનલના નવા ગ્લોબલ ચેરમેન અને CEO: ગેરી વિંગ્રોવ
⚫️સુદાન માટે સંયુક્ત રાષ્ટ્રના નવા વિશેષ દૂત: પેક્કા હાવિસ્તો (ફિનલેન્ડ)

વિશ્વના નેતાઓ:
⚫️થાઈલેન્ડના નવા વડાપ્રધાન: અનુટિન ચાર્નવીરાકુલ
⚫️નેધરલેન્ડના વડાપ્રધાન: રોબ જેટન
⚫️બલ્ગેરિયાના વચગાળાના વડાપ્રધાન: એન્ડ્રેય ગ્યુરોવ
⚫️વિયેતનામ સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી: ટુ લેમ


🏆 રમતગમત ક્ષેત્ર

⚫️ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ: સ્જોર્ડ મરિન (ફરીથી નિમણૂક)

⚫️ ભારતીય મહિલા ફૂટબોલ ટીમના હેડ કોચ: એમેલિયા વાલ્વર્ડે

⚫️આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના નવા સભ્ય: સોરાયા અઘાઈ હાજીઆઘા
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
58🔥9🫡4🥰3👍2🤩1
GPSC CLASS 1,2

A = 🔥 B = ⚡️ C = 😎 D = ❤️
20🤩8😎52🔥1
CCE મુખ્ય પરીક્ષા માટે....

નિબંધ કેવી રીતે લખવો? શું ધ્યાન રાખવું? વિગેરે બાબતો.... મેમ દ્વારા ખૂબ સરસ સમજાવવામાં આવ્યું છે!

CCE GROUP A ની તૈયારી કરતા મિત્રો જરૂર થી જોજો!

(Watch with 1.35x speed)


https://youtu.be/1z265fFpePw https://youtu.be/6VtKi9bHPLI
29🔥2🤩2🫡2
Prep BOOSTER pinned «CCE મુખ્ય પરીક્ષા માટે.... નિબંધ કેવી રીતે લખવો? શું ધ્યાન રાખવું? વિગેરે બાબતો.... મેમ દ્વારા ખૂબ સરસ સમજાવવામાં આવ્યું છે! CCE GROUP A ની તૈયારી કરતા મિત્રો જરૂર થી જોજો! (Watch with 1.35x speed) https://youtu.be/1z265fFpePw …»
Good Luck Sir/Mam for STI MAINS EXAMINATION!
73🔥5🎉4🥰3👏1🙏1🕊1🤓1
TBL 29, YYQ 26, DVV 23, ISA 20, ?
Anonymous Quiz
15%
DPV 17
20%
NVF 19
17%
DVP 19
48%
NPF 17
👏147🔥3
એક વિદ્યાર્થીને કોઈ સંખ્યાના 14 ગણા કરવાનું કહેવામા આવ્યું હતું, પરતું તેણે ત્રૂટિવશ 41 ગણા કરી દીધા. આમ કરવાથી પ્રાપ્ત જવાબ સાચા જવાબ કરતાં 432 વધુ છે. તો તે સંખ્યા કઈ હશે ?
Anonymous Quiz
8%
8
59%
16
25%
18
8%
24
18🔥3🤩3
Prep BOOSTER
TYLER DURDEN_GS.pdf
Cooking TYLER DURDEN 2.0!

For Upcoming GPSC CLASS 1,2!

Stay Tuned 😍
🔥165